RJ Devaki on Love with Jay Vasavada and Chetan Bhagat

แชร์
ฝัง

ความคิดเห็น • 165

  • @piyushpaghdar5908
    @piyushpaghdar5908 5 ปีที่แล้ว +3

    વાહ...ખૂબ જ દિલચસ્પ વાત. એક અલગ એંગલથી પ્રેમને નિહાળવાની વાત ખૂબ ગમી દેવકી. ખૂબ સુંદર. અને આપનો ખુબ આભાર કે આટલી સરસ વાત અહીં શેર કરી. ખૂબ આભાર.

  • @dhavalu1
    @dhavalu1 4 ปีที่แล้ว +3

    કહેવાય કે પ્રેમ ની સ્પ્રીંચ્યુઅલ વાતો સાંભળી આજે. વાહ 💕

  • @mathsman3053
    @mathsman3053 2 ปีที่แล้ว +3

    Along with time writers authors also revolutionised!
    Now no one youth have talk to like veerras,karunras…
    Yeah they all are good at there point but the topic is love romance shayari !✨
    Hope we as an Indian maintain our culture and hold it tightly

  • @sumitthakor903
    @sumitthakor903 2 ปีที่แล้ว +1

    તમારો આવજ ખૂબ સરસ છે so sweet

  • @nandini2445
    @nandini2445 3 ปีที่แล้ว +3

    Supperbbbbb 👌♥️ video 😊♥️♥️ what a speech...♥️♥️ Heart touching 😊♥️♥️🥰can't express in words !! How awesome is this ♥️🥰😊

  • @CyrusContractor
    @CyrusContractor 3 ปีที่แล้ว +2

    Hi Devaki this was absolutely entertaining and enlightening. The word spontaneous was coined keeping you in mind. I too would be more than happy to see the full show. I think you have a long way to go and there's lots more you have to give... All the very best.

  • @bhaktigandhi1601
    @bhaktigandhi1601 6 ปีที่แล้ว +15

    devaki.... yaar yor... are... toooo good.... sach a lovely... expression... ne sache tari jem bindaas prem ni.. vaat badha nati kari shakta.... you have a very beautiful heart.... i love... your guards.... n biji tara... mom.... bhu j understanding vala che bhu occha ne aavi mom male che... i just love you yaar.....

    • @masihasanali9434
      @masihasanali9434 5 ปีที่แล้ว

      Bhakti Gandhi sahi bat hai 👍 😘❤️

  • @pradnyatrivedi3252
    @pradnyatrivedi3252 2 ปีที่แล้ว +1

    Very nice program 🙏🙏🙏

  • @piyushchauhan4012
    @piyushchauhan4012 3 ปีที่แล้ว +3

    Lovely speech mam😘 wow

  • @drjamnabenatos2928
    @drjamnabenatos2928 3 ปีที่แล้ว +3

    Devki and Jay Vasavda should get married

    • @ullasjainshah5952
      @ullasjainshah5952 3 ปีที่แล้ว +1

      No
      Because
      RJ Devaki is Bold lady but not
      Beautiful
      Then
      Jay Vasvada is nobel & Gentle person

  • @vinodjoshi2799
    @vinodjoshi2799 3 ปีที่แล้ว +2

    બેઉ તરફનો ' સાચો પ્રેમ ' પરસ્પરને પાંગળા નથી બનાવતો પણ એકબીજાને
    મજબૂત બનાવે છે ! 😃🌹🌷
    આપણે ત્યાં 'પ્રેમ' જેવા નિસ્પૃહ અને કોઈ પણ જાતના સ્વાર્થથી તદ્દન અલિપ્ત પવિત્ર શબ્દને ગમાર લોકો કેવળ 'છીંછરા
    વિજાતીય શારીરિક આકર્ષણ'માં
    ઝબોળીને, ત્યાર બાદ જોરદાર નિચોવીને સંબંધની કાચી દોરી પર
    તડકે સૂકવવા લટકાવી દે છે !😃!😋!☺
    આમ છતાં, 'પ્રેમ'ની સ્પષ્ટ , સર્વસામાન્ય અને
    સર્વસ્વીકૃત વ્યાખ્યા આજ સુધી ન થઈ શકી છે કે ભવિષ્યમાં પણ નહીં થઈ શકે ! ☺!😊
    તે સંભવ નથી ! 😊⚘😃
    પ્રેમ એટલે એવી સુખદ અનુભૂતિ કે જેનું
    શબ્દમાં કોઈ અર્થઘટન થઈ શકતું નથી ! 😃
    આમ છતાં, 'પ્રેમ' વ્યક્તિગત અનુભૂતિની ( personal realisation) બાબત છે,
    જેને અન્યની અનુભૂતિ સાથે, ભાગ્યે જ,
    કોઈ સંબંધ છે ! 😊⚘😃
    અન્ય સાથે તેની સરખામણી ( comparison) , વાસ્તવમાં, ન થઈ શકે !😄🌷😊
    - અને જો એ થાય તો ઉચિત ન હોય ! 😊🌸
    એનું કારણ એ જ કે, દરેક વ્યક્તિની તત્કાલીન પરિસ્થિતિ, તેની ઉંમર, તેના સંજોગો વિગેરે,
    સ્વાભાવિક રીતે જ, અન્યથી એકદમ અલગ હોય છે ! 😃🏵😊
    ટીનેજર છોકરાં- છોકરીઓ વચ્ચે, મોટેભાગે,
    ચોમાસામાં ,વહેલી રાતના ,
    ટ્યૂબલાઈટની આસપાસ ઉડાઉડ કરતાં અલ્પાયુષી નાજૂક ફુદાં જેવું કેવળ શારિરીક
    હોય છે, જેને 'પ્રેમ' સમજીને તેઓ અવળે રસ્તે ભટકતાં હોય છે ! 😊🌸😁
    કુદરતી રીતે , એ ઉંમર જ એવી હોય છે કે તે દરમિયાન વિજાતીય આકર્ષણ જન્મે છે. કુદરતનું એ અનેરું સર્જન છે ! 😊⚘😃
    તે દ્વારા જીવસૃષ્ટિ ગતિશીલ રહે છે ! 😊⚘😃
    'શારીરિક આકર્ષણ' પ્રેમ જરૂર છે, પણ તેમાં બંને પક્ષોનો 'સ્વાર્થ' છે - એકબીજાના શરીરના ઉપભોગ દ્વારા આનંદ પ્રાપ્ત કરવાનો, અને તે સ્વાભાવિક પણ છે ! 😊🏵😃
    કાર્યક્રમ ખૂબ ગમ્યો. 😁🌸😄
    મજા પડી..😊⚘😁
    ફરી આવા સુંદર કાર્યક્રમની અપેક્ષા. 😊🌷
    આવો સુંદર વિષય પ્રસ્તુત કરવા બદલ આર.જે.દેવકી બહેન , માનનીય શ્રી જય વસાવડા અને અન્ય સૌ વિદ્વાન મિત્રોને
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ
    હાર્દિક અભિનંદન 😃🌹😊
    - 🌻વિ🌻જો 🌻
    070821/અમદાવાદ: 61/94291 29722
    ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘

  • @jaysuthar7731
    @jaysuthar7731 5 ปีที่แล้ว +2

    Ms.Bindasss .. Never listened a fadu speech...

  • @himanshushah5149
    @himanshushah5149 5 ปีที่แล้ว +4

    I just watch first time janki
    m ij love with your speech and sense of humour awesome
    want to meet once in life

  • @vikrambvaghela2769
    @vikrambvaghela2769 3 ปีที่แล้ว +1

    So nice,,, But i am single when I was in school college
    But to day i have so so butyful wife n enjoy life line with him

  • @darshanbhavsar3854
    @darshanbhavsar3854 5 ปีที่แล้ว +2

    All speech very nice

  • @dilipdangadhavi6929
    @dilipdangadhavi6929 4 ปีที่แล้ว +4

    જય હો બહેન શ્રી આપનું સાંસઈ ચારણ પર ની સ્પીચ સાંભળી . Fb પર શેયર કરીને ને માત્ર નાનું જ ગ્રૃપ હોવા છતાં કલાક માં 100 લોકોએ તેને શેયર કર્યું .

  • @veenachaudhary7325
    @veenachaudhary7325 2 ปีที่แล้ว

    Speech aapva mate ketlu vachyu 6e ben nice Speech

  • @maheshmesariya6793
    @maheshmesariya6793 5 ปีที่แล้ว +2

    Superb defination of love devkiji

  • @99kashish
    @99kashish 8 หลายเดือนก่อน

    Devki your thoughts are great appreciated ❤

  • @alkatmajmudarmajmudar7635
    @alkatmajmudarmajmudar7635 2 ปีที่แล้ว +2

    U r great

  • @manishvala6402
    @manishvala6402 6 ปีที่แล้ว +3

    Thank you RJ Devaki somethings learn from this video

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv 3 ปีที่แล้ว +2

    Wonderful.

  • @bhavingorasia8733
    @bhavingorasia8733 5 ปีที่แล้ว +7

    Devki your thinking is very open minded, I like ur thinking.

  • @dzaveri3
    @dzaveri3 4 ปีที่แล้ว +2

    Hey Devki you are really Great .... Your each n every word touched .... Really Amazing speech...

  • @dilipnmehta
    @dilipnmehta 3 ปีที่แล้ว +1

    સરસ સંવાદ !

  • @ErKGprajapati3281
    @ErKGprajapati3281 2 ปีที่แล้ว

    Very nice Devki tu khub majbut chhe yar

  • @ds9508
    @ds9508 5 ปีที่แล้ว +2

    Good speech

  • @LOVEGOD625
    @LOVEGOD625 4 ปีที่แล้ว +1

    The truth you are not part of bhavani but you are bhavani.

  • @devangmehta4532
    @devangmehta4532 2 ปีที่แล้ว

    Jab dukh Jayda hota he to sab bat sachhi lagati he ye motivated aap ke dukh per jite he

  • @darshant4031
    @darshant4031 5 ปีที่แล้ว +5

    નમસ્તે દેવકીબેન
    તમે બધાજ વિષય પર બહુ સરસ બોલી સકો છો
    પરાકાષ્ઠા થી પણ પાર આવડત છે તમારા માં
    જેને ગોડગિફ્ટ કહવાય એ પણ છે તમારા માં
    પણ એક વાત બહુ દિવસ થી કહવી છે એજ કહવા આવ્યો છું હું આજ
    તમે જે કવિતાઓ તમારા સ્વરે સંભળાવો છો એ બીજી બધી વસ્તુઓ કરતા સરસ છે
    ખાસ કરી ને( રાહ ના જો )
    અગર તમે ધારો તો જે છે તે થી પણ વધુ સારું પીરસી શકો એમ છો તમારા માં વસેલી આવડત અનહદ છે

    • @darshant4031
      @darshant4031 5 ปีที่แล้ว

      તમારા વોઈસ માં બંધ બેસતી કવિતાઓ ઝગલો અનહદ છે આપડા ગુજરાતી અને હિન્દી સાહિત્યો માં

  • @anitamashru5509
    @anitamashru5509 4 หลายเดือนก่อน

    " I LOVE TO FALL IN LOVE "
    WAH WAH WAH DEVKI JI.
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @siddhirakholiya5116
    @siddhirakholiya5116 4 ปีที่แล้ว +3

    Amezing mam

  • @sureshchaudhary1490
    @sureshchaudhary1490 6 ปีที่แล้ว +2

    good speech mem

  • @devdesai1080
    @devdesai1080 5 ปีที่แล้ว +1

    Vaahh vaahh aa badhu sambhdi ne mnej prem thai gyo tari sathe...

  • @aishaedward3368
    @aishaedward3368 6 ปีที่แล้ว +4

    awesome...I love u..mam..nd I will meet u one day Insha Allah

  • @jadavakshay7082
    @jadavakshay7082 3 ปีที่แล้ว +3

    I don’t know why youtube recommended me this video but I am very glad that it did. 🙏

  • @1975sarita
    @1975sarita 6 ปีที่แล้ว +7

    Just came across your video just by default. Was just about to change channel and heard its about love, I thot I will listen for few minutes and change it, but you are such a charismatic person I was mesmerised to listen to full episode. I’m now your new fan, you have amazing knowledge whether its about Ajmer or its about 9 emotions you are amazing, I generally don’t comment on videos so often, would love to meet you in person some day.
    Love & Regards
    Saarita

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 ปีที่แล้ว

    ❤ khoob khoob Abhinandan❤

  • @aakashrathod5000
    @aakashrathod5000 6 ปีที่แล้ว +2

    Good 1! Devki u r awesome !!

  • @hardaschavda827
    @hardaschavda827 6 ปีที่แล้ว +3

    Something new.. about love. Good

  • @rohitparekh497
    @rohitparekh497 5 ปีที่แล้ว +2

    Superb👍👍👍👍👍

  • @ishamistry605
    @ishamistry605 6 ปีที่แล้ว +2

    Awsome...!!! As u r

  • @anitamashru5509
    @anitamashru5509 4 หลายเดือนก่อน

    LIVE YOUR LIFE WITH LOTS OF LOVE.
    💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @mamtadijital3214
    @mamtadijital3214 5 ปีที่แล้ว +2

    I Love You Devki ...

  • @suryaaa9007
    @suryaaa9007 6 ปีที่แล้ว +5

    *RJ DEVKI VERY BEAUTIFULL SPEECH* 🌹🌹🌹👌😁

  • @vijaykateshiya9986
    @vijaykateshiya9986 6 ปีที่แล้ว +2

    Wow really nice ...yaar

  • @M24955
    @M24955 6 ปีที่แล้ว +2

    Very nice first time i am listening to you that is also in Gujarati and Gujarati women 👌❤❤ everyone said proud to be Gujarati but why they all not help each others or just say kemchho or jai shree krishna whenever you see or meet Gujarati

  • @snehakaneriya5904
    @snehakaneriya5904 4 ปีที่แล้ว +3

    Is there entire session is available?

  • @maheshpatel3738
    @maheshpatel3738 6 ปีที่แล้ว +2

    Nice topic devki ji

  • @yuvrajstudio1233
    @yuvrajstudio1233 5 ปีที่แล้ว +2

    Devaki super

  • @onlyforgoodonlyforgood2180
    @onlyforgoodonlyforgood2180 6 ปีที่แล้ว +2

    Devaki just outstanding

  • @jatanimpex1664
    @jatanimpex1664 2 ปีที่แล้ว +1

    I think you was in good mood, it's your best ever Moody talk, I like your approach to Love

  • @rajparmar720
    @rajparmar720 4 ปีที่แล้ว +1

    Mam new generation che so Aa jamana ma chaliye to loko bov j criticise kare 6

  • @abcda8328
    @abcda8328 6 ปีที่แล้ว +7

    #majja👌🏻 #majja👌🏻
    #શીખવા મળ્યું તમારી પાસે થી કે પ્રેમ ગમે ત્યારે થાય ગમે તેની સાથે થાય#મને ભ્રમ થયેલો I mean લોકો પાસેથી સાંભળેલું કે એક જ વાર થાય ને મને લાગી ગયેલું last3year’s થી લાઇફ ને સાવ sad મુડ પર છે#but આજે શ્યોરલી બીજી વાર પ્રેમ થઇ શકે_તમારી પાસેથી શીખવા મળ્યું
    @atleast મારે try તો કરવી જ જોઈતી હતી હવે કરીશ because મારી લાઇફ છે as you say that કોઈ ના કેવાથી કે સાથે રેહવા ના રહેવા થી stop નથી થવાનું#મનોબળ મક્કમ થયું#thank you mem

  • @amitkasundra6606
    @amitkasundra6606 6 ปีที่แล้ว +2

    Really super mam

  • @jemisvirani9249
    @jemisvirani9249 5 ปีที่แล้ว +3

    Wow so cute speech and beautiful

  • @sarahvora4865
    @sarahvora4865 4 ปีที่แล้ว +2

    Devaki ❤❤

  • @LOVEGOD625
    @LOVEGOD625 4 ปีที่แล้ว +1

    The truth you are part of but you are bhavani.

  • @paramountent7365
    @paramountent7365 4 ปีที่แล้ว +1

    Devika jordar

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 ปีที่แล้ว

    માં ભવાની સ્વરૂપા,R,J,Dev તમારો એક એક, શ્વાસ,,એક એક, પગલું, યોગેશ્વર શ્રી કૃષ્ણ,ની જેમ,Head+Heart and hands, welbalanced, છે,‌માટે,જ, દેવકી,પ્યારી પ્યારી, મમ્માજી,,, તું પુરૂષો ની, લાડકેશ્વરી, છે,પણ, સ્ત્રીઓ ની,પણ, ચુલબુલી,, સૌથી વધારે, લાડકી, છે, યુવતીઓ ને,તારી ઈર્ષા,પણ ખૂબજ, આવે છે, ને, તારાં,વગર,એક ક્ષણ પણ, ચાલતું નથી,!!!!!! એનું કારણ ઈ છે કે,, શિવશક્તિ એ, સાથે, હળીમળીને, વેકેશન માં,કંડારી છે!!!!!❤😂😂😂😂😂 હાહાહાહા ઓકે!!!????? હાં,યાર!!!!

  • @anitamashru5509
    @anitamashru5509 4 หลายเดือนก่อน

    " VALENTINES DAY MEANS LOVE "
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pratulbhatt7855
    @pratulbhatt7855 5 ปีที่แล้ว +3

    You are bold - clear - nidar
    Very nice speech
    Love love love

  • @anitamashru5509
    @anitamashru5509 4 หลายเดือนก่อน

    " TO LOVE WITH LOVE IN DEEP "
    💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @rajnikantdave8176
    @rajnikantdave8176 3 ปีที่แล้ว +1

    Prem me positive power che.

  • @payalsoni6992
    @payalsoni6992 2 ปีที่แล้ว

    Jay bhai and chetan bhai ni speech ???--
    Link share karo plz

  • @ambalalprajapati2969
    @ambalalprajapati2969 5 หลายเดือนก่อน

    બધા પોત પોતાની રીતે પ્રેમ, પ્યાર, લવ જે કહો તે અનુભવ કરતા હોય કે થયો હોય વ્યક્તિ વ્યક્તિ એ પ્યાર ની વ્યાખ્યા જુદી જુદી હોય માણસ માત્ર ને મોહ, માયા રાગ દ્વેષ બધું જ હોય છે.

  • @vishalchandela8018
    @vishalchandela8018 5 ปีที่แล้ว +2

    Fantastic speech....I like it'....👌👌

  • @jagrutipatel1526
    @jagrutipatel1526 4 ปีที่แล้ว +2

    Jay vasavada n chetan kyare bole? @10 min i m asking i till wating but only u talk but title is what?

  • @limbanibhavin3089
    @limbanibhavin3089 3 ปีที่แล้ว

    Maja aavi pan tu English bov bole hu samju nay 🥰

  • @shaileshshailesh154
    @shaileshshailesh154 6 ปีที่แล้ว +1

    Thanks to. Devki

  • @vijaypujara1741
    @vijaypujara1741 6 ปีที่แล้ว +2

    Learned a lot.. thank you દેવકી.

  • @azimnoyda470
    @azimnoyda470 3 ปีที่แล้ว +1

    Wery nice

  • @hareshdudhat8917
    @hareshdudhat8917 6 ปีที่แล้ว +3

    I think it's simplest way to explain really amazing.....

  • @nilaygandhi5836
    @nilaygandhi5836 6 ปีที่แล้ว +1

    Thank you RJ Devaki majja avi gay and ghanu badhu sikhva madyu

  • @vandanaba_parmar2291
    @vandanaba_parmar2291 6 ปีที่แล้ว +4

    Wow......i speechless after saw this vedeo....ur suggestions and ur definition of love is very helpful for me on the path of mah life.... Thank u so much devki....i just loved ur thoughts and ur straight ...nd definitely ur love...😍😘😘😘😘😘😘

  • @amitbhaiparekh2495
    @amitbhaiparekh2495 5 ปีที่แล้ว +1

    Vary good beta I also love you

  • @dharnendragurujianchor5164
    @dharnendragurujianchor5164 2 ปีที่แล้ว

    Khub saras

  • @devangmehta4532
    @devangmehta4532 2 ปีที่แล้ว

    Not only listen get questions

  • @RAHULPANCHOLI
    @RAHULPANCHOLI 5 ปีที่แล้ว +1

    Su vat che mast

  • @nileshpatel8509
    @nileshpatel8509 5 ปีที่แล้ว +1

    Tnx

  • @funjoyp
    @funjoyp 4 ปีที่แล้ว +3

    Very funny... triangle ne svikarvani vaat... ek karta anek ne prem ni vaat...ane tene prem kahevo e Hippocratic vaat...Characterless can be counted in quality..... bhartiya nari na ek pan lakshan nathi....khokhli happiness... pretending... video will misguide youth...

  • @hardasnandaniya2428
    @hardasnandaniya2428 5 ปีที่แล้ว

    devakiji mane a nathi samjatu k gujrati sahitya ane lekhako potani vktavya aapvama vachache vachche inglish kem bolavu pade a mane samjatu nathi gurati atale gujarati

  • @HerumurtiAdam
    @HerumurtiAdam 11 หลายเดือนก่อน +1

    Energy listrik nuclear India.

  • @vishalchampaneri3049
    @vishalchampaneri3049 6 ปีที่แล้ว +2

    Ma'am, Require link of full program

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi 6 ปีที่แล้ว +2

    Love = Acceptance

  • @umeshshiyal1246
    @umeshshiyal1246 6 ปีที่แล้ว +3

    Supper.....

  • @kaushalpatel8723
    @kaushalpatel8723 4 ปีที่แล้ว

    Vaato Kya khoote che?......... Khoote 6 a, Jya moklayela a message na Blue thavana samay ma mrugtrishna jevi raah jova vali a thanghanti nazaaro ni
    Hoy a 7 second no galo, Pan lage jane 7 sadio no samaygalo, Na jane ketlay savalo na jaala ma fasayela magj ne pu6ta mara aa maan na ek ek dhabkara ke, Jawaab Su aavse? Ane ama ne ama ghabhratu maru aa dafod dil❤️.... Baki Vaato kya khoote che?.......

  • @balubhaimistry8
    @balubhaimistry8 ปีที่แล้ว

    Khubsrs🌹

  • @montusenma1047
    @montusenma1047 4 ปีที่แล้ว +2

    What is Love

  • @manishvala6402
    @manishvala6402 6 ปีที่แล้ว +1

    Very nice suggestions nd good looking as well as nd I like to meet u in a'bad

  • @gaurangchavda5630
    @gaurangchavda5630 5 ปีที่แล้ว +2

    Ma'am
    I m study astrology it's my hobby..can u give your birth date,time, place...I want to know after more than one breakup u r being now more happy...plz if u haven't any problem them give

  • @ramjirabaribhima5266
    @ramjirabaribhima5266 5 ปีที่แล้ว +1

    Vah Benji

  • @devangmehta4532
    @devangmehta4532 2 ปีที่แล้ว

    Ha ye bat se aap ka time pass ho jayenga

  • @chhaganbhaikothiya5011
    @chhaganbhaikothiya5011 6 ปีที่แล้ว +1

    If only we listen without video,we fill we r listening Kazal Oza Vaidya

  • @mayurchouhan5436
    @mayurchouhan5436 6 ปีที่แล้ว +2

    Nice I am big fan devaki

  • @mohsiniqbal1717
    @mohsiniqbal1717 3 ปีที่แล้ว

    Devki I love you

  • @rabarikana8390
    @rabarikana8390 5 ปีที่แล้ว

    Wha Nice Devaki

  • @trivediviral
    @trivediviral 6 ปีที่แล้ว +1

    Devki you read kajsl oza vaidya a lot

  • @dipakprajapati8180
    @dipakprajapati8180 5 ปีที่แล้ว +2

    Tame jene pyar Karel che emni pase to tme khi avay pan tamne ketla prem kare che emne ketla vakhat chance apel che

  • @pateladitya6923
    @pateladitya6923 6 ปีที่แล้ว +1

    Nice video mem