Story of Maktupur| એક એવું ગામ જેના લોહીમાં Construction। શહેરોને શરમાવે એવી સુવિધા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @labanajasvant5139
    @labanajasvant5139 6 หลายเดือนก่อน +3

    ખૂબજ સુંદર,સરસ્વતી, લક્ષ્મી બન્ને આ ગામ પર અમી વર્ષા કરી રહ્યા છે.

  • @VipulPatel-n2n
    @VipulPatel-n2n 7 หลายเดือนก่อน +15

    અરબ પતિ છે આ ગામ માં લોકો પણ કોઈ દિવસ રૂપિયા નો દેખાડો નથી કર્યો આ ગામ ના લોકોએ રૂપિયા પચાવી જાણ્યા છે....વાહ

  • @parita.patel.593
    @parita.patel.593 7 หลายเดือนก่อน +14

    પાયલ તમે અનમેરીડ છો તો તમે આ ઞામ નો કોઈ સારો એક એન્જિનિયર સાથે લગ્ન 💒 કરીને સ્થાયી ને સુખી થઈ શકો❤🎉🎉🎉🎉🎉

  • @rajatdevendrabhai6881
    @rajatdevendrabhai6881 7 หลายเดือนก่อน +39

    કેટલી લાગવગ હશે બધા કોન્ટ્રેક્ટ એમને જ મલે વિચાર વા જેવી બાબત છે?

    • @usermoster
      @usermoster 7 หลายเดือนก่อน +8

      કોન્ટ્રાક્ટ લાગવગથી ના લાગે 😂 થોડું તો જ્ઞાન રાખો પછી કૉમેન્ટ લખો 😊

    • @NagjibhaiDesai97
      @NagjibhaiDesai97 7 หลายเดือนก่อน +5

      તુ એટલે જ ઘરે બેઠો છે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 7 หลายเดือนก่อน +5

      કોઈ છોકરી ગામમાં નથી નાખતું , એટલે શું સમજવું ?

    • @usermoster
      @usermoster 7 หลายเดือนก่อน

      @@DineshPandya-em6mz બધા નાખે જ છે

    • @jayd131
      @jayd131 7 หลายเดือนก่อน +6

      ગામડાના લોકો આગળ વધી ગયા અને આપણે બેઠા બેઠા આવી કૉમેન્ટ કરીએ

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 7 หลายเดือนก่อน +29

    છોકરાં બે બે મહિના બહાર કામ કરે એ વાંધો નથી પણ બે બે મહિના સુધી બીજા ભેગાં સુવે એનો વાંધો હોય સમાજને એટલે છોકરીનાદે 😂😂😂😂😂😂

    • @NagjibhaiDesai97
      @NagjibhaiDesai97 7 หลายเดือนก่อน +5

      સાચુ તો એચ જ છે

    • @satarabhairabari337
      @satarabhairabari337 7 หลายเดือนก่อน +4

      👌😯

    • @RamHanu-s8t
      @RamHanu-s8t 7 หลายเดือนก่อน +2

      Paisa vala paisa vapre and jenu magaj jevu hoy evi vat kare etle apdu joie pachi vat karvi baki to vikas nathi thyo eni vato to bdha kre pan potano ketlo vikas che e joie ne vat karvi nahi to koie ne bhashan j apvu akhi jindagi

    • @geetavansiya3376
      @geetavansiya3376 7 หลายเดือนก่อน

      Koi saram chhe..motabhai....apne tya survey karyo chhe?

    • @premchaudhary3565
      @premchaudhary3565 7 หลายเดือนก่อน +3

      જેવા આચાર એવા વિચાર

  • @chandubhaigothadiya1702
    @chandubhaigothadiya1702 หลายเดือนก่อน +1

    ગોમ નહી ગામ બોલતા શીખો

  • @apgaming6600
    @apgaming6600 7 หลายเดือนก่อน +7

    best in village.

  • @patelharshada2752
    @patelharshada2752 5 หลายเดือนก่อน

    Vah maru maktupur gam ❤

  • @pathubhavaghela697
    @pathubhavaghela697 7 หลายเดือนก่อน +6

    પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામના વિડીયો બનાવો...હજુય કેટલાય ગામ છે રસ્તાથી જોડાણ નથી થયું.પાણી ની સુવિધા નથી પહોંચી.ટોયલેટ માત્ર કાગળ ઉપર .

  • @JanuQueen-m4m
    @JanuQueen-m4m 7 หลายเดือนก่อน +3

    વાહ મારૂ મક્તુપુર ❤

  • @kantabenprajapati2615
    @kantabenprajapati2615 7 หลายเดือนก่อน +7

    વાહ મારું maktupur

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb 7 หลายเดือนก่อน +2

    Very Good

  • @vivoy178
    @vivoy178 7 หลายเดือนก่อน +2

    મકતુપુરની વાત કરો અને કવિ મધુસૂદન પટેલનો ઉલ્લેખ જ ન આવે તે વાત આશ્ચર્યજનક છે.કોઈપણ ગામ કે શહેર ની ઓળખ બનાવવામાં આવા સર્જકોનો અમર ફાળો હોય છે એ સ્વીકારવું રહ્યું.

  • @umedpuriutshavmaktupur2434
    @umedpuriutshavmaktupur2434 7 หลายเดือนก่อน +6

    વટ થી મકતુપુર વાળા અમે❤❤❤

  • @jayeshgohel9866
    @jayeshgohel9866 7 หลายเดือนก่อน +19

    આખા ગુજરાતને લૂંટીને એક ગામમાં સ્વ ખર્ચે વિકાસ કર્યો આને વિકાસ નો કેવાય

    • @vipulpatel5015
      @vipulpatel5015 7 หลายเดือนก่อน

      Lutya Na Kevay Aukat Joi Ae 300-400 Crore Na Kam Karvani

    • @કુલદિપ-છ6લ
      @કુલદિપ-છ6લ 6 หลายเดือนก่อน

      😂😂😂

    • @ishanabhavsar
      @ishanabhavsar 6 หลายเดือนก่อน +1

      Tamne mall theater restaurant school college hospital mandir ni kyarey jarur nai hoy. Tame ghar ma j besi rehta hasho...paka road and bridge vaparta nai ho.

  • @jayantibhai.somabhaipatel3471
    @jayantibhai.somabhaipatel3471 7 หลายเดือนก่อน +8

    *કાકા માપનું કો આ પત્રકારો સરકાર માં જાણ કરશે તો ગામમાં રેડ પડશે 😂😂😂*

  • @jignesh_patel696
    @jignesh_patel696 7 หลายเดือนก่อน +1

    Maktupur Gam no Vikas bahu Saras che

  • @riteshmistry8095
    @riteshmistry8095 7 หลายเดือนก่อน +13

    Morbi ma j pool hto ae contractor kya na che?

    • @hareshparmar8813
      @hareshparmar8813 7 หลายเดือนก่อน

      Ranu ja ❤

    • @apgaming6600
      @apgaming6600 7 หลายเดือนก่อน

      aa contractor nahota.

    • @shreegramysevasangthanrapa2457
      @shreegramysevasangthanrapa2457 7 หลายเดือนก่อน +1

      અલ્યા, ડફોળ એ રાજાશાહી વખતનો હતો, સાબુ વાપરો, સાબુ 😂😂😂😂😂

    • @jbrphilosophy
      @jbrphilosophy 7 หลายเดือนก่อน

      ​@@shreegramysevasangthanrapa2457bhai ae pool rajashahi vakhatno hato aetle 100 varsh takyo pan ae poolna reconstruction no contract aapelo ae loko paisa khai gaya pan kam saru na karyu

    • @PatelBhau123
      @PatelBhau123 6 หลายเดือนก่อน

      હા, અને એનું રીપેરીંગ નું કામ આ મકતમપુર વાળા એ કર્યું.​@@shreegramysevasangthanrapa2457

  • @Kp-ko3ce
    @Kp-ko3ce 5 หลายเดือนก่อน

    Gam ma Ghare Ghare vruksho vavya hot to Saras laggy.

  • @riyapatelsubham
    @riyapatelsubham 7 หลายเดือนก่อน +2

    Kharch to rajesthan ma bahu karese jaino ne 10cr. 20cr...khava ma ne mandap badhi ne kharch karese .
    20cr. Ma rajesthan ma darek gaam school hospital ne pani ni mineral water plant thai jay😊

  • @dhiraj_damor_official_85
    @dhiraj_damor_official_85 7 หลายเดือนก่อน +5

    આટલા બધા રૂપિયા વાળું ગામ શું કોઈને આર્થિક સંકટ માં મદદ કરી છે

  • @HirenPatel-zl7sn
    @HirenPatel-zl7sn 7 หลายเดือนก่อน +2

    Gam ma kudarati pani made atla mate talav ane check dam km na banavaya k nahi

  • @vijayghodadara547
    @vijayghodadara547 6 หลายเดือนก่อน +1

    માંગરોળ પણ આવેલું

  • @vinaaapagamara3859
    @vinaaapagamara3859 7 หลายเดือนก่อน +1

    હા બાબુભાઈ દેસાઈ હા

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099 7 หลายเดือนก่อน +4

    .. બોકડાં..ને બદલે ..બાકડા બોલતા શીખો...

    • @waah-pj1xk
      @waah-pj1xk 6 หลายเดือนก่อน

      😂😂😂Dhe ae boli chhe bhashha nathi tu game aetali shudhdh bhashha bole , bole to Tara barada na awaj thi olakhi javay

    • @sanpatel8106
      @sanpatel8106 6 หลายเดือนก่อน

      ભાઇ, દેશી બોલી બોલવા વાળા જ ધંધા કરી જાણે. રુપીયા કમાઇ જાણે. એમા તમારા જેવાનુ કામ નઇ. હો ભઇ..?

  • @vikramrajput4073
    @vikramrajput4073 7 หลายเดือนก่อน +10

    ઊંઝા ની બાજુમાં મકતુપુર ગામ છે

  • @gujjurockstar4619
    @gujjurockstar4619 7 หลายเดือนก่อน +4

    danvir bhamasha ane sansad babu bhai desai nu gam chhe

    • @dhiraj_damor_official_85
      @dhiraj_damor_official_85 7 หลายเดือนก่อน

      શું અત્યારે પણ આ ગામ દાનવીર નું કામ કરે છે ખરેખર મુસીબત માં મદદ કરી શકો છો 🙏 ઈજ્જત થી હા ભાઈ

  • @ChandansinhParmar-fk2zr
    @ChandansinhParmar-fk2zr 7 หลายเดือนก่อน +2

    को 6:05 6:07 6:09

  • @jagadishsinhvaghela4000
    @jagadishsinhvaghela4000 6 หลายเดือนก่อน

    કેટલા બ્રિજ જમીન ભેગા થયા એ ગુજરાત ni જનતા જાણે છે ભ્રષ્ટાચાર આદરી ગામ no विकास કર્યો હસે

  • @vaghelajyotsana1305
    @vaghelajyotsana1305 6 หลายเดือนก่อน +2

    Aatla pysa aek gam ma j vapri nakhya jya suvidha nati tya pan madad karo ne morbi no pul tutyo tya tamara gam no contract hato😡😡jya jarur che aeva ne pan madad karo ne ketli lagvag hase aa badha ni ke badha contract aam ne j made vicharva jevi vat che

  • @riyapatelsubham
    @riyapatelsubham 7 หลายเดือนก่อน

    Gujrat ma darek gaam or city ne clean green ne dareke darek ince ma block lagave ..ne darek road per kasra pesti rakho..ne darek road bane sight. Tree Varma. Vella.. ne solar light
    Hospital..english ..school. univercity
    Ne. Gopalakrishnan banvo
    Darek khedut na crope mate factory peckeging ne factory exports direct karvo export office kholo..sarkari Manali. Gay bhess mota bafflo....

  • @Govindthakor1576
    @Govindthakor1576 7 หลายเดือนก่อน +2

    दोहा काका अच्छे बोले... कन्या मिलती नहीं... Wow funny वर्ड

  • @mansukhbhaichikhaliya3160
    @mansukhbhaichikhaliya3160 7 หลายเดือนก่อน +4

    Alav etli bhan nathi 6okri koy capture nathi

  • @jayd131
    @jayd131 7 หลายเดือนก่อน +3

    ગામ દેખાડો વાતો જ કર્યે રાખી

  • @amarnakrani4833
    @amarnakrani4833 7 หลายเดือนก่อน +9

    BOGUS DEGREE VALA CIVIL ENGINEER!!!

    • @meetpatel2486
      @meetpatel2486 7 หลายเดือนก่อน +2

      Aapdi degree ketli che ?

    • @vasantpatel7973
      @vasantpatel7973 7 หลายเดือนก่อน +1

      60 ke 70 varsh thi old contract chhe

    • @RamHanu-s8t
      @RamHanu-s8t 7 หลายเดือนก่อน

      50 year thi gasave che etle paisa thya

  • @cricketanalysisguru003
    @cricketanalysisguru003 7 หลายเดือนก่อน +1

    Bharatachar dekhay che.....

  • @patelharshada2752
    @patelharshada2752 5 หลายเดือนก่อน

    Aa maktupur gam etle gujrat na 95% flybrig banave che Ane ek kutub je Naveriya parivar che

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 7 หลายเดือนก่อน +4

    તાલુકો જિલ્લો વિડિયો તારીખ આપો

    • @navinpatel4666
      @navinpatel4666 7 หลายเดือนก่อน +1

      તા ઊઝા
      જી મહેસાણા
      હાઈ- વે ૪૧ ઊંઝા થી ત્રણ કી મી

    • @shreegramysevasangthanrapa2457
      @shreegramysevasangthanrapa2457 7 หลายเดือนก่อน

      કેદી ધાડ પાડવા જઉં સ?😀😀😀😀

    • @ajaysinhn.solanki4566
      @ajaysinhn.solanki4566 7 หลายเดือนก่อน

      કયાં સમાજ ના લોકો રહે છે?? ગામ માં

  • @gajendrapatel6981
    @gajendrapatel6981 7 หลายเดือนก่อน

    Wich distik this village

    • @kartikey926
      @kartikey926 7 หลายเดือนก่อน

      Village - maktupur
      Taluka- unjha
      District - Mehsana

  • @RaviPatelRK-i8x
    @RaviPatelRK-i8x 7 หลายเดือนก่อน +3

    Pension to lej mehsana vada😂😂

  • @bhavansinhsolanki7938
    @bhavansinhsolanki7938 7 หลายเดือนก่อน +1

    Wah kaka wah😂😂

  • @7_shorts_world
    @7_shorts_world 7 หลายเดือนก่อน +4

    આ ઊંઝા વાડું મકતુપુર છે ?

  • @Anonymous-cq8rp
    @Anonymous-cq8rp 7 หลายเดือนก่อน +1

    E ek gaam ni vaat nathi Patelo aame paisa ni Drashti e Samridh j 6.

  • @patelharshada2752
    @patelharshada2752 5 หลายเดือนก่อน

    Tamaku no bisness pen che aa gam ma ane unjha nu market che tya pen aa gam na loko jodayela che

  • @RdDarbar-gm2vz
    @RdDarbar-gm2vz 7 หลายเดือนก่อน +2

    Ohhhh mem tame amara bajuna Gamma avya hta

  • @adityachaudhary3449
    @adityachaudhary3449 7 หลายเดือนก่อน

    address apo. dandho karochho pan bhan nathi.

  • @curiositycuriosity7540
    @curiositycuriosity7540 7 หลายเดือนก่อน +2

    પૈસા ની પૂજા કરો..

  • @manaharsinh
    @manaharsinh 7 หลายเดือนก่อน

    Bija.aava.gomdano.vi.banavo.ben

  • @kalpeshsrathva9424
    @kalpeshsrathva9424 7 หลายเดือนก่อน

    Morbi no pool ae contract kya na hato

  • @chaudhariyash4477
    @chaudhariyash4477 7 หลายเดือนก่อน

    2015 મો મારા ગામ ના ખેડૂતો ના પૈસા પાડય હતાં 😂😂

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 7 หลายเดือนก่อน +1

    I T. E D Incamtekx Mate?????!!!!

  • @jacobdavis9625
    @jacobdavis9625 5 หลายเดือนก่อน

    Show people who are not contractors. you go to only one community, is this journalism?

  • @ShivangHathi
    @ShivangHathi 7 หลายเดือนก่อน

    Koi chokri nathi aaptu atle j Aa gham sukhi che.😂😂😂

  • @bittuboss1250
    @bittuboss1250 7 หลายเดือนก่อน +1

    Tex 0 0 0

  • @gujjugrowth4696
    @gujjugrowth4696 7 หลายเดือนก่อน +3

    Mne tamara tumbnail ma mistek dekhay 6

    • @ashoksonagraashoksonagra7591
      @ashoksonagraashoksonagra7591 7 หลายเดือนก่อน

      બધાં રાન્ડ લયને બેઠા હોય એટલે કોઈ છોકરીનાદે

  • @n.npatel4950
    @n.npatel4950 7 หลายเดือนก่อน +1

    Saru thekanu sodhTaj hoy se pa tmaru gam koi kanjus athav pivamA koi randuma koi kharAb dusan ma sap padi gai hoy nahitar saragam gotavA ma vasamuse pelato khatalo bharat ajad thiyapelanose

  • @satarabhairabari337
    @satarabhairabari337 7 หลายเดือนก่อน +2

    ડોહે લોસો માર્યો 😂😂

  • @BharatAmin-y5i
    @BharatAmin-y5i 7 หลายเดือนก่อน +1

    Khu. Mjuri. Kre. Che.. Ioko. Anubhav. Che

  • @bhavinpatel4297
    @bhavinpatel4297 7 หลายเดือนก่อน

    આમારો રસ્તો એક વર્ષ માં પૂરો 🤔

  • @hardikpatel3673
    @hardikpatel3673 6 หลายเดือนก่อน

    Atle brij tuti jay chhe

  • @pareshtandel9739
    @pareshtandel9739 7 หลายเดือนก่อน +5

    છોકરી નાખવું એટલે શું?

    • @maujedariyahum
      @maujedariyahum 7 หลายเดือนก่อน

      લગન

    • @prajapatidasharathbhai8273
      @prajapatidasharathbhai8273 7 หลายเดือนก่อน

      છોકરી સાથે લગ્ન કરવાની વાત છે મુક્તુપુર માં કોઈ છોકરા સાથે છોકરીઓ લગ્ન કરવા માગતા નથી .

    • @prakashbaburohit7530
      @prakashbaburohit7530 7 หลายเดือนก่อน

      જે ગામના મકાન, પંચાયત ,આરોગ્ય કેન્દ્ર, શાળાઓ, તળાવ,રોડરસ્તા તમામ સુવિધાઓ હોવા છતા ત્યા કોઈ દિકરી ને લગ્ન કરાવવા તૈયાર નથી કારણ જુવાનિયા બધા શહેર મા રહેછે ડોસીઓ ઙોસા રહે છે તો સમસ્યા આજ છે

    • @કુલદિપ-છ6લ
      @કુલદિપ-છ6લ 6 หลายเดือนก่อน

      bs nakhi didhi😂😂 evu

  • @prakashparmar7753
    @prakashparmar7753 7 หลายเดือนก่อน

    chokri to dado che to koy nakhe ne aa gam vada shot mare

  • @ShivangHathi
    @ShivangHathi 7 หลายเดือนก่อน

    Koi chokri nathi aaptu. Chokro bachi gayo. 😂😂😂

  • @rameshrudakiya46
    @rameshrudakiya46 7 หลายเดือนก่อน

    Pani ne badly Poni bole

  • @abpatel157
    @abpatel157 6 หลายเดือนก่อน

    Tare salah Aapva ni jarur nathi.

  • @sangitasolanki7852
    @sangitasolanki7852 7 หลายเดือนก่อน

    Bhai aetale bjp na Raj ma rod paisa lai ne rod Sara nathi banata des ne luteya j 6

  • @NagjibhaiDesai97
    @NagjibhaiDesai97 7 หลายเดือนก่อน +1

    આટલું સુખી ગામ માં ચોર સુકામ ચોરી કરવા નુ ભુલે😂😂😂

  • @sangitasolanki7852
    @sangitasolanki7852 7 หลายเดือนก่อน

    Des lute 6 aa loko

  • @amritpatel3794
    @amritpatel3794 7 หลายเดือนก่อน +1

    Mehona no kanbi.

  • @Baycottkattmulle2088
    @Baycottkattmulle2088 7 หลายเดือนก่อน +3

    Patelo nu gam 6e aa

  • @satarabhairabari337
    @satarabhairabari337 7 หลายเดือนก่อน +9

    ડોહે લોસો માર્યો 😂😂