Gujarat Police Ground - 2025 | Constable/PSI | ખાસ આટલું ધ્યાન રાખજો 👮‍♂️👮‍♀️

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 69

  • @natumali6827
    @natumali6827 18 วันที่ผ่านมา +4

    સરસ માહતી આપવા બદલ સાહેબ તમારો આભાર❤

  • @VasavaBhavini
    @VasavaBhavini 12 วันที่ผ่านมา +5

    3 ji February a konu runing chhe vadodara

  • @mananninama3608
    @mananninama3608 17 วันที่ผ่านมา +2

    Good information

  • @VasavaHetal-hg2oe
    @VasavaHetal-hg2oe 14 วันที่ผ่านมา +1

    Thank you sir

  • @HARPAL_FITNESS6677
    @HARPAL_FITNESS6677 20 วันที่ผ่านมา +3

    Agla divse jamvama koi bar ni vastu nai Khavi
    Ground ma Sandesh avi sake

  • @shilapatel2663
    @shilapatel2663 21 วันที่ผ่านมา +5

    ગુડ સર....માહિતી આપ્યા બદલ..🙏🏻

    • @dipakmack
      @dipakmack  21 วันที่ผ่านมา +1

      👍👮‍♂️👮‍♀️

  • @navneetasari689
    @navneetasari689 21 วันที่ผ่านมา +2

    Very good sirji.tamari motivation mast ce.

    • @dipakmack
      @dipakmack  21 วันที่ผ่านมา +1

      Good morning 👮‍♂️👍

  • @riyabaria7374
    @riyabaria7374 4 วันที่ผ่านมา +1

    Bhai mare adhar card ma ben che ane callter ma khali nam che ben nathi lagadyu to chalavse?

    • @dipakmack
      @dipakmack  4 วันที่ผ่านมา +1

      81608 53877
      81608 09253
      81608 80331
      આ ત્રણ નંબર છે જે આવી કોઈ વિદ્યાર્થી ને ભૂલ થઈ હોઈ તો માહિતી આપે છે આ ત્રણ નંબર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જ આપવામાં આવ્યા છે તમે કોઈ એક નંબર પર call કરી જણાવજો તમને સારી રીતે એમને જણાવશે કે શું કરવું શું નહિ 👍🏻
      અને હા સવારે 11 થી સાંજે 5:30 ની વચ્ચે જ call કરવો 👍🏻

  • @ChavdaRajni
    @ChavdaRajni 20 วันที่ผ่านมา +5

    1600 mtr ma 10 minit thay se to su krvu tya thy jase ke

    • @dipakmack
      @dipakmack  20 วันที่ผ่านมา +2

      થઈ જશે.... ત્યાં થોડા જુસ્સા સાથે મેદાન માં ઉતારજો અને તમે તમારા મમ્મી પપ્પા ના ચહેરા ને યાદ કરજો એટલે થઈ જસે 👍

  • @pankajsolanki1912
    @pankajsolanki1912 20 วันที่ผ่านมา +1

    Tnx❤

  • @kalariyarahul5870
    @kalariyarahul5870 16 วันที่ผ่านมา +2

    1km running karta j swas bau chade se. Etle vadhu thak lagese pag nathi dukhta,pun man ma ubha rai javana vichar bau ave se.to tena mate su karvu janavjo sir.

    • @kalariyarahul5870
      @kalariyarahul5870 16 วันที่ผ่านมา +1

      Gutka nu vyasan vadhare se .

    • @dipakmack
      @dipakmack  16 วันที่ผ่านมา +1

      થોડાક સમય વ્યસન બંધ કરી દો... જો બંધ ના થાય તો દોડ ના સમયે તો ના ખાવ..... અને... તમારી વાત પર થી લાગે છે કે સ્ટેમીનાનો તમારા માં અભાવ હસે... એટલે ધીમે ધીમે દોડો... પણ વધુ દોડો.... ક્યારેક 1 km દોડો... ક્યારેક slow fast running કરો.... અલગ અલગ ટાર્ગેટ બનાવીને દોડો.... તમને આપડી ચેનલ પર ટાઈમ ટેબલ મળી જસે તમે ફોલ્લો કરી શકો છો 👍🏃🏻‍♂️💨👮🏻‍♂️

    • @kalariyarahul5870
      @kalariyarahul5870 15 วันที่ผ่านมา

      @@dipakmack thanks 🙏

  • @mrgogavala09
    @mrgogavala09 11 วันที่ผ่านมา +1

    માહિતી મેળવવાનો માટે તમે તન્સ આભાર

  • @nishavasaveliya
    @nishavasaveliya 16 วันที่ผ่านมา +2

    😊

  • @Jayrajvaghela1204
    @Jayrajvaghela1204 19 วันที่ผ่านมา +5

    આવી સરસ માહિતી આપતા રહેજો 😅

  • @khantshailesh5444
    @khantshailesh5444 17 วันที่ผ่านมา +1

    Home guard ni Bharti Aravali jila maa 2025 ma kyare Aavse please reply me back 🙏

    • @dipakmack
      @dipakmack  16 วันที่ผ่านมา +1

      ખ્યાલ નહિ દોસ્ત sorry

  • @abhi.789
    @abhi.789 21 วันที่ผ่านมา +5

    નાવું જરૂરી છે?

  • @Nareshbhai_S_Bilwal_Limdabra
    @Nareshbhai_S_Bilwal_Limdabra 21 วันที่ผ่านมา +2

    Good

  • @yadavharish3150
    @yadavharish3150 21 วันที่ผ่านมา +3

    Sir mare form bharti vakhte galti thi sports upar select thai gyu hatu koi prblm thase?

    • @dipakmack
      @dipakmack  21 วันที่ผ่านมา +2

      81608 53877
      81608 09253
      81608 80331
      આ ત્રણ નંબર છે જે આવી કોઈ વિદ્યાર્થી ને ભૂલ થઈ હોઈ તો માહિતી આપે છે આ ત્રણ નંબર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જ આપવામાં આવ્યા છે તમે કોઈ એક નંબર પર call કરી જણાવજો તમને સારી રીતે એમને જણાવશે કે શું કરવું શું નહિ 👍🏻
      અને હા સવારે 11 થી સાંજે 5:30 ની વચ્ચે જ call કરવો 👍🏻

    • @yadavharish3150
      @yadavharish3150 21 วันที่ผ่านมา

      Thank you saheb

  • @yogeshdamor5442
    @yogeshdamor5442 21 วันที่ผ่านมา +3

    Mare 11/1 hati dod pan me 9 tarikhe 25 mint ma puru karvani kosis Kari to ghutan ma bau dukhavo thayo anathi hu sari rite sali na sakyo aakhi raat bau dukhya ghutan ana lidhe mari dod me miss kari😢

    • @dipakmack
      @dipakmack  20 วันที่ผ่านมา +3

      ધ્યાન રાખવું જોઈએ... જેટલું સહન કરી શકાય તેનાથી થોડું વધુ સહન કરવાની કોશિશ કરાય... વધુ ના કરાય... ચાલો કોઈ વાંધો નહિ ssc gd માં પણ તમે ટ્રાય કરી શકો છો 👍

    • @PoojaBhambhi-o3b
      @PoojaBhambhi-o3b 19 วันที่ผ่านมา +1

      ​@@dipakmack Aana form kai date chhe date chhe ke nikdi gai Bhai

    • @dipakmack
      @dipakmack  19 วันที่ผ่านมา +1

      અત્યારે ગ્રાઉન્ડ ચાલુ છે.. ફોર્મ તો 2023\24 માં ભરાણા હતા 👍

  • @priyankachaudhari9564
    @priyankachaudhari9564 5 วันที่ผ่านมา +1

    Sir mare gare 1600 mitar hu 9minitma dodi jav su a saru kehvay k

    • @dipakmack
      @dipakmack  5 วันที่ผ่านมา +1

      સારા માં સારું કહેવાય......👍🏃‍♀️💨... ઘરે જો તમે 9 મિનિટ માં કરી નાખો છો તો મારા ખ્યાલ થી ગ્રાઉન્ડ માં તમે 20 થી 25 સેકંડ ઓછી કરો એટલે ગ્રાઉન્ડ માં તમે 8:40 આજુ બાજુ નો ટાઈમ લઈ શકો.....👮‍♀️👍

  • @MaheshBaria-kb4gk
    @MaheshBaria-kb4gk 21 วันที่ผ่านมา +1

    Mar nadiad ma graund ch to tya najik ma koy rhavani suvidh ch

    • @dipakmack
      @dipakmack  21 วันที่ผ่านมา +1

      Community ma 3-4 day pahela jovo tema post mali jase 👍👮‍♂️👮‍♀️

    • @ShivamRathod-bg3se
      @ShivamRathod-bg3se 21 วันที่ผ่านมา

      Ghadhinagar na grawnd ma kkariyo che khulla page dodi sakay

  • @pateldharmesh8943
    @pateldharmesh8943 21 วันที่ผ่านมา +1

    Running puru thaya pa6i
    Ketla samay baad height and chest mape 6e.
    Mare height ma 0.3cm jevi ochhi thay 6e.
    Johu 5 min unghi jav to mari height aavi jay 6e.
    To mare tya su karvu pade???
    Please solution aapo
    Mare 17/01/25 ground 6.????

    • @dipakmack
      @dipakmack  20 วันที่ผ่านมา +1

      મીનીમમ 30 મિનિટ વધુ પણ સમય મળી શકે👍

  • @jagdishbhaimakwana2597
    @jagdishbhaimakwana2597 21 วันที่ผ่านมา +1

    Ok

  • @kinjalmyatra2262
    @kinjalmyatra2262 18 วันที่ผ่านมา +1

    Tya ground ma running kya time sharu thay chhe?

    • @dipakmack
      @dipakmack  18 วันที่ผ่านมา +1

      5 વાગ્યા પછી ગમે ત્યારે દોડ શરૂ કરાવી શકે છે 👍🏃🏻‍♂️💨

    • @kinjalmyatra2262
      @kinjalmyatra2262 18 วันที่ผ่านมา

      Ok sir
      Aabhar

  • @abhi.789
    @abhi.789 21 วันที่ผ่านมา +27

    ફેલ થયાં હોય એમની સલાહ ના લેતા મારાં ભાઈ નકર ડિપ્રેસન માં ગાલી દેશે 😂

    • @dipakmack
      @dipakmack  21 วันที่ผ่านมา +10

      ના... બન્ને ની સલાહ લેવી જરૂરી છે..
      પહેલા fail થયા હોઈ એની... અને પછી પાસ થયા હોઈ એની .
      👍
      અને નાવું જરૂરી નહિ.. મે વિડિયો માં જણાવ્યું છે કે સુવિધા હોઈ તો જ 👮‍♂️👍

    • @abhi.789
      @abhi.789 21 วันที่ผ่านมา +1

      @dipakmack હા સર પણ જે લોકો કશિજ મેહનત નથી કરી અને ઍ લોકો ફેલ થઇ ને આવે એટલે કે છે ગ્રાઉન્ડ મોટુ હતું ઠંડી હતી ટાઈમ ઓછો હતો એ બધું કે છ

    • @ChandaSonkar-dj2kh
      @ChandaSonkar-dj2kh 7 วันที่ผ่านมา +1

      Sir lambi kud bhi krave chhe ke

    • @dipakmack
      @dipakmack  7 วันที่ผ่านมา +2

      Na .... દોડ અને હાઈટ જ છે

    • @ChandaSonkar-dj2kh
      @ChandaSonkar-dj2kh 7 วันที่ผ่านมา +1

      @@dipakmack sir 5 foot height chalse k nai sir mane jadvai devo 😔 ne sir

  • @babubhaigopat2987
    @babubhaigopat2987 20 วันที่ผ่านมา +1

    32 minit ma puru thay chhe
    To mare 25 ma thase

    • @dipakmack
      @dipakmack  20 วันที่ผ่านมา +1

      7 મિનિટ નો ગેફ છે તમે જ કહો થાય???
      વધી ને 2 મિનિટ નો ગેફ હોઈ તો કઈક આપડે કહી શકીએ... સોરી દોસ્ત આટલો ટાઈમ ઘટાડવો મુશ્કેલ છે

    • @mehulmakwana1707
      @mehulmakwana1707 18 วันที่ผ่านมา

      Ketla day baki che?

  • @CSandip56
    @CSandip56 17 วันที่ผ่านมา +1

    22 ma puru karvu che

    • @dipakmack
      @dipakmack  16 วันที่ผ่านมา +1

      👍

  • @hareshbhaipatel2970
    @hareshbhaipatel2970 21 วันที่ผ่านมา +1

    છાતી લાવવા માટે શુ કરવું

    • @dipakmack
      @dipakmack  20 วันที่ผ่านมา +1

      પુશ અપ મારો.... વાઈડ પુશ અપ , બેક પુશ અપ પણ મારો 👍

  • @guujuvlogs
    @guujuvlogs 10 วันที่ผ่านมา +1

    પેલા ધિમેજ દોડાય પસી જે પેલા વધારે દોડતા હોય તે થાકે ને એટલે આપડે પસી દોડવાનું 😂

    • @dipakmack
      @dipakmack  10 วันที่ผ่านมา +1

      ઘરે જે રીતે દોડતાં હોઈ તે રીતે દોડાય 👍

  • @APARNATHIJAGDISH
    @APARNATHIJAGDISH 21 วันที่ผ่านมา +2

    Sir running hoi teni agli રાત્રે સુ ખાવી જોઈએ

    • @dipakmack
      @dipakmack  21 วันที่ผ่านมา +2

      સાદું ભોજન લેવું જોઈએ...
      જેમ કે થોડા દાળ ભાત...
      કોઈ શાક સાથે રોટલી...(તીખું તળેલું નહિ)
      ટૂંક માં તમે બવ તીખું ભોજન ના લેતા... જે બન્યું છે તે ભોજન લેજો... અને બહાર ખાવાનું નહિ જેમ કે કોઈ લારી ગલ્લે.... ગ્રાઉન્ડ પાસ કરી બધું ખાવાનું છે સમજી ગયા ને 👍👮‍♂️👮‍♀️

    • @APARNATHIJAGDISH
      @APARNATHIJAGDISH 21 วันที่ผ่านมา

      @@dipakmack thanks sir

  • @DigitalAshwinYouTube
    @DigitalAshwinYouTube 21 วันที่ผ่านมา +1

    Tame fail thaya chho?

    • @dipakmack
      @dipakmack  21 วันที่ผ่านมา +2

      કોણ હું???