🌺 હાલ ગોપી હાલ નેં કાનાને મળવાં 🌺 Krishna bhajan||Gujarati kirtan||
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- 🌺 હાલ ગોપી હાલ નેં કાનાને મળવાં 🌺 Krishna bhajan||Gujarati kirtan|| #kirtan #satsang #bhakti
🌼🌼🌼🌼🌼🌼
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
કોઈ તો બતાવો રે જશોદાના લાલને
હમણાં જોયો તો મેં તો જશોદાની ગોદમાં
ખોળા ખુંદતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો નંદજીના ફળીએ
લાડ લડાવતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો બળભદ્રની સાથમાં
ગેડી દડે રમતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો સુભદ્રાની સંગમાં
રાખડી બંધાવતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો કાલંદરીને કાંઠડે
કાળી નાગ નાથતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો જમનાને કાંઠડે
ગાયો ચરાવતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો વનરાવનની કુંજમાં
રાસ રમાડતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો ગોપીઓના ઘરમાં
મટકા ફોડતા રે રાધે રાધે શામળા
માખણ ખાતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો રાધાજીની સંગમાં
ઝૂલે ઝૂલતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો સત્સંગ મંડળમાં
દર્શન દેતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
કોઈ તો બતાવો રે જશોદાના લાલને
🌼🌼🌼🌼🌼🌼🌼
Gujarati kirtan
Krishna na kirtan
kanuda na Bhajan
kanuda na kirtan
bhajan kirtan
mahila mandal na kirtan
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
• 🙏 કૃષ્ણ ભજન 🙏
🙏 રામનાં ભજન 🙏: • 🙏 રામનાં ભજન 🙏
Mahadev na kirtan.bhajan: • Mahadev na kirtan.bhajan
🙏 માં - બાપનાં ભજન 🙏: • 🙏 માં - બાપનાં ભજન 🙏
🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏: • 🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏
#mahila_mandal
#Satsang_mandal
#krishna_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#કૃષ્ણભજન
#કીર્તન
#satsang_bhajan
#bhajan_kirtan
#krishna_kirtan
#હાલ_ગોપી_હાલને_રે_કાનાને_મળવા
ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ સરસ વાહ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના 🌹💐❤️💐💐
ખુબ ખુબ આભાર દીદી જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ સરસ કીર્તન ગાયું દીદી 👍👌👌
Thank you so much.jay sree Krishna 🙏
ખુબ જ સરસ કીર્તન બેન 👍👌👌👌
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏 આવી જ રીતે અમારી ચેનલ માં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.ધન્યવાદ 🙏
સરસ ગાયો કીર્તન ખૂબ ખૂબ અભિનંદન
Bahuj Sara's bhajan che
Bahu sundar bhajan che ❤❤❤
ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏જય શ્રી કૃષ્ણ 🙏
વાહ દીદી વાહ ખુબ સરસ કિર્તન ગાયુ 👌👌👍👍🌹🌹🙏 બધા સત્સંગી બહેનોને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
બેનો ખૂબ સુંદર ભજન છે ખુબ ખુબ આભાર હર હર મહાદેવ હર હર મહાદેવ
Khub sundor
Thank you so much
Srs
ખુબ સરસ. 🌹🌹🙏🙏👌👌👌👌👌👍
જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌👌👌
Thank you so much
Very nice❤
Thank you so much
ખુબ જ સરસ ગાયું છે
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ સરસ ભજન કીર્તન ગાયું ખૂબ ખૂબ જય માતાજી
Radhekrusna🙏
Radhe Krishna 🙏
બેનો ખૂબ સુંદર ભજન છે હર હર મહાદેવ હર હર મહાદેવ
ખુબ ખુબ આભાર.હર હર મહાદેવ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍🙏
ખુબ ખુબ આભાર જય શ્રી સ્વામિનારાયણ 🙏
Kailashdarjinice
Thank you so much
Mast bhajn che. Ben lakhine muko.
ભજન નીચે ડિસ્ક્રિપ્શન માં લખ્યું છે.
સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉
વાહ વાહ ખુબ સરસ ભજન ગાયું જય શ્રી કૃષ્ણ 🙏👍👌👌👌
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
Wah 👌👌🙏
ખૂબ સરસ ભજન છે
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉