Lokgeeto Ni Dhamal | Aditya Gadhvi | Yogesh Gadhvi | Swarotsav 2019 | Ankit Trivedi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มิ.ย. 2024
  • Lokgeeto Ni Dhamal | Aditya Gadhvi | Yogesh Gadhvi | Swarotsav 2019 | Ankit Trivedi
    Matajini Aaradhana - Stuti, Chhand, Duha - 00:00
    Mare Thakorji Nathi Thavu : 05:21
    Aapna Malak na Mayalu Manvi : 12:01
    સ્વરોત્સવમાં બાપ અને દીકરાની જોડીએ લોકગીતોની અનોખી સફર કરાવી તેની એક અનેરી જલક માણો, લાઈક કરો અને શેર કરો.
    In Swarotsav, the father and son pair made a unique journey of folk songs and enjoy, like and share it.
    More Popular Video's from Ankit Trivedi:
    Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
    Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Trivedi_Speech
    Master Piece With Ankit Trivedi - bit.ly/Master_Piece
    Follow Us on
    / kaviankittrivedi
    / ghazalsamrat
    / ankittrivedikavi
    Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Gzazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
    Performed By
    Aditya Gadhvi
    Yogesh Gadhvi
    #LokgeetoNiDhamal #adityagadhvi #Gujarati #AnkitTrivedi
  • เพลง

ความคิดเห็น • 327

  • @KaviAnkitTrivedi
    @KaviAnkitTrivedi  ปีที่แล้ว +54

    ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, ગૌરાંગ વ્યાસ અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ...
    ૩ થી ૫ ફેબ્રુઆરી... YMCA લોનમાં...
    આવો છો ને? ઓનલાઈન બુકિંગ માટે વિઝિટ કરો
    WWW.SWAROTSAV.COM
    વધુ વિગત અને બુકિંગ માટે સંપર્ક કરો : 7567444726
    ડોનર પાસ 26મી જાન્યુઆરીએ સવારે 9.00 વાગ્યાથી YMCA CLUB પર...

    • @nareshparmar346
      @nareshparmar346 ปีที่แล้ว

    • @zezariyakalpesh5040
      @zezariyakalpesh5040 9 หลายเดือนก่อน

      P

    • @shambhumehta9667
      @shambhumehta9667 7 หลายเดือนก่อน +1

      વાહ ભાઈ આદિત્ય અને યોગેશ ભાઈ ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા.બહુ સરસ.

  • @vikramvaishnav7611
    @vikramvaishnav7611 11 หลายเดือนก่อน +24

    वैसे में राजस्थान से हु ,परंतु गुजरात में 25 साल से हु ।
    मुझे यहां का कल्चर और गुजराती संगीत का साहित्य का जोड़ कही नही मिला ,
    यहाँ के डायरा सुनके मुझे बड़ा गर्व होता है की में गुजरात आकर बसा हु ।
    जय जय गरवी गुजरात ।

  • @haribhaimistri7439
    @haribhaimistri7439 2 หลายเดือนก่อน +1

    વાહ... આદિત્ય ભાઈ.....જય.માતાજી....સ્વરસેતુને.વંદન.જે.વારસો.પ્રજવલીત...રાખોછો...જય.ગુરૂદેવ

  • @darbarRajendra
    @darbarRajendra 9 วันที่ผ่านมา +1

    ❤Vahgadhvevalavah❤

  • @vinodbhail.7577
    @vinodbhail.7577 ปีที่แล้ว +19

    💪👍❣️💫શરીર નું એકે એક રૂંવાડુ ઉભું થઈ જાય એવા આ લોકગીતો છે. ખમ્મા ખમ્મા ગઢવી ને ઘણી ખમ્મા. 🙏 જય હો 🙏

  • @sarojbenpatel3219
    @sarojbenpatel3219 14 วันที่ผ่านมา

    Vah Vah. VERY NICE SONG. ❤JAY HO.

  • @vijaymistry253
    @vijaymistry253 2 ปีที่แล้ว +114

    હવે સમય આવીગ્યો છે. આ પાઠ્ય પુસ્તકમાં ભણતરમાં આવવું જોઈએ.અત્યારના કોઈ પણ વિદ્યાર્થીને આ ખ્યાલ પણ નહીં હોય.અતિ સુંદર પસ્તુતિ.બાપ દીકરા જીઓ જીઓ બાપ.... જય ખોડલ

    • @iknokumfu1811
      @iknokumfu1811 2 ปีที่แล้ว +6

      Haa sachi baat aaj kal badha khali Gujarati shahitya ne badnam karwama j lagya chhe halka halka gito Ane ema pan halki halki beats aapi ne

    • @niteshsadiya4641
      @niteshsadiya4641 2 ปีที่แล้ว

      Sir pathya pustak ma aawe j che
      Charan kanya

    • @bapuboss8746
      @bapuboss8746 2 ปีที่แล้ว

      Ha

    • @goswamiravigiri2848
      @goswamiravigiri2848 ปีที่แล้ว

      @@niteshsadiya4641 pehla avtu atyare nathi

    • @kevalkanpariya
      @kevalkanpariya ปีที่แล้ว +2

      કેટલુંક ભણાવવું છે તમારે. પાઠ્યપુસ્તક માં વિષયો ઓછા છે તો હજી એક ઉમેરી દઈએ કે એટલું તો બાળક આરામથી યાદ રાખી લેશે !!

  • @valabalbhadrasinh3513
    @valabalbhadrasinh3513 26 วันที่ผ่านมา +2

    Jay ma mogal.....

  • @RaviSolanki-bv3pp
    @RaviSolanki-bv3pp 2 ปีที่แล้ว +16

    ઝાલાવાડ અને સમગ્ર ગુજરાત નું ગૌરવ......
    શ્રી યોગેશદાન ગઢવી અને શ્રી આદિત્ય ગઢવી
    જય હો .......

  • @yadavdhaiwat02
    @yadavdhaiwat02 2 ปีที่แล้ว +33

    ધન છે યોગેશદાન તમને, તમે ગુજરાત ને તમારા દીકરા ના રૂપ માં આવડી મોટી ધરોહર આપી છે.
    માતાજી ની કૃપા હંમેશા આપ પિતા પુત્ર પર વરસતી રહે એવી પ્રાર્થના🙏🏻🙏🏻
    જીવો બાપુ જીવો 🙏🏻🙏🏻🙏🏻

  • @pankidan
    @pankidan 10 วันที่ผ่านมา

    Jai Garvi Gujarat! Saras Bau Saras! Avo geet/Kavita ajhi joye ! Utsav che ha Gujarat noh ! Jai Shree Krishna

  • @gohiljayveersinhd49
    @gohiljayveersinhd49 2 ปีที่แล้ว +13

    ગુજરાત નો કોકિલ કંઠ આદિત્ય ગઢવી હો.
    વાહ ભાઈ વાહ ખૂબ સરસ 👌👌👍👍💐💐

  • @minaxichavada2778
    @minaxichavada2778 2 ปีที่แล้ว +7

    Bhagvan shvi Tamara bnne ni vani ma rate & divsee barkat aape🙏🏻🤘

  • @satishbaria5741
    @satishbaria5741 9 หลายเดือนก่อน +2

    Vah Vah Aditya Gadvi ne Yogesh Gadvi bapdikra ni Dhamal moj 🎉🎉🎉

  • @ayurvediclifestyle304
    @ayurvediclifestyle304 ปีที่แล้ว +8

    આ સાંભળતા સાંભળતા મારી ગાડી ક્યારે 130ની સ્પીડ પોચી ગયી ખબર જ નો પડી..... મોજ કરાવી દીધી બાપ. 💫😍 જય હો....👏👏

  • @jigarsinhrajput6041
    @jigarsinhrajput6041 2 ปีที่แล้ว +5

    Koij atle koij vakiya nathi keva mate mari pase aa Aditya gadhvi mate 💝

    • @bhartiparmar4
      @bhartiparmar4 ปีที่แล้ว

      Sachej ..koi shabda nathi Aadity gadhavi mate...aafrin thai jaay badha

  • @haribhaimistri7439
    @haribhaimistri7439 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤
    આ.ગુર્જર.વારસો.શીક્ષણમા.મુકો.ગુર્જરભુમીનો.મુગટ.છે....જય.માતાજી...

  • @Dr.vigna_a_shah
    @Dr.vigna_a_shah 2 ปีที่แล้ว +2

    Why there is only one like... Aana maate to jetli like mle etli ochi che... Khub j Sundar 👌👌👌👌👌

  • @niteshsadiya4641
    @niteshsadiya4641 2 ปีที่แล้ว +5

    E heer bay nam ni charan kanya hati
    👌👌👌👌👌👌👌

  • @piyushsarasiya1050
    @piyushsarasiya1050 2 ปีที่แล้ว +5

    જાજી ખમ્મા કવી દાદ ને બાપ🙌🙌

  • @bhartiparmar4
    @bhartiparmar4 ปีที่แล้ว +1

    Bahuj saras...khamma ghadhvi tamne ..mataji ..bholenath ni Krupa hamesha tamari upper rahe aevi shubhechchha..

  • @putYourPlanIntoAction
    @putYourPlanIntoAction 9 หลายเดือนก่อน

    savaj garje shuru thay chhe tyare ....sharir dhruji uthe chhe eu music ane eva git prastuti... Dhanya chhe prabhu....

  • @tofani_kanudo03
    @tofani_kanudo03 2 ปีที่แล้ว +9

    વાહ ગઢવી વાહ........કંઈ ઘટે નહીં વાલા..........

  • @MechVekariya
    @MechVekariya 6 วันที่ผ่านมา

    WAH BHAI.... WAH...

  • @HiteshBaria-bt8pg
    @HiteshBaria-bt8pg หลายเดือนก่อน

    Jai Maa Mogal ❤

  • @madhuchaudhary6668
    @madhuchaudhary6668 2 ปีที่แล้ว +12

    અવાજમાં કેવો સુંદર રણકો છે. ગીતો સાંભળવા ખૂબ ખૂબ ગમી જાય

  • @bhautikshah9820
    @bhautikshah9820 4 หลายเดือนก่อน +12

    2024 ma kon aa video jove che like kro..

  • @jayubhazala7777
    @jayubhazala7777 ปีที่แล้ว +6

    વાહ મુળી નુ ગૌરવ ગઢવી સાહેબ
    આપણી સંસ્કૃતિ આપણો વારસો

  • @vijaymistry253
    @vijaymistry253 2 ปีที่แล้ว +15

    વાહ વાહ યોગેશદાન,ધન્ય છે તમારા દીકરાને.માં મોગલની 100000000000000000000કૃપા બાપ.....જય મોગલ.

  • @kalyanitrivedi9542
    @kalyanitrivedi9542 2 ปีที่แล้ว +18

    આ બાપ દિકરાની જોડી ચારણી લોકસંગીતમાં અજોડ છે ….. ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @vijaymistry253
    @vijaymistry253 2 ปีที่แล้ว +10

    વાહ વાહ આદિત્યદાન.જય મોગલ.વાહ નવલાખની લોબડીયાળી ની કૃપા બાપ.

  • @bhavinmungara4685
    @bhavinmungara4685 2 ปีที่แล้ว +1

    Swarotsav joya pachi j ninder ave che thanks Ankit bhai

  • @talpadabhaumik1053
    @talpadabhaumik1053 8 หลายเดือนก่อน +2

    ધન્ય છે જનેતા ને ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આવા કુંવર ને જન્મ આપવા માટે....❤❤❤

  • @mitabhalani602
    @mitabhalani602 2 ปีที่แล้ว +6

    ખુબજ સુંદર આદિત્ય ભાઈ

  • @gautamchauhan5689
    @gautamchauhan5689 2 ปีที่แล้ว +3

    Ha Aditya ha jordar Gujarat no 1 bhai ho

  • @anliparmar8733
    @anliparmar8733 2 ปีที่แล้ว +2

    Gir ma 1 nahi pan 2 saav grje ek kesri ane bijo aaditya gadvi ma mogal tamane kayam saja Narva rakhe ej prathna

  • @adivasifarmer5152
    @adivasifarmer5152 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏 Super 👍😁👍😁👍👍👍 hit sawaj garjna.... 🙏🙏🙏🙏🙏 Ruvatha ubha thay gya 😀 sabhli ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️

  • @jatinshah9167
    @jatinshah9167 23 วันที่ผ่านมา

    Vah gadhvi vah❤

  • @rohankhimani7696
    @rohankhimani7696 2 ปีที่แล้ว +2

    મોજે મોજ ભાઈ ભાઈ
    વાહ કસુંબી રંગ લાયગોરે
    ખમ્મા મારા ડાયરા ને
    🙏🙏👑🌺🌷🌹🍀🌼🍁🌸

  • @aakanxa18
    @aakanxa18 2 ปีที่แล้ว +5

    ગુજરાત નું ગૌરવ છો આપ બન્ને. 🙏

  • @user-cw3qv5lt2x
    @user-cw3qv5lt2x 9 หลายเดือนก่อน +1

    Miuzic pan jordar bdha ne aashirvad 👌👌👏👏👏👏🙏🙏🙏

  • @valabalbhadrasinh3513
    @valabalbhadrasinh3513 หลายเดือนก่อน +1

    Jay hoo...

  • @SamarpanMusicYT
    @SamarpanMusicYT 2 ปีที่แล้ว +11

    વાહહ... વાહહ.... વાહહહ..... અદભુત...જય જય ગરવી ગુજરાત.....વાહહહ મારો ગરવો ગુજરાતી.... 🕺💃🕺💃🕺💃🕺💃....ખૂબ સરસ ચોઈસ..... વાહહજય જય ગરવી ગુજરાત.....

  • @jyotsnajuvaliya8547
    @jyotsnajuvaliya8547 2 ปีที่แล้ว +3

    Sakht gadhvibhai 1st time saambhlya khub khub aabhar aa bhartiy sanskrit ne Maan aapva badal 🙏🌻

  • @krishnanjalikankiya3973
    @krishnanjalikankiya3973 2 ปีที่แล้ว +2

    Aapda gujratioate awa kalakal apda Abhiman che 👌🏻

  • @jaydip_khambhala_1202
    @jaydip_khambhala_1202 ปีที่แล้ว +5

    🦁હા મારો મોજીલો માલધારી હા🦁
    જય માતાજી🙏

  • @user-du7tu1bn3m
    @user-du7tu1bn3m 5 หลายเดือนก่อน +1

    Vah kavi vah....🙏☝️

  • @vitthalbhairathva4809
    @vitthalbhairathva4809 11 หลายเดือนก่อน +1

    આને કેવાય ગુજરાતની સાચી સંસ્કૃતિની ઓળખ🙏🙏🙏

  • @kiransuchak2442
    @kiransuchak2442 2 ปีที่แล้ว +2

    नंदकुवर नटवर गोवर्धनधारी है मारा द्वारिका ना नाथ 🙏🙏🙏🙏🙏🙏

  • @mehul.j.d510
    @mehul.j.d510 ปีที่แล้ว +3

    Gujarat kalaakaar 🦁chhe 🙏🙏😍😍

  • @parthadroja8574
    @parthadroja8574 2 ปีที่แล้ว +5

    Wah charanji Wah....

  • @premdabhi6897
    @premdabhi6897 2 ปีที่แล้ว +2

    મોજ ના દોરા વસુટી ગયા હો... હા મોજ હા...

  • @sharmishtashah5819
    @sharmishtashah5819 6 หลายเดือนก่อน

    Ishvar ni sauthi moti den che.pita putra ni Jodi ne shat naman

  • @ashrafumadiya7224
    @ashrafumadiya7224 2 ปีที่แล้ว +3

    હાકલા હો ગઢવી ! હાકલા !

  • @urmeeparmar4796
    @urmeeparmar4796 2 หลายเดือนก่อน +1

    એક ગુજરાતી સંગીત એવું છે જેમાં ભક્તિ છલકે છે

  • @poonamsinhsolanki3774
    @poonamsinhsolanki3774 2 ปีที่แล้ว +5

    આ છે ડાયરાની સાચી મજા...

  • @ganeshbhaidabhi2818
    @ganeshbhaidabhi2818 2 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ ❤❤❤જય દ્વારકાધીશ ❤💯🙌🙏👍

  • @upendrabhaipandya9614
    @upendrabhaipandya9614 หลายเดือนก่อน

    Khubaj shars

  • @ashishbhattiashishbhatti9583
    @ashishbhattiashishbhatti9583 หลายเดือนก่อน

    Savaj garaje wah bhai

  • @gohilbhagirathsinh3742
    @gohilbhagirathsinh3742 2 ปีที่แล้ว +3

    Ha kaviraj ha moj

  • @bhagavansangvaghela4955
    @bhagavansangvaghela4955 2 ปีที่แล้ว +4

    વાહ મોજ વાહ

  • @jivrajsagdiya4989
    @jivrajsagdiya4989 2 ปีที่แล้ว +2

    વા બાપ દીકરા ની મોજ જય માતાજી

  • @ashokparmar6411
    @ashokparmar6411 2 ปีที่แล้ว +3

    Vah gadhvi jay mataji

  • @meetdigital2748
    @meetdigital2748 2 ปีที่แล้ว +3

    kinjal ben avi ne besi ne sbhdhe etle to su keve moj che bapu mazha aavi gay

  • @mankadsohil1682
    @mankadsohil1682 5 หลายเดือนก่อน

    Vah Kaviraj vah.mojemoj

  • @jagrutivaru3876
    @jagrutivaru3876 11 หลายเดือนก่อน +1

    આદિત્ય ગઢવી
    ગુજરાતનું ગૌરવ

  • @mihirpandit6629
    @mihirpandit6629 2 ปีที่แล้ว +2

    આ છે આપણું સાચું સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો.

  • @manandave5987
    @manandave5987 2 ปีที่แล้ว +2

    જબરદસ્ત,,, જબરદસ્ત,, જય હો...

  • @sureshparmar3525
    @sureshparmar3525 ปีที่แล้ว +1

    ભાઇ ભાઇ.... સૌ કોઈ ડોલી રહ્યા છે.. આનંદ ની લહેરો ઉઠી છે....

  • @harshadvsolankivirjibhails2401
    @harshadvsolankivirjibhails2401 2 ปีที่แล้ว +4

    🙏👌
    જય હો ગઢવી 🙏

  • @binashah6491
    @binashah6491 2 ปีที่แล้ว +3

    Khamma mara Vira ,Bahuj fine 🌹💐🙏

  • @kiranvala225
    @kiranvala225 ปีที่แล้ว +1

    Ha moj ha ગુજરાતી સાહિત્ય 🙌🙌👌👌

  • @user-cw3qv5lt2x
    @user-cw3qv5lt2x 9 หลายเดือนก่อน

    Baap beta visv ma chaiii gyaa aap bnne ne aashirvad yogeshdan Bhai aap no voice pan jordar chi aadity par vaari jauu🙏🙏👏👏👏👏👌👌👌

  • @devalgadhvi5667
    @devalgadhvi5667 2 ปีที่แล้ว +1

    Vha Aditya gadhvi and yogesh gadhvi supar jodi baap dikra ni

  • @kirandangadhavi4827
    @kirandangadhavi4827 2 ปีที่แล้ว +6

    જોરદાર, જય માતાજી 🙏🙏

  • @mamtasoneji1121
    @mamtasoneji1121 2 ปีที่แล้ว +6

    વાહ વાહ ભાઈ અતિ સુંદર આનંદ થયો જય શ્રી કૃષ્ણ 🙏👌👌🙏🙏🙏🙏

  • @manubharvad7811
    @manubharvad7811 2 ปีที่แล้ว +6

    હા... ગઢવી...હા... 🙏🙏🙏

  • @virentrivedi9640
    @virentrivedi9640 2 ปีที่แล้ว +2

    સાચી વાત ડાયરો આને કહેવાય 🙏

  • @sodhapruthvirajsinh3175
    @sodhapruthvirajsinh3175 11 หลายเดือนก่อน +4

    વાહ! કવિરાજ શું અવાજ છે!❤

  • @zankarmusical5105
    @zankarmusical5105 2 ปีที่แล้ว +5

    ખુબ સરસ આદિત્ય ગઢવી

  • @jigsmaheshwari5847
    @jigsmaheshwari5847 2 ปีที่แล้ว

    Nice રિયલ સંસ્કૃતિ આપડી આ જ છે

    • @jigsmaheshwari5847
      @jigsmaheshwari5847 2 ปีที่แล้ว

      એક સાચા ગુજરાતી ની આ ઓળખ છે

  • @meenavora2408
    @meenavora2408 2 ปีที่แล้ว +2

    Kubh j sunder vandan 6 tamne

  • @solankisardarsinh9028
    @solankisardarsinh9028 2 ปีที่แล้ว +3

    વાહ ગઢવી વાહ 👍

  • @priyaraval2969
    @priyaraval2969 2 ปีที่แล้ว +3

    વાહ વાહ ભાઈ ભાઈ 👍🙏🙏

  • @virbalamistry6304
    @virbalamistry6304 8 หลายเดือนก่อน +1

    Vah Charan Vah.

  • @srkanpariya5653
    @srkanpariya5653 2 ปีที่แล้ว +2

    Waah. Bap. Dikra. Waah.

  • @YPRAJAPATI521
    @YPRAJAPATI521 2 ปีที่แล้ว +6

    વાહ... ખૂબ ખૂબ સરસ... આદિત્ય ગઢવી...👏👏

  • @bipinjoshi1670
    @bipinjoshi1670 3 หลายเดือนก่อน

    ❤❤gbu aditiya

  • @devalcharan7524
    @devalcharan7524 2 ปีที่แล้ว +4

    Big fan of Aditya gadhvi

  • @rdbanna1388
    @rdbanna1388 2 ปีที่แล้ว +4

    Vahhhh kaviraj vahhhhh

  • @Vicky_Sengal
    @Vicky_Sengal หลายเดือนก่อน

    ગુજરાતી સાહિત્ય એ એક કલા નઇ પણ લાગણી છે ❤

  • @neelchooksiastro
    @neelchooksiastro 6 หลายเดือนก่อน

    શુ અવાજ છે જાણે ગગનમાં મેઘ गाजे છે ❤❤❤❤❤❤❤❤❤

  • @_raja_dwarkadhish_fan_club8417
    @_raja_dwarkadhish_fan_club8417 ปีที่แล้ว +27

    THIS IS REALLY FEELING IN GUJARATI HISTORY ❤️📿🚩

  • @milansinhrajput4482
    @milansinhrajput4482 ปีที่แล้ว +3

    વાહ વાહ ગઠવી 🔥❤️🔥🔥 goosebumps 🥵🔥

  • @bookreviewandbooksammy4652
    @bookreviewandbooksammy4652 ปีที่แล้ว +3

    Wah wah

  • @jayvantsinhgohil9769
    @jayvantsinhgohil9769 2 ปีที่แล้ว +2

    Ha gadhvi ha

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 ปีที่แล้ว +2

    Very nice, jai mataji.

  • @mr.ankubhadigitalpro523
    @mr.ankubhadigitalpro523 2 ปีที่แล้ว +4

    રાજ રાજેશ્વરી આશાપુરા ભવાની માઁ .
    જય મોગલ...

  • @pghatala6340
    @pghatala6340 2 ปีที่แล้ว +9

    14:42 ha moj ha it was very good I really loved it love from🇬🇧 London I am really a big fan of Mr Aditya

  • @rajalvaghela9389
    @rajalvaghela9389 ปีที่แล้ว +2

    Vah vah vah Bhai 🎊🎉🎇