મગફળી માં કાળી ફૂગ નું નિયંત્રણ, મગફળી નો સુકારો, સૂકો, કાળી ફૂગ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • નમસ્કાર મિત્રો
    હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક મારી આ ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
    આજ ના આ વિડિયો માં આપણે ચોમાસું મગફળી માં કાળી ફૂગના નિયત્રંણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.
    પટ આપવા છતાં કેમ આવ્યો સુકારો?
    આ ટ્રીટમેન્ટ કેટલી જરૂરી છે?
    બેક્ટેરિયા કે ટ્રાઇકોડર્મા થી આ સુકારો જવા નો નથી?
    હવે માત્ર એક જ ઈલાજ રહ્યો છે.
    આ તમામ માહિતી માટે વિડીયો પૂરો નિહાળવો જરૂરી છે.
    આભાર સહ
    મનીષ બલદાણિયા
    #farmer #farming #disease #groundnut #kheti #agriculture #farmerfarmer #fertilizer #education #youtubeshorts #farm #ntural #indianfarmer #indianagriculture
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 53

  • @gojiyakhimabhai8621
    @gojiyakhimabhai8621 5 วันที่ผ่านมา

    ખુબજ ઉપયોગી માહિતીછે 👌

  • @borichananjibhai6875
    @borichananjibhai6875 3 วันที่ผ่านมา

    અમારે બહુજ કાલી ફૂગ આવી ગઇ છે

  • @YogendrasinhZala-h3u
    @YogendrasinhZala-h3u 4 วันที่ผ่านมา

    ખુબ સરસ માહીતી આપો છો સર

  • @patelsunil7142
    @patelsunil7142 17 วันที่ผ่านมา +6

    સાહેબ તમારા કહેવા મુજબ મગફળી મા પાયામાં ખાતર આપવાથી ખૂબ સારું પરિણામ આવ્યું છે આજસુધી એમને રીતે સમજાવવા મા આવ્યું નથી તમારા વિડિયો જોવાની મજા આવેછે આરીતે તમે ખેડૂત ને ખુબજ અગત્યની વાત સમજવો છો તમારા દરેક વિડિયો ખેડૂત માટે પ્રેરના દાયક છે

  • @LilabhaiBokhariya-nc1dj
    @LilabhaiBokhariya-nc1dj 15 วันที่ผ่านมา +1

    જય માતાજી

  • @Virdabhaichaudhary
    @Virdabhaichaudhary 18 วันที่ผ่านมา +2

    દવા મિની ફુવારા પદ્ધતિથી આપીએ તો રીઝલ્ટ મળે

  • @baradkanak2997
    @baradkanak2997 14 วันที่ผ่านมา +1

    Khedut ne sachi mahiti apo jethi khota kharch na thay

  • @rampalrampal3120
    @rampalrampal3120 18 วันที่ผ่านมา +1

    Parfect time information sir ji ❤

  • @kamaliyagovind4694
    @kamaliyagovind4694 16 วันที่ผ่านมา +1

    સર ખૂબ સરસ માહિતી આપી ખૂબ સરસ રીતે ખેડૂત ને સમજાવા
    હવે નીંદામણ નાસક દવા કેટલા દિવસ ની મગફડી થાય પછી છંટકાવ કરવો તેના ઉપર વિડિયો અપલોડ કરો

  • @ramshundavdra4777
    @ramshundavdra4777 18 วันที่ผ่านมา +1

    સાફ. પાવડર સાલે

  • @user-uk6qd4yf5l
    @user-uk6qd4yf5l 8 วันที่ผ่านมา

    સરસ

  • @dineshkanzariya3998
    @dineshkanzariya3998 17 วันที่ผ่านมา

    ખૂબ સરસ

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om 17 วันที่ผ่านมา

    Bhu saras mahiti sar Khub Khub abhar

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 16 วันที่ผ่านมา

    ખૂબ સરસ માહિતી આપી

  • @ahirdipakram4399
    @ahirdipakram4399 18 วันที่ผ่านมา

    Good information
    Jay dwarkadhish

  • @gohilbhavesinh9285
    @gohilbhavesinh9285 16 วันที่ผ่านมา

    Khup saras

  • @vaghabhaichaudhary3263
    @vaghabhaichaudhary3263 18 วันที่ผ่านมา

    જય કિસાન ખૂબ સરસ માહિતી છે ભાઈ

  • @Chessmania888
    @Chessmania888 18 วันที่ผ่านมา +2

    Is it advisable to mix pseudomonas+ trichoderma?

  • @babukalasariya900
    @babukalasariya900 16 วันที่ผ่านมา

    100 ટકાની વાત છે મે systiva bsf નુ નાખ્યું સતા પણ કાળી ફૂગ આવી છે

  • @anopsinhchauhan3380
    @anopsinhchauhan3380 14 วันที่ผ่านมา

    Good information

  • @charniyagopal1972
    @charniyagopal1972 17 วันที่ผ่านมา

    Khub saras mahiti

  • @narshipatel8730
    @narshipatel8730 18 วันที่ผ่านมา

    Good
    Jay swaminarayan

  • @hasharajbhaikaradani661
    @hasharajbhaikaradani661 18 วันที่ผ่านมา

    સરસ.માહીતી.આભાર

  • @dalpatshinhvaghela5657
    @dalpatshinhvaghela5657 18 วันที่ผ่านมา

    મનીષ ભાઈ તમે સચોટ અને. બઉ જ ઉપયોગી થાય એવી માહિતી ખેડૂતો ને આપો છો તમારો ખૂબ ખૂબ આભાર જી

  • @babukalasariya900
    @babukalasariya900 16 วันที่ผ่านมา

    આ ફૂગ નું સચોટ નિદાન આપવા વિનંતી

  • @Chessmania888
    @Chessmania888 18 วันที่ผ่านมา +1

    Nutrient management par video banvo

  • @arvindkachchhi8460
    @arvindkachchhi8460 17 วันที่ผ่านมา

    ધન્યવાદ

  • @lalitchovatiya221
    @lalitchovatiya221 17 วันที่ผ่านมา

    Sars mahiti bhai

  • @sanjayvala6845
    @sanjayvala6845 18 วันที่ผ่านมา

    આભાર સાહેબ

  • @rahulmodhvadiya8755
    @rahulmodhvadiya8755 8 วันที่ผ่านมา

    Aa su khoti ape che bhai

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 18 วันที่ผ่านมา

    Very good information

  • @borichananjibhai6875
    @borichananjibhai6875 3 วันที่ผ่านมา

    પેલા ગયેલા છોડ પસનાવા મુળ મૂકે છે

  • @keshurgayas9221
    @keshurgayas9221 18 วันที่ผ่านมา

    Good job sar

  • @maganbhaidharjiya5540
    @maganbhaidharjiya5540 17 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર

  • @vinodbhaijerambhainakrani7378
    @vinodbhaijerambhainakrani7378 18 วันที่ผ่านมา

    Good sir

  • @PopatBhogesara-sw6qz
    @PopatBhogesara-sw6qz 16 วันที่ผ่านมา

    Goodinfprmatin

  • @keshurgayas9221
    @keshurgayas9221 18 วันที่ผ่านมา +1

    Varmi compost nakh vathi nathi aavti

  • @bharatdethariya3703
    @bharatdethariya3703 15 วันที่ผ่านมา

    Magfali ma secondary nutrition and micro nutrition

  • @kingoffarmers4682
    @kingoffarmers4682 10 วันที่ผ่านมา

    Carbendanzamium mancozeb sprinkler ma apiae to chale

  • @paddyvirus2736
    @paddyvirus2736 18 วันที่ผ่านมา

    Myclobutanil 10 tka pan saru kam ape

  • @khuntijayeshranmal779
    @khuntijayeshranmal779 17 วันที่ผ่านมา

    Bhai Mari coment no javab aapjo .Magfdi vadhati nathi tena mate Kay dawa no satkav karvo joye

  • @lalitchovatiya221
    @lalitchovatiya221 17 วันที่ผ่านมา

    Bhai spre krine kyone

  • @naranbhaiborsaniya517
    @naranbhaiborsaniya517 13 วันที่ผ่านมา

    મગફળી મા વધારે ઉત્પાદન લેવા માટે વોટરસોલયુબલ ફરટીલાઇઝર કયા કયા આપી શકાય અને કયા ગ્રેડ ક્યારે આપી શકાય

  • @user-pj4xu3yg4t
    @user-pj4xu3yg4t 4 วันที่ผ่านมา

    બાયરનુબોનસસાલે

  • @SunitaKotadiya
    @SunitaKotadiya 17 วันที่ผ่านมา +1

    Kali fug ketla divas ni magfali thay tyare aave jnavso please

  • @tarsariyadipak3418
    @tarsariyadipak3418 15 วันที่ผ่านมา

    સીંગ.કઈ. વવાય અતયારે

    • @tarsariyadipak3418
      @tarsariyadipak3418 15 วันที่ผ่านมา

      જવાબ.આપજો.મારે.32.નં ઊગી નથી

    • @hitkaneria5221
      @hitkaneria5221 12 วันที่ผ่านมา

      Khari 😂

    • @hitkaneria5221
      @hitkaneria5221 12 วันที่ผ่านมา

      ​@@tarsariyadipak3418bt 32 maa ochhu chhe

  • @LilabhaiBokhariya-nc1dj
    @LilabhaiBokhariya-nc1dj 15 วันที่ผ่านมา

    ધન્યવાદ