This is Whole Food plant based diet - has become multimillion dollar industry in so called civilized world - this was a regular diet of our ancestors! How nice , thank you for showing all this kalpanaben 🙏
I like most about your videos is that you give tradition and authentic style of making and serving . Thankfully your channel gives videos which are not common like burger and pasta and pizza
Kalpana ben , amare tya nom nu kathol rasawalu rakhiye kathol garam hoy tyare j ema lila marcha na tukda ne salt nakhi daie uper thi kachu tel nakhi ne rotla ,kanda ne પાણીચું અથાણું ખાઈએ.
પહેલા તો વરડુની રેસીપી આપવા માટે તમારો આભાર. દર વખત તો બનાવું છું પણ આજે તમારી રીતે બનાવેલ વરડું બનાવીશ વરડું અને રોટલા અનાવીલોની આગવી ઓળખ છે. આ રીતે ચોકકસ બનાવીશ.
ખૂબ સરસ થાળી ❤😊 કલ્પ્ના બેન Thank you 🙏🙏
This is Whole Food plant based diet - has become multimillion dollar industry in so called civilized world - this was a regular diet of our ancestors! How nice , thank you for showing all this kalpanaben 🙏
Truly said. Thank you benaa. Please stay connected.
will do , thanks @@kalpananaik8870
ખૂબ જ સરસ વરડુ અને દળદાર જુવાર ના રોટલા બનાવ્યા....કેળા ના પાન પર સર્વ કર્યું...અદભુત...❤🎉❤
આભાર કલ્પના બેન ખૂબ સરસ વરડુની માહિતી આપી પાન પર જે પર પિરસીને બતાવ્યુ ખૂબ સરસ..
વાહ. ખૂબ સરસ. કાલે હું આ રીતે જ વરડું બનાવીશ.
tamaro khub aabhar and noli nem ni katha aapva vinanti
તમે તો ખૂબ સરસ વાનગીઓના માર્ગદર્શક છો
Wow Kalpanaben very nice 👌👍
Very helpful and useful information
Each and every tips are helpful 👍
Thanks for sharing
So nice of you, thank you so much
khub j saras rit batavi .ane samjavyu mane khub j gamyu
Thank you
V nice 👍
Jai shree Krishna moti Ben 🙏🙏😊
Bahut badhiya 👌
JSK Benaa
I like most about your videos is that you give tradition and authentic style of making and serving .
Thankfully your channel gives videos which are not common like burger and pasta and pizza
@@tsgeeta thank you so much for your valuable feedback
Nice 👍
Tame anavil brahman ni alg alg recipe ni book banavo ane bahar pado je amne khub upyogi thashe
આભાર કલ્પના બેન 🙏 જય માતાજી
ખુબ જ સરસ રેસિપી તમે બતાવી 👌😋🙏
Thank you
પરંપરા મુજબ નોળીનેમની થાળી બનાવવાની રીત મૂજબ આભાર
Thank you
Super 👌👍
Kalpana ben , amare tya nom nu kathol rasawalu rakhiye kathol garam hoy tyare j ema lila marcha na tukda ne salt nakhi daie uper thi kachu tel nakhi ne rotla ,kanda ne પાણીચું અથાણું ખાઈએ.
@@sujatapatel8332 okay that's fine
Thanks for nice information and nice recipe also 👌👍❤️
Thanks for watching and appreciation
ખુબ સરસ માહિતી મળી અમે કેળા ના પાનમાં નથી પીરસતા પણ આ વખતે ચોક્કસ તમારી રીતે પીરસવામાં આવશે મને ખુબ ગમ્યું
Thanks for watching
Thanks...khub saras
Thank you
Godd
Very nice 👍👍👍👍👌👌👌👌
પહેલા તો વરડુની રેસીપી આપવા માટે તમારો આભાર. દર વખત તો બનાવું છું પણ આજે તમારી રીતે બનાવેલ વરડું બનાવીશ વરડું અને રોટલા અનાવીલોની આગવી ઓળખ છે. આ રીતે ચોકકસ બનાવીશ.
ચોક્ક્સ બનાવજો
classic 🥰🥰🥰🙏🙏🙏🌹🌹🌹
Thank you
Very nice.👌👌👌
Thanks a lot
Thanks for sharing
Thanks for watching
@@kalpananaik8870 kanda lasan ni juvar ni bhakhari jo tame bhi banavta hov to recipe share karjo
Very nice
Thanks
Aunty aavi j rite badha j apna festival ni recipe ane aene ujav vani rit batavta rehjo.
Ok, will surely try to post
Tamri rite gorpapdi kharkhar bo j fine thi
Thank t
Kalpana ben where r u from? Would like to meet you when we come to Navsari.
I m from Surat
ખુબ સરસ માહિતી આપી વરડુ પાડવા મા પાણી ઠંડુ કે ગરમ લીઘું તે જણાવશો
મેં નોર્મલ પાણી જ લીધું છે. ઠંડક હોય તો સાધારણ હૂંફાળું લઈ શકો.
Very nice 👍👌👍👌
Thanks a lot
Very nice 👍
Thank you