પોતાની મહેનતનો રૂપિયો સમાજની ભાવિ પેઢીના ભણતર માટે દાન કરતા મયુરધ્વજસિંહ જાડેજા | Motivation Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 40

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 2 หลายเดือนก่อน +5

    ખૂબ ખૂબ અભિનંદન..મયુર્ધવજ સિંહજી બાપુ..ખરેખર અકલ્પનીય વસ્તુ છે..આવા દાતાઓ કળિયુગમાં કોઈક જ હોય છે..ધન્ય છે..આપની ઉદારતા ને...ભગવાન આપના પરિવારને દીર્ઘાયુષ્ય આપે એવી પ્રાર્થના..જાય માતાજી

  • @jadejashukhadevsinh2334
    @jadejashukhadevsinh2334 2 หลายเดือนก่อน +1

    જય માં આશાપુરા આપને દીર્ઘાયુષ્ય આપે તેવી પ્રાર્થના

  • @user-si6bp6cp3s
    @user-si6bp6cp3s 2 หลายเดือนก่อน +3

    આવા દાનવીર ને કારણે સામાજિક પ્રવૃતિઓ થાય છે.ધન્યવાદ આવા દાનવીર તથા તેમના પરિવાર ને.તમે જેટલુ દાન કરો તેનાથી અનેક ઘણુ ભગવાન પરત આપે છે.સમાજ ને આવા ભામાશાહ ની ખુબ જ જરુર હોય છે.

  • @jagdevsinhjadejaderi5606
    @jagdevsinhjadejaderi5606 2 หลายเดือนก่อน

    વાહ ભાઈશ્રી મયુરસિંહ જી ધન્યવાદ

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 2 หลายเดือนก่อน +2

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય જય શ્રીરામ

  • @kiritgadhavi5252
    @kiritgadhavi5252 2 หลายเดือนก่อน +2

    વાહ જાડેજા સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ ને.

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 2 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ ધન્યવાદ ભાઈ માતાજી આપને ખુબ આપશે 🙏

  • @nagarjunsutreja4618
    @nagarjunsutreja4618 2 หลายเดือนก่อน +4

    વૈષણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે કમેનટ કરતી વખત મારુ રદય ભરાઈ ગયુ ધનવાદ બાપુ ખુબ જીવો વાલીડા❤

  • @RameshChakravardhi
    @RameshChakravardhi 2 หลายเดือนก่อน

    ખુબ જ ઉચ્ચ ભાવના છે
    તમે દરેક સમાજમાં મદદરૂપ થાવો,
    હા, કે ના, જણાવશો,

  • @balbhadrasinhchudasama3177
    @balbhadrasinhchudasama3177 2 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન

  • @jayendrasinhjadeja3516
    @jayendrasinhjadeja3516 2 หลายเดือนก่อน

    Dhanyavad.

  • @rameshrajput5321
    @rameshrajput5321 2 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન બાપુ

  • @BhagvanjiKoriya-ik7fr
    @BhagvanjiKoriya-ik7fr 2 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન જાડેજા ભાઇ

  • @gohilsukhadevsinh1149
    @gohilsukhadevsinh1149 2 หลายเดือนก่อน

    Dhanyavaad

  • @નવીવાત
    @નવીવાત 2 หลายเดือนก่อน

    Today society needs selfless people like Mayurdhwajsingh.. Everyone gets inspiration from this young businessman.🙏🏻🙌

  • @indrasinhgohil5893
    @indrasinhgohil5893 2 หลายเดือนก่อน

    Salute bro

  • @aarefaranaaarefarana
    @aarefaranaaarefarana 2 หลายเดือนก่อน +1

    Aape. Aapela. Dan. Kuda. Tamnae. Tadurasti. Kayam. Aape. Anwar. Rana. Gujrat. Napad. Anad. ❤sukriya.

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 หลายเดือนก่อน

    જય માતાજી 🙏 ખુબ ખુબ અભિનંદન બાપુ ને ❤❤❤❤❤❤❤❤ વાત ગુજરાતી પર ❤

  • @Asy-n1f
    @Asy-n1f 2 หลายเดือนก่อน +1

    Wahh.. what a thought sir ...👍

  • @rajatdevendrabhai6881
    @rajatdevendrabhai6881 หลายเดือนก่อน

    Very good sir

  • @dhirajc.makwanabhai507
    @dhirajc.makwanabhai507 2 หลายเดือนก่อน

    ❤❤❤❤WA...h.saras Kam.

  • @jaimataji7609
    @jaimataji7609 2 หลายเดือนก่อน

    Jay mataji

  • @jadejadharmendrasinh3590
    @jadejadharmendrasinh3590 2 หลายเดือนก่อน

    ક્ષત્રિય ધર્મ યુગે યુગે

  • @divyarajzala2323
    @divyarajzala2323 2 หลายเดือนก่อน +1

    Congratulations 🎉

  • @divyarajsinhjadeja7334
    @divyarajsinhjadeja7334 2 หลายเดือนก่อน

    👍

  • @pratapsinhparmar7579
    @pratapsinhparmar7579 2 หลายเดือนก่อน

    Jay mataji bapu god bless you

  • @yogeshvalay170
    @yogeshvalay170 2 หลายเดือนก่อน

    વંદન 🙏ભાઈ શ્રી ને

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 2 หลายเดือนก่อน

    हर हर महादेव 👍

  • @jayendrasinhjadeja8073
    @jayendrasinhjadeja8073 2 หลายเดือนก่อน +1

    Very good

  • @hajamuliyashiya5818
    @hajamuliyashiya5818 2 หลายเดือนก่อน

    🌹🙏🌹

  • @ManoharsinhRathod-co4ze
    @ManoharsinhRathod-co4ze 2 หลายเดือนก่อน

    ધન્ય.આવા.દાનવીર.દરબાર.ને.

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j 2 หลายเดือนก่อน +1

    Bhagvane apyu tena tame trusti chho e vat tame sarthak Kari mataji khub labh ape tevi prarthana

  • @mitrajsinhgohil9346
    @mitrajsinhgohil9346 2 หลายเดือนก่อน

    Waah Darbar 👍

  • @D.R999
    @D.R999 2 หลายเดือนก่อน +1

    SALUTE BRO

  • @Indrarajsinh
    @Indrarajsinh 2 หลายเดือนก่อน +1

    👏👏👏

  • @ZalachanduBha-x2v
    @ZalachanduBha-x2v 2 หลายเดือนก่อน

    સરસ

  • @AjitParmar-v9d
    @AjitParmar-v9d 2 หลายเดือนก่อน +1

    vah napuni daryadiline salute ❤

  • @mahavirsinhgohil1784
    @mahavirsinhgohil1784 2 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન