ન્યાયની અદભૂતની વાત||આલા ખાચર||History of કાઠીયાવાડ||Swami sachchidanand||Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • સ્વામી સચ્ચિદાનંદજી કહેલા જસદણ રાજવી દરબાર શ્રી #આલાખાચર ના ન્યાયના ત્રણ અદભૂત કિસ્સા.સ્વામી સચ્ચિદાનંદજી એ આ વાત ૧૯૮૭માં ઊંઝામાં કરેલા ગીતાધર્મ પ્રવચનમાળા માં કહેલ છે...
    Discalimer: લોકસાહિત્યના અભ્યાસુ એવા મિત્ર પાટગીર કિશોરભાઈએ ધ્યાન દોર્યા અનુસાર સ્વામી સચ્ચિદાનંદજી આ વિડીયોમાં જે રાજવીની વાત કરી છે, એ આલા ખાચર પ્રથમની વાત છે જેઓ જસદણની ગાદી પર ૧૮૫૨માં આવ્યા હતા. સગા મામા સામે ન્યાયનો પ્રસંગ એમના કાર્યકાળમાં બનેલ છે.આ બાબતે ૧૯૦૦ની શરૂઆતમાં મુંબઈથી એક પુસ્તિકા પણ પ્રકાશિત થયેલી: “આલા ખાચર અને બીજી વાતો” નામની. (અહી સ્વામીજીએ સત્તર વર્ષના રાજવીની વાત કરેલ છે, જો કે આલા ખાચર પ્રથમ એકવીસ વર્ષની વયે ગાદી પર આવેલ. એટલે આમાં શક્ય છે કે સ્વામી સચ્ચિદાનંદજીના સંકલન આલા ખાચર પ્રથમ અને સગીર વયે ગાદી પર આવનાર આલા ખાચર દ્વિતીય વચ્ચે વિગત દોષ રહ્યો હોય, વિડીયોમાં સત્તર વર્ષની ઉમરને ધ્યાનમાં રાખી આલા ખાચરની જન્મ વગેરેની વિગત આપી છે. પણ અભ્યાસુઓ પાટગીર કિશોરભાઈએ જણાવેલ બાબત ધ્યાન પર રાખે. વિડીયોમાં વધુ વિગતવાર એડિટ નહિ કરી શકવા બદલ દિલગીર છીએ.)
    Here is Three amazing incident of justice by jasadan darbar shri #alakhachar which explained by #Swamisachchidananad ji in 1987 during Gitadharm pravchan at umiyadham Unza... History In Gujarati
    swami sachchidanand channel : / @sachchidanandji
    Disclaimer -
    video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism,comment, news reporting, teaching, scholarship, and research. Fair use is use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    we share some short and strange thing from books on our Fb page,
    Like our Facebook Page : / bookskibaatein

ความคิดเห็น • 402