@@maroonenterprise677 real nthi bhai.. Scepted che. chelle tarat samji jaay. Koi haath no upade. Chelle virodh na kre. Mne utari dyo. Chelle aam no karay. Ek na ek diloge
Superb 👌 hahaha jordar bouj Maja avi tamaro car prank video jovani and vinodbhai and arjunbhai Tamara badhaj videos hu regularly jou chu and Mari ek Evi icha che k next video baava hindi bhasa ma car prank karo jovani sambhadvani bouj Maja padse
👍 વિનોદભાઈ જોગા ભાઈ ગજબની સહનશીલતા રાખી લોકોને હસાવવા આટલું સાહસ કરી વિડિયો બનાવો છો એ બદલ દિલ થી વારંવાર યાદ પ્યાર સાથે દિલ થી દુવા સાથે શુભભાવના શુભકામના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 😀😄😄👌
મોજે મોજ હો બાકી વિનોદ ભાઈ. મસ્ત પ્રેન્ક કરો છો તમે. અને તમારી આ બોલવાની સટાઇલ એટલે કેવું પડે હો, ભલભલા ને ગુસ્સો અપાવી દે. તમે પેલા બધાને એમના કામ ધંધા વિશે પૂછો અને પછી એના મગજ ની નસો ખેંચો ત્યારે એ ખૂબ જ સિરિયસ થઈ જાય છે. અને આ જોંગો માર ખાધા વગર રહી નથી શકતો. માસ્ટ હો બાકી. આમજ મોજ કરાવતા રહો અને જૂનાગઢ સુધી આવો છો તો પછી થોડા આગળ અમારા પોરબંદર માં પણ આવોને. મુલાકાત કરશુ આપણે.
Hi. This is Bhavesh from Netherlands. Am big fan of yours. You guys are doing really a great job and your hard work is appreciated. Thanks a lot for making us laugh. Eagerly waiting for your next video. Some suggestions:- You need to improve on the audio quality. Am bit worried for Mr. Jonga. Please make sure he does not get the punch on the face. Please also consider making pranks for the porbandar area as well. Create and upload more videos. Thx.
Car parenk video you tube par Bahu joya par tamara je car parenk video jova male e mukble koi video nahi banavi sakta bija na video ma jara maja nathi aave pan Tamara video no format Bahu alag chhe Bahu maja aave tame je kahani banavo tamare bolvani tab Bahu awesome chhe I love and lot of enjoy your video e bhale tamare planing ti banavelo hoy k netural pan Bahu maja aave best of luck
🙏🙏🙏 Vinod Bhai, Tamara Video Sara Hoy Chhe, But Otherwise Video Ma koy pan Jaat ni, Vadhara Ni TONE Add Na karso, Please Ek Dum Simply Vodeo Banavo🙏🙏🙏🙏🙏Please 🙏🙏🙏🙏
વિનોદભાઈ તમે સૌરાષ્ટ્ર નાં લોકો ની પરીક્ષા લઇ રહ્યા છો...જ્યાં સુધી જેટલા વિડિયો જોયા એમાં સૌરાષ્ટ્ર નાં લોકો ખુબ જ ઈમાનદાર છે...દિલ નાં સાફ છે.
Sachu kidhu he 😮
બઉ સરસ એક્ટિંગ કરે છે ત્રણેય ..
😂😂 right
Acting nathi bhai real 6e
@@maroonenterprise677 tamne su khbr
@@ch_gamer_yt5810 toh tamne kemnu khabar ke scripted 6e?
@@maroonenterprise677
real nthi bhai.. Scepted che.
chelle tarat samji jaay. Koi haath no upade. Chelle virodh na kre.
Mne utari dyo. Chelle aam no karay. Ek na ek diloge
Wah bhai wah 😂weekend no thak utari gayo moj moj moj
😂😂😂😂😂 Great વિનોદભાઈ, આટલી જલ્દી સેકંડનાં પલકારામાં વિષયવસ્તુ પકડી લ્યો છો.. love you Bhai ❤️
Superb video.
Nirdosh comedy
Mind relax.
Surat aavo prank karwa
વાહ વિનોદભાઈ તમારી લાગણી કૅવુ પડૅ હૉ 😂😂😂
Rj vinod bhai and arjun bhai urfe jonga bhai 1 number super 👌
અને શેરબજાર, પ્રભુ ભાઈ ભગવાન ભાઈ આમાં મારો કાંઈક વાંક.
બહુજ સરસ પરેનક દર શનિવારે રાહ જોઈ એ છીયે વિનોદ ભાઇ જોગાભાઇ
Wah ishudan wah mja pdi gy😆
Dear Sir
You are really doing great job….
True and innocent prank.
Tame je skeern upaar lakho ama bav Maja aavese bhai bane bhai ni Jodi se
Superb no 1 great work...God bless u.
Very good i like so much i am watching from Portugal you guys making my day thanks..
Thank u keep watching 😜😍
mre malvu che sir app no fen chu potos mate sir
Bhai mane to kodik yaad karo hu london thi Tamara badha video jov chhu ne like karu chu ...bov majaa aave chhe
Thank u bhai keep watching....😍😍😍
You are best of best RJ from GUJARAT 👌👌👌
नाइस कोमेडी ,विनोदभाइ अमारा आळंद बाजु आवो मजा आवसे मेमान गती अमारा घरे करजो ,जरुर आवजो मजा आवसे, 🙏🙏
Jay Hind jay bharat sathe jana vanu ke maja aae ❤️♥️❤️♥️❤️♥️
Good job Lage raho.....viiiiinod
વાહ ભાઈ ખૂબ સરસ.........મોજ હો......બાકી
Superb 👌 hahaha jordar bouj Maja avi tamaro car prank video jovani and vinodbhai and arjunbhai Tamara badhaj videos hu regularly jou chu and Mari ek Evi icha che k next video baava hindi bhasa ma car prank karo jovani sambhadvani bouj Maja padse
વાહ વિનોદભાઈ મજા આવી ગઈ તમારો વીડિયો જોઈને નવા નવા વિડીયો બનાવીને મુકજો
બેલ્ટ પહેરાવી ને પસી બટાચકરી બોલાવો છો વિનોદભાઈ હો તમે😅😂😅😂
વાહ ભાઈ વાહ જાવા દિયો તમ તમારે હો મોજ પડી ગયો છે એટલે હું મારી રીતે જુવું છું
full moz vinodbhai and arjunbhai
keep it up
........ 🙏🙏🙏🙏🙏
Ha moj ha rj vinod Sir
👍 વિનોદભાઈ જોગા ભાઈ ગજબની સહનશીલતા રાખી લોકોને હસાવવા આટલું સાહસ કરી વિડિયો બનાવો છો એ બદલ દિલ થી વારંવાર યાદ પ્યાર સાથે દિલ થી દુવા સાથે શુભભાવના શુભકામના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 😀😄😄👌
Shaak Bhaj!!!!!! 🤣
મોજે મોજ હો બાકી વિનોદ ભાઈ.
મસ્ત પ્રેન્ક કરો છો તમે. અને તમારી આ બોલવાની સટાઇલ એટલે કેવું પડે હો, ભલભલા ને ગુસ્સો અપાવી દે. તમે પેલા બધાને એમના કામ ધંધા વિશે પૂછો અને પછી એના મગજ ની નસો ખેંચો ત્યારે એ ખૂબ જ સિરિયસ થઈ જાય છે. અને આ જોંગો માર ખાધા વગર રહી નથી શકતો. માસ્ટ હો બાકી. આમજ મોજ કરાવતા રહો અને જૂનાગઢ સુધી આવો છો તો પછી થોડા આગળ અમારા પોરબંદર માં પણ આવોને. મુલાકાત કરશુ આપણે.
બધાયે નો એક 😂કોમન સવાલ હોયે સે કે આ ગાડી માં ખોટો બેશી ગયો😂😂😂
U Both are mind blowing.. HAR HAR MAHADEV...
Full enjoyed...thank u...carry on...😁😁😁😁😁✌️✌️✌️✌️✌️
Haaa mamu ni mojj haaa😂😂😂😂😂😂
Acting awesome bhai
Jor dar moj vinod bhai
Surat Avo rah joi che. Jordar
Vahhhhhh saras ho baki kyarna rahejota hoye bhai mamu banavyo video no
Saras.pan shikhav driver,ane corona positive e banne jabardast che.chalo farithi maja aavi.next video ni raah joshu.
ગિફ્ટ મા હોય શુ છે 🤣🤣🤣
Hi mamu banaya Farooq
Might be Food voucher hoy che
1 cr no check hoy chhe
picture tickets
🤨
ભાઈ તમે મેહસાણા બાજુ આવો , અહીંયા બહુ જ અગરી નોટો જોવા મળશે, અને ભાષા સંભાળી ને હસી હસી ને લોટ પોટ થઇ જવાસે 😂😂😂
Jordar ho vinod bhai 😂
Wah saras vinodbhai & jongabhai😄
જબરા ગળે પડ્યા બાપલા.😂😂
ધૈવતભાઈ રાઠોડ-ભાવનગર.
પ્રકાશ ઠાકોર ફુલ સ્પોટ રાઘાનેસડા વાળા બનાસકાંઠા હાં હાં મોજ હા ❤️❤️❤️🙌❤️🙌❤️🙌
જોંગો હાથ અડાડે ત્યાં તકલીફ.....જોંગા સુધર.....😂😂😂
VAH VINOD BHAI KHAREKHAR DHANYA HO TAMNE BAHU MAJA PADE VEDEO JOIN
વિનોદ ભાઇ હવે થી અઠવાડિયામાં બે વાર શિકારી ની નસો ખેંચો તો
"જામો કામી જેઠવા" 🤣
Love from Porbandar ❤️
Bhai aaje Porbandar Bov maja aavi gai tame aave ti hu Ram se tame Mane bolva to eee
Upleta baju aavo bhai prenk karva hu tamara badha video jov chu big fan sir
Hi. This is Bhavesh from Netherlands. Am big fan of yours. You guys are doing really a great job and your hard work is appreciated. Thanks a lot for making us laugh. Eagerly waiting for your next video.
Some suggestions:-
You need to improve on the audio quality.
Am bit worried for Mr. Jonga. Please make sure he does not get the punch on the face.
Please also consider making pranks for the porbandar area as well.
Create and upload more videos.
Thx.
This one is old vdo its junagadh series last one capture with new cam ....In that vdo audio and vdo both are perfect
Hi mamu banaya
Avi acting to award mate j chhe 🎉
Good comedy nice mamu banavyu
Maja avi gai. Uttar gujrat taraf mehsana side avi prank karo
Ha Mojj Ha 😂😂😂😂
😂😂😂👌👌👌jordar 😄
Vinod bhai good jogo very good 👍👍👍👍
👌👌👌👌👌👌
Nawu Mike nakhya pachi awaj baw ocho Thai gyo che Bhai...
Mike badlo😢
Ena karata pehla Saro awaj awto hato😮
Car parenk video you tube par Bahu joya par tamara je car parenk video jova male e mukble koi video nahi banavi sakta bija na video ma jara maja nathi aave pan Tamara video no format Bahu alag chhe Bahu maja aave tame je kahani banavo tamare bolvani tab Bahu awesome chhe I love and lot of enjoy your video e bhale tamare planing ti banavelo hoy k netural pan Bahu maja aave best of luck
Thank u
Wah vinodbhai wah jonga bhai 👍👍😀😀
Jo___ bhai ho 🙏
Hahaha 😂🤣😂
tamara badha video zordar hasave 😍😂😍😂
😮😂
Maja padi gay ❣️ love from porbandar ❤️
Maja na avi aa prank ma
Boss jaldi new video banavo bahuj maja avese. Bahu rah jovi siye Tamara video ni.
Vinod bhai comedy na Badshah
Super video wothchinig for Africa
E vinod bhai amne pan fon nu aapjo ne 😂
Bov maja aavi
Bhai girsomnath baju avo ek adho video prank karva😅
કોઈક દિવસ જોંગા ને ગાડી ચલાવવા આપો...😅
Maar padse vadhaare 😂 bechara ne
Super banavo 6o videyo
Bhai break mari dese 😂🤣
Pheli like mari
❤ મજેદાર ❤
ખુબ સરસ એક્ટિંગ 3 ની
ખુબ સરસ જોરદાર સુપર સ્ટાર ભાઈ ખુબ અભિનંદન
Moj Ho Baki
બધા વીડિયોમાં જોગા ની સર્વિસ થઈ જાય છે જોરદાર
વાહ વિનોદ ભાઇ તમારી મોજ
army ni tayari je bane bhai kare chhe tmne 👍👍jai hind 🙏🙏🙏🙏
🙏🙏🙏 Vinod Bhai, Tamara Video Sara Hoy Chhe, But Otherwise Video Ma koy pan Jaat ni, Vadhara Ni TONE Add Na karso, Please Ek Dum Simply Vodeo Banavo🙏🙏🙏🙏🙏Please 🙏🙏🙏🙏
Ha moj
ભાઈ ક્યારેક ભાવનગર સાઇડ એવો ને પ્રેંક કરો 😂😂😂
જુનાગઢ સે વાલા ખોટુ નય સાલે બીજે આકો😂😂😂😂
Vinod Bhai tame amreli khathiyavad na kok di pranks Karo plzzzzz bovaj Maja aavse
Jordar bhai bov mja aavu
😁🤣 જબરદસ્ત 👍
Good Man ..didn't give in at alll despite so many incentive
વાહ જોગાં વાહ 👌🏻👌🏻👌🏻👌🏻
And First Like
Bhai ક્યારની રાહ જોઈ રહ્યા હતા તમારા વિડિયો ની મજા પડી ગઈ
Sachi vat chhe rah joye ho video ni to
😀😀
વાહ મામૂ પાર્ટી 😂
tamaro vidio mane bahu ghame che vinod bhai 😀😀😀😀🤣🤣
Thank u
Vinod bhai koi divas Ahmedabad ma pan prank karo ne
ત્રણય ની એક્ટિંગ સારી છે
Right.. Prank bhagyej screepted na hoi...
જય શ્રી ગોપાલ વિનોદ ભાઈ
saheb aa jonga ni paspot jama thava ni koik day polic ma😄😄😄
Osm bhidu