ભાવનગરમાં આ લોકો મહાનગરપાલિકાતંત્ર સામે આંદોલન પર કેમ ઊતર્યા? જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા સમર્થનમાં
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #bhavnagar #demolition #gujaratinews
ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના ઘોઘા જકાતનાકા 14 નાળા વિસ્તારમાં 144 મકાન ધારકોને મહાનગરપાલિકાની માલિકીની જગ્યા ખાલી કરવા નોટિસ આપતા આખો મામલો વિવાદિત બન્યો છે. કારણ કે આ મામલે સ્થાનિકો 29મેએ ભાવનગર મહાનગરપાલિકાની કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા જે દરમ્યાન ત્રણ લોકોની તબિયત લથડતા તેમને સર ટી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં યુનુસ ડેરૈયા નામના એક વૃદ્વનું મૃત્યુ થઈ ગયું . પરિવારજનોનો આક્ષેપ છે કે મહાપાલિકાએ ઘર ખાલી કરાવવાની નોટિસ આપી જેના આઘાતમાં તેમના સ્વજનનું મૃત્યુ થયું. પરિવાર જનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો વધુ બીચક્યો હતો.
વીડિયો- અલ્પેશ ડાભી/ નીલેશ ભાવસાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
ભલે આ વીડિયો મા બધા ધર્મના લોકોને નથી આવરી લેવાયા પરંતુ આ વિસ્તારમાં તમામ ધર્મના લોકો રહે છે નવાં આવાસ ની જરૂર નથી આ લોકોને પરંતુ ગરીબ ને રહેવા દેવા જોઈએ માનવતાના ધોરણ મુજબ
Right chhe
Why ?
Sarkari jagya pr sha mate?
@@jayhind-gl7dq માનવતા ના ધોરણ મુજબ બાકી સરકાર પાસે ક્યાં કમી છે
અહીંયા પણ અંધભક્તો ની ટોળી પોતાના મો માંથી ગટ્ટર ખોલશે, અમુક લોકો ને એવો વહેમ છે કે આ સરકાર ફક્ત અમુક નિશ્ચિત સંગઠન ની જ છે પરંતુ હકીકત એ છે કે આ ખાલી પોતાના હિત માટે બીજા ને બલિના બકરા બનાવવા વાળી સરકાર છે. અત્યારે જે પરિસ્થિતિ ત્યાં છે તેવી હાલમાં ઘણી જગ્યાએ થવાની બાકી છે. ૪૦-૫૦ વર્ષ પહેલાં શું આજ સરકાર હતી? અંધ ભક્તો જાગો હજુ પણ સમય છે, જ્યાં અત્યારે ઘર પાડી દેવાય રહ્યા છે ત્યાં ખાલી મુસ્લિમ જ નથી હિન્દુ પણ છે! આટલી વાત પણ ના સમજાય તો પછી પતિ ગયું બધું.
સાચી વાત છે ભાઈ આમા હિન્દુના મકાન પણ છે
@@akshaypandya141હિન્દુ હોય કે મુસ્લિમ ગરીબ નું કોઈ નથી બાકી રૂપિયાવલા મુસ્લિમ અને હિન્દુ બંને ને બીજેપી વાળા છાવરે છે અને પોતાના વેવાઈ પણ બનાવે છે.
અંગ્રેજો કરતા પણ બદતર આજ ના શાસકો
ધિરી બપુદિયા મન વીતી તુજ વીતશે, સબકા નંબર આયેગા, જૈસે અહમદાબાદ મૈં રબરીવાસ તોડ્યો, ઠાકોરના ૧૫૦ ઘર તોડ્યા, ચોટીલા માં ૧૨૦ દુકાનો તોડી. બધાય નો નંબર લાગશે. એટલે ધૈર્ય રખે ઔર દેખતે રહે. બીજેપી નાં (મુસ્લિમ) વોટર ને ખૂબ ખૂબ મુબારક.
❤👍
હિસાબ બરાબર છે
Sarkar right che 👍
😂😂
લોડા અમારા ગામમાં અમે કેસ લડી રહ્યા છીએ હાઈ કોર્ટ માં કેસ દાખલ કર્યો છે
🙏🏻
First view
Kya kya Gaya Modi ne vachanon 2022 mein Garib ne.ghar.apisu.
Bjp ખાલી મુસ્લિમ કોમ ને જ ટાર્ગેટ કરી રહી છે
Aatli moti schoolo gerkaydesar che ee kya dekhay che
કયા છે કૉંગ્રેસ ના મુસલમાન બિલ્ડર ભડવા
Bahanon ki aankhon mein aansu ka jawab Sarkar ne aapko upar se
મફતલાલ સરકારી જમીન દબાણ
aa ek j mafat ni Jamin chhe ? 10000 karod ni gocharni Jamin nu kaubhand taju Bahar aavyu chhe , khabar chhe? evi to ketliye Jamin kaubhandiyao khai gaya chhe
ભાઈ તું ક્યાં રહે છે
Too sarkari lage so
Tu kya rahe che sarnamu aap tari aaju baju pan tej daban karuu hase...
Aakhu bhavngar j gerkaydesar che aakaha bhavngar ma aaj demolition thay che
Sarkari Jamin par ghar banavi daban karvni Congress sarkare aadat padi che
Jignesh Mevani sir, I am with you sir
Mafat Ma Jamino Pacaavi Che.Have Sarkar Jaagi Che.Mavani Tamna Ghare Baddha ne Asro Ape.
AGREJ SARKAR SE ...TANASAHI.
1:24 1:24
Lukhi, sarkar,se,AA,
Mafat ma joi chhe badhu sarkar nu
Tevad hoy to kalvibid aakhu gerkaideshar che tya mota mota bussiness man na ghre chw tya moti moti school che tevad hpy yo tya krave
Tane bov sarkar nu dajtu hoy to too aapi de
Congress Sarkar Garibo Ni Hati Tene Aa Jagya Temne Aapi Che
Tax kon taro baap bhare che..light connection paani connection kaune aapyu ........ava aava chutiya kyathi Ave che
Goodaraj band karo bjp sarkar
Akan banavava j kem didhu?
INDIA BJP PARTY GUJRAT MA HINDU' MUSALMANO NU ONLY MUSALMAN NU GHARO DEMOLISION KAROYU?
Are su karvu aa lokonu kayda pramane chalvu nathi ne sarkarnu levu chhe ne gado pan sarkar ne ne des ne j devi chhe ne gungan bijana karva chhe. Itihas gavah rahyo chhe aa loko ni imandrino . Kyarey iman sachvyu nathi .
Right
He to Ava bou mafatnagar bjp na dalalo no bouvj che pela ene pan imandari purvak sarkar notice. Ape and . imandari to ame tamari joui kevi che musalman o j kame lagyas tamari jeva khudgarssh nahi
Sarkar nu tame loko hadap karos
Pehla saheb mansaini drasti e jovai aama bhi hindu musalman saram aave che tamari jeva hindustani uper k j insaniyat nai joto and saheb koi naa naghi padtu k nai khali krvu pan ene kai option to aapvo joiye ne tya badha 300-400 ma kaam krto varg che amd khali musalman nathi
Kam dhandho kar to sari vaat se , uper vado kare taru kaydesar makan pan viyu jay
Koi na ghr krta road mhtv na nthi j.....kalju kmpi jay che e tutela ghr joy ne....
Manvta pn kaik chij che
Vote to tame j apya hta
😂
50 years raheta hoi salta varsh tax bharyeo tyrechasme baddur che
Bhi.amdavad.thaltej.ma.maro.ghar.pade.dethu.b.j.p.hatavo.des.bhacha.vo
Ek to ger kayde Jamin hadpavi le uper thi dadagiri kare ane aava ne congress ne AAP sath ape 😂
તમે તમારું કામ કરો જેના મકાન જાય ને એને ખબર હોય એની ઉપર કેવી વિતે આવી કમેન્ટ કરતા પહેલા 100 વાર વિચારી લેવાય
@@daleliyas7156 ha to legally banavay ne sarkari Jamin hadpine pacha shahukari kare tamara Loko na Kam j e hoy sarkari Jamin ma makan banave dargah banave masjid banave pachi jyare demolished kare tyare em k aa sarkar Muslim virodhi che 😂
Bhai kaliyabid aakhu gerkaideshar che tya mota mota bussinessman na ghre che mota mota neta na ghr che moti moti school che ek valhat tya jai ne daban hatave saheb to manu eni imandari ne
@@rohanshaikh2922 sachi vaat che
@@mitajwaliya4793 aa ma mandir y se ane hindu koli samaj na loko pan rahe se
aa sarkar stuntbaj chhe
Tu pn secular gang no bhag lage 😂😂😂...saru hji amuk loko bachya che
દબાણ હોય તો ખાલી કરવું પડે એ સરકારી નિયમ છે
@@mitajwaliya4793 Too kya geng no so ?
@@bmrajput980 khali karvama vandho nathi pan aavi rite tatkalik dhorne khali karavu vagar koi shaay aapi e to khotu che ne
@@Loveforever4u2 ger kayde che ne pachi sahay jove che 😂... Nd hju 15 day time apyo che tatkalik nthi agav pn notice apeli j che
Worst rulers