ગોટલા કલમ કઈ રીતે કરશો ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • ગોટલા કલમ કઈ રીતે કરશો ? #youtube #india #trending #video #viral #youtubeshorts #share #like #farmer
    પીકોટાઈલ ગ્રાફટીંગ અથવા સ્ટોન ગ્રાફટીંગ :
    હાલમાં આંબાની વાનસ્પતિક પ્રસર્જનની રીતોમાં મહત્વનું સ્થાન આ કલમ બનાવવાની આ પધ્ધતિએ લેવા માંડયું છે.
    રીત :
    ૧૦-૧પ દિવસના ઉગેલા દેશી આંબાના ગોટલાને મુલકાંડ તરીકે પસંદ કરવામાં આવે છે. મુલકાંડ તંદુરસ્ત અને રોગ-જીવાતથી મૂકત હોવો જરૂરી છે.
    પસંદ કરેલ આંબાની જાતની ડાળી (ઉપરોપ) ને ૮ થી ૧૦ દિવસ અગાઉ પાનના ૧/૪ ઈંચ જેટલા ડીંટા રહેવા દઈ પાનનો ભાગ દુર કરો. ૧૦ દિવસ બાદ આવી ડાળી ઉપરોપ લાવી ઉપરોપ પર ત્રાંસો કાપ મુકો. અગાઉથી પાન દૂર કરેલ ન હોય તેવી પરિપકવ ડાળી તાજી લાવી તેના ઉપર મુજબ પાન દૂર કરી ત્રાંસો કાપ મૂકો.
    સારા તંદુરસ્ત મૂલકાંડ (ગોટલા) ને નર્સરી કયારામાંથી કલમ કરતા અગાઉ ગોટલા સહિત ઉખાડી લઈ આવો. ત્યારબાદ મૂલકાંડ પર ગોટલાના ઉપરના ભાગે ત્રાંસો કાપ મૂકી પાન અને પ્રકાંડનો ભાગ દૂર કરો. મૂલકાંડ અને ઉપરોપનો ત્રાંસા કાપ સરખા હોવા જરૂરી છે. જો કે મૂલકાંડનો કાપ થોડો મોટો હોય તો ઉપરોપની ડાળી અંદર સુધી બેસાડી શકાય અને ફીટીંગ સારું મળે.
    મૂલકાંડ અને ઉપરોપને સરખી રીતે જોડી પોલીથીન પટ્ટીથી બરાબર બાંધી દો.
    કલમ બનાવવા માટે મૂલકાંડને તૈયાર કરતા પહેલા જમીનમાંથી કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ કલમ કરી ઉપરોપ સહીતના મૂલકાંડને ગોટલાનો ભાગ માટીમાં રહે તે રીતે કુંડામાં કે પોલીશીન બેગમાં ભરવામાં આવે છે.
    વરસાદથી નવી બનાવેલ કલમોને રક્ષણ આપવા છાંયડામાં મુકવી.
    આ પધ્ધતિમાં મૂલ ઉત્પાદન ક્રિયા અને સાંધાનું જોડાણ ૮ગદ્યય્ઃદ્ય૯ બંને એક સાથે થાય છે.
    #youtubechannel
    #youtube
    #youtuber
    #youtubers
    #subscribe
    #youtubevideos
    #sub
    #youtubevideo
    #like
    #instagram
    #shorts
    #live
    #youtube
    #funnyshorts
    #memes
    #alpha
    #newvideo
    #tiktok
    #gameplay
    #explore
    #subscribe
    #sub
    #live

ความคิดเห็น • 2