ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
જય હો સંતવાણી
તમે વિશ્વાસી નર ને કાં વેલો માણારાજ રેનર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જીઆજ મારા ધણી કેરો પાઠ રે મંડાણો રેજીજલજલ જ્યોતું દર્શાણી મારા માણારાજ રેનર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જીહંસલો ને બગલો બેય એકજ રંગના હો જી ઓલા બગલા ડોલે કાદવ ગારો માણારાજ રેનર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જીસાચા ખોટા બોલી ને આવે મંદિરીયે રેજીઓલા નુગરા બજારુ માં મળે માણારાજ રેનર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જીગુરુ ને પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી મારા સાધુડા અમરાપાર માં માલે માણારાજ રેનર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
😂❤❤❤❤❤❤
જય હો સંતવાણી 🙏🙏🙏
Jay Ho Santwani Mansibhai
જય હો સંતવાણી
તમે વિશ્વાસી નર ને કાં વેલો માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
આજ મારા ધણી કેરો પાઠ રે મંડાણો રેજી
જલજલ જ્યોતું દર્શાણી મારા માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
હંસલો ને બગલો બેય એકજ રંગના હો જી
ઓલા બગલા ડોલે કાદવ ગારો માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
સાચા ખોટા બોલી ને આવે મંદિરીયે રેજી
ઓલા નુગરા બજારુ માં મળે માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
ગુરુ ને પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી
મારા સાધુડા અમરાપાર માં માલે માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
😂❤❤❤❤❤❤
જય હો સંતવાણી 🙏🙏🙏
Jay Ho Santwani Mansibhai