ગાડી Free હોય તો પણ ઢાળ ચડી જાય // Magnetic Hill // અલગ અનુભવ // તુલસીશ્યામ ગીર //

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2024
  • ગાડી Free હોય તો પણ ઢાળ ચડી જાય // અલગ અનુભવ // તુલસીશ્યામ ગીર // #swar_shakti
    About This Video
    Located near Tulsishyam
    At this place, water flows in the direction opposite to the slope, and even if the vehicle is neutral, it goes up. This mystery has not been solved by any science.
    Experts claim that it is a magnetic field or even an optical illusion
    This is a feat of nature that challenges science
    In this place the water flows towards the slope, the principle of earth's gravity works for this but the surprising thing is that there is a place where the water bottle flows in reverse direction. It means that the water bottle or four wheel goes towards the slope and not downwards.
    This is a feat of nature that challenges science. This has been happening for years but Tulshishyamji has been getting people's attention for some time. A term known in building construction is tap level, for this tap level the level of the space or construction is seen by pouring water into a transparent tube. This cock level also goes wrong here. Hence, this is a new place added to the must-see places for tourists.
    Another feature of this place is that if the car is kept towards the slope, it also goes in the opposite direction like water. Hence it becomes dangerous to keep the vehicle in neutral mode at this point. Experts are holding the magnetic field responsible for this. However, this is not proven in research experiments. According to another theory, if this is not a magnetic field, then this is an optical illusion.
    An illusion in which a slope appears when there is no slope, but in reality there is no slope. Due to this optical illusion, there is a slope even though there is no slope, otherwise according to the law of nature, water cannot flow in a vertical direction. If this happens with cars too, it is due to the angle of the two. Even those who say so are wrong at this point because when measured, there is only a slope. So why this happens is a mystery.
    તુલસીશ્યામ નજીકમાં આવેલ
    આ સ્થળે ઢાળ કરતા ઉંધી દિશામાં વહે છે પાણી, અને વાહન પણ ન્યુટલ હોય તો પણ ચડી જાય છે આ રહસ્ય કોઇ વિજ્ઞાન ઉકેલી શકયું નથી આનું રહસ્ય
    મેગ્નેટિક ફિલ્ડ અથવા તો ઓપ્ટિકલ ઇલ્યૂઝન હોવાનો નિષ્ણાતોનો દાવો
    કુદરતનો આ એવો કરિશ્મો છે જે વિજ્ઞાન માંટે પડકારજનક છે
    આ સ્થળે જે તરફ ઢોળાવ હોય એ તરફ પાણી વહીને પાણી તેનો રસ્તો કરી જ લે છે, આના માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો સિધ્ધાંત કામ કરે છે પરંતુ નવાઇની વાત તો એ છે કે એક સ્થળ એવું છે જયાં પાણીની બોટલ ઉલટી દિશામાં વહે છે. મતલબ કે ઢાળથી નીચેની તરફ નહી પરંતુ ઢાળની તરફ પાણીની બોટલ કે ફોર વ્હીલ જાય છે.
    કુદરતનો આ એવો કરિશ્મો છે જે વિજ્ઞાન માંટે પડકારજનક છે. આવું વર્ષોથી થાય છે પરંતુ કેટલાક સમયથી લોકોનું ધ્યાન પડતા તુલશીશ્યામજી આવે છે. મકાન બાંધકામમાં એક શબ્દ જાણીતો છે ટોટી લેવલ, આ ટોટી લેવલ માટે પારદર્શક નળીમાં પાણી નાખીને જગ્યાનું કે બાંધકામનું લેવલ જોવામાં આવે છે. આ ટોટી લેવલ પણ અહી ખોટું પડે છે. આથી પ્રવાસીઓ માટે જોવા જેવી જગ્યામાં આ એક નવી જગ્યા ઉમેરાઇ છે.
    આ સ્થળની બીજી ખાસિયત એ છે કે ઢોળાવ તરફ કાર રાખવામાં આવે તો તે પણ પાણીની જેમ ઉલટી દિશામાં જતી રહે છે. આથી આ સ્થળે ગાડીને ન્યુટ્રલ મોડ પર રાખવી જોખમી બની જાય છે. નિષ્ણાતો આના માટે મેગ્નેટિક ફિલ્ડને જવાબદાર માની રહયા છે. જો કે આ વાત સંશોધન પ્રયોગોમાં સાબીત થતું નથી. બીજી એક થિએરી મુજબ જો આ મેગ્નેટિક ફિલ્ડ નથી તો પછી આ ઓપ્ટિકલ ઇલ્યૂઝન છે.
    દ્વષ્ટીભ્રમ જેમાં ઢાળ ના હોવા છતાં ઢાળ દેખાય છે પરંતુ હકિકતમાં ઢાળ હોતો નથી. આ ઓપ્ટિકલ ઇલ્યૂઝનના લીધે જ ઢાળ ના હોવા છતાં ઢાળ લાગે છે બાકી કુદરતના નિયમ પ્રમાણે પાણી ઉંધી દિશામાં વહે તે શકય નથી. ગાડીઓ પણ આવું થતું હોયતો તે દ્વષ્ટી એંગલના લીધે થાય છે. આવું કહેનારા પણ આ સ્થળે એટલા માટે ખોટા પડે છે કે માપવામાં આવે ત્યારે તેમાં પણ ઢાળ જ જણાય છે. આથી આવું શા માટે થાય છે તે એક રહસ્યથી ભરેલી બાબત છે.
    Anti Gravity Area Near Tulshishyam
    Tulsishyam Megnatic Hill Amreli
    Amreli
    magnetichill
    magnetichilllehladakh
    magnetichillladakh
    magnetichillexplained
    magnetichillkutch
    magnetichillindia
    magnetichillleh
    magnetichillingujarat
    magnetichilllehladakhintelugu
    magnetichillkalodungar
    તુલસીશ્યામ
    તુલસીશ્યામ મંદિર
    તુલસીશ્યામ ગીર
    તુલસીશ્યામ નો ઇતિહાસ
    તુલસીશ્યામ નું મંદિર
    તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ
    તુલસીશ્યામ નો ઢાળ
    તુલસીશ્યામ પહાડી
    તુલસીશ્યામ નો વિડીયો
    તુલસીશ્યામ નો ઈતિહાસ
    ગરમ પાણીના કુંડ તુલસીશ્યામ
    તુલસીશ્યામ જંગલ
    તુલસીશ્યામ ઇતિહાસ
    તુલસીશ્યામ નો જંગલ
    તુલસીશ્યામ ની આરતી
    તુલસીશ્યામ નો મહિમા
    તુલસીશ્યામ ગીર નો ઇતિહાસ
    તુલસીશ્યામ નો ઇતિહાસ ગીર
    તુલસીશ્યામ મંદિર નો ઇતિહાસ
    તુલસીશ્યામ મંદિરનું રહસ્ય
    તુલસીશ્યામ ગરમ પાણીના કુંડા
  • เพลง

ความคิดเห็น • 10

  • @shreesonalsound4325
    @shreesonalsound4325 หลายเดือนก่อน +1

    Jay.ho.kaviraj

  • @pgadhvisonalma3500
    @pgadhvisonalma3500 หลายเดือนก่อน +1

    Jay ma sonal jay ma mogal jay dwarkadhish🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

  • @pgadhvisonalma3500
    @pgadhvisonalma3500 หลายเดือนก่อน +1

    Jay ma bhagvati hamirbha

  • @a.r.j.b4714
    @a.r.j.b4714 หลายเดือนก่อน +1

    ત્યાના સ્થાન લોકુ નુ કેહવા નુ છે કે આ વાત ખોટ્ટી છે હમે ત્યા જયને રૂબરૂ મુલાકાત લીધેલ છે

    • @SwarShaktiCharanhamir
      @SwarShaktiCharanhamir  หลายเดือนก่อน

      તમને અનુભવ થયો??

    • @himmatdama6674
      @himmatdama6674 หลายเดือนก่อน +1

      Kutch bhuj ma pan che kado dungar par no road

    • @SwarShaktiCharanhamir
      @SwarShaktiCharanhamir  หลายเดือนก่อน

      હા ત્યાંની વાત સાંભળી છે

    • @himmatdama6674
      @himmatdama6674 หลายเดือนก่อน +1

      Haa