દાદા ભૂલા પડ્યા હતા તેને ઠેકાણે પોંહચાડી દીધા છે... ભૂલા પડેલા અંદર થી ભાંગેલા ને મદદ કરવી એજ માનવતા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 206

  • @Bhavik-d6o
    @Bhavik-d6o 8 หลายเดือนก่อน +13

    જય શ્રી કૃષ્ણ બેન બહુ સરસ કામ કર્યું તમે દાદા ને ઠેકાણે પહોંચાડી દીધા બસ આવા સારા કામ કરતા રહો ભગવાનના આશીર્વાદ લેતા રહો

  • @chauhanhamir3913
    @chauhanhamir3913 7 หลายเดือนก่อน

    બેન તમે બહુજ સરસ કામ કયું છે બેન તમારા આ કામ જોઇને મને પણ આંસુ આવી ગયાં બેન તમે આવા ઘરડા દાદા ની સેવા કરી બેન તમને હજારો ગણુ પુણ્ય મળશે

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 6 หลายเดือนก่อน +1

    Really, this is a very nice & ever memorable, best social activity for needed persons.

  • @premdasvaghela6896
    @premdasvaghela6896 8 หลายเดือนก่อน

    ખુબખુબ ધન્યવાદ બેન ખુબ સારું કામ કર્યુ

    • @Urmilapatel-qz6cj
      @Urmilapatel-qz6cj 8 หลายเดือนก่อน

      ખુબ સરસ બેન તમને ધન્ય છે આવા ને આવા કામ કરતા રહો❤❤❤❤❤😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @valisonagara4800
    @valisonagara4800 8 หลายเดือนก่อน +4

    ધન્ય વાદ બેનતમને❤❤❤

    • @AvanitDharjiya-u5j
      @AvanitDharjiya-u5j 8 หลายเดือนก่อน +1

      ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kirtipatel7829
    @kirtipatel7829 8 หลายเดือนก่อน +7

    બેન મારો વાલો બહુ દયાળુ છે
    વૈષ્ણવ ની સેવા પ્રભુ ને બહુ ગમે
    તમે એક વૈષ્ણવ ની સેવા કરી બહુ સરસ કામ કર્યું છે

    • @GadhaviNavin
      @GadhaviNavin 8 หลายเดือนก่อน

      જય માતાજી બન ❤

  • @AshvinShiyal-u3l
    @AshvinShiyal-u3l 8 หลายเดือนก่อน

    Jay mataji krisna ben khub saras ben maru name Hetal kya rho so ben mula kat karvi mane bhu gamu

  • @madharnilkanth9647
    @madharnilkanth9647 8 หลายเดือนก่อน +1

    Super ❤

  • @khuntnayan8277
    @khuntnayan8277 8 หลายเดือนก่อน

    Rajkot ma darbargadh ni haveli bal krishna ni haveli

  • @rasilagohil7543
    @rasilagohil7543 8 หลายเดือนก่อน

    Asvinikumar ma che

  • @VinabenAbhangi
    @VinabenAbhangi 6 หลายเดือนก่อน +1

    Aa dada ne ghno sanubhav thyo che

  • @HinaBajaniya
    @HinaBajaniya 3 หลายเดือนก่อน +1

    Hu pn. Krishna ben. Seva bav j karu su ben aava. Dada jeva. Loko ni ben

  • @sonalpaida8000
    @sonalpaida8000 3 หลายเดือนก่อน +2

    બહુ સારૂં કામકરીયુ બેન

  • @desaisagar2166
    @desaisagar2166 8 หลายเดือนก่อน +4

    મોટા બેન ભગવાન તમારી હર મનોકામના પુરી કરે એવી મારી સધી ને પ્રાર્થના કરું છું

  • @thakorkartikkartik7680
    @thakorkartikkartik7680 8 หลายเดือนก่อน +3

    🙏 ધન્યવાદ ક્રિષ્નાબેન આ સેવાકીય કામ બદલ🙏🌹આભાર,આપ હંમેશા ખુશ રહો,

  • @sangitachaudhari9738
    @sangitachaudhari9738 4 หลายเดือนก่อน

    ક્રિષના.બેન.તમારુ.સરનામુ.આપજો.મારેતમારી.સલાહ. જોઈએ.છે. પત્ર.લખવો.છે.

  • @raviarambhadiya1281
    @raviarambhadiya1281 7 หลายเดือนก่อน +1

    वाह कीशना मेडम शेवाकीय बवोज शारी भगवान तमारी भावना पुरी करें भुदेव जामनगर

    • @raviarambhadiya1281
      @raviarambhadiya1281 7 หลายเดือนก่อน

      शुरत वराछा मारहोछो

  • @KishanPatelvlogs
    @KishanPatelvlogs 8 หลายเดือนก่อน +3

    Aa dada mane nanavarachha na dhale maliya hata & me pan lift aapi hati🙏

  • @पुष्टिभक्तिकीरतनअमरावतीवल्लभी

    आ दादा पुष्टि मार्गीय वैष्णव छे श्री द्वारकेश बावा ना सेवक छे द्वारकेष बावा श्री ना दर्शन करवा सोम यज्ञ ma aavya hase तमने खूब खूब खूब धन्यवाद के tame वैष्णव Ni सेवा करी

  • @ભીમાકાકા
    @ભીમાકાકા 8 หลายเดือนก่อน +2

    ધનયવાદ અભિનંદન આપવા પડેછે દીલથી આવી કામ તો ભારતની કરી સકે છે આભાર ખૂબ સરસ જયમાતાજી. બેન ખૂબ ધનયવાદ 🙏🏻

  • @arunadhameliya5922
    @arunadhameliya5922 8 หลายเดือนก่อน +2

    Good job krishana, ben🎉🎉😂😂😂❤❤❤

  • @kirtipatel7829
    @kirtipatel7829 8 หลายเดือนก่อน +2

    પ્રભુ ક્યારે અને ક્યાં સ્વરૂપે મળે એ કોઈ જાણતું નથી આ મારો વાલો છે

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 8 หลายเดือนก่อน +3

    રામ રામ જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર પાટણ ઉત્તર ગુજરાત

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 8 หลายเดือนก่อน +2

    100% તમારી આ સેવા ને હું બિરદાવું છું હું તો એમ કહીશ કે બેટા આવા ઉમર લાયક દાદા ને તેના સ્થાને પહોંચાડ્યા છે ખુબ ખુબ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ડેટા તારા જીવનમાં એક સળી જેટલું પણ દુઃખ ન આવે સતત હસતા ખેલતા રાખે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું મારી આંખો ભીંજાઈ ગઈ છે શું લખુ બેટા શબ્દો નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ

    • @MansukhbhaiKakadiya-k5c
      @MansukhbhaiKakadiya-k5c 8 หลายเดือนก่อน

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🎊🎊🎊🎊🎊🙏🙏🙏🙏🙏🙏

  • @urmipatel8894
    @urmipatel8894 8 หลายเดือนก่อน +3

    વાહ ક્રિષ્ના બેન બોવ જ સારૂં કામ કરૂં છે સેલયૂટ તમને 👏👏👏👏👏👌👌👌

  • @agharanayan4760
    @agharanayan4760 8 หลายเดือนก่อน +2

    Jáy måtājï 🙏🏻 Ben dwarkadhish har pal khush rakhe tmne

  • @mahipattrivedi3237
    @mahipattrivedi3237 24 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ
    બહેન..ખૂબ સુંદર
    કાર્ય..

  • @varshapandya8476
    @varshapandya8476 8 หลายเดือนก่อน +1

    Good job 👍👏❤ Jay shree krishna Jay mataji Ben SARS Ho Ben ❤ super duper Blog ho Ben ❤

  • @tersingbaria8201
    @tersingbaria8201 4 หลายเดือนก่อน

    ક્રિષ્નાબેન મારી ઉંમર 62 વર્ષ છે તમારા વિચારો ને વંદન છે

  • @gj5gaming337
    @gj5gaming337 8 หลายเดือนก่อน +1

    Didi hu roj tmara vidio jov su tme mota vrachama kya rho so tmaribolo mne bovj gme se

  • @kiransheth1027
    @kiransheth1027 8 หลายเดือนก่อน +1

    ADARNIY KIRSHNABEN
    AAP KHAREKHE SACHA VAYSANAV CHO AAJ SACHI SEVA CHE BENA MANAV SEVA AAJ PRABHUNI SEVA CHE AAP MANAVTA VADI CHO AE MATE AAONE KHOBALE AABHAINADAN MARA KHUBJ AARASIWAD

  • @jenny-gx3dc
    @jenny-gx3dc 8 หลายเดือนก่อน +1

    Aa dada vaishnav Che Didi Dwarkesh bawa na Darshan krva Che bichara ne Ame pn vaishnav chiae atle khbar che

  • @parvbagat8480
    @parvbagat8480 8 หลายเดือนก่อน +2

    Jay shree krishna 🙏 krishna ben tamne dada na hup ma bhagwan maliya

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 8 หลายเดือนก่อน +1

    Very nice Krishna Ben social work God bless you congratulations 🎉

  • @લીલાબેનકાચા
    @લીલાબેનકાચા 8 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ બેન તમે દાદા નેં ઠેકાણે પહોંચાડી દીધા ખુબ ખુબ આભાર 🎉🎉

  • @rasilasavaliya3036
    @rasilasavaliya3036 8 หลายเดือนก่อน +1

    Gopingam somyagn 6 tiya jav

  • @ranjandhanani7382
    @ranjandhanani7382 8 หลายเดือนก่อน +3

    કીસના બેન સુરતમા દ્વારકેશ બાવા પધારીયાસે

  • @barma2733
    @barma2733 8 หลายเดือนก่อน +1

    आपका नया दोस्त 🔔🔔👈👈👈 एमपी मध्य प्रदेश से देख रहा

  • @sejupatel4851
    @sejupatel4851 8 หลายเดือนก่อน +1

    Gopi gam che havan

  • @nitamehta8584
    @nitamehta8584 8 หลายเดือนก่อน +2

    ક્રિષ્નાબેન ખુબ જ સરસ કામ કર્યું છે બેન મહાદેવ હર બેન 🙏

  • @desimirrorwork8666
    @desimirrorwork8666 8 หลายเดือนก่อน +1

    Krishnaben dada ne somyagn 🔥ma javu che je surat ma chhe 🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯💯💯💯💯♥️♥️♥️♥️

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 หลายเดือนก่อน

    Dhanyavad Krishna ben 🙏🏻🙏🏻

  • @hansabenradadiya5176
    @hansabenradadiya5176 7 หลายเดือนก่อน

    સોમયજ્ઞ હતો તે જગા કિૃષના બેન

  • @SisodiyaGhansham-br8js
    @SisodiyaGhansham-br8js 8 หลายเดือนก่อน +2

    ખુબ સરસ કામ કરો સો બેન તમે

  • @CmvaghelaVaghela
    @CmvaghelaVaghela 4 หลายเดือนก่อน

    ખૂબ સરસ બેન તમે પેહલા વિડીયો મા જેવાત કરી તેવૂજ મારાજીવન થયૂ સારા માણસ ને સાથે આવૂ થાય પેહલા નૂ દૂખ સહન કયૂ હવે નથી થતૂ

  • @bhavnanagar7391
    @bhavnanagar7391 8 หลายเดือนก่อน +1

    Paheli var aa video mane khub j gami !!

  • @sanjaygosvami2238
    @sanjaygosvami2238 8 หลายเดือนก่อน +1

    Va krishana ben tme bov srs ka
    M kru
    Hu tmara fen thay gya chi

  • @SudhabenMarvadi
    @SudhabenMarvadi 8 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ બેન

  • @ManjulabenPatel-w5e
    @ManjulabenPatel-w5e 8 หลายเดือนก่อน +1

    Ben selut che....tamne...bhagvan tamari mano kamna Puri kare...

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 6 หลายเดือนก่อน +1

    Jai Mataji 🙏

  • @bhupatbaldaniya8001
    @bhupatbaldaniya8001 8 หลายเดือนก่อน +1

    Khub sharukamse Ben 100 varsh jiwo

  • @himatbhaiparmar3692
    @himatbhaiparmar3692 4 หลายเดือนก่อน

    Yes - I agree some elders are Lakhankhota

  • @hirenprajapati1325
    @hirenprajapati1325 8 หลายเดือนก่อน

    બેન બા આપનાં કાયૅ ને સેવા ને મારા નતમસ્તક દંડવત પ્રણામ પધારો ચોક્કસ થી શ્રવણ સુખધામ સંસ્થા અબોલ જીવ સેવા યજ્ઞ વિહંગ નો વિસામો માં આપનું હાર્દિક સ્વાગત છે આગોતરું આમંત્રણ પાઠવું છું રામ રામ.....

  • @BhupendraBhojak
    @BhupendraBhojak 4 หลายเดือนก่อน

    th-cam.com/video/2UM6ksbxTvs/w-d-xo.html

  • @heenapatel182
    @heenapatel182 8 หลายเดือนก่อน

    Good work karo so Ben Mane bahu gamyu avu karta raho mara tmne mari ma khodal na ashirvad se tme bahu agar vadho avu karva vara nathi koi 🙏👏👌👍

  • @nishitanakrani1671
    @nishitanakrani1671 8 หลายเดือนก่อน

    Krishna ben bov saras kam karu 6 aa dada amari baju ma rey 6 ghare kidha vagr jata rahya 6 6okro n a badha gotta hata dada na 6okra ne waif pn sara 6 sachve 6 ghare thi na pade to pn jata rey 6

  • @MafaBhaiAAL-mx8hd
    @MafaBhaiAAL-mx8hd 8 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન ક્રિષ્ના બેન

  • @rameshgothi7249
    @rameshgothi7249 7 หลายเดือนก่อน

    Kirtan Patel Ham Madhya Pradesh Se Patidar hi bol rahe hain Shahjahanpur Jila se

  • @bharatsindhav234
    @bharatsindhav234 8 หลายเดือนก่อน +1

    Krishna ben tame bhagvan bani ne aaviya Dada mate ❤❤❤❤❤

  • @mukeshchavda5190
    @mukeshchavda5190 8 หลายเดือนก่อน +2

    સરસ બેન દાદાજી ને મદદરૂપ થયા

  • @sanjaykumarborda4320
    @sanjaykumarborda4320 8 หลายเดือนก่อน

    aene gopin gam ma javanu se tya aeno uasav se ben

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 8 หลายเดือนก่อน +2

    વાહ દિકરી વાહ બહુ સરસ ખુબ ખુશ થાવ

  • @AbhishekAbhishekH-w4s
    @AbhishekAbhishekH-w4s 8 หลายเดือนก่อน +2

    જય શ્રી સ્વામિનારાયણ

  • @pravinshiyani7202
    @pravinshiyani7202 7 หลายเดือนก่อน

    Good job ben buv seva karise dada ne pugslididha sukhi rakh

  • @DharmeshPatel-ok9lb
    @DharmeshPatel-ok9lb 8 หลายเดือนก่อน +2

    👌👌👌🙏🙏👍

  • @harshanakrani7466
    @harshanakrani7466 8 หลายเดือนก่อน

    Sars krishnaben dada mate to tamej thena thakorji bani ne tene mukva avya hata 🙏🙏

  • @kpatel811
    @kpatel811 8 หลายเดือนก่อน +2

    Good job ક્રિષ્નાબેન

  • @VinabenAbhangi
    @VinabenAbhangi 6 หลายเดือนก่อน

    Ben tme vyshnev ne mlo etle mli jay

  • @Kiranbavala
    @Kiranbavala 8 หลายเดือนก่อน +3

    Good

  • @hemangbhatt4464
    @hemangbhatt4464 8 หลายเดือนก่อน

    Wah wah Ben 🙏🏻 balmukund haveli dharai amar gam ni baju ma

  • @virensavani4948
    @virensavani4948 8 หลายเดือนก่อน

    50 nu petrol bagadi ne TH-cam mathi ketla paisa malse aane kehvay dimag

  • @ViswaM-q3o
    @ViswaM-q3o 8 หลายเดือนก่อน +1

    Dhanyvad ben

  • @lastbencher5634
    @lastbencher5634 8 หลายเดือนก่อน +1

    Darekeshbava havan 6e taya javanu hase

  • @kundantogadiya4004
    @kundantogadiya4004 3 หลายเดือนก่อน

    Bov saras kam kryu

  • @ramasavaliya1133
    @ramasavaliya1133 8 หลายเดือนก่อน

    Ben tme bhu saru kam kro 6o prabhu tmaru saru kre

  • @Dilipsinh-w6g
    @Dilipsinh-w6g 8 หลายเดือนก่อน +1

    વેરી good

  • @GadhaviNavin
    @GadhaviNavin 8 หลายเดือนก่อน +2

    જય માતાજી બંન ❤

  • @nanndpatel
    @nanndpatel 8 หลายเดือนก่อน +5

    So kind of you Krishna Ben! God bless! ♥️😇

  • @pravinshiyani7202
    @pravinshiyani7202 7 หลายเดือนก่อน

    Saras krishna ben jeshi krishna god blesh you too

  • @AB23418
    @AB23418 7 หลายเดือนก่อน

    Congratulations for help of old dada. Jay Swaminarayan.

  • @PatelRavina-k9f
    @PatelRavina-k9f 2 หลายเดือนก่อน

    બોવ સરસ દીદી

  • @hansabenradadiya5176
    @hansabenradadiya5176 7 หลายเดือนก่อน

    કયા ગામ ના કાકા છે?

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 8 หลายเดือนก่อน +2

    ખુબ સરસ કામ કરયુ બેન 🙏🙏🙏

  • @fulbhaikotadiya7635
    @fulbhaikotadiya7635 8 หลายเดือนก่อน

    શુભકામના શ્રી નાથજી બાવા આપની સહાય કરે ખુદ ખુશ રહો આશિર્વાદ

  • @bhartithakar3928
    @bhartithakar3928 8 หลายเดือนก่อน +2

    બહુ સારા કામ કરો છો 😊👍

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 8 หลายเดือนก่อน +5

    દાદા ની યાદ શક્તિ ઓછી હોવા થી ક્રિષ્ના બેન તમે દાદા ની ખુબ મદદ કરી એ બદલ તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🚩

  • @vimalmaru3146
    @vimalmaru3146 4 หลายเดือนก่อน

    Khub khub abhi nadan kirisna Ben super kem karu tma

  • @shantirambhainimbark1164
    @shantirambhainimbark1164 3 หลายเดือนก่อน

    ધન્યવાદ ધન્યવાદ આશીર્વાદ manavta de de

  • @asokasok2803
    @asokasok2803 8 หลายเดือนก่อน

    Bhabhi friendship karogi tumhara naam kya u

  • @mukeshkathiriya130
    @mukeshkathiriya130 8 หลายเดือนก่อน

    દાદા ભગવાન નુ સ્વરુપ છે બેન તમારા ભાગ્યમાં હશે બોવ સરસ બેન ખુબ ખુબ ધન્યવાદ

  • @nitabhanderi3234
    @nitabhanderi3234 3 หลายเดือนก่อน

    Jay humanity

  • @ranjanbhut4345
    @ranjanbhut4345 8 หลายเดือนก่อน +1

    Vah krishna ben khub saras kam karu dada ne madad kari

  • @user-pl3xp1fr4kk
    @user-pl3xp1fr4kk 8 หลายเดือนก่อน

    👌👌👏👏👏👏👏💯👍🌹🙏🌹

  • @DineshGadhiya656
    @DineshGadhiya656 7 หลายเดือนก่อน

    Tmarunambrabrche

  • @suketagami7171
    @suketagami7171 8 หลายเดือนก่อน +1

    Ben dada vaisnav che thanks

  • @VinabenAbhangi
    @VinabenAbhangi 6 หลายเดือนก่อน

    Ben thank you

  • @YogeshPandya-h1f
    @YogeshPandya-h1f 8 หลายเดือนก่อน +1

    Mast,Ban

  • @harshamakadiya5218
    @harshamakadiya5218 8 หลายเดือนก่อน +1

    Bahu saras ben

  • @dhirajbengadhavi4513
    @dhirajbengadhavi4513 8 หลายเดือนก่อน +1

    બેનબા કામ સરસ કરો છો લયો

  • @mittalpatel3440
    @mittalpatel3440 8 หลายเดือนก่อน

    Gadi ma camero set karo aavi rite accident thai jase ne tamne video suit karvani maja nai aave