ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Het Ni Haveli || 1 Day Picnic Point || હેત ની હવેલી || જોરદાર જગ્યા || Explore This Place

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.พ. 2024
  • નમસ્કાર દોસ્તો
    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ પાસે આ જગ્યા નું નિર્માણ કરવામાં આવ્યું છે.
    ધોળકિયા ફાઉન્ડેશન (સવજીભાઈ ધોળકિયા) દ્વારા આ જગ્યાને વિકસાવવામાં આવી છે.
    આ જગ્યાએ તમને જૂની ગામડાની દેશી ઢબ ના મકાનો ગામડાની અનેક ચીજ વસ્તુઓ કે જેનો રોજીંદા જીવનમાં ઉપયોગ થાય છે અને સાથોસાથ માનવ નિર્મિત જળાશયોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે એ અતિ રમણીય અને સુંદર છે.
    આ જળાશયોમાં વોટર સ્પોર્ટ્સ ની એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવી છે.
    ટૂંકમાં કહું તો 1 દિવસ તમારા પરિવાર સાથે તમારે અહીંયા અવશ્ય માણવા જેવી જગ્યા ખરી...
    જલ્દીથી પહોંચી જાવ હેત ની હવેલી એ નવો કે કેવી લાગી તમને આ જગ્યા... #explore #gujarati #vlog #bhuj #aditiraval #bhurakhiya #food #gujarat #gujarattourism #vlogs #savjipatel #savjibhai #dholakiya #diamond #gujarati #gujju #picnic #vaction #1daypicnic #yt #youtube #trending #lathi #amreli #amdavad #ahmedabad #vadodara #bhurakhiya

ความคิดเห็น •