GUJARAT NA NRITYO | DANGI NRUTYA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2018
  • ડાંગ જિલ્‍લાના આદિવાસીઓનું ડાંગીનૃત્‍ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્‍યના ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્‍ય સ્‍વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્‍ત્રી-પુરુષો નાચવા માંડે છે.
    #JCInforteinment #Gujaratnanritya #loknrutya #tribalculture #tribesofgujarat #gujarat
  • บันเทิง

ความคิดเห็น • 21