પોપટભાઈ આહીર આજે ચડી ગયા ઘોડે | Popatbhai Ahir’s Wedding | Pratik Ahir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 309

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 ปีที่แล้ว +31

    બનાસકાંઠા થી વિક્રમ ઠાકોર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઈ ❤❤❤સદા આવી ખુશી રહે એવી ભગવાન ને પ્રાર્થના કરી છીએ

  • @Vir....717
    @Vir....717 ปีที่แล้ว +7

    વાહ 🎉 પહેલા ના સમય માં રાજા આવા
    કપડાં પહેરતા અને વરાજો એટલે એટલે એક
    દિવસ પૂરતો રાજા માટે તે રાજા નો પહેરવેશ પહેરે.

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 ปีที่แล้ว +9

    પોપટભાઈ તમારા ભગવાન નો ને જાનમાં લયને જજો મુકેશ ભાઈ ઓર બધાને તો ખુબ ખુસી થશે ખુબ ખુબ અભિનંદન પ્રેમ ભાવથી લગ્ન છે ખુબ ખુશી છે બધાને એટલો તમારો પ્રેમ છે પોપટભાઈ ❤❤❤❤ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏

  • @dilipsinhzala7972
    @dilipsinhzala7972 ปีที่แล้ว +4

    ❤ પોપટ ભાઇ ને શુભ લગ્ન ની શુભ કામનઓ. માં ખોડલ તમારીજોડી ની સદાય રક્ષા કરે અને અમર રાખે. જ્ય માં ખોડલ.

  • @anilpatel1398
    @anilpatel1398 ปีที่แล้ว +1

    પોપટભાઈ ને લગ્નની ખુબ ખુબ શુભેચ્છાઓ તમે અમને લગ્નની તારીખ તો જણાવી જ નહીં. અમે સુરતનું નામ રોશન કર્યું એક તો પોપટભાઈ અને બીજા નીતિનજાની ખજૂર ભાઈ.

  • @k.nbharda7782
    @k.nbharda7782 ปีที่แล้ว +1

    જય મુરલીધર 🙏 વાહ પ્રતીક ભાઈ ખૂબ સરસ વલોગ બનાવ્યો છે માતાજી ની કૃપા થી તમરા પરીવાર મા સદાય એકતા બની રહે એવી શુભકામના

  • @saileshdesai9862
    @saileshdesai9862 ปีที่แล้ว +1

    મહેસાણા શૈલેષભાઈ દેસાઈ ખુબ ખુબ અભિનંદન કોન્ગ્રેચ્યુલેશન પોપટભાઈ તમારું લગ્ન જીવન ખૂબ સરસ રહે

  • @hansapatel6797
    @hansapatel6797 ปีที่แล้ว +2

    Wah khub sars
    Enjoy 👍❤

  • @GalabhaiVadher
    @GalabhaiVadher ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન રજનીભાઈ ને આવી આપણી પરંપરા થી લગ્ન ની મોજ કોઈક ઓરજ હોયછે માતાજી બંનેની જોડીને અમર રાખે જય મુરલીધર જય માતાજી

  • @Najukamaliya2141Vlogs
    @Najukamaliya2141Vlogs ปีที่แล้ว +2

    પોપટભાઈ આહિર.❤🌹લગ્ન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...નાજુભાઈ.કામળીયા(ભગુડા)

  • @varshasoni9599
    @varshasoni9599 ปีที่แล้ว +2

    Jai shree krishna 🙏 congratulations popat bhai na lagn kai no ghatey pratik bhai jordar fuleku 👌ghr ma badha no samp lagn ni majaj kai or hoi peli var joya aahir lagn bahuj fine super

  • @parmarlaljibhai5539
    @parmarlaljibhai5539 ปีที่แล้ว +3

    પોપટ ભાઈ ને લગ્ન ની ખુબ ખુબ શુભેચ્છા ઓ જય માતાજી 🌹🙏

  • @jayeshbhat3019
    @jayeshbhat3019 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન ભાઈ માં આશાપુરા મોમાય તમને હંમેશા ખુશ રાખે

  • @ચેનલઆહિરમાદેવા
    @ચેનલઆહિરમાદેવા ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ માદેવા ભચુ આહીર રામવાવ તા રાપર ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે

  • @SankarbhaiBharvad
    @SankarbhaiBharvad ปีที่แล้ว

    પોપટભાઈ ના લગ્ન ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @કિરણબેનદેલવાડિયા

    પોપટભાઈ ની સાદી ની ખુબ ખુબ શુભેચ્છાઓ જય ઉમિયા માતાજી

  • @kiranvala225
    @kiranvala225 ปีที่แล้ว +3

    Jordar vlog ❤. Viro maro jagmag jagmag thayyy. 🎉🎉🎉🎉amane y avanu man thayy...ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 🎉

  • @vinapatel9399
    @vinapatel9399 ปีที่แล้ว +1

    Khub khub abhinadan bhai 👍👍👌moje dariya ❤❤khub sukhi thao 👐👐tamaru lagnjivan sury chandra na tej jevu chamkatu rahe ❤❤duva

  • @nikulameriya970
    @nikulameriya970 ปีที่แล้ว +9

    કરછ થી ખૂબ ખૂબ અભિનંદન મારા વીરા ને સદા સુખી રહો તમારું જીવન સુખમય નીવડે એવા આશીર્વાદ મારા વીરા ને 🎉🎉🎉🎉🎉

  • @GeetaGandhi-zl9nl
    @GeetaGandhi-zl9nl ปีที่แล้ว +2

    Very very nice and beautiful😍✨ video👌❤❤

  • @laljirathod_02712
    @laljirathod_02712 ปีที่แล้ว +2

    Jay mataji 🙏 bhai
    Khub khub abhinandan popatbhai ,tamaru lagna jivan khub saras rahe evi bhagvan ne prathna...🙏💫😇

  • @aeshapatel3920
    @aeshapatel3920 ปีที่แล้ว +2

    Jay shree krishna🙏
    Mane vlog bov j mast lagyo stay happy and healthy❤
    God bless you❤😊

  • @kinjuherbha29
    @kinjuherbha29 ปีที่แล้ว

    Vah desi rivaj ni moj🎉

  • @harpalgajera2875
    @harpalgajera2875 ปีที่แล้ว +2

    Popatbhai tamara wedding ni khub khub chuubhechhao.🙏

  • @maheshrathod10888
    @maheshrathod10888 ปีที่แล้ว +5

    પોપટભાઈ તમારા લગ્ન ની ખુબ ખુબ શુભેચ્છાઓ.🙏

    • @dayobambhaniya203
      @dayobambhaniya203 ปีที่แล้ว

      પોપટભાઇતમનેખુબખુશિઑમારાખેમાતાજી

    • @kanjimalimali
      @kanjimalimali ปีที่แล้ว

      ખુબ ખુબ અભિનંદન લગ્નની શુભેચ્છા🎉🎉🎉🎉

  • @ushakhakhkhar8160
    @ushakhakhkhar8160 ปีที่แล้ว +2

    congratulations rajni bhai ane payal dikri ne..sathe bannena pariwar ne khup khup shubechao... rajni bhai aap nu,,,,,bhgwan dariyalal jewu swarup lage che. hu nagpur maharashtra thi chu (Lohana) chu

  • @vj4313
    @vj4313 ปีที่แล้ว

    Har har MAHADEV bhai ashirvad bhai 🙏👏🏻🌸🌼🌺

  • @NitaVavdiya
    @NitaVavdiya ปีที่แล้ว +3

    Vah bhai 😊

  • @pramilachavda3506
    @pramilachavda3506 ปีที่แล้ว +2

    પોપટભાઈ ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ

  • @sharmishtashahshah1272
    @sharmishtashahshah1272 ปีที่แล้ว +2

    Fuleku pahelivar joiyu khoob aanand popatbhai khush raho mast raho aanand ma raho prabhu na aashirwad tamarind Sathe rahe ❤❤

  • @atozvanraj1633
    @atozvanraj1633 ปีที่แล้ว +1

    પોપટભાઈ આહિર લગ્ન ની ખુબ ખુબ શુભેચ્છા 🎉

  • @ahirmavji3075
    @ahirmavji3075 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ. આહિર

  • @rupallehroo2684
    @rupallehroo2684 ปีที่แล้ว +1

    Very amazing video khub maja avi joine popat bhai khub saras lage ch khub khusi ne Anand sathe jai mogal maa sarva kary samppan thay ava ashirwad 🙌❤️

  • @babulaljoshi8238
    @babulaljoshi8238 ปีที่แล้ว +7

    વરરાજા ને જયશ્રી કુષ્ણ સદાય સુખી અને નિરોગી રાખે મારો રામ જય માતાજી ભાઈને

  • @shoaibvalodia4507
    @shoaibvalodia4507 ปีที่แล้ว +2

    Popat Bhai Laganni Khub Khub Subecha 🌹🌹🙏🙏🌹🌹

  • @himanshubhatt9104
    @himanshubhatt9104 ปีที่แล้ว +1

    ખુબ ખુબ શુભકામના પોપટભાઈ અને સહ પરિવાર ને

  • @npnpp7646
    @npnpp7646 ปีที่แล้ว +4

    પોપટભાઈ ને લગ્ન ની ખુબ ખુબ શુભેચ્છા

  • @BhanuodedraOdedra
    @BhanuodedraOdedra ปีที่แล้ว +2

    પોપટભાઈ ખુબ ખુબ શૂભેચ્છાઓ

  • @shivlalravaiya6808
    @shivlalravaiya6808 ปีที่แล้ว

    પોપટભાઈ તમારા લગ્ન ની મોજ માણી નવદંપતિ સદા ખુશ રહો. ઍવા ગોરબાપા ના આશીર્વાદ

  • @bhaveshShiyal-ow9kc
    @bhaveshShiyal-ow9kc ปีที่แล้ว +3

    પોપટ ભાઈ ના લગ્ન હોય પછી કાય નો ઘટે ભાઈ બંનેનુ જીવન ખૂબ સુંદર જાય એવી પ્રાર્થના કરીએ

  • @raymalbhaiahir2336
    @raymalbhaiahir2336 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @jayantibhaipandav5570
    @jayantibhaipandav5570 ปีที่แล้ว +2

    Good sanskryti❤🌹🌹👍

  • @fatemanafisa3536
    @fatemanafisa3536 ปีที่แล้ว +2

    Sadi mubark ❤❤ ghai ghai subhesa

  • @Jilubhaiahir7625
    @Jilubhaiahir7625 ปีที่แล้ว +2

    પોપટભાઈ ના લગ્ન ખુબ ખુબ ધન્યવાદ

  • @shardamodha9199
    @shardamodha9199 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ પોપટ ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @vijaybhaialvadiya2347
    @vijaybhaialvadiya2347 ปีที่แล้ว

    પોપટ ભાઇ અને ખજુર ભાઇ ના લઞન ના ખૂબ ખૂબ વધામણા શુભેચ્છાઓ ખૂબ ખૂબ ઞુજરાત ના સેવાભાવી મિત્રો સાથે 🎉

  • @rajendrapatil3998
    @rajendrapatil3998 ปีที่แล้ว +1

    बोह आनंद थाय छे😊😊

    • @rajendrapatil3998
      @rajendrapatil3998 ปีที่แล้ว

      आप हमे रिप्लाय जरुर देना हम आपके कर्म‌ हे वाकीब‌ है‌ भाई‌ कुच‌ गलती‌ हो‌ तो‌ माफ करणा‌❤❤

  • @renukasturi5247
    @renukasturi5247 ปีที่แล้ว +1

    Popat bhai ko shadi ki bhut bhut badhayiya 👍👍👌

  • @sojitramukeshbhai4430
    @sojitramukeshbhai4430 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 ปีที่แล้ว

    Khub khub shu hechcha.

  • @kanaiyaoffice5746
    @kanaiyaoffice5746 ปีที่แล้ว +1

    Khub khub abhinanad bhai

  • @shaileshmera6399
    @shaileshmera6399 ปีที่แล้ว +2

    Var raja ne sada shukhi rakhe jay mataji.
    Batha bhagvanne jann maa lai jajo. Mukesh bhai slim bhai kaka

  • @shilabarathod5691
    @shilabarathod5691 ปีที่แล้ว

    પોપટભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન❤❤

  • @shyam..10
    @shyam..10 ปีที่แล้ว +2

    💐💐💐 અભિનંદન

  • @mansooralimeghani3593
    @mansooralimeghani3593 ปีที่แล้ว +1

    All Family Ladies Work Hard
    God job ❤❤❤

  • @pravinpatel8508
    @pravinpatel8508 ปีที่แล้ว +1

    Nice ha bhai

  • @mayajargagal9821
    @mayajargagal9821 ปีที่แล้ว +1

    Khoob khoob Aashirwad popat Bhai tumne

  • @013G9RiddhiMRathvaGVM-ey4qy
    @013G9RiddhiMRathvaGVM-ey4qy ปีที่แล้ว +1

    Khub abhi ndn🎉🎉🎉🎉🎉

  • @kiranvala225
    @kiranvala225 ปีที่แล้ว +2

    Congratulations bhai....❤❤💖💖

  • @krishna8387
    @krishna8387 ปีที่แล้ว +1

    Nice vlog bhai

  • @shukhabhaidangar2130
    @shukhabhaidangar2130 ปีที่แล้ว

    બોવ સરસ આપડી પરમ્પરા છે ભાઈ જય મુરલીધર પણ નરેશભાઈ કેમ નથી દેખાતા પ્રતિક ભાઈ

  • @akshitayogi1198
    @akshitayogi1198 ปีที่แล้ว

    લગ્ન ની ખુબ ખુબ શુભેચ્છાઓ....🎉🎉

  • @nirubenpatel4552
    @nirubenpatel4552 ปีที่แล้ว +2

    પોપટભાઈ ને લગ્નની ખૂબ શુભેચ્છા

  • @asvinmadhavacharya8676
    @asvinmadhavacharya8676 ปีที่แล้ว +2

    બાપા સીતારામ પ્રતીકભાઈ

  • @akshitayogi1198
    @akshitayogi1198 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ.....

  • @trivedihiral4267
    @trivedihiral4267 ปีที่แล้ว +1

    Mast lago cho bhai

  • @alpadasnami7402
    @alpadasnami7402 ปีที่แล้ว +2

    પોપટ ભાઈ સરસ લાગો છો

  • @dharashah361
    @dharashah361 ปีที่แล้ว +1

    સરસ ફુલેકું ની રસમ પૂરી કરી..

  • @poonammeghnathi797
    @poonammeghnathi797 ปีที่แล้ว +1

    Congratulations🎉🎉 mara vira ne🙌🙌

  • @ramjiragvani1221
    @ramjiragvani1221 ปีที่แล้ว

    ટો પોપટ ભાઈ તમારા લગન નો વીડિયો જોયો અમો ઘણા રાજી થયા છીએ લગન થાય છે તમારા દાદી પપ્પા બંધા રાજી છે દીકરા નાં લગ્ન થાય ખુશ માં પોપટ ભાઈ તમારા ઘેર નો વેવર સારો ચાલે પોપટ ભાઈ તમારો લગન સાફો સોના નો સેટ સારો અમોને ગમિયો છે પોપટભાઈ અમરતરફ થી આશીર્વાદ છે ફ્રોમ રામજી ભાઈ બોલ્ટન યુકે થી જય શ્રી સ્વામિનારાયણ

  • @kundanjoshi-od5rr
    @kundanjoshi-od5rr ปีที่แล้ว +2

    પોપટભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 ปีที่แล้ว

    પોપટભાઈ ખૂબ સુખી સંપત્તિવાન થઈ લગ્ર જીવન મા પગલાં મારો ખૂબ સુખી રહો તેવી પ્રભુ ના ચરણોમાં પ્રાર્થના. ભૂદેવ ના આશીર્વાદ પોરબંદર🙏

  • @SonalPatel-xt9cb
    @SonalPatel-xt9cb ปีที่แล้ว +3

    Naresha bhai blog ma Kem dekha ta nathi

  • @hemapatel2592
    @hemapatel2592 ปีที่แล้ว +1

    Popatbhai kub kub Abhinandan Tamru Lagann javan kub kub saras jay Teva Aashirvad bhagvan kurupa saday sathe Rhe jay shree Krishna 🙏🏻🙏🏻

  • @urmilavarli5972
    @urmilavarli5972 ปีที่แล้ว +2

    Congratulations Rajanibhai

  • @VarshaGhube-g8h
    @VarshaGhube-g8h ปีที่แล้ว +3

    Congratulations 🎉🎉popatbhai 🎉🎉

  • @valisonagara4800
    @valisonagara4800 ปีที่แล้ว +2

    અમે પણ દેશી છીયે❤❤❤

  • @rahulgujriya4143
    @rahulgujriya4143 ปีที่แล้ว +2

    જય માં મોગલ 🙏

  • @gitapatel1678
    @gitapatel1678 ปีที่แล้ว

    Pratik brother very fine vlog 👌

  • @sodhajayubha1453
    @sodhajayubha1453 ปีที่แล้ว +1

    Congratulations popat bhi marriage life❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kunalpatel5597
    @kunalpatel5597 ปีที่แล้ว +1

    Khub khub abhinandan popat bhai

  • @shamjiahir3182
    @shamjiahir3182 ปีที่แล้ว

    *🙏🏻જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી જય ગીરનારી બાપુ જય ગણેશ દાદા જય ભોલેનાથ બાપા સીતારામ જય રામાપીર જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જય શ્રી ગોગા મહારાજ જય શ્રી વડવાળા દેવ જય ગુરૂદેવ જય શ્રી ગુરૂ દ્તાત્રેય ભગવાન જય શ્રી બજરંગબલી હનુમાન દાદા જય કનૈયા લાલ કી રાધે રાધે જય દાદા જય ભગવાન જય માતાજી માં 🙏🏻*

  • @Uk9324
    @Uk9324 ปีที่แล้ว +1

    Congratulations મારા ભાઈ ❤❤

  • @rajendrapatil3998
    @rajendrapatil3998 ปีที่แล้ว +2

    पोपट‌ 16:21 भाई खूप सारी शुभ कामना आप हमेशा खुश रहो यही शुभ कामना करते

    • @rajendrapatil3998
      @rajendrapatil3998 ปีที่แล้ว

      छत्रपती संभाजी नगर

    • @rajendrapatil3998
      @rajendrapatil3998 ปีที่แล้ว +1

      महाराष्ट्र राज्य

  • @Payal-bl6ip
    @Payal-bl6ip ปีที่แล้ว +2

    Congratulations🎉🎉🎉❤❤❤😊😊😊

  • @RathodDharmesh-j9t
    @RathodDharmesh-j9t ปีที่แล้ว +2

    Naresh Bhai Hadiya kya 6e.!

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq ปีที่แล้ว

    🎉વાહપોપટભાઈતમારા લગનથયાએમાઅમોખુબખુશીછીએખુબખુબજશાઅભીનંદનપાઠવીએછીએ🎉

  • @mansukhbhaichikhaliya3160
    @mansukhbhaichikhaliya3160 ปีที่แล้ว

    Very good khubkhub lagan nibadhay

  • @babuahir515
    @babuahir515 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ સુભ વિવાહ

  • @devendraprajapati3677
    @devendraprajapati3677 ปีที่แล้ว

    ખૂબ ખૂબ શુભકામનાઓ

  • @ShamalbhaiBambhaniya
    @ShamalbhaiBambhaniya ปีที่แล้ว

    સુપર🎉

  • @kiranPatel-v7f
    @kiranPatel-v7f ปีที่แล้ว

    Saras che

  • @indiralalji7669
    @indiralalji7669 ปีที่แล้ว +2

    Congratulations God bless you ❤️

  • @vijaybarada425
    @vijaybarada425 ปีที่แล้ว +1

    Congratulations rajni bhai

  • @kusumbenvaghela740
    @kusumbenvaghela740 ปีที่แล้ว +1

    Khub khub khush raho dadina asirvad

  • @nayanapatel1988
    @nayanapatel1988 ปีที่แล้ว +1

    Nice video

  • @pareshhariya8045
    @pareshhariya8045 ปีที่แล้ว +3

    Jai mataji

  • @ShabbirAli-yj4kc
    @ShabbirAli-yj4kc ปีที่แล้ว +1

    Nice❤️👌 popat bahi bhoth mubarak ho app ko 🇵🇰🇵🇰

  • @shaileshraval1991
    @shaileshraval1991 ปีที่แล้ว +1

    Jay shree radhe Krishna

  • @dineshbhaipatel3445
    @dineshbhaipatel3445 ปีที่แล้ว +1

    પોપટભાઈ ખુબ અભિનંદન