શું તમારી વાસણ ધોવાની સિંક અને વોશબેશીગ ને ચમકાવવા છે ?, tips for clean sink & washbasin

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 86

  • @umaashwin1307
    @umaashwin1307 2 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ👍 રીત લાગી

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 ปีที่แล้ว

    રાધે કૃષ્ણ જય સીયારામ બહુ સુંદર

  • @hemangbhatt4464
    @hemangbhatt4464 2 ปีที่แล้ว

    Khub Saras

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Mne bou vidiyo ghme e hu vare vare joi chu masi

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Masi ghre bheta aavu sras boli ne tmari jem kon shikdave bou j aajad thay che tmne aa bdu joi ne aekdam choku kri naykhu ho Masi thanku hu rsilaben Mumbai mlad thi

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Masi bou j bduy sras shikdavo Cho aavu atyare aavu kon shikdave khub aabar tmara avaj bou mast che masi Jai Swaminarayan 🙏🙏👌 hu rsilaben Mumbai mlad thi

  • @smitvarsani9180
    @smitvarsani9180 2 ปีที่แล้ว +1

    Khub Saras 👍🙏

  • @advancekala
    @advancekala 2 ปีที่แล้ว

    👌👌🙏🙏

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Masi bne aetlo satha shakar aapsu masi tamne Hu rsilaben Mumbai mlad thi

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ધન્યવાદ સાથે આભાર 🙏
      રસીલાબેન 🙏🌷🙏

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Masi me aaje pan aa vidiyo joyo sras tme bou choku kam krine vidiyo btavo cho mja aa I jay baki joyi ne ho Hu rsilaben Mumbai mlad thi

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ 🙏 ધન્યવાદ 🙏 આભાર 🙏 રસીલાબેન 🙏

  • @hematarun9515
    @hematarun9515 2 ปีที่แล้ว

    Very nice

  • @alpapatel208
    @alpapatel208 2 ปีที่แล้ว

    Dina ben odhni pero pls

  • @ramilagadhavi4459
    @ramilagadhavi4459 2 ปีที่แล้ว

    Dina ben hu gadhidham ma rahu chhu pan tamara bdhay parfekt kam ne svbhav mne bov j game chhemanw pan aavu j kam jove

  • @ramilagadhavi4459
    @ramilagadhavi4459 2 ปีที่แล้ว

    Biju ke halvu no pade aevu mshin wayibret vadu farithi batavso kiya male chhe te janav so hu hali sakti nathi to kam nu kevay pliz

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      એટલે કે કેવા મશીન ની જરૂર છે શરીરને વાઇબ્રેટ કરે એટલા માટે કે કામ કરવા માટે જણાવશો અને આગલા વિડીયોમાં જે બતાવ્યું છે ને મશીન એની કિંમત કાંઈક 68000 છે તો આપ વિચારી શકો એવો હોય તો હું એમને પૂછાવી દઈશ

  • @sohilmansuri7560
    @sohilmansuri7560 2 ปีที่แล้ว

    Saras tips lagi..

  • @minalpatel3432
    @minalpatel3432 2 ปีที่แล้ว

    બહુજ સરસ લાગી તમારી ટીપ્સ

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Tmara bhabine pan thenku tmne help kayri Jai Swaminarayan 🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ ખરેખર મારા ભાભી પણ સારા છે એના ઘરમાં પણ મને પુરી હેલ્પ કરતા હતા
      અને વીડિયો બનાવવામાં પણ મદદ કરી

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Whhhh whh masi nad ane ghendi chkachak saf kayra ho bou kamghiri ho masi bou mast shikdavo Cho Jai Swaminarayan Hu rsilaben Mumbai mlad thi kam karta hoy to tmaro hath chre che kam j ypar

  • @mitaljoshi3719
    @mitaljoshi3719 2 ปีที่แล้ว

    Nice👍

  • @aarya219
    @aarya219 2 ปีที่แล้ว

    Saras tips aapi deenaben 👌👌👍

  • @anjanapatel3222
    @anjanapatel3222 2 ปีที่แล้ว

    Nice

  • @kusumjagani6503
    @kusumjagani6503 2 ปีที่แล้ว

    👍

  • @tarannumpirjada1070
    @tarannumpirjada1070 2 ปีที่แล้ว

    Jay mataji

  • @rajulbajani2615
    @rajulbajani2615 2 ปีที่แล้ว

    Srs👍🙏

  • @jyotsnagusai340
    @jyotsnagusai340 2 ปีที่แล้ว

    Very nice 👌👌

  • @sagarvaghasiya7981
    @sagarvaghasiya7981 2 ปีที่แล้ว +1

    Crusto nu Natural strain remover aave che Tenathi must saf thay jay che. Safe for hand & without Chemical che.

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      તેનું નામ લખીને વ્યવસ્થિત મોકલજો ને જેથી મને ખ્યાલ આવે અને બીજાને પણ ટીપ આપી શકું

    • @sagarvaghasiya7981
      @sagarvaghasiya7981 2 ปีที่แล้ว

      Tenu name 'Stain Remover' j che..
      Crusto natural store per thi j malse.
      Biji 150+ product che badhi ekdam Natural... 🍀🍀

  • @swarajsinhvaghela2497
    @swarajsinhvaghela2497 2 ปีที่แล้ว

    Jay mataji 🙏

  • @ashokrangani2987
    @ashokrangani2987 2 ปีที่แล้ว

    Jay swaminarayan

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Masi tme sink saf kro Cho to mne aem thay ke joya j kru bou Ghymi mne tipas Hu rsilaben Mumbai mlad thi tmara hathma j kramat che kam karvani ho Masi

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 2 ปีที่แล้ว

    जय श्री राधे कृष्णा
    जय माताजी
    सादर नमस्कार
    शुभ रात्रि
    अति सुंदर

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે સીતારામ નમસ્તે જી શુભ રાત્રી

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 ปีที่แล้ว

    Surat kya eriya ma rahe se

  • @dikshapatel9252
    @dikshapatel9252 2 ปีที่แล้ว

    Sink black thy gyu 6

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      અરર બેન, કયું ટાઇલ્સ ક્લીનર વાપર્યું હતું, અને કેટલી વાર તેને રાખ્યું હતું , વીડિયોમાં જુઓ હું વારે ઘડીએ કહું છું કે સ્ટીલ ની વસ્તુ માં વધુ વાર રાખવાની નથી જલ્દી જ ધોઈ લેવાનું છે
      હવે રોજ જે રીતે ઉપયોગ કરતા હતા નોર્મલ એ રીતે જ વાપરો ધીમે ધીમે વાઇટ થઇ જશે

  • @ashwinshah5462
    @ashwinshah5462 2 ปีที่แล้ว

    Je product use karyo che te proper label sathe dekhdo

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      લેબલની જરૂર નથી તમે કોઈપણ tiles cleaner આપી શકો જે બ્લુ કલર ના આવે છે તેનાથી

  • @alpapatelpatel2795
    @alpapatelpatel2795 2 ปีที่แล้ว

    સારો છે તમારો સૂર
    તમને તો કરછ ના સીગર છો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ભજન ગીત માં કામ ના લાગે મારું ચાળા કાઢયા રાખી એ બાકી સિંગર ની વાત 😀😂

  • @bharativachhani2706
    @bharativachhani2706 2 ปีที่แล้ว

    Tamara dikra na and dikri na merrige thy Gaya?

  • @bhagwandasbhojani7312
    @bhagwandasbhojani7312 2 ปีที่แล้ว +1

    દિના બહેન તમે ખુબજ મેહનતુ અને નિખાલસ છો . આ કલયુગ મા તમારા જેવા લોકો નો જેને સાથ મળ્યો હસે એમનુ જીવન ધન્ય બની જતું હશે !
    તમે જીવન જીવવાની કળા શીખડાવો છો .
    ખુબજ સરસ , ધન્યવાદ
    જય આશાપુરા માતાજી .

  • @alpapatelpatel2795
    @alpapatelpatel2795 2 ปีที่แล้ว

    જય લક્ષ્મીનારાયણ
    આજની ટીપ્સ બહુ સરસપગલે પગલે યાદ કરશુ તમને
    તમે નવુનવુ બતાવતારહો જોવાવાળા તૈયારછીયે
    રોજ તમારા બ્લોક ની રાહ જોઈયે કે
    આજે દીનાબેન શુ નવુ લાઈને આવશે અમે એટલા બધા ઉત્સાહ થે રાહ જોતા હોઈયે
    દીનાબેન મારી એક વિનંતી છે કે કયારેક કયારેક
    ભજન સભળાવશો તમારા મુખેથે સાભળવા છે
    અલ્પા પટેલ 👌👌👌

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ખુબ ખુબ ધન્યવાદ અલ્પાબેન ચોક્કસ અનુકૂળતાએ ભજન સંભળાવશો પણ મારો અવાજ ભજનમાં બહુ સારો નથી

  • @kasturlalji3965
    @kasturlalji3965 2 ปีที่แล้ว +2

    Jay shree swaminarayan to all kem cho aje to bavuj sarash tipsh Dekhadi India ma avu chokhu rakhta hoy to kevu chokhu lage India ma to koi ne taya jai to bath room gadhaj hoy sache ne sorry to se dina Ben sache ne from London Kastur baladia

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ તમારી વાત સાચી છે પણ બધા લોકો સરખા ના હોય ને

  • @pruthvirahsinhzala2434
    @pruthvirahsinhzala2434 2 ปีที่แล้ว

    Hribhai bidda ne dudhani deri che

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ડેરી નથી પણ બે ગાય રાખે છે દૂધ ભરાવા આવે છે દેરીમાં અને લોકોને આપે છે

  • @chandubhaipatel1615
    @chandubhaipatel1615 2 ปีที่แล้ว

    Nice

  • @kusumjagani6503
    @kusumjagani6503 2 ปีที่แล้ว

    👍