ગોવિંદ ધોળકિયાના ભત્રીજા અને GOLDI SOLARના ફાઉન્ડર ઈશ્વર ધોળકિયાનો Motivational ઇન્ટરવ્યૂ | Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • ગોવિંદ ધોળકિયાના ભત્રીજા અને GOLDI SOLARના ફાઉન્ડર ઈશ્વર ધોળકિયાનો Motivational ઇન્ટરવ્યૂ | Gujarati
    #govinddholakia
    #ishwardholakia
    #motivational
    #motivarionalspeech
    #visheshwithdinesh
    #dineshsindhav
    #gujaratinews
    #goldisolar

ความคิดเห็น • 109

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c ปีที่แล้ว +11

    ઈશ્વરભાઈ આપનો એક એક વિચાર ખૂબ ખૂબ પ્રેરણા આપે છે તમારી એક વાત હૃદયમાંથી જતી જ નથી જે વાત છે તે મારા હૃદયમાં અંકાઈ ગઈ છે રોજ મારી સોપર બેઠો બેઠો વાગોડિયા કરું છું જે વાત છે ભગવાન શ્રીકૃષ્ણને ઓફિસની અંદર મેઇન કરતા હરતા મારા વાલા ને રાખ્યા છે ખૂબ ખુશી થાય છે બીજું તમારા જીવનની નાનામાં નાની વાતોને વાગોળી છે એજ જિંદગીની મજા છે આંખો ભીંજાઈ ગઈ છે આપની દિનેશભાઈ સાથે ની મુલાકાત યાદગીરી બની રહેશે દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો કેજો કે મનસુખ કાકા યાદ કરતા હતા મારી મુલાકાતે મારા ઘરના મહેમાન પણ બનેલા છે દિનેશભાઈ મારા ઘરે તારી સોપર પધારીયા હતા પાદ પાચક મિનીટ નો ટાઈમ લઇ મારો વિડીયો જોજો બસ ખૂબ અંતરના આશીર્વાદ આપું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત દિનેશભાઈ સિંધવ પણ મળવા જેવા એક વ્યક્તિ છે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખ કાકા કાકડિયા પરિવાર સુરત

  • @gbbharani4822
    @gbbharani4822 ปีที่แล้ว +8

    ઈશ્વરભાઈનું હજુ એક દિલ ખુશ ઇન્ટરવ્યૂ થવું જોઈએ ખૂબ જ મજા આવી એમની વાતો સાંભળીને ઇશ્વરભાઇ ખુબ જ દિલ ખુશ રીતે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ એમનો ખુબ ખુબ આભાર અને એમનું ઇન્ટરવ્યુ જોઈને અમને ખૂબ જ મજા પડી અને ઘણું બધું શીખવા મળ્યું આપને વિનંતી છે કે એમના ઇન્ટરવ્યૂનો પાર્ટ 2 કરવામાં આવે

  • @patelnavinbholabhai7706
    @patelnavinbholabhai7706 ปีที่แล้ว +2

    ખુબ ખુબ સરસ પ્રેરણા મળે તેવી વાત કરી છે
    🙏જયગુરૂદેવ 🙏જય ગાયત્રી 🙏👍👍👍

  • @vijaykumarbhatt5830
    @vijaykumarbhatt5830 6 หลายเดือนก่อน

    ખુબ જ સરસ ઈન્ટરવ્યુ છે. અંગતમા પણ જાહેર કર્યું, ગોવિંદ કાકા, અરજણ કાકા અને ઈશ્વરભાઈ સૌને અંત: કરણ ની શુભેચ્છાઓ. વાહ દિનેશભાઇ તમારા ઈન્ટરવ્યુ જોવા જાણવા મઝા આવે છે.❤❤❤

    • @ramdevsinhsarvaiya4546
      @ramdevsinhsarvaiya4546 6 หลายเดือนก่อน

      સંસ્કાર જે કુટુંબમાં સારા મળે તે કુંટુંબ અને તેનો પરિવાર હંમેશા સફળ થાય છે.
      ગોવિંદકાકાનાં વ્યક્તિત્વને હું હંમેશા વંદન કરું છું

  • @shukdevswami7834
    @shukdevswami7834 ปีที่แล้ว +4

    Jay Swaminarayan Isvarbhai bhai ne kub dhanyvad che atli sukh samrudhi hova chata niramanipanu ane bija nu bhalu karvani bhavnavo sanskar vina thay nai vicharo ni uchai badhane mate prerna dai che ame bhagvana ne prarthna kariye chiye ke tamara thi anek loko nu bhalu thay ane tame khub agal vadho🌺🙏🏻

  • @jatinpavara9221
    @jatinpavara9221 ปีที่แล้ว +2

    અદભુત
    વકૃત્વ શૈલી
    #Vishesh with Dinesh & i dhodkiya

  • @MrMihirnaik
    @MrMihirnaik ปีที่แล้ว +5

    I proudly said I am working under Ishvar sir leadership in Goldi Family

  • @pravinchhelana9529
    @pravinchhelana9529 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ઈશ્વર ભાઈ સાથે સંવાદ સાંભળવાથી ઘણી પ્રેરણા મળી

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 ปีที่แล้ว +8

    ભણતર ઓછું હશે તો ચાલશે પરંતુ ગણતર જોઈશે ખુબ સરસ વાત કહી સાહેબ ગણતર એટલે વિવેક સંસ્કાર સદાચાર કોમન સેન્સ અને હીતા હિત નુ ભાન

  • @hemantparmar9994
    @hemantparmar9994 ปีที่แล้ว +2

    દિનેશભાઈ સિંધવ ,સરસ સાક્ષાતકાર થકી જાણકારી મળી

  • @hiteshdholakiya8575
    @hiteshdholakiya8575 ปีที่แล้ว +1

    Superb ,ishavarbhai hamesha help kari che ne evevry time 100 % positev energy and kaik new karavani ne sucsess kai rite work karavu aevi vichardhara valu vaktitava ne givind kaka ni vichardhara ne follow kari raya che

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 ปีที่แล้ว +1

    Very inspired this person
    Khubj srs 🚩🚩

  • @hareshkathiriya8159
    @hareshkathiriya8159 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤ ....... જય શ્રી સ્વામિનારાયણ......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @leenashah7861
    @leenashah7861 ปีที่แล้ว

    Outstanding to Ishwar Bhai.sadhuvad

  • @himanshuvaghani3201
    @himanshuvaghani3201 ปีที่แล้ว

    Khub anand thayo ishwarbhai ni sadgi joye ne Ane amna vicharo Jani ne.

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 6 หลายเดือนก่อน

    Jay ho iswer bhai

  • @pc_sutariya6666
    @pc_sutariya6666 ปีที่แล้ว +3

    खूबज सरस 🙏🏻
    अत्यारे सारु छे,, पाछाल थी प्रकृति माटे खूबज हानि कर्ता
    आना वेस्ट माटे नु कोई प्लानिंग ज नथी होतु
    अत्यारे तो रूपया नी दौड़ माँ आँखों मीचि ने चाले ज जाय छे
    आ एकज नहीं बधा ज धंधा आवा छे
    कोई प्रकृति no विचार कर्ता ज नथी
    दरेक भौतिक वस्तु मानव माटे खूबज हानि कर्ता छे
    अँधेरी नगरी ने गन्डुराजा
    टेक शेर भाजी
    टेक शेर खाजा 😂

  • @bipindiyora
    @bipindiyora ปีที่แล้ว +1

    લોભીયા ના ઈતીહાસ ના હોય
    ઉદારતા ના ઈતીહાસ હોય છે
    વાહ શુ વાત કરી ઈશ્વર ભાઈ એ😊

  • @dharmendratalaviya
    @dharmendratalaviya ปีที่แล้ว +1

    Vah iswarbhai bhai vah jay Shree Krishna jay Swaminarayan

  • @DharmendraChanchad-cu9pt
    @DharmendraChanchad-cu9pt ปีที่แล้ว

    Samaj mate ane yuvano mate khub sari jaruri mahiti apva badal khub khub abhar

  • @maheshbhatt8792
    @maheshbhatt8792 ปีที่แล้ว

    Salute to ISHWARBHAI NI OPEN CLEAR VAATO JE SUPERB BUSSINESSMAN NI PERSONALITY CHHE. SALUTE TO DHOLAKIYA FAMILY PROGRESS.

  • @rinaldholakia8217
    @rinaldholakia8217 ปีที่แล้ว

    SUPERB VAT CHE Dineshbhai... ISHVER BHAI

  • @khambhliyavijay7328
    @khambhliyavijay7328 ปีที่แล้ว

    Waah aatlo moto Manas ane teloj mota vichar ane vivek jay dwarkadhish

  • @sonimahesh1801
    @sonimahesh1801 ปีที่แล้ว

    ખૂબ સરસ ઈન્ટરવ્યુ. દેખાડીયો

  • @rhitikroshan2935
    @rhitikroshan2935 ปีที่แล้ว +3

    ઇશ્વરભાઇ,
    ખુબ ખુબ અભિનંદન,
    ધોળકિયા પરિવાર ખુબ સેવા કાર્યો કરે છે,
    વીડિયો ની શરૂઆત મા તમે નમન કરો છો તે સૌજન્ય છે.. પણ ફીટ ના બેસ્યુ,
    ઇન્ટરવ્યૂ લેવા વાળા તમારી સમકક્ષ ઉંમર વાળા છે,.. એટલે જોવામાં વઘુ પડતુ લાગ્યુ,

    • @MansukhbhaiKakadiya-k5c
      @MansukhbhaiKakadiya-k5c ปีที่แล้ว

      ઈશ્વરભાઈ ની વાત મને ખૂબ જ ગમે છે એટલા સાયકલ માંથી પોતાના પ્લેનમાં ફરવા વાળો વ્યક્તિ અને તે પણ નર્મદા પૂર્વક જીવન જીવવા વાળો વ્યક્તિ જોઉં છું મારી આંખો પણ ખુશી થી ભીંજાઈ ગઈ છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત ખુબ ખુબ વંદન આશીર્વાદ પાઠવું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બીજું દિનેશભાઈ ને મારી યાદે આપજો કહેજો સુરત વાળા મનસુખ કાકા યાદ કરે છે

  • @ketanraiyani2048
    @ketanraiyani2048 ปีที่แล้ว +1

    ઈશ્વર ભાઈ ના વિચારો થી ખુબ પ્રેરણા મળે છે અને એક દમ પ્રેકટલી અને પોઝિટિવ વાત કરે છે

  • @maganbhaid9763
    @maganbhaid9763 11 หลายเดือนก่อน

    Khub saras, Krishna upar shraddha rakhi ne pramanikta thi kam kre atle thaij, e maro anubhav chhe. Thanks god.

  • @gamitureshkumar2664
    @gamitureshkumar2664 6 หลายเดือนก่อน

    Dinesh sir આપની interview લેવાની ખુભી જ કાબિલે દાદ છે

  • @jatinpavara9221
    @jatinpavara9221 ปีที่แล้ว +2

    Full episode fentastic
    1st no show
    #ગર્વ છે વેપારી છું

  • @piyushbharakhda2076
    @piyushbharakhda2076 ปีที่แล้ว

    Inspiring. Luvly...

  • @hareshboricha6637
    @hareshboricha6637 ปีที่แล้ว +1

    Ishvarbhai na vicharo yuvano ne AK positive thinking and I can du vruti ubhi kare chhe

  • @dhavalmodi265
    @dhavalmodi265 8 หลายเดือนก่อน

    wah mara bhai

  • @prashantgoti2916
    @prashantgoti2916 ปีที่แล้ว +1

    Superb learning for ishavar bhai …

  • @Hareshsonani80
    @Hareshsonani80 ปีที่แล้ว +4

    Amazing speech!! This is truly inspiring, So proud of you my friend!!
    Keep shining 🙏👍👌✨

  • @harshadtalsania7710
    @harshadtalsania7710 ปีที่แล้ว

    દિનેશભાઇ ખૂબ સરસ પ્રેરણાદાયક ઇન્ટરવ્યુ છે

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    Superb, Excellent heartly saying Word's. Necessarily Self-Confidence, Analysis, Motivation and Positive Attitude and feelings person Successfully easily higher position achievement Clearly.

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 6 หลายเดือนก่อน

    Jay mahadev

  • @pateldhirajbhai956
    @pateldhirajbhai956 ปีที่แล้ว

    Iswerbhai bhai tame patel samaj na sach Hero to chho sathe sathe pathdarsak pan chho. Jai hind

  • @boraddivyesh3872
    @boraddivyesh3872 5 หลายเดือนก่อน

    Nijanand 🌟

  • @mukeshvora1721
    @mukeshvora1721 ปีที่แล้ว

    Very inspiring for young generation

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 6 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @chandrakantgordhanbhai8302
    @chandrakantgordhanbhai8302 ปีที่แล้ว

    Jay Yogeshwar
    Thanks whole family and his thoughts

  • @chandubhaiantala6637
    @chandubhaiantala6637 ปีที่แล้ว

    ખૂબ સરસ😊

  • @rameshbhaikathiriya9473
    @rameshbhaikathiriya9473 ปีที่แล้ว +1

    જય સ્વામિનારાયણ ઇશ્વરભાઇ ધોળકિયા તમારી વાતમાં 10 મો ભાગ પરમાર્થ અર્થે વાપરવોએબહુસરસવાતકરી ગુણલીઘાજેવોછે

    • @rameshbhaikathiriya9473
      @rameshbhaikathiriya9473 ปีที่แล้ว +1

      અમારા જય સ્વામિનારાયણ રમેશભાઈ વલ્લભભાઈ કથીરિયા અમરેલી વાળા હાલ સુરત મોટા વરાછા જય સ્વામિનારાયણ

  • @pateljayantij2689
    @pateljayantij2689 6 หลายเดือนก่อน

    Management is a Art of Getting Work Done through the Efforts of Others 🙏

  • @ashokvyas9931
    @ashokvyas9931 ปีที่แล้ว +2

    ભગવાન ધોરીકીયા પરીવાર પર મા લષમી જી નો વાસ છે જય માતાજી👍👍👍

  • @MANAVDHARMCHARITABLETRUST
    @MANAVDHARMCHARITABLETRUST ปีที่แล้ว

    Ishwar Bhai tamne Ishwar kaim khush rakhe...

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 ปีที่แล้ว

    ખુબ સરસ 🙏🏿🙏🏿👍🏼👍🏼

  • @rameshvaghela7780
    @rameshvaghela7780 ปีที่แล้ว

    Supar 👌👌👌

  • @Ashishsindhav
    @Ashishsindhav ปีที่แล้ว +1

    Inspirational story

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh ปีที่แล้ว +1

    🙏જય 🚩શ્રી 🚩 કૃષ્ણ 🙏રાધે 🚩 રાધે 🙏 દિનેશભાઈ

  • @mukeshparmar5002
    @mukeshparmar5002 ปีที่แล้ว +1

    🙏 Jay yogeswar 🙏
    🙏 Jay shree krishna 🙏

  • @pravinsolanki5539
    @pravinsolanki5539 11 หลายเดือนก่อน

    Jay Shree Krishna

  • @vk1vk189
    @vk1vk189 ปีที่แล้ว

    Founder 🙏🏻🙏🏻🙏🏻 bau saras bolya

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    Superb quality work, Necessarily Awareness, Safety, Security and Development regarding work good luck for future life opportunities opportunities benefits in all fields after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs Awards and Rewards multiple times.

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    Nice to meet you, Superb, Excellent performing work. Dr.Jitendra Adhia says in his book "Prena nu Jarnu".

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    Lot's great growing future 80% requires soller energy growing fast future business.

  • @pravinsolanki5539
    @pravinsolanki5539 11 หลายเดือนก่อน

    Radhe Radhe sir

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 ปีที่แล้ว

    Selyutt ગોવિંદ ધોળકિયા સાહેબ

  • @sagamori3795
    @sagamori3795 ปีที่แล้ว +1

    ઈસરા તુહી પ્રમેસ્વરા

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 6 หลายเดือนก่อน

    Jay shree ram

  • @bharatdoshi4856
    @bharatdoshi4856 ปีที่แล้ว

    Eshwar.bhai..tamne.mare.malvu.che.hu.mumbai.ma.rahu.chu.Jain.chu.savarkund.lano.vatni.chu.Jay.swami.narayan

  • @pravingabani2829
    @pravingabani2829 ปีที่แล้ว

    Super

  • @BaldevMetaliys
    @BaldevMetaliys ปีที่แล้ว

    Saras

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    Superb quality work, Healthy Creative ideas for future life Opportunities and Benefits, Dr.Jitendra Adhia says in his book "Prena nu Jarnu".

  • @mjChaudhary9782
    @mjChaudhary9782 ปีที่แล้ว

    વ્યશન ખોટું છે

  • @momaisudiyoaithor9105
    @momaisudiyoaithor9105 ปีที่แล้ว

    Super het

  • @gabharurabari3443
    @gabharurabari3443 ปีที่แล้ว

    Vaat ma bhai am ke che bhagvan ni daya thi wah

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 ปีที่แล้ว

    Supar

  • @Vihatmaadigital
    @Vihatmaadigital ปีที่แล้ว

    જય માતાજી દિનેશ ભાઈ સિંધવ

  • @maheshbhatt8792
    @maheshbhatt8792 ปีที่แล้ว

    Govindbhai Dholakiya ne NAMASKAR VANDAN KE JEO SAMAJ NE KHUB HELP KARE CHHE.

  • @pateljayantij2689
    @pateljayantij2689 6 หลายเดือนก่อน

    Saraswati and Laxmi Never Stays to Gether Except Natayana 🙏

  • @princesyashvi4196
    @princesyashvi4196 ปีที่แล้ว

    Khub j saras mahiti aapi pan Goldi solar na dealar kya che e jara janavaso

  • @dhavalnai6000
    @dhavalnai6000 ปีที่แล้ว

    ⭐👏👏

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 ปีที่แล้ว

    મોર ના ઇંડા ને ચિતરવા ના પડે એ તો પેઇન્ટ થઈ ને જ આવે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @hareshchudasama1145
    @hareshchudasama1145 ปีที่แล้ว

    vah

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    Clear and clean mind, Honestly, Integrity, Satya, Transparency, Truthful and Dharma(Manvata), Unconditional Support, Praying and Work person Successfully easily higher position achievement Clearly after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs Awards and Rewards multiple times State, National and International levels higher position achievement Clearly easily.

  • @kolinavin6803
    @kolinavin6803 11 หลายเดือนก่อน

    હું ભાગ્યસાળી છું.કે મારો દીકરો ધોરણ 6 માં સંસ્કાર ધામ ધાંગધ્રા માં અભ્યાસ કરે છે.

    • @kolinavin6803
      @kolinavin6803 11 หลายเดือนก่อน

      જય સ્વામીનારાયણ

  • @bhagavatprasadbipindiyora7715
    @bhagavatprasadbipindiyora7715 ปีที่แล้ว

    Ishwar Bhai is a very good person as his name is, his qualities are also the same as God helps everyone, just like that Ishwar Bhai is always for everyone.
    It is a different thing to have money and it is a different thing to have values, but here Lakshmi is also there and Saraswati is also there.

  • @govindsinhrajput3962
    @govindsinhrajput3962 11 หลายเดือนก่อน

    પાછળ જે ફોટો છે ને એમની મહેરબાની કેટલી એ વાત ના કરી

  • @pateljayantij2689
    @pateljayantij2689 6 หลายเดือนก่อน

    Atlas Cycle means - Earth 🌎 on Your Shoulder 🙏

  • @gujratimusicsikho20
    @gujratimusicsikho20 ปีที่แล้ว +1

    Sir mane gata vagadta badhu avdeche thodo saport karjo

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    !! Emotional Quotient better than Intelligent Quotient and Spritual Quotient. !!-} Dr.Jitendra says in his book "Prena nu Jarnu".

  • @MAKWANA_CREATION
    @MAKWANA_CREATION ปีที่แล้ว

    Dinesh bhai SB hindustani team nu interview lo

  • @hareshkathiriya8159
    @hareshkathiriya8159 5 หลายเดือนก่อน

    કાકા

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 ปีที่แล้ว

    Goldi salar koleti maru ne sasti se bhai jay shree Ram jay Swaminarayan

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    Surya+Buddh Upasna Self-Confidence, Analysis, Motivation and Positive Attitude and feelings person Successfully easily higher position achievement easily.

  • @ધીરુભાઈભૂવા
    @ધીરુભાઈભૂવા 11 หลายเดือนก่อน

    આયુષ.માનભવ

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    Pvt Ltd vs Ltd different services provides futures for life opportunities and benefits different Business, Industrialists, Politics,Professional work and Many Professional work person Successfully easily.

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว

    !!1!! Dr.Jitendra Adhia says in his book "Prena nu Jarnu".
    !!2!! !! HOW TO WIN INFUSION PEOPLE'S. !!-} Del Karnegi books USA Presidential, Industrialists, Politics, Professional work, Many Professional work person Successfully coaching easily.

  • @ajjbhai9494
    @ajjbhai9494 ปีที่แล้ว

    Khun j maja aavi

  • @mukeshvaghasiya1895
    @mukeshvaghasiya1895 6 หลายเดือนก่อน

    Aa dekhav kare che

  • @shureshsolanki6703
    @shureshsolanki6703 ปีที่แล้ว

    Saheb mane nokari tamari company ma admition aapo Amara jeva garib Manas ne

  • @winford4234
    @winford4234 ปีที่แล้ว

    😜 promo sm

  • @ravingopalbhai5396
    @ravingopalbhai5396 ปีที่แล้ว

    Very bad person in behaviour with people in reality

  • @1.08m
    @1.08m ปีที่แล้ว

    Amne interviewer kevay pela jamavat wala ane ravish kumar ndtv wala secularism wala nahi ... sacha manasone odakho 😊💛🧡 bharat ne bharat banavo 🙏