ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
❤❤❤❤❤❤🎉🎉🎉🎉
રામ રામ 😮જય માતાજી 😅
જયમાતાજી ભાઈ
શ્રી કૃષ્ણ
જય શ્રી રામ
વસંત આખો દિવસ કેટલુ બધુ કામ કરે છે છાળ ભીનું થઇ જાય અેટલે વજન પણ બહુ વઘી જાય બધું જ અેકલી અેકલી કરે છે
પાડા ne કંઈક ચાવી શકે એવું નાખો અને વરસાદ આવે તો એ પહેલા ભીંજાય નહીં એવું કરવું જરૂરી છે
રામ રામ જય માતાજી
Jai shree krishna Virar
Nice
જય દ્વારકાધીશ જય જીનેન્દ્ર
પાણીયારા પર પાણી ના માટલાને પણ ભીનું કપડું વીંટાળી ને રાખવાથી પાણી સરસ ઠંડુ રહેશે ફીજનુ પાણી કરતાં માટલાનું પાણી શરીર માટે સારૂં છે
જય દ્વારકાધીશ
Ram Ram jaimataji
ભીમ અગિયારસ ની શુભકામનાઓ નરશીભાઈ 🥭🥭
Bapa ne su thiu ccheKem kidni mathi pesab ni naku kadhi ccheAna vise thoduk jnavo ne
Jay shree chamunda ma badha ne
પાડા ne શું થાય છે ભાભરે છે કેટલું બથું જરા સાભલો અને યોગ્ય કરો કાય બીમાર તો નથી થઈ ગયો
Mohan bhanava ma Dhyan de
ઇનવેટર મુકી દો લાઇટ નહોયતો પાંચ કલાક ચાલે તેમાંય તેમે એક પંખો ચાલે તો આઠ કલાક ચાલે છે
વંસત બેન છાસ ને માટીના વાસણમાં રાખી તેના ફરતે કોટનનુ કપડું બાંધી તેને પાણી થી ભીનું રાખી મુકો તો છાસ સરસ ઠંડી રહેશે માટીના વાસણને છાસનું હાડલુ કહેતા પેલાના ગરઢા લોકો આ વાસણને ગરમ પાણી થી ધોવું જેથી તેમાં વાસ એટલે કે દુર્ગંધ ન આવે
tamara bapa ni umar katli hase narshi bhai
❤❤❤❤❤❤🎉🎉🎉🎉
રામ રામ 😮જય માતાજી 😅
જયમાતાજી ભાઈ
શ્રી કૃષ્ણ
જય શ્રી રામ
વસંત આખો દિવસ કેટલુ બધુ કામ કરે છે
છાળ ભીનું થઇ જાય અેટલે વજન પણ બહુ વઘી જાય બધું જ અેકલી અેકલી કરે છે
પાડા ne કંઈક ચાવી શકે એવું નાખો અને વરસાદ આવે તો એ પહેલા ભીંજાય નહીં એવું કરવું જરૂરી છે
રામ રામ જય માતાજી
Jai shree krishna Virar
Nice
જય દ્વારકાધીશ જય જીનેન્દ્ર
પાણીયારા પર પાણી ના માટલાને પણ ભીનું કપડું વીંટાળી ને રાખવાથી પાણી સરસ ઠંડુ રહેશે ફીજનુ પાણી કરતાં માટલાનું પાણી શરીર માટે સારૂં છે
જય દ્વારકાધીશ
Ram Ram jaimataji
ભીમ અગિયારસ ની શુભકામનાઓ નરશીભાઈ 🥭🥭
Bapa ne su thiu cche
Kem kidni mathi pesab ni naku kadhi cche
Ana vise thoduk jnavo ne
Jay shree chamunda ma badha ne
પાડા ne શું થાય છે ભાભરે છે કેટલું બથું જરા સાભલો અને યોગ્ય કરો કાય બીમાર તો નથી થઈ ગયો
Mohan bhanava ma Dhyan de
ઇનવેટર મુકી દો લાઇટ નહોયતો પાંચ કલાક ચાલે તેમાંય તેમે એક પંખો ચાલે તો આઠ કલાક ચાલે છે
વંસત બેન છાસ ને માટીના વાસણમાં રાખી તેના ફરતે કોટનનુ કપડું બાંધી તેને પાણી થી ભીનું રાખી મુકો તો છાસ સરસ ઠંડી રહેશે માટીના વાસણને છાસનું હાડલુ કહેતા પેલાના ગરઢા લોકો
આ વાસણને ગરમ પાણી થી ધોવું જેથી તેમાં વાસ એટલે કે દુર્ગંધ ન આવે
tamara bapa ni umar katli hase narshi bhai