(219) - લાગ્યા શબ્દ ના બાણ જેના પેમે વિધાયેલ પાણ ભજન મા// mast rahena ho jire jene lagiya sabad na

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 23

  • @SolankiNavubha-t4i
    @SolankiNavubha-t4i 3 วันที่ผ่านมา

    બાપુ જય હો તમને પ્રણામ 🙏

  • @PMGODHANIYA-JAYRAMDEV
    @PMGODHANIYA-JAYRAMDEV 4 วันที่ผ่านมา

    જય હો બાપુ જય હો...
    જય સિયારામ

  • @maheshdholi2827
    @maheshdholi2827 4 วันที่ผ่านมา

    તમારૉ જય હો

  • @haribhaithanki4799
    @haribhaithanki4799 4 วันที่ผ่านมา

    જય સીયારામ 🙏❤️🙏❤️🙏❤️

  • @bharatgovani4513
    @bharatgovani4513 3 วันที่ผ่านมา

    🙏જય સિયારામ બાપુ🙏

  • @chauhansanjay2867
    @chauhansanjay2867 4 วันที่ผ่านมา

    જય સિયારામ બાપુ જય નારાયણ જય હો સંતવાણી

  • @chauhanrameshbhai7914
    @chauhanrameshbhai7914 4 วันที่ผ่านมา +1

    વિજયગીરી બાપુ મેં તમારા ભજન જોઈ જોઈને બુક બનાવી છે મનગમતા ભજન પેટી ઉપર વગાડતા શીખી ગયો છું તમારો ખુબ ખુબ આભાર બાપુ

  • @dharamshithakkar3753
    @dharamshithakkar3753 3 วันที่ผ่านมา

    જય સિયારામ બાપુ તમારો ખુબ ખુબ આભાર ઠોઠ વિદ્યાર્થી ને ગાતાં કરી દીધી બાપુ જય હો સંતવાણી

  • @jesangbhaigolani-sf2rf
    @jesangbhaigolani-sf2rf 4 วันที่ผ่านมา

    Sitaram

  • @maheshdholi2827
    @maheshdholi2827 4 วันที่ผ่านมา

    જય સીતારામ

  • @KarshanSamat
    @KarshanSamat 4 วันที่ผ่านมา

    જય સીતારામ બાપુ. જય હો સંતવાણી કોમેન્ટ વાંચી તરત ભજન મુકો છો બાપુ ખુબ ખુબ અભિનંદન જય હો બાપુ જય હો

  • @jyotimaheta7076
    @jyotimaheta7076 2 วันที่ผ่านมา

    વાહ ખુબ જ સરસ ભજન મેં બુક બનાવી છે તમારા મુકેલ ભજન ની

  • @bharatvadiya.4240
    @bharatvadiya.4240 4 วันที่ผ่านมา

    મને પણ ખુબ જ ગણો ફાયદો થયો છે આપની ચેનલ થી 🙏❤

  • @chauhanrameshbhai7914
    @chauhanrameshbhai7914 4 วันที่ผ่านมา

    વિજયગીરી બાપુ તમારો ખુબ ખુબ આભાર મને નાના માણસને તમે ભજન ગાતા શીખવાડ્યો છે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે તમારો નંબર બાપુ મને આપો મારે રૂબરૂ તમારી સાથે વાત કરવી છે