એક સાથે 10 ચુલ્હા મા આપણી જુની રીત થી બનતી રસોઈ | અહીંયા 4 પડ વાળી રોટલી અને 10 ઇંચ નો રોટલો મલે છે.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2019
  • EAT & DRIVE
    એક સાથે 10 ચુલ્હા મા આપણી જુની રીત થી બનતી રસોઈ | અહીંયા 4 પડ વાળી રોટલી અને 10 ઇંચ નો લોટલો મલે છે.
    Address :- Green land Chokdi, Panchavati society, New Morbi Road, Das Ka Dhaba, Rajkot
    contact number :- 9377371184
    Price - 120 ₹ Unlimited thali
    Facebook foodie group:- / 1964049157009669
    Facebook link:- / anand.sata.3
    Follow me on Blogger :
    eatndrive.blogspot.com/
    #eat&drive #anandsata #rajkot #rajkotstreetfood #indianfood #traditionalfood #gujaratifood #india #foodblogger #gujartifoodblogger #youtuber #daskadhaba #foodrecipes
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 828

  • @arika6964
    @arika6964 4 ปีที่แล้ว +7

    શુદ્ધ અને સાત્વિક ભોજન....
    salute to all aunties who is making healthy food ....

  • @sonimoh5298
    @sonimoh5298 4 ปีที่แล้ว +4

    जय हो ये गुजराती हिन्दू भाई बहुत ही अच्छी सेवा दे रहे है 🙏🏻👍🇮🇳🌷

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 4 ปีที่แล้ว +4

    આ તો દેશી મોજ 😁 Wah anand bhai... જોરદાર 👍🏼 ૧૦ ઈંચ નો રોટલો

  • @mkvala2010
    @mkvala2010 4 ปีที่แล้ว +18

    વાહ ખૂબ સરસ,, અમારે ઘરે બાજરી ના આવડા રોટલા અને શાક રેગ્યુલર ખાણું છે,, મજા આવે

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Are wah nice 👌

    • @pareshsarvaiya4178
      @pareshsarvaiya4178 4 ปีที่แล้ว

      જસદણ થી માંડીને સુરેદ્રનગર સુધી કારમી બને છે

  • @ppatel4009
    @ppatel4009 3 ปีที่แล้ว +1

    सुपर डुपर कहेवु पड़े शू वात छे सरस
    जावु पड़ से दास का ढाबा 👍👌🤘🤟✌️👈🏻👉🏻👌

  • @letoja
    @letoja 4 ปีที่แล้ว +5

    બહુ સરસ ભાઈ. ઘણાંને ઘરે હાથે રોટલા ટીપતા નથી આવડતા, શહેરમાં ઘરમાં ચૂલા પણ નથી હોતા, ત્યારે તમે દેશી ભાણા માટે સરસ ઠેકાણું સૂચવ્યું છે. મજાની વાત એ છે કે એમાં ગરમ મસાલા પણ નથી પડતા.

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Thank u bhai tamari jem avi vat badha nai samajta, thank you 🤗

    • @jigarbalbhatt1670
      @jigarbalbhatt1670 4 ปีที่แล้ว +1

      I like deshi rotla of dhaba ...I miss in Singapore life...hu aavta varse return aavu etle aa dhabani visit karish..BT I miss rotla this time....

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      @@jigarbalbhatt1670 thank u, kuch pane ke liye kuch khona padata hai, pela Rupiya kamailo pachi roj aaj jamjo ahiya Rai ne 🤗

  • @radhekrishna-xj7eo
    @radhekrishna-xj7eo 3 ปีที่แล้ว +1

    Jabro jiv vallabh.bhai no.... Dhnya chhe kathiyavad,,, dhnya dhnya das na das vallabh.bhai....

  • @anandvaghela8455
    @anandvaghela8455 3 ปีที่แล้ว +15

    અમે ગામડાના માણસો તો દરરોજ આજ વાનગી ખાઈએ છીએ ભાઈ👈👌🍛🍛

  • @shidhug2911
    @shidhug2911 4 ปีที่แล้ว +9

    ખૂબ સરસ ....લોકો ને ભાવતું ભોજન મળી રહે છે... પણ મોટા શહેરમાં ઉંમરલાયક બહેનોને કામ મળવું મુશ્કિલ હોય છે ત્યારે આવી મોંઘવારી માં બેરોજગાર મહિલાઓ ને કામ આપ્યું તે ખુબ સરસ પ્રયાસ છે.... ધન્યવાદ

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว +1

      Thank u, tamari jem avu badha loko nai samjata 👏

  • @jadavhirji4702
    @jadavhirji4702 4 ปีที่แล้ว +40

    સૌરાષ્ટ્રના રોટલાની સુગંધ અને સ્વાદની વરસો જનની પ્રણાલિકાનો પ્રસાદ જન સમાજનો આપવા બદલ
    ધાબાના માલિક/ સંચાલક વલ્લભભાઈ અને કાર્યરત બ્હેનોને ધન્યવાદ
    હીવા જાદવ (રાાણાવાવ)

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว +2

      Thank u

    • @viralbhatt3199
      @viralbhatt3199 4 ปีที่แล้ว

      Mara Baa ketla verso thi banave chhe aa Rotli.

    • @SunitaPatel-dz7uu
      @SunitaPatel-dz7uu 4 ปีที่แล้ว

      @@Eatanddrive aaaaaaaqqq

    • @SunitaPatel-dz7uu
      @SunitaPatel-dz7uu 4 ปีที่แล้ว

      @@Eatanddrive
      Very good food

    • @pareshrafaliya2761
      @pareshrafaliya2761 4 ปีที่แล้ว

      જોરદાર જીગ્નેશ ભાઈ અને વાહ વલ્લભભાઈ વાહ

  • @jigarbalbhatt1670
    @jigarbalbhatt1670 4 ปีที่แล้ว +3

    Wow maru kathiyawadi deshi khan u...ema vali bajra no rotalo ane 4 pad vali rotalo...majjja aavi gay video Joy ne....khathiwadi khawano hu khoob sokhin 6u

  • @haridodiya8374
    @haridodiya8374 4 ปีที่แล้ว +5

    અમો ગુજરાત માં જ રહેતાં હોવા છતાં આવા ધાબા કે હોટલો ની માહિતી ન હતી....આપનો ધન્યવાદ સાહેબ, આપ ખૂબ સરસ માહિતી આપો છો.....હું આપનાં દરેક વિડીયો જોઉં છું અને Like, શેર પણ કરું છું.....
    આપનું કાર્ય સરાહનીય છે....🙏
    જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત 🙏

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Thank u so much 😊

  • @rakeshprajapati7684
    @rakeshprajapati7684 4 ปีที่แล้ว +8

    I live in Canada and basically from Rajkot. Really very very very fond of out katahiyavadi rasoi missing so much now I will must visit whenever I come to India Thank you Anand bhai for making our attention to such a pure and original traditional kathiyawadi rasoi.

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว +1

      Thank u so much 😊

  • @aniruddhsinhjadeja2234
    @aniruddhsinhjadeja2234 3 ปีที่แล้ว +1

    Sastu saru ane takat varu desi khavanu khub Sara's Valabbhai👍👍👍👍

  • @jayabengadhavi4519
    @jayabengadhavi4519 3 ปีที่แล้ว +3

    જય મોગલ ખાવા નું મન થઈ ગયું ભાઈ મોજ હો

  • @ashokbhaivyas2034
    @ashokbhaivyas2034 4 ปีที่แล้ว +8

    ખૂબ સરસ તમે અનાજ બગાડ ન થાય તેનો ખ્યાલ રાખી ટેસ્ટ કર્યાે 👍👍👍

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว +2

      Yes sir, ato pela thij mara father a sikhaviyu che, thank u 😊

  • @bahadurvichhiya
    @bahadurvichhiya 4 ปีที่แล้ว +3

    વાહ ખુબ સરસ મનમોહક રજુઆત 🌟✨જોરદાર🌟✨વાહ 👍🏼👏👏👏👏

  • @mitalishah1402
    @mitalishah1402 4 ปีที่แล้ว +3

    Areey wah ji wah kya baat hai 😍👍👏👏👏👏👏
    Superb u trip us in village awesome video👍 love dis video 👍

  • @maragharnurasodu9839
    @maragharnurasodu9839 3 ปีที่แล้ว +2

    Wow excellent...It's a Talent

  • @darshanashah390
    @darshanashah390 4 ปีที่แล้ว +11

    It's good food I am very fooei I like to good food thank you so much

  • @shreyavasani1557
    @shreyavasani1557 4 ปีที่แล้ว +6

    Traditional..Food..
    Very.. Yummy....👌👌👌

  • @hasmukhrpatel
    @hasmukhrpatel 4 ปีที่แล้ว +6

    Very good video, pls keep posting this kind of video where it show recipe which help us to make. :)

  • @mitalishah1402
    @mitalishah1402 4 ปีที่แล้ว +3

    Aatli moto bajra no rotlo wahhhh👍 wat a dhokli sabji mouthwatering recipe 😘😘😘👍

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว +1

      Thank u so much 😊

  • @KemchhoCanada
    @KemchhoCanada 4 ปีที่แล้ว +2

    બહુ સરસ વિડીઓ બનાવ્યો છે , અમે સૌ ઘરમાં એટલા ધ્યાનથી ને રસ લઇ ને જોતા હતા કે મારા મમ્મી એ કહ્યું કે ' અવળી ભૂખી નજરે ના જુવો , ઓલા ભાઈ ને ભખીયો પડી જશે ' હા હા હા

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 3 ปีที่แล้ว +8

    SURAT GJRAT 🕉👌🙏

  • @rakeshverma1613
    @rakeshverma1613 2 ปีที่แล้ว

    I m glad to see veggies recipe of Gujrat, so tasty so simple, so healthy without harming a ant

  • @akalavavimalvimal5644
    @akalavavimalvimal5644 4 ปีที่แล้ว +2

    વાહ કાઠીયાવાળી ભોજન કમાલ છે

  • @bobbypatel2770
    @bobbypatel2770 4 ปีที่แล้ว +3

    Thanks I will definitely visit this place one day I live in uk it’s in my list for lifetime visits when I am visiting Indian I have eaten traditional food eaten made by my grandma 50 years a go bless here she is no more it’s lovely food and real food thanks for making videos for information god bless you all

  • @padmabenpadmaben3458
    @padmabenpadmaben3458 2 ปีที่แล้ว

    Very nice 👌
    Vlog.dal bati recipe my favorite recipe.

  • @patelpoonam561
    @patelpoonam561 3 ปีที่แล้ว +2

    🤔Deshi jeggri, Deshi ghee & Deshi bajras pancake,
    awesome test 🤗 i Just feel the ☺
    & your explanation style is also awesome,
    Best of luck to work 🙏😇

  • @laljimakwana3164
    @laljimakwana3164 4 ปีที่แล้ว +5

    મોજ પડી જાય એવી જગ્યા છે 😋😋😋

  • @hitendrapatel7597
    @hitendrapatel7597 4 ปีที่แล้ว +4

    Very nice video, I'll try to cook this Dhokari .... looks very nice. Please share more recipes

  • @shekharpatel
    @shekharpatel 4 ปีที่แล้ว +4

    I am so happy to see That you serve small portions on to your plate, and not dunk your fingers in the serving containers full of food. Bravo.

  • @gujaratiboys1240
    @gujaratiboys1240 2 ปีที่แล้ว +1

    અમારે ઘેર 7 પળ વાળી રોટલી બનાવીએ છીએ..👍💯

  • @saavnsihjadav170
    @saavnsihjadav170 4 ปีที่แล้ว +2

    Super excited to deshi restorant

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Thank u 😊

    • @dakshapanchal9323
      @dakshapanchal9323 4 ปีที่แล้ว

      ई बाफला बाटी कहेवाय

  • @cgbchirag6084
    @cgbchirag6084 4 ปีที่แล้ว +3

    ખુબજ સુંદર

  • @Raghuahir333
    @Raghuahir333 4 ปีที่แล้ว +5

    Nice 😋😋😋😋

  • @ashokshuklajtpcourt
    @ashokshuklajtpcourt 4 ปีที่แล้ว +3

    वाह भाई वाह હું તો જેતપુર થી ઘણી વખત આવું પણ ભાભા માં ने અમાં જતા પણ તમે आज ખૂબ સારું દેખાડયું હવે તો રાતે ત્યાં જ ખૂબ ખૂબ આભાર

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Hamana Sunday na avij Biji jaga no video aavse a bhi jo jo and hu jetpur tuk samay ma avano chu to ghughara,mamara and penda sivai Biju khavanu su Famous che plz suggest karjo ne

    • @ashokshuklajtpcourt
      @ashokshuklajtpcourt 4 ปีที่แล้ว

      @@Eatanddrive જેતપુર આવો તો મળીસુ... જેતપુર માં ભગત ના પેંડા પ્રખ્યાત છે. & સપના ના ગોલા & નવજીવન नी basundi. રબડી.. & आइसक्रीम વિગેરે... & જગડ ના પકોડા સમોસા & દિલિપ ના ઘૂઘરા & हरभोले ના ઢોસા ઈડલી & મહાવીર नी पवभाजी જેતલ सर & શ્રીજી ના લસનિયા સેવ મમરા & जय અંબે ના चीज़ पराठा વિગેરે... आ બધું પ્રખ્યાત છે...

    • @ashokshuklajtpcourt
      @ashokshuklajtpcourt 4 ปีที่แล้ว

      My. Contact. 9033582578
      આવો તો ફોન કરજો...

  • @harikaresohoy8276
    @harikaresohoy8276 3 ปีที่แล้ว +4

    Mara Dadi Ma Pan Char Pad Vali Rotli Banavata hata. Thank You Bro

  • @snehpanchasara4008
    @snehpanchasara4008 3 ปีที่แล้ว

    હાલ તો અત્યારે હુ કેનેડા છુ , પણ તમારા બધા વિડીયો ધ્યાન મા છે અને ન્યાં આવતા જ આ બધી જગ્યાએ જવાનો છુ હુ. ખૂબ આભાર મોટાભાય.

  • @rupalithakor1441
    @rupalithakor1441 4 ปีที่แล้ว +3

    Ame ghani var 4 pad Ni rotli banaviae che khub testi lage che

  • @darshiniajayshukla5507
    @darshiniajayshukla5507 3 ปีที่แล้ว +4

    Very nice dhokli

  • @daxpaljaypal8069
    @daxpaljaypal8069 4 ปีที่แล้ว +4

    Gujarat nu Gaurav. I like it very much. Go ahead. Thank you very much. 👌

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Thank u so much 😊

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 2 ปีที่แล้ว

    SABKO BHARPET BHOJAN MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV

  • @rameshchandramer
    @rameshchandramer 3 ปีที่แล้ว +5

    અમે આ રોજ ખાઇને કોઇ રોગ વગર ૬૬ વરથી જીવીએ છીયે

  • @bhavanjithakor6511
    @bhavanjithakor6511 4 ปีที่แล้ว +2

    મારી.માસી આતો મારી મન પસંદ રસોઈ છે.શુભ.શુભ કામનાયે ભવાનજી માણસા..ચુલા ની રસોઈ મારા ઘરે ચાલુ છે.. મીઠાસ તો દેશી ચુલાની સાહેબ

  • @jayenvalji7505
    @jayenvalji7505 3 ปีที่แล้ว +2

    You doing great job man . All your videos are amazing food .

    • @Eatanddrive
      @Eatanddrive  3 ปีที่แล้ว +1

      Thank you 🙏🏻

  • @heenakawa1745
    @heenakawa1745 3 ปีที่แล้ว

    Bavaj saras👌

  • @rekhashah619
    @rekhashah619 4 ปีที่แล้ว +3

    Very very interesting place will soon visit once in Rajkot have noted their address.. can’t wait .. food looks very 😋 yummy..👍

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Thank u so much 😊, and next Sunday bijo video avoj ave che a pan ani pasej che, a video jarur thi jo jo aaj rit na che but mainu alag che

  • @thepartheshneo7350
    @thepartheshneo7350 ปีที่แล้ว

    This is also one of my favourite ❤️thanks Anand Bhai

  • @krishnaandtrishachannel6895
    @krishnaandtrishachannel6895 4 ปีที่แล้ว +2

    Bhuj saras aavi 4 pad Vali rotli peli var joi .. moti umarna Masi pan khub mehnt Kari rasoi saras banve che..Ane tamari bolvani speach Bhuj saras che

  • @rameshbhainakiya1604
    @rameshbhainakiya1604 4 ปีที่แล้ว +3

    Super video bhai

  • @anilghuge6273
    @anilghuge6273 4 ปีที่แล้ว +2

    BROTHER AAPKa khana khane ka Andaz bahut achha hai ..jitna chahiye utna aapne liya ..saaf suthare dhang se...nahi to Ek gujrati blogger hai jo sab item dish may Dono aankha bund kar ke ek he zutta chammach daalkar test karte hai...Aadmi ko utna he khana zuta karna chahiye jitna wo kha sake...
    Thanks for this finding ...m from Mumbai but will be there in short time for encouraging this traditional food...Jai BHARAT 🙏

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Thank u so much 😊

  • @mahaveersinhsarvaiya2155
    @mahaveersinhsarvaiya2155 4 ปีที่แล้ว +1

    Khubaj Sara's vidio banaviyo kimit.temaj sanamamate thekans.

  • @manishaapte4883
    @manishaapte4883 3 ปีที่แล้ว

    Bahot acchi recipes hai
    4 parat wali roti marathi gharon me regular banati hai usako Poli or Chapati bolate hai
    Fulka kam banata hai

  • @jkfoods7039
    @jkfoods7039 4 ปีที่แล้ว +1

    Aapdo gujarat, dhanyche
    Ekdum desi ane suvadhisht
    🙏👍

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Thank u

    • @kashiramjoshi6944
      @kashiramjoshi6944 4 ปีที่แล้ว

      આવું આખાયે દેશમાં છે,દરેક પ્રાંતની રસોઈ ની વિષીષ્ટા છે,
      દેશી રશોઇ ત્યાંના સ્થાનિક વાતાવરણ ને અનુકુળ હોયછે, બીમારીઓને રોકે છે, ઋતુ જન્ય ફેરફારો થતાંજ રહેછે
      જો વાંક હોયતો તે કહેવાતી સુધારાવાદી વિચારધારા નો છે,કે અનુકુળ ન હોય તેવું ખાઇયે છીયે
      બીજું ખબર નથી કેમ, ગુજરાતીઓ માટે કહેવાય છે,કે તેઓ ગુજરાતી ભાણું સોધતા રહેછે
      જગતને જાણવું હોયતો, ત્યાંનો સ્થાનિક ખોરાક ખાવું જોઈએ,
      સ્વાદ પણ મળશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે
      જાણે અજાણે સ્થાનિક ખોરાક માં ત્યાંના વાતાવરણ ને અનુકુળ વ્યંજનો વપરાય છે,જે સ્વાસ્થ્ય ને સાચવે છે

  • @galvaconsultant
    @galvaconsultant 4 ปีที่แล้ว +1

    When I visit Rajkot I will visit you Vallabhbhai

  • @anjanagandhi9055
    @anjanagandhi9055 2 ปีที่แล้ว

    વાહ... ખૂબ જ સરસ..

  • @patadiyabhavesh3574
    @patadiyabhavesh3574 4 ปีที่แล้ว +3

    Very nice video

  • @kunalbhimani8597
    @kunalbhimani8597 3 ปีที่แล้ว

    Saras 👌👍

  • @user-kw5mb4kz5i
    @user-kw5mb4kz5i 3 ปีที่แล้ว

    Khubsaras

  • @ashokkubdiya8603
    @ashokkubdiya8603 3 ปีที่แล้ว +1

    Desi jamvani.moj.alag.che. 👌👌dhba kya avelu.che.

  • @hareshmehta5201
    @hareshmehta5201 4 ปีที่แล้ว +2

    Kya khoob. Pehlivar aavo rotlo joyo chhe thanks for information. God bless

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 3 ปีที่แล้ว

    Cheap n Desi food..tasty

  • @annapurnarecipe5007
    @annapurnarecipe5007 4 ปีที่แล้ว +4

    Mast ricipi
    👍👌👌👌👌

  • @starshine1491
    @starshine1491 4 ปีที่แล้ว +1

    Vaah kathiyavadi laheko,bhukh laagi Bhai

  • @rambhadradas2965
    @rambhadradas2965 4 ปีที่แล้ว +3

    खुबज सरस धन्यवाद

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 3 ปีที่แล้ว

    Great work

  • @neetapatel4625
    @neetapatel4625 4 ปีที่แล้ว +3

    बहु ज सुन्दर थाली 🍽👌👍

  • @chhaganbhaipanchani5090
    @chhaganbhaipanchani5090 4 ปีที่แล้ว +4

    Good quality and cheep price. Clean kitchen.....

  • @bharat-yg6nk
    @bharat-yg6nk 4 ปีที่แล้ว +2

    srdhar shree swaminarayan mandir very good recipee pls..

  • @dipshikhachaudhari4634
    @dipshikhachaudhari4634 4 ปีที่แล้ว +3

    Saras chulha par bnavela khavani mja aur che very nice keep it up ✌👌👌👌

  • @vinodgosrani7751
    @vinodgosrani7751 4 ปีที่แล้ว +2

    Khub saras kathiyavadi menus

  • @SEJAN.X184
    @SEJAN.X184 4 ปีที่แล้ว +2

    Nice

  • @Ramlakhan-sj9px
    @Ramlakhan-sj9px 3 ปีที่แล้ว +1

    Khub saras

  • @TheBoyofattitude
    @TheBoyofattitude 3 ปีที่แล้ว

    Satabhai superb

  • @kunal8000
    @kunal8000 3 ปีที่แล้ว +1

    Price is unbelievable ❣️🙏🙏

  • @hamidapatel5540
    @hamidapatel5540 4 ปีที่แล้ว +2

    Bhai mothama Pani a I gayo desi rotlo joyney pardes ma . bojjjjjjjjjjjjj trusty lagech my desi chola 😋😋😛👌 super duper Bhai 👌👍

  • @thakorladajiji7402
    @thakorladajiji7402 4 ปีที่แล้ว +2

    સરસ જય શ્રી દ્વારકાધીશ 🙏🌹

  • @jayveerparmar5388
    @jayveerparmar5388 3 ปีที่แล้ว

    Very nice

  • @jigarbalbhatt1670
    @jigarbalbhatt1670 4 ปีที่แล้ว +1

    Hu deshi khawane bahu miss karu 6u ....ema aaje aa video joy ne momaa pani aavi gayu maru priya shak sev - tamattar 6....wow majjj aavi gay...su maru deshi khawanu....I.Miss...you ....more in singapor life Maa....hu Singapore deshi ane tikhu shak ne bahu miss karu 6u....khanu to aapdu khathiyawadu....jay mari madare vatan khathiyawad....I miss you...more...more in Singapore life

  • @valaramdevsinh534
    @valaramdevsinh534 4 ปีที่แล้ว +2

    Saras aavi ne aavi desi jagya na video mukta rejo ke je local sivaay bav ochha e joi hoy
    Thanks

  • @ankitamistry4542
    @ankitamistry4542 4 ปีที่แล้ว +1

    Badha na svbhav bov j saras chhe

  • @radhikapatel6485
    @radhikapatel6485 4 ปีที่แล้ว +4

    Undhiyu recipe no video share Karo bhai

  • @umatrivedi7808
    @umatrivedi7808 4 ปีที่แล้ว +3

    Very yummy recipes mouthwatering recipes typically Gujarat traditional 👌👌

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Thank u 😊

    • @umatrivedi7808
      @umatrivedi7808 4 ปีที่แล้ว +1

      Thks ☺

    • @jigarbalbhatt1670
      @jigarbalbhatt1670 4 ปีที่แล้ว +1

      Very good test of deshi gujarati food..I miss this food in Singapore life .

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      @@jigarbalbhatt1670 thank u 😊

  • @jagdishpandya3425
    @jagdishpandya3425 4 ปีที่แล้ว +2

    🙏🙏 Anandbhai Jai Siaram

  • @dhanrajdanti4121
    @dhanrajdanti4121 4 ปีที่แล้ว

    Wah Moj Wah Bhai

  • @sudhirvegada7639
    @sudhirvegada7639 2 ปีที่แล้ว

    Mast 👌

  • @kvpatel56
    @kvpatel56 3 ปีที่แล้ว

    Wonderful

  • @madhuvinzuda7810
    @madhuvinzuda7810 4 ปีที่แล้ว +3

    Bhai kayam thi char pad wali totli bane che ghar ma but good to know 🥰🌹💐

  • @nafisabaldiwala206
    @nafisabaldiwala206 4 ปีที่แล้ว +1

    Nice recipe testy yummy Hame to daily aa rite rotli banaiye chhe

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Are wah nice 👌, & thank u

  • @technicalfromvn2243
    @technicalfromvn2243 4 ปีที่แล้ว +2

    Eat and drive team nice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌Video

    • @Eatanddrive
      @Eatanddrive  4 ปีที่แล้ว

      Thank u so much 😊

  • @dhyanieducare6708
    @dhyanieducare6708 3 ปีที่แล้ว

    Very Very nice bhai

  • @thepartheshneo7350
    @thepartheshneo7350 ปีที่แล้ว

    Wah , one more time

  • @maheshrathodbabra4224
    @maheshrathodbabra4224 3 ปีที่แล้ว

    Very nice bro 👍👍👍

  • @shreekrishnakripa.9063
    @shreekrishnakripa.9063 4 ปีที่แล้ว +4

    👌👌👍

  • @rameshmaheshwari7333
    @rameshmaheshwari7333 3 ปีที่แล้ว

    Good bhai👌👌👌👌

  • @narendrasinhjethva1383
    @narendrasinhjethva1383 4 ปีที่แล้ว +2

    Jay Mataji
    Thank you so much sir

  • @deenamakwana9064
    @deenamakwana9064 4 ปีที่แล้ว

    Rotla khub saras banaviya che

  • @umarsinhsodha1702
    @umarsinhsodha1702 4 ปีที่แล้ว

    Good