ADHURI KAHANI || VISHAL YOGIRAJ || GUJRATI SONG || NEW MASHUP || NEW SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ADHURI KAHANI || VISHAL YOGIRAJ || 4K VIDEO || NEW MASHUP || ‎@AJ STUDIO RAMOL
    TH-cam Channel Link : bit.ly/3SKxzW8
    Instgram page Link : bit.ly/3Vaxoot
    #vishalyogiraj #vishalyogi #ajstudioramol
    Audio Credits -
    Singer - Vishal Yogiraj
    Music - Rahul Raval
    Lyrics - Nayan Thakor, Narendra Raval
    Recording Studio - Rising Music Hub
    Video Credits -
    Artist - Vishal Yogiraj,Mayra Soya,Govind Thakor
    Dop - Atul Thakor, Ajay Thakor - Ramol
    Director - Edit - Ajay Thakor - Ramol
    Production Manager - Dipak,LalBhai
    Digital Marketing - Tigar Group - Garatnagar
    Producer - Ajay Thakor - Ramol
    Co.Producer - Ganshyam Thakor - Garatngar
    Sp.Thanks : Nayan Thakor,Ganshyam Thakor
    Poster - Nikunj Modi
    Lebal : ‪@ajstudioramolofficial‬
    એ પછી ડાભુ જોવુ કે જમણું જોવું
    ડાભુ જોવુ કે જમણું જોવું
    જોઈ જોઈ ને પાગલ જીવ બારુ
    એ તારા ઘર ના હોમે બેસી વાટ જોવુ
    તારા ઘર ના હોમે બેસી વાટ જોવુ
    તુ ના આવે તો મારો જીવ બારુ
    આવું વિચારી બધુ મોડી વારુ
    તન ગમતુ નહી મારુ મોઢું જોવુ
    કેને તારા લાયક નહી દિલ મારુ
    પછી આવુ વિચારી બધુ જતુ કરુ
    એ તન જોઈ જોઈ ને જીવ બારુ
    હો મેલી રે ગયા તમે એવી રે યાદો
    મેલી રે ગયા તમે એવી રે યાદો
    હવે નથી તારે ને મારે કોઈ નાતો
    સમય જતો રહ્યો રહી ગઈ પ્રેમ વાતો
    હો મેલી રે ગયા તમે એવી રે યાદો
    હવે નથી તારે કે મારે કોઈ નાતો
    સમય જતો રહ્યો રહી ગઈ પ્રેમ વાતો
    હો કેવી હતી એ મીઠી મુલાકાતો
    ખૂટતી નતી કદી તારી મારી વાતો
    કેવી હતી એ મીઠી મુલાકાતો
    ખૂટતી નતી કદી તારી મારી વાતો
    તારી મારી વાતો
    હો મેલી રે ગયા તમે એવી રે યાદો
    હવે નથી તારે કે મારે કોઈ નાતો
    સમય જતો રહ્યો રહી ગઈ પ્રેમ વાતો
    સમય જતો રહ્યો રહી ગઈ પ્રેમ વાતો
    હો જુદા થઈ તારા વગર રહી ના શક્યા
    યાદો ના સહારે જિદંગી જીવી રે રહ્યા
    હો દુખ પડે તને તો અમે દુખી રે થયા
    તકલીફ માં જોઈ તને રડી રે પડ્યા
    મેલી રે ગયા તમે એવી રે યાદો
    હવે નથી તારે કે મારે કોઈ નાતો
    સમય જતો રહ્યો રહી ગઈ પ્રેમ વાતો
    સમય જતો રહ્યો રહી ગઈ પ્રેમ વાતો
    👉AVAILABLE ON👈
    💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠
    👉🏻 Do not forget to Like, Comment, Share and Subscribe to Official AJ STUDIO RAMOL TH-cam Channel
    👉🏻 Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
    👉🏻 Disclaimer : Videos and others Content on the channel consist copyright of owner,
    no one is allowed to do a copy, editing or any kind of changes in original videos,
    or not allowed to re-upload without permission on any social media platform.
    ________________________________________________________________
    " Do Subscribe, Like And Share "
    For More Gujarati Songs, Movies & Entertainment, Enjoy & Stay Connected With US !!
    ► Subscribe to Aj Studio Ramol : bit.ly/3SKxzW8
    ► Like us on Facebook : / ajay.thakor.. .
    ► Follow us on Instagram : bit.ly/3Vaxoot
    🙏🏻 ... Jay Bahuchar Maa... 🙏🏻

ความคิดเห็น • 144