ઈલીગલ ઈમિગ્રન્ટ્સ બાબતે ટ્રમ્પ અને મોદી વચ્ચે શું વાત થઈ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ વડાપ્રધાન મોદી સાથે તેમની પહેલીવાર વાત થઈ છે, સોમવારે બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં પીએમ મોદી અમેરિકા આવી રહ્યા છે. ટ્રમ્પને પત્રકારોએ એવો સવાલ પણ પૂછ્યો હતો કે શું ઈન્ડિયા યુએસમાં ઈલીગલી રહેતાં પોતાના સિટિઝન્સને પાછા સ્વીકારશે? તેના જવાબમાં ટ્રમ્પે એવું કહ્યું હતું કે આ મામલે ઈન્ડિયા જે કંઈ યોગ્ય હશે તે કરશે અને તેના પર બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પીએમ મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જવાના છે કે કેમ તેના વિશે ભારત સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.

ความคิดเห็น • 4

  • @mahendraparekh4857
    @mahendraparekh4857 11 วันที่ผ่านมา

    Donald Trump is right all the way right

  • @MasandH123
    @MasandH123 11 วันที่ผ่านมา

    India begs for technology

  • @bhaveshchaudhari2863
    @bhaveshchaudhari2863 11 วันที่ผ่านมา

    Modi ne trump sathe su vat thai e to ke

  • @NikulChaudhari-zy6pn
    @NikulChaudhari-zy6pn 11 วันที่ผ่านมา

    Ha bhai tu emna phon par hato nahi?