Saheb shree sukhadev sinh na bhajan satsang surat km(480P)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @geetaprajapati3046
    @geetaprajapati3046 4 วันที่ผ่านมา

    જય ગુરુ મહારાજ 🌹👏

  • @બાબુભાઇરાજપૂત
    @બાબુભાઇરાજપૂત 5 หลายเดือนก่อน

    જય શ્રી ગુરુદેવ

  • @khambhalavikram4117
    @khambhalavikram4117 3 ปีที่แล้ว

    ભલે જયા બાપું સત્સંગ છેં તયા રહેવાં દેવા મારી નમ્ર વિનંતી છેઃ વધારે લાગે તો વિડિયો શેર કરવા વિનંતી કરૂં શેર પણ કરી શકોં છોં જય ગુરૂ મહારાજ ની 🙏🙏

  • @khambhalavikram4117
    @khambhalavikram4117 3 ปีที่แล้ว +1

    જય ગુરૂ મહારાજ ની જણાવાનું કે આડી માં ભજન સત્સંગ કોપી ના કરવોં

    • @SATSANGMANDAL
      @SATSANGMANDAL  3 ปีที่แล้ว +1

      આમા ભાઈ કોપી મારવાનુ એવુ ન હોય કારણ કે આપણાો હેતુ એછે કે સતસંગ વાધારે આપણા ગુરૂ ભાઈ ઓને પહોચે તમે પણ અમારી આઈડી માથી વિડીયો લઈ તમે મુકી શકો છો

    • @SATSANGMANDAL
      @SATSANGMANDAL  3 ปีที่แล้ว +1

      ભાઈ મારી બીજી આઈડી છે જે મારી પોતાની આંગત છે Rajesh Ulwa જેમા મારે 1.13k subscribe છે જેમા હુ મારા પાતાના વિડીયો મુકૂ છુ

    • @SATSANGMANDAL
      @SATSANGMANDAL  3 ปีที่แล้ว +1

      તમારી આઈડી માથી મે વિડીયો એટલે લીધો છે કારણ કે તે ૩ વર્ષ જુનો છે જે TH-cam વધારે તેના પેજ પર દેખાડે નહિ એટલે એ વિડીયો નાખ વાથી વધારે લાકો સુધી પહોચે એટલા માટે મે નાખ્યો છે

    • @SATSANGMANDAL
      @SATSANGMANDAL  3 ปีที่แล้ว +1

      જો તમને લાગતુ હોય કે હુ કોપી મારુ છુ તો હુ એ વિડીયો કાઢી નાખીશ.
      પરંતુ હૂ એક વાત જરુર કહીશ કે કાપી એને કહેવાય કે તમારા પોતાનો વિડીયો હોય અને જો તે હુ વિડીયો નાખુ તો તે કોપી કર્યો કહેવાય.
      આતો ન તો તમારો વિડીયો છે ન તો મારો વિડીયો છે. એ તો બાપુનો વિડીયો છે જે મા બધા નો અધિકાર કહેવાય આ તો આપણે શરુવાત કરી કે બાપુ ના વિડીયા નાખિએ તો આપણી ગત ગંગા ને વિડીયો મળી જાય અને તેમને સતસંગ નો લાભ મળે.
      🙏🙏🙏 ભાઈ જય ગુરુમહરાજ🙏🙏🙏

    • @khambhalavikram4117
      @khambhalavikram4117 3 ปีที่แล้ว +1

      @@SATSANGMANDALબહૂં સારું અતિ સૂનંદર 🙏🙏