આદિવાસી પરંપરા મુજબ દિવાસા તહેવારની ઉજવણી,ગામ-છોટીઉમર (નસવાડી )Gj - 34.એક સરખા રંગના વસ્ત્ર પહેરીને.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • 🙏🙏 જય આદિવાસી 🙏🙏
    Ajaybhai Vasava મારી TH-cam Channel માં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.🥰❣️
    સૌ મિત્રોને જય આદિવાસી આપણો ભારત દેશ એટલે તહેવારોનો દેશ આપણા દેશમાં અલગ અલગ વિવિધ જાતના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેમજ આદિવાસી સમાજમાં પણ પરંપરા મુજબ નાચ ગાન સાથે તહેવારો ઉજવવામાં આવે છે. હોળી, દિવાળી, તેવી જ રીતે દિવાસા તહેવારની ઉજવણી પણ ગુજરાતના Gj -34 છોટાઉદેપુરમાં જિલ્લામાં ખુબજ સારી રીતે દિવાસા તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
    દિવાસા તહેવારની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં GJ - 34. ખુબજ સારી રીતે બધા ગામોમાં અલગ અલગ દિવસે નાચ ગાન સાથે ઉજવવામાં આવે છે. દિવાસા તહેવાર મોટે ભાગે જુલાઈ મહિનામાં ઉજવવામાં આવે છે. દિવાસા તહેવારના દિવસે બધા ઘરોમાં અલગ અલગ જાતના મિસ્ટાનો બનાવમાં આવે છે. તેમજ બધા ગામના ભાઈ,બહેનો, તેમજ નાચ ગાન સાથે, પિહા વગાડીને આ તહેવાર ઉજવવામાં આવે છે..🏹🥰🏹

ความคิดเห็น • 10

  • @surmabhaivasava2416
    @surmabhaivasava2416 หลายเดือนก่อน +1

    જય.જોહર.જય. આદિવાસી અજયભાઈ.તમને.ખૂબ. અભિનદન.

  • @AAPMH39Nandurbar
    @AAPMH39Nandurbar ปีที่แล้ว +2

    मस्त nice भाई

  • @RajndarVasava-ji6ei
    @RajndarVasava-ji6ei ปีที่แล้ว +1

    Super divas ni moj Nice Bhai

  • @vasavarajendrabhai
    @vasavarajendrabhai ปีที่แล้ว +1

    Super Bhai jadar drive ❤

  • @vasangulvaneofficial
    @vasangulvaneofficial ปีที่แล้ว +1

    Super bhai

  • @govindbhaivasava7677
    @govindbhaivasava7677 ปีที่แล้ว +4

    આપણી સંસ્કૃતિ આપણી ઓળખ જય આદિવાસી

  • @રીપીનભાઈડુભીલ
    @રીપીનભાઈડુભીલ 6 หลายเดือนก่อน

    જય આદિવાસી જય જોહર અજય ભાઈ અમે પણ આદિવાસી છે મારું નામ છે રીપીન ભાઈ ગામ બગલીયા તા નસવાડી જી છોટાઉદેપુર આભાર ધન્યવાદ