કુબી નું શાક//Gujarati Comedy Video//કોમેડી વિડિયો SB HINDUSTANI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 6 หลายเดือนก่อน +77

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @rajeshraval2748
    @rajeshraval2748 6 หลายเดือนก่อน +30

    જય માતાજી પાટણ ના ભાઈયોને મને આ વિડિયો સુપર લાગયોછે હો 🙏🙏🙏🙏🙏

  • @jitendrathakor620
    @jitendrathakor620 6 หลายเดือนก่อน +41

    રાજા મહાકાલી વારા તરફથી અેક લાઈક

  • @RadheKrishnaps
    @RadheKrishnaps 6 หลายเดือนก่อน +48

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤

  • @sureshgirioffcel
    @sureshgirioffcel 6 หลายเดือนก่อน +44

    જોરદાર વિડિયો છે

  • @purthvirajedit4524
    @purthvirajedit4524 6 หลายเดือนก่อน +25

    જય માતાજી SB HINDUTAN TIM આજે દુદાસણ ગામે બેસણા માં આવવા બદલ આભાર

  • @Jagdishjithakor629
    @Jagdishjithakor629 6 หลายเดือนก่อน +112

    ચૂંટણી ની ટિકિટ ભાગ 3 ક્યારે આવશે 😮

  • @kalpesh_1999
    @kalpesh_1999 6 หลายเดือนก่อน +575

    કોને સૌથી વધારે વાઘુભા અને ફૂમતાળજી ની એક્ટિંગ & કોમેડી વધારે ગમે છે👌...

  • @kishanthakor1971
    @kishanthakor1971 6 หลายเดือนก่อน +24

    અમુક જુના ભાગ અધુરા છે એ ભાગ વાટ જોઈ રહ્યા પુરા કરો ❤❤❤❤❤❤❤

  • @priyankaraval1732
    @priyankaraval1732 6 หลายเดือนก่อน +29

    જય માતાજી બધા ભાઇયોને ખૂબ સરશ વિડીયો છે ભાઈયો બધાને સુભ સવાર મારી માં અંબે તમ્ને બધાને હરપલ ખુશ રાખે અને તમે ખુબ પ્રગતિ કરો 😊😊😊😊😊😊😊

  • @thakorjogaji4487
    @thakorjogaji4487 6 หลายเดือนก่อน +58

    કોણ કોણ પોતાની કુળદેવી ને દીલ થી યાદ કરશે 🙏🙏

  • @tusharthakor3213
    @tusharthakor3213 6 หลายเดือนก่อน +9

    વાઘુભા તમારી આવી બધી એક્ટિંગ મને બહુ જ ગમે છે કોને કોને ગમે છે લાઈક કરો

  • @sanjupatel3593
    @sanjupatel3593 6 หลายเดือนก่อน +15

    જય માતાજી જોરદાર કોમેડી વિડિયો છે ખુબ સરસ કુબી ના શાકે તો બહુ ભારે કરી ખુબ સરસ જય માતાજી

  • @babubhaidesai4727
    @babubhaidesai4727 6 หลายเดือนก่อน +15

    એસબી હિન્દુસ્તાન જય માતાજી મહેસાણા

  • @_CRAZY_BOY_302
    @_CRAZY_BOY_302 6 หลายเดือนก่อน +39

    માતાજી માટે એક લાઈક ❤❤❤❤

  • @Rajesh70813
    @Rajesh70813 6 หลายเดือนก่อน +37

    કુબી નુ શાખ ભાંગ-1 કોન કોને ગમે છે

  • @bakajithakor2178
    @bakajithakor2178 6 หลายเดือนก่อน +8

    વાગુભાની જૉરદાર કૉમેટીદારુની

  • @ThakorAshokji-ln8zq
    @ThakorAshokji-ln8zq 6 หลายเดือนก่อน +29

    ગુડ મોર્નિંગ મિત્રો બધા ભાઈઓને😊

  • @komediboy-ok5kn
    @komediboy-ok5kn 6 หลายเดือนก่อน +26

    Fast llaik vata. Thi

  • @pinyupk4478
    @pinyupk4478 6 หลายเดือนก่อน +77

    જય શ્રી રામ ❤ કોણ કોણ પોતાની કુળદેવી માટે એક લાઈક કરશે 🙏🙏

  • @NayaklakshmanSurSingh
    @NayaklakshmanSurSingh 6 หลายเดือนก่อน +46

    3 કોમેટ પંચમહાલથી ગોધરા❤❤❤❤❤😂😂❤❤❤😂😂😂જય માતાજી

  • @dabhikelajidabhikelaji1225
    @dabhikelajidabhikelaji1225 6 หลายเดือนก่อน +19

    બધા મિત્રો ને જય માતાજી. 🙏
    જય રામદેવ પીર. 🙏
    કુળદેવી શ્રી ચામુંડા. 🙏
    જય શ્રી હડકમાઈ. 🙏
    માં જોગમાયા. 🙏
    ગામ ચેખલા. 🙏

  • @MukeshMalkiya1154
    @MukeshMalkiya1154 6 หลายเดือนก่อน +26

    જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ

  • @maheshravad1255
    @maheshravad1255 6 หลายเดือนก่อน +106

    મારી પહેલી લાઈક ❤ ખેડા જિલ્લામાં થી આ વિડીયો કોણ કોણ જોવે છે ભાઈ મારા ❤ જય માં મેલડી ❤

    • @Dinesh_Thakor477
      @Dinesh_Thakor477 6 หลายเดือนก่อน +3

      હું ખેરાલુ

    • @dineshsodha2203
      @dineshsodha2203 3 หลายเดือนก่อน +1

      .
      .

    • @parnarjatu1620
      @parnarjatu1620 หลายเดือนก่อน +1

      કૈલાસબા.પરમાર❤❤.અમદાવાદથી.❤❤

    • @parnarjatu1620
      @parnarjatu1620 หลายเดือนก่อน +1

      વિડીયો જોઈને.

  • @ThakorAlpesh-w1n
    @ThakorAlpesh-w1n 6 หลายเดือนก่อน +10

    જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમ ને સરસ ભાગ છે કુબી ના શાકનો જોરદાર કોમેડી છે 🎉❤

  • @AnabhaiThakor-vv8ut
    @AnabhaiThakor-vv8ut 6 หลายเดือนก่อน +7

    જય માતાજી બધા મિત્રો ને શુભ

  • @narendravaghela7160
    @narendravaghela7160 6 หลายเดือนก่อน +6

    Super duper bhag laya bhai 😂😂😂❤❤❤

  • @pravinsinghrajputgujarat7175
    @pravinsinghrajputgujarat7175 6 หลายเดือนก่อน +10

    જોરદાર એક્ટિંગ

  • @kamleshsolanki2383
    @kamleshsolanki2383 6 หลายเดือนก่อน +22

    જોરદાર હરિભાફૂમતાજી વાઘુજી નીજોરદાર એક્ટિંગ

  • @AchabhaiVaghela-f3o
    @AchabhaiVaghela-f3o 6 หลายเดือนก่อน +8

    કુબી નું શાક હા મોજ હા❤❤

  • @thakorvishnu2032
    @thakorvishnu2032 6 หลายเดือนก่อน +8

    હા મોજ હા 🎉

  • @RATHODAMARSINH-hv2oj
    @RATHODAMARSINH-hv2oj 6 หลายเดือนก่อน +3

    વાહ...વાઘુભા.હરીભા.ફુમતાજી.બધાભાઈઓનૈજયમાતાજી

  • @AshoksnhiParmar
    @AshoksnhiParmar 6 หลายเดือนก่อน +19

    જય હરસિદ્ધ ભવાની

  • @BharatPrajapati-f9p
    @BharatPrajapati-f9p 6 หลายเดือนก่อน +8

    કોમેડી કલાકર તો બહુ સે પણ ફૂમતાં જી અને વાગું ભા જેવી કોમડિ કોઈ ના કરે😀😀😀😀

  • @Gujarati_A_Vidiya
    @Gujarati_A_Vidiya 6 หลายเดือนก่อน +25

    મોરવાડા થી પેલી લાઈક આપણી હો

    • @Awesomeshorts-
      @Awesomeshorts- 6 หลายเดือนก่อน +2

      તે અમે હું કરીએ એમો

  • @solankidilipkumar3161
    @solankidilipkumar3161 6 หลายเดือนก่อน +9

    એમને ગમે છે

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 6 หลายเดือนก่อน +7

    જય શ્રીરામ 🙏🏼🌹🙏🏼
    જય કષ્ટભંજન હનુમાન દાદા 🌼🌷🌼

  • @kunalpatel5597
    @kunalpatel5597 6 หลายเดือนก่อน +7

    Khubsaras video

  • @rajudesai282
    @rajudesai282 6 หลายเดือนก่อน +5

    Jay mataji 🙏 Jay shdhi ma 🙏 jay shikotar ma 🙏

  • @YoBroIndia
    @YoBroIndia 6 หลายเดือนก่อน +23

    મહેમદાવાદ ❤ થી લાઈક

  • @hasujithakor743
    @hasujithakor743 6 หลายเดือนก่อน +4

    વાહ વાહ ફુમતાળજીની કોમેડી

  • @ભરતજીઠાકોર-જ7ઢ
    @ભરતજીઠાકોર-જ7ઢ 6 หลายเดือนก่อน +2

    જોરદાર વિડીયો બનાવી છે ભાઈ

  • @bhaktisinhmakwana1835
    @bhaktisinhmakwana1835 6 หลายเดือนก่อน +27

    આપરી પહેલી લાઈક નવાપુરા થી ભક્તિ

  • @nareshsinhrathod
    @nareshsinhrathod 6 หลายเดือนก่อน +1

    ફુમતાજી યે મોન વર્ત ની જોરદાર ઍક્ટિંગ કરી મજા આવી ગઈ

  • @ChauanPintu-jy6dj
    @ChauanPintu-jy6dj 6 หลายเดือนก่อน +3

    Vaghuji laya navu laya. Ku bi. Ha. Moj. Moj. S. B. Hindustani. Team❤❤❤❤

  • @ગુજ્જુ_થલવાડા_ચેલેન્જ_2229
    @ગુજ્જુ_થલવાડા_ચેલેન્જ_2229 6 หลายเดือนก่อน +6

    Fumtalji aagal koi na Aave comedy king ❤👑

  • @DASHU_THAKOR_.007
    @DASHU_THAKOR_.007 6 หลายเดือนก่อน +11

    પહેલિ like આપડી

  • @babuprajapati4444
    @babuprajapati4444 6 หลายเดือนก่อน +4

    વાહ. વાધુજી ભાઈ. વાહ. શું. કોમેડી. અને. ડાયલોગ ગોતીલાવવાબદલ. આભાર. કોમેડી નો. 1.ગણાય.❤❤❤❤❤❤❤❤

  • @કોમેડીનોરાજા
    @કોમેડીનોરાજા 6 หลายเดือนก่อน +3

    જય માતાજી

  • @Patelraj05
    @Patelraj05 6 หลายเดือนก่อน +29

    જય શ્રી રામ ભગવાન ને કોણ કોણ માને છે.

  • @nilamchauhan8080
    @nilamchauhan8080 6 หลายเดือนก่อน +4

    વાહ વાગૂ જી વાહ તમારી એક્ટિંગ જોરદાર છે હો બાપુ 😂😂😂

  • @nareshchunara5623
    @nareshchunara5623 6 หลายเดือนก่อน +9

    જય વિહોત એક વાત કેવ ભાઈ કે બુમ પડાવે એવુ લાગે કરણ કે માર્કેટ માર્કેટ કોણ ચાલે ફુમતય અને વાઘુબા

  • @lalsangdarbar2528
    @lalsangdarbar2528 6 หลายเดือนก่อน +3

    જય શ્રી પુરબા ફઈ સધી માં ❤❤

  • @patelrutvik4517
    @patelrutvik4517 6 หลายเดือนก่อน +4

    Super video ❤❤❤❤

  • @jayeshbhaiparmar5024
    @jayeshbhaiparmar5024 6 หลายเดือนก่อน +6

    Pale laik mare ho vala ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bakudobharvadbakudobharvad2972
    @bakudobharvadbakudobharvad2972 6 หลายเดือนก่อน +6

    વઘુ ભા ના કોણ કોણ સાહક છે ❤

  • @sadhiramofficialrajasadhi9779
    @sadhiramofficialrajasadhi9779 6 หลายเดือนก่อน +39

    કોણ કોન માં સાધી ને મને સે

  • @VijayBaria-ku4oe
    @VijayBaria-ku4oe 6 หลายเดือนก่อน +7

    દેવગઢ બારિયા તાલુકા ની લાયક આપડી❤❤❤❤❤❤

  • @jaypalbharwad2761
    @jaypalbharwad2761 6 หลายเดือนก่อน +6

    🎉જય દ્વારકાધીશ 🎉

  • @jayShriramofficialhisor
    @jayShriramofficialhisor 6 หลายเดือนก่อน +8

    શુભ સવાર
    જય શ્રી રામ

  • @rajuthakor2110
    @rajuthakor2110 6 หลายเดือนก่อน +1

    જય માતાજી બધા મિત્રોને ખુબ આગળ પ્રગતિ કરો

  • @FLsnajlThakor
    @FLsnajlThakor 6 หลายเดือนก่อน +4

    🕊️ રાજા.હિન્દુ તાન.ટીમ.સરસ.વિડીયો...પણ.ઉનાળો..આવીયો.પંખી..ઘર.તથા..ઝાડ.ની..ડાળીયે🕊️ કૂંડા.બાધવા..પંખી.ને.પાણી.પીવા.માટે🐦આ.કોમોડી..વિડીયો.જેવા.વાળા.તમામ.ભાઈ..જય.શ્રી..ફુલ..જોગણી.વાળા..સોપ્રા🐦

  • @KiranThakor-ib9nu
    @KiranThakor-ib9nu 6 หลายเดือนก่อน +7

    એક લાઈક ડીસા નાં ભીલડી થી 💯❤️

  • @zalashadevsinh6663
    @zalashadevsinh6663 6 หลายเดือนก่อน +4

    હરી ભા બેસ્ટ કોમેડિયન

  • @royalgamer0939
    @royalgamer0939 6 หลายเดือนก่อน +5

    Mst ho bhai jaan 🥰

  • @ninjaff400
    @ninjaff400 6 หลายเดือนก่อน +7

    પુરી ટીમ ને જય માતાજી 🙏🙏🙏🙏 સહદેવજી ઠાકોર આમલુન

  • @Amarsinhchavda-o1d
    @Amarsinhchavda-o1d 6 หลายเดือนก่อน +2

    બહું સરસ ભાગ બનાવ્યો છે મજા આવી જોવાની જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમણે 🙏

  • @ArvinDarbar-g1z
    @ArvinDarbar-g1z 6 หลายเดือนก่อน +3

    જોરદાર❤❤

  • @vipulbharani7698
    @vipulbharani7698 6 หลายเดือนก่อน +5

    કુબી નું શાખ ભાગ કોને ગમ્યો ❤❤❤

  • @KiranThakor-ib9nu
    @KiranThakor-ib9nu 6 หลายเดือนก่อน +10

    મોજ મોજ

  • @ÀjayGohel-h3p
    @ÀjayGohel-h3p 6 หลายเดือนก่อน +2

    જય માતાજી બઘા ભાઈઓ ને

  • @BhutoZazam
    @BhutoZazam 6 หลายเดือนก่อน +5

    Jay mahakali ma

  • @Vadansinh.A.chauhan1138
    @Vadansinh.A.chauhan1138 6 หลายเดือนก่อน +4

    ધારાસભ્ય વિડીયો

  • @vijaythakor-ku5ds
    @vijaythakor-ku5ds 6 หลายเดือนก่อน +5

    1 like અમદાવાદ થી

  • @SB-THAKORt
    @SB-THAKORt 6 หลายเดือนก่อน +2

    હા મોજ હા ભાઈ🎉🎉🎉🎉

  • @gangaramprajapati5983
    @gangaramprajapati5983 6 หลายเดือนก่อน +3

    વાઘુભા ની કોમેડી જબરજસ્ત છે

  • @thakorvishnu4605
    @thakorvishnu4605 6 หลายเดือนก่อน +2

    🙏બઘા. મિત્રો. ને. જય માતાજી 🙏

  • @DESICOMEDYKING552
    @DESICOMEDYKING552 6 หลายเดือนก่อน +4

    એક લાઇક. કોમેન્ટ પાકિસ્તાન થી

  • @shivdhara9813
    @shivdhara9813 6 หลายเดือนก่อน +1

    હા કોબી ના શાક ની મોજ હા....

  • @galbajithakorgalbajithakor2476
    @galbajithakorgalbajithakor2476 6 หลายเดือนก่อน +3

    હા મસ્ત કોમેડી કિંગ છે આ લોકો... પણ ફુમતા કાકા ને મારે છે બહુ યાર મારો મત એટલાં 😅

  • @thakorjagdishjagdishthakor7654
    @thakorjagdishjagdishthakor7654 6 หลายเดือนก่อน +2

    જય સધી❤ માં 🎉❤🎉❤

  • @editkappubhadarbar8184
    @editkappubhadarbar8184 6 หลายเดือนก่อน +10

    ‼️બનાસ કાંઠા થી કેટલા જોવે છે🥀
    લાઈક કરો
    જય માતાજી દરબાર ના 🦁

  • @jagmalsihsolanki2719
    @jagmalsihsolanki2719 6 หลายเดือนก่อน +2

    વાઘૂ ભા ની દારૂડિયા ની એક્ટિંગ કોને કોને ગમે છે

  • @vaghelamahavirsinh9969
    @vaghelamahavirsinh9969 6 หลายเดือนก่อน +8

    જય શ્રી મેલડી માં

  • @Raja_sikotar_official_302
    @Raja_sikotar_official_302 6 หลายเดือนก่อน +5

    જય માતાજી બધા મિત્રો ને 🙏🚩🚩

  • @manshithakor8001
    @manshithakor8001 6 หลายเดือนก่อน +15

    101 લાઈક મારે

  • @AshokParmar_1048
    @AshokParmar_1048 6 หลายเดือนก่อน +2

    જય માતાજી બધા મિત્રો ને ❤❤❤

  • @SB_Hindustani_Fumtadji
    @SB_Hindustani_Fumtadji 6 หลายเดือนก่อน +7

    જય માતાજી મિત્રો માથા ભારે રિક્ષા વારો ભાગ કોને કોને ગમે શે લાઈક કરો યાર ❤❤

  • @VijayParmar-zh9fe
    @VijayParmar-zh9fe 6 หลายเดือนก่อน +1

    ઓલ ટીમ લાજવાબ
    સુપર ❤

  • @vallabhbhaiamliyar6674
    @vallabhbhaiamliyar6674 6 หลายเดือนก่อน +5

    Jay mataji mitro

  • @annu__aaseda__x34
    @annu__aaseda__x34 6 หลายเดือนก่อน +2

    Jay mataji 🙏 all sb hindustani team ne 🎉

  • @sanjaythakorthakor566
    @sanjaythakorthakor566 6 หลายเดือนก่อน +8

    હા મોજ હા

  • @રાજુસિહ.બી.સોલકી.દરબાર
    @રાજુસિહ.બી.સોલકી.દરબાર 6 หลายเดือนก่อน +2

    આપણને બધા ભયોની કોમેડી ગમે સે ભાઈ

  • @ParagThakor-sm6kn
    @ParagThakor-sm6kn 6 หลายเดือนก่อน +5

    જય મહાકાળી માં 🙏🙏🙏

  • @thakorgovind8308
    @thakorgovind8308 6 หลายเดือนก่อน +5

    Mr India ના ભાગ નિ રાહ જોઈ રહિયા હોય તે લાઈક કરો મિત્રો કોણ કોણ લાઈક કરે છે મિત્રો 🎉❤🎉

  • @nakaligamer4552
    @nakaligamer4552 6 หลายเดือนก่อน +50

    પેલુ લાઈક મારુ

    • @Jaimin_9507
      @Jaimin_9507 6 หลายเดือนก่อน +2

      પેલુ લાઈક મારુ 😂 પેલી લાઈક મારી એમ કેવાય

    • @nakaligamer4552
      @nakaligamer4552 6 หลายเดือนก่อน +3

      પેલી લાઇક મારી

    • @Dinesh_Thakor477
      @Dinesh_Thakor477 6 หลายเดือนก่อน +1

      @@Jaimin_9507 ચાલ્યા કરે 🤩😜

  • @baldevthakor2217
    @baldevthakor2217 6 หลายเดือนก่อน +2

    મનેતો બધા ભાઈઓની કોમેડી ગમે તમે બઉ સરસ કોમેડી કરો છો 🙏👌

  • @PopatbhaiVankar-ny3tq
    @PopatbhaiVankar-ny3tq 6 หลายเดือนก่อน +3

    મિસ્ટર ઈન્ડિયા નીકોમેડી કોને કોને ગમેછે❤

  • @Dinesh_Thakor477
    @Dinesh_Thakor477 6 หลายเดือนก่อน +2

    વાઘુ ભા ડાયલોગ મસ્ત સ ||•••જોરદાર રોલ હો😅😅😅પીધેલા ની એક્ટિંગ

  • @thakormukesh8010
    @thakormukesh8010 6 หลายเดือนก่อน +5

    જય માતાજી 🙏🏾