ફિલ્મો ના રિવ્યૂ બંધ કરી દઈએ તો ? TGGM l Sasan Day 1 Ajab Raat ni Gajab Vaat day 8 Collection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 49

  • @Capricorn1818
    @Capricorn1818 9 วันที่ผ่านมา +3

    અજબ રાત ની ગજબ વાત જેવી ફિલ્મ લોકો કેમ જોવા નહિ જતા... જોરદાર ફિલ્મ છે

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา +1

      એટલે તો collection પણ નથી થયું...

  • @Pranav_Yog_center
    @Pranav_Yog_center 9 วันที่ผ่านมา +3

    હા.. જોવા જેવી હોય તો જવાના જ... Review થી push થાય
    🔅સાસણ🦁

  • @mihirdesai884
    @mihirdesai884 9 วันที่ผ่านมา +4

    Not band review, review sara hase ne flim intesting hase ne show sara aapse to collection definitely thase j... 🎉🎉🎉

  • @RahulTala-s8y
    @RahulTala-s8y 10 ชั่วโมงที่ผ่านมา +1

    Na jayye ame to

  • @music5567d
    @music5567d 9 วันที่ผ่านมา +3

    હા તમારા રિવ્યૂ બંધ થવા જોઈએ એકદમ બક્વાસ આવે છે મૂવી કઈક અલગ હોય ને રિવ્યૂ કઈક અલગ. રિવ્યૂ બતાવીને યુટ્યુબ પર કમાવા ના ધંધા ખોલ્યા છે તમે.

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา +3

      ધરતી પર જેટલા લોકો કામ કરે છે એ ધંધો જ કરે છે...કોઈ ફિલ્મો બનાવે છે કોઈ રિવ્યૂ કરે છે તો કોઈ થિએટર ખોલી ને બેઠા છે....

  • @kj_meer
    @kj_meer 9 วันที่ผ่านมา +6

    *Huto trailer joi ne movie jova javsu*

  • @SatyamThacker-lu4ce
    @SatyamThacker-lu4ce 9 วันที่ผ่านมา +2

    હા ટ્રેલર સારો હોય તો પેલા જ દિવસ જોવા જઈએ ❤

  • @hetgandhi4326
    @hetgandhi4326 9 วันที่ผ่านมา +2

    Tame net collection koh cho ke gross? Sasan ane Matrimony nu net collection shu aayu

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา

      Nett j kav Chu badha videos ma....

  • @axayparekh5147
    @axayparekh5147 9 วันที่ผ่านมา +2

    Reviev ban na thava joye
    👌tamara review saras hoy che

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา

      Mara review ni vaat nathi overall review ni vaat Che....

  • @SatyamThacker-lu4ce
    @SatyamThacker-lu4ce 9 วันที่ผ่านมา +1

    હા રિવ્યુ સોમવાર ના જ આવા જોઈએ ❤

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา

      તો પહેલા દિવસે રિવ્યૂ ના આવવા જોઈએ તમે એમ કહો છો..??

  • @ketanvaghela2407
    @ketanvaghela2407 9 วันที่ผ่านมา

    Vikram thakor ni bi ek movie chale chhe akhabgujarat ma eka j theatre ma che ne bi hani lo bhai

  • @harinjoshi9566
    @harinjoshi9566 9 วันที่ผ่านมา +2

    Sachu kahu to Jo trailer pasand aave to hu review joya vagar j jova jau chu filmo. Pan ha, Jo trailer mane average laage to Hu review athva friends ke relatives na opinion ni raah jou ane jo review sara hoy to jova jau nahin to OTT mate wait karu

  • @Ajantalajia5072
    @Ajantalajia5072 9 วันที่ผ่านมา +1

    તમારા રિવ્યુ બધા તમારા મગજને પોઈન્ટ ઓફ વ્યૂથી આપતા હોય છો દાખલા તરીકે હમણાં જે પિક્ચર આવ્યું હતું અમે તમારો રીવ્યુ જોયો અને પછી જ પિક્ચર જોયું જે રીવ્યુમાં તમે પિક્ચર ના ખરાબ છો ને પિક્ચર પહેલા જોઈએ છે એટલે તમે કોઈ એક્સપર્ટ હોય એવું માનીને કે તમારા પિક્ચર ના જોઈએ

  • @mihirdesai884
    @mihirdesai884 9 วันที่ผ่านมา +2

    Flim sari hoy to jai e or review joi ne...

  • @mayurthacker3507
    @mayurthacker3507 9 วันที่ผ่านมา +2

    Hu personally review joi ne j movie jova jau chu.

  • @ravirebel2490
    @ravirebel2490 9 วันที่ผ่านมา +2

    Sasan ma just 3 Jan j hata matrimony movie na 2 show cansal thaya ta kale ajab rat ni gajab kahani MA night MA 60 loko jova aavya ta Pvr ma

  • @geetashah2012
    @geetashah2012 9 วันที่ผ่านมา +1

    I believe, review plays a supporting role to take a decision. Major part is played by trailer, story writer,director and actor. Whatever may be but your review has hardly helped !!! May improve your review detailing and approach.

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา

      મારા રિવ્યૂ ની વાત નથી...જનરલ વાત છે કે કોઈ તમને રિવ્યૂ જ ના આપે તો...??

  • @krushnakakkad3641
    @krushnakakkad3641 9 วันที่ผ่านมา +1

    Pushpa KGF RRR jevi reputed movies hoi to review ni jaroor no pade baaki maturity movies ma review ni jaroor pade
    Biased review should be banned but non biased review should not be banned ( like your reviews )

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา

      Biased ke non biased decied કરવું મુશ્કેલ છે...પણ તામિલ વાળા એવું કહે છે રિવ્યૂ જ ના આવવા જોઈએ....

    • @krushnakakkad3641
      @krushnakakkad3641 9 วันที่ผ่านมา

      @@Cinemahol155 evu no chale reviews to hova j joiye
      Tamara reviews non biased lage che keep giving reviews

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา

      @@krushnakakkad3641 aabhar

  • @princechokhawala6534
    @princechokhawala6534 8 วันที่ผ่านมา

    Review band thay java joye

  • @AsifSilavat
    @AsifSilavat 9 วันที่ผ่านมา +1

    Jinhe reviews se problem hai woh film achhi banaaye... Freedom of speech hai sabke liye ek samaan, maan kuch reviewers biased hote hain and kuch ko toh review karna bhi nahin aata... Lekin audience jo film dekhna chahate hai woh reviews par dhyaan zyada nahin dete, and jo reviews dekh kar plan karte hain woh mostly ott par hi dekhna pasand karte hain. Basically reviews are window shopping for movies, window shoppers will just look and go real customers will buy the product no matter what.

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา

      Public reviews most important...

  • @mukulgaikwad9192
    @mukulgaikwad9192 11 ชั่วโมงที่ผ่านมา +1

    Only reviewer paisa laine review na karva joy ye, Tena thi sari movie flop thay che, kharab movie business kari le che 😢

    • @Cinemahol155
      @Cinemahol155  6 ชั่วโมงที่ผ่านมา

      @@mukulgaikwad9192 BILKUL

  • @pandyapooja785
    @pandyapooja785 9 วันที่ผ่านมา

    Sir tame kanguva jova kem na gya

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา

      એ સમય માં હું કામ માં હતો એટલે...

  • @RajuBharwad-yf9vh
    @RajuBharwad-yf9vh 9 วันที่ผ่านมา +1

    નય રિવ્યૂ ચાલુ રેવા જોઈ એ

  • @harinkumarkhatri8284
    @harinkumarkhatri8284 9 วันที่ผ่านมา +1

    No

  • @bhimdevrami9187
    @bhimdevrami9187 9 วันที่ผ่านมา +1

    વરસો પહેલાં લોકોની ફિલ્મ જોવાની દ્રષ્ટી અને અત્યાર ના લોકો ની ફિલ્મ જોવાની દ્રષ્ટી બદલાઈ ગઈ છે,,,, પહેલાં ની ફિલ્મો નું સંગીત જોરદાર હતું ગીત સાંભળતા વેંત પગ આપોઆપ થીરકવા લાગતા લોકો સંગીત ના કારણે પણ વારંવાર ફિલ્મ જોતા,,,,હવે એ બધું બંધ થઈ ગયું છે,,,, અત્યાર ના ગુજરાતી ફિલ્મ ના ગીતો મોટેભાગે રોતલ જ હોય છે,,,જનતા ને આ ગીતો સાંભળવામા આનંદ નથી આવતો

    • @Cinemahol155
      @Cinemahol155  9 วันที่ผ่านมา

      વર્ષો પહેલાં ની ફિલ્મો ની તો વાત જ અલગ હતી...

  • @bhimdevrami9187
    @bhimdevrami9187 9 วันที่ผ่านมา +3

    રિવ્યૂ વગર જ ફિલ્મ જોવા જવું જોઈએ,,, ફિલ્મ સારી લાગશે તો બધાને સારી કહેવાના જ છે અને ખરાબ લાગશે તો પણ બધાને કહેવાના છે