નવરાત્રી માં ઘટ સ્થાપન કઈ રીતે કરવું ? કળશ સ્થાપન ના શ્લોકો । Kalash sthpna vidhi ગુજરાતી gujarati
ฝัง
- เผยแพร่เมื่อ 18 พ.ย. 2024
- #acharyaanandpathak #chalosatsangkariye #navratrikalashsthapna
નવરાત્રી માં ઘટ સ્થાપન કઈ રીતે કરવું ?
નવરાત્રી માં કળશ સ્થાપના વિધિ
કળશ માં શું શું મૂકવું જોઈએ ?
કળશ સ્થાપન ના શ્લોકો
નવરાત્રી પછી કળશ વિસર્જન કઈ રીતે કરવું
તમારા પ્રશ્ન અને મારા ઉત્તર
કળશ સ્થાપન ના શ્લોકો
www.karmkandby...
Navratri ma ghat kalash sthapan kai rite karvu ?
tamara prashn mara utar |
ૐ ગણેશ.
જન્મકુંડળી નું વિશ્લેષણ કરાવવા માટે સંપર્ક કરો.
શ્રી ગણેશ મહાપુરાણ કથા
શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ કથા
દરેક પ્રકાર ના ધાર્મિક અનુષ્ઠાન કરાવવા માટે સંપર્ક કરો.
આચાર્ય શ્રી આનંદ પાઠક
સંપર્ક : +916356928218
Subscribe Now
@chalosatsangkariye
Subscribe Now
@KarmkandByAnandPathak
Subscribe Now
@MantraStotraByAnandPathak
-----------------------------------------------------
ઘટ સ્થાપના શા માટે જરૂરી છે. ઘટ સ્થાપના નુ મહત્વ શા માટે.
Thankyou Jai mataji
🙏 Jai 🙏 mata 🙏 di 🙏🙏🙏🙏🌹🌺
Jay mataji 🙏🏻🌹🙏🏻
ખુબ સરસ સમજાવ્યું
Sara's mahiti jay mataji
ગુરુજી પ્રણામ 👣 🌹🌹🌹 હું આજ વિડિયો ચાલુ રાખીને કરવાની છું પણ મારો એક પ્રશ્ન સોલ્વ કરવા વિનંતી કે શું શ્રીફળ આરીતે આડુજ મૂકવાનું🌹🌹🌹 તમારા વીડિયો મને બહુ જ ગમે છે ઘણું બધું જાણવા મળ્યું છે
SARS.. Jaymataji
Jay ambe shu nariyel. Neubu muki sakay
Bav Sars vidhi batavi ..dhany vad
જય માતાજી તમે સરસ સમજાવ્યું પણ ગરબો કય બાજુ રાખવો તે કહો ધન્યવાદ
Jay mataji
જય માતાજી 🚩🚩🚩🌹🌹🌹 ધન્યવાદ ગુરુજી આપે બધા જ પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ ખૂબ આભાર 🌹🌹🌹🙏🙏🙏
બહુ જ સરસ રીતે સમજાવ્યું છે આટલી બધી વસ્તુ અંદર પધરાવવાની એ ખબર જ ન હતી ધન્યવાદ ગુરુજી 💐💐💐
સરસ કડસ વીંધી સમજાવી ખૂબ ખૂબ આભાર હવે અમે તાંબાના લોટામાં પાણી અને પાંચ પાંદ રાખીઉપર શ્રીફળ મૂકી ઘટ સ્થાપના કરી છે તો તે કરી શકાય મંદિર ની અંદર તો એવું કરી શકાય તે માટે માહિતી પ્રદાન કરો તેવી વિનંતી છે ❤❤❤🎉🎉
ખુબ સરસ,
જય માતાજી
🙏 જય અંબે માં ભાઈ 🙏
Abhar Prabhu 🙏🙏🙏❤️😘🌹🙏
સર્વાઔષધિમાં શું લઈ શકાય
ભૂદેવ હું ઘણા સમય થી નવરાત્રિ ના ઉપવાસ કરું છું પરંતુ મેં કયારે પણ કલશ સ્થાપન કરેલી નથી તો આ વખતે આ પ્રમાણે કલશ સ્થાપના કરી શકું જવાબ આપવા મહેરબાની કરશો .
Ha jarur karo
Sarsmahitiapjaymataji
Jay swaminarayan
Jaimataji
Thank you
Jay MATAJI
🙏 જય માં ભગવતી 👏👏
❤
ઘટ સ્થાપન ની વિધિ તો બતાવી પણ ઘટ વિસર્જન ની વીધી તો બતાવો
ha visarjan ni vidhi batavo
ખુબ શરસ 👍
ધનયવાદ
Guruji jaap karwa mate koi mantra suggest karjo🙏
Jay mataji modheswari maa 🙏🙏
Aacharya Shri bau saras video che Ane bau saras explain karyu che. Mane ek prashna che, shriphal Jo ubhu rakhe toh chaale ? Amara community ma javara ni sthapana Khali gnati na mandir ma thy che Amara ghare Khali Garbo Ane akhand Jyoti rakhiye che
Bhudev namaste. Navratri ma kalash sthapn pachhi nav divas savare puja karay k sanje???
જય માતાજી
ભૂદેવ જયમાતાજી 🙋🏻♂️ પ્રભુ 🙋🏻♂️
શું આ વીડિયો ચાલુ રાખીને પણ કરી શકાય?धन्यवाद गुरुजी 🙏🙏🙏
Ha jarur
Jsk can we do only ghat stapana?
And how can we do it please
Let me know
Thank you so much for your guidance 🙏🙏🙏🙏
Guruji aatham ni chhabari karpavni vidhi vishe janao ...Mara bapuji aa varsh swar vas thayo
Su brahm murut ma kalash sthapana Karie to chale 4 thi 6 ma
Guruji Jay mataji atham na divase sreefal badliye che kuldevi nu to pachla vars na sreefal ne su karvanu
બીજું તમે જેમ કહ્યું કે પંચપલ્લવ રોજ બદલી શકાય તો શું માતા ને પણ સ્નાન રોજ કરાવી શકાય? धन्यवाद गुरुजी 🙏🙏🙏
Ha jarur
Akakshi shrifal kaladh par kem mukay ubhu ke Adu batavsho dhanyavad guruji
Jay mataji 🙏🙏🙏🙏🙏
ગુરુજી શ્રીફળ છોલેલું લેવાનું કે આખું ?
durga saptashi kai rite karvu
મારે નારીયેળ લોટામાં મુકેલું છે તો ઈ ચાલશે કે નવું લાવુ
In kalash Puja so many people don't put coconut but put Maa Jagdamba statue
Aanand bhai ame shrifal ubhu muki e che & tena upper chunddi odadi e che to chale
Ghat sthapan nu muhrat ketla vage chhe?
જય નવ દુર્ગા મા
Guruji garbo ane kalsh bane ni stapna kari sakiya
Guruji panch ratna na hoye to chale?ena shivay biju kai lai shakay?
Ha chale
કલાશ કેમ કરવા આવે છે
અમે તો જવારા વાવતા નથી તો કલસ સ્થાપના કેમ કરવી ગરબા ની સ્થાપના માટે શું કરવું
Grbo ma divo kriye a kya mukvno ane akhand divo alag thi mukvano .aapne gujratiyo ma garbo sthapn to jruri hoy
સુતક કેટલા દિવસ લાગે છે મરણપછી
ગુરુજી શું જવારા ના વાવીએ તો ચાલે? ફક્ત કળસ સ્થાપન કરીએ ચાલે? धन्यवाद गुरुजी 🙏🙏
Ha jarur
પાન અને પાણી દરરોજબદલવાના તેજણાવશો
Pan amr to garbo lai ye chiye to ano vidio banavo.pls
કળશ ઉપર નું શ્રીફળ અને ચૂદરી નું વિશર્જન કરવું કે શુ કરવુ
માટી કઈ લેવા ની
Jvararopan farjiyat che
જય માતાજી શું કલશ સ્થાપના કોઈ પણ મા કરી શકાય?
દિશા
દિશા મા
જય માતાજી ગુરુજી વિસર્જન કઈ રીતે કરવું જણાવો.કળશ માં રાખેલ પંચધાતુ, પંચરત્ન, સોપારી નું શું કરવાનું તે પણ જણાવો
श्रीफल उभु मुकवानु
7 jagya thi mati levani cche to e kyathi levani
Puja is different with diff people why if same kalash Puja. In u tube
मोढेश्वरी मातजीनी मुर्ती सरस छे
मुर्ती क्या मलसे जणावशो
मरा कुलदेवी थाय छे
आवी मुर्ती अहमदाबादमा के मोढेरामा मलती नथी
HTTP66
ShrifL ubhau Mukilteo sakay k aaduj mukvu
Jay mata di abhar t ma ro Pau la gu
હું દર વર્ષે કળશની સ્થાપના જળ ભરેલા લોટામાં સવા રૂપિયોતાંબાની પેની કંકુ ચોખા ફૂલ અબીલ ગુલાલ થી પૂજા કરીને શ્રીફળ ઉપર ચુંદડી લપેટી કળશ ઉપર પધરાવું છું પંડિતજીહું જવાળા નથી વાવતી ,🙏 બહુ સુંદર સમજાવ્યું જવારા ના વાવીએ તો ચાલે
Jai mataji
Jay mataji