તા-૨૬-૧૦-૨૦૨૪.... ભાગ-૪૨૧આત્મા કદી અશુદ્ધ થયો નથી... ભગવાને ગીતામાં આપી સાબિતી..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 119

  • @vanrajsinhrathod4488
    @vanrajsinhrathod4488 วันที่ผ่านมา +1

    નિવૃત્ત જીવન સુખમય રહે આપણે સ્વાસ્થ્ય હમેશા સારું રહે જયશ્રી કૃષ્ણ

  • @Rudragameing-r2z
    @Rudragameing-r2z วันที่ผ่านมา

    નિવૃત જીવન ખૂબ સુખમય રહે અને આપનુ સ્વાસ્થ્ય હંમેશા સારૂ રહે અને જ પ્રાર્થના

  • @amrutjthakor
    @amrutjthakor วันที่ผ่านมา +3

    જય ભગવાન મનહરભાઇ ❤નિવૃત જીવન ની હાર્દિક શુભ કામનાઓ 🎉.....પરમકૃપારુ પરમાત્મા આપણને સદા ખુશ રાખે લાબુ નીરોગી આયુષ્ય આપે એજ દિલથી પાર્થના...જય શ્રીકૃષ્ણ ભગવાન ❤જય સધીમાં🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏

  • @natvarlaljadav6209
    @natvarlaljadav6209 16 ชั่วโมงที่ผ่านมา

    નિવૃત્તિ જીવનની શુભ શુભકામનાઓ મનહરભાઈ તમને

  • @jashvantlimbchiya7116
    @jashvantlimbchiya7116 วันที่ผ่านมา +1

    નિવૃત્ત જીવનની ખુબ ખુબ શુભેચ્છા હરે કૃષ્ણ સાહેબ

  • @gordhanbhaiparmar1967
    @gordhanbhaiparmar1967 22 ชั่วโมงที่ผ่านมา

    જય ભગવાન જય શ્રી કૃષ્ણ સાહેબ શું એક મનુસ્ય સિવાય ના બીજા જીવોને તેમનો આગલા જનમ યાદ રાય છે

  • @alkaprajapati2862
    @alkaprajapati2862 12 ชั่วโมงที่ผ่านมา

    નિવૃત્ત જીવન સુખમય રહે તેમજ તમારું સ્વાસ્થ્ય સારું રહે.જય શ્રી કૃષ્ણ

  • @manjubenranpara4569
    @manjubenranpara4569 วันที่ผ่านมา

    જયભગવાન શ્રીકૃષ્ણ મનહરભાઇ 🙏

  • @fb2yb
    @fb2yb วันที่ผ่านมา +1

    Jay shree krishna🙏🙏🙏🙏

  • @ilabenvaghela7958
    @ilabenvaghela7958 วันที่ผ่านมา

    Om namo bhagwate vasudevay dhanyawad manharbhai aabhar

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 วันที่ผ่านมา

    હરહર મહાદેવ હર જય દ્વારકાધીશ જયહો ગામ ભલગામડા તા લીંબડી જી સુરેન્દ્રનગર 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ishwarbhaibalat1235
    @ishwarbhaibalat1235 วันที่ผ่านมา

    Khub khub dhanyawad મનહરભાઈ🎉

  • @PushpabenPatel-z7d
    @PushpabenPatel-z7d วันที่ผ่านมา

    Jai Sree krishna Bhai congratulations

  • @natvarlaljadav6209
    @natvarlaljadav6209 16 ชั่วโมงที่ผ่านมา

    નિવૃત્તિ જીવનની શુભકામનાઓ મનહરભાઈ તમને ખૂબ ખૂબ લાંબુ અને નીરોગી આયુષ્ય પૂર્ણ આપે

  • @minabenleuva6394
    @minabenleuva6394 22 ชั่วโมงที่ผ่านมา

    નિવૃત્ત. જીવન.ની. શુભ કામનાઓ

  • @rathodanil3464
    @rathodanil3464 วันที่ผ่านมา +4

    નમસ્કાર સાહેબ 🙏🌹. બદલી, બઢતી અને નિવૃત્તિ દરેક કર્મચારીના જીવનમા આવતા હોય છે સાહેબ અને એને આપણે સ્વીકારવા રહ્યા આજે સાહેબ તમારો વિદાય સન્માન સમારોહ રાખવામાં આવ્યો ખૂબ સરસ પણ સાહેબ આ વિદાય અરે સાહેબ વિદાય કોઈ પણ કારણથી હોય પણ વિદાય સાહેબ બહુ વસમી હોય છે વિદાયને તો સાહેબ વિદાય લેનાર જ અનુભવી શકે ને સમજી શકે અરે સર ! વિદાય વિષે લખવા બેસીએ તો નોટબુકના પાને પાના ભરાઈ જાય એટલે સાહેબ વિદાય વિષે વિશેષ નહીં લખતાં વિદાય બહુ વસમી હોય છે અને તે વિદાય લેનારા જ અનુભવી ને સમજી શકે.🙏🌹. આટલું લખી અટકી જાઉં છું . પરમકૃપાળુ પરમાત્મા આપનું નિવૃત્તિ જીવન સુખ અને શાંતિથી પસાર કરાવે તેમજ આપને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, આપનું શેષ જીવન પ્રવૃત્તિમય, સેવામયી અને પરિવાર સાથે હર્યુંભર્યું રહે તેમજ આપના સંસ્કારની સુવાસ ફેલાતી રહે, ફેલાતી રહે, ફેલાતી રહે.તેમજ આપના જીવનના છેલ્લા શ્વાસ સુધી ગીતા જ્ઞાન પીરસતા રહો, પીરસતા રહો, પીરસતા રહો તેવી પ્રાર્થના સાથે જયશ્રી કૃષ્ણ, જય ભગવાન, જય દ્વારકાધીશ.🙏🌹.

  • @kokilabenkishori9903
    @kokilabenkishori9903 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ અભિનંદન મનહરભાઈ જય શ્રી કૃષ્ણ જય ભગવાન🌹🙏🏽🌺🙏🏽💐🙏🏽☘️🙏🏽🌸🙏🏽

  • @babubhaithakor7098
    @babubhaithakor7098 16 ชั่วโมงที่ผ่านมา

    નિવૃત્ત જીવન ની ખુબ ખુબ હાર્દિક શુભ કામનાઓ અને ભગવાન આપણે ખુબજ લાંબુ આયુષ્ય આપે અને આપનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે તેવી પ્રભુને પ્રાર્થના જેથી અમારા જેવા મુમુક્ષો ને આપના જ્ઞાન નો લાબા સમય સુધી લાભ મળતો રહે એ જ અભ્યર્થના જય માતાજી

  • @piyushpancholi5632
    @piyushpancholi5632 วันที่ผ่านมา

    Khub khub abhinandan manharbhai .jai shree Krishna

  • @pravinpravinchavda4889
    @pravinpravinchavda4889 วันที่ผ่านมา

    હવે વધારે સમય આ જ્ઞાન સત્સંગ માં મળશે પરમાત્મા

  • @nareshpanchal822
    @nareshpanchal822 วันที่ผ่านมา

    જય શ્રીકૃષ્ણ મનહરભાઈ, I wish you a very happy & healthy your retirement life. You always became a very good teacher in spiritual science also. Have a great moments on your retirement day. જય ભગવાન. 🎉

  • @ManiPandor
    @ManiPandor วันที่ผ่านมา

    Jay bhgvan
    Parmkrupalu parmtma apne
    Sada llabu nirogi jivan jivvani shkti ape avi prathna

  • @atmiyaadvent4050
    @atmiyaadvent4050 วันที่ผ่านมา

    wah wah khub saras rite samjavyu thanks manharbhai congress for retayarment

  • @thakormukeshbhai5276
    @thakormukeshbhai5276 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય ભગવાન જય ભગવાન🙏

  • @madhurirajgor7758
    @madhurirajgor7758 วันที่ผ่านมา +1

    ❤❤Khub khub Abhinandan Manharbhai Jay shree Krishna

  • @kaushalpatel58
    @kaushalpatel58 9 ชั่วโมงที่ผ่านมา

    Congratulations manhar bhai 👏 🎉Jay yogeshwar 🙏

  • @chhanajipashajithakor7534
    @chhanajipashajithakor7534 วันที่ผ่านมา

    નિવૃત્ત જીવન જીવવાની ખૂબ ખૂબ અભિનંદન મનહરભાઇ, ડિ, પટેલ, જય મેલડી માં જય ચામુંડ માં 🙏🙏👨‍👩‍👦

  • @ramabenpurohit5131
    @ramabenpurohit5131 วันที่ผ่านมา

    Jai gurudevji Jai bhagvanji 🙏🙏

  • @arvindbhaisharma780
    @arvindbhaisharma780 วันที่ผ่านมา

    Manhar bhai khub khub Abhinadan 🙏🙏🙏💐💐💐

  • @kailashpatel978
    @kailashpatel978 วันที่ผ่านมา

    ઓમ નમો ભગવતે વાસુદેવાય

  • @BhupendraGovani
    @BhupendraGovani วันที่ผ่านมา

    Jay jalaram bapa
    Khub khub subhasis

  • @patelbhikhabhai5342
    @patelbhikhabhai5342 วันที่ผ่านมา

    જય સચ્ચિદાનંદ જય કૃષ્ણ

  • @madhusarvaiya4852
    @madhusarvaiya4852 วันที่ผ่านมา +1

    જય ભગવાન મનહરભાઇ સાહેબ જય ગુરુદેવ ઘન ગુરુ દાતા મારા. ઘન ગુરુદેવા

  • @mansukhkathiriya5854
    @mansukhkathiriya5854 วันที่ผ่านมา +1

    Jai Swaminarayan. Nivrut Jivan ni Shubh Kamana.

  • @samirpatel2606
    @samirpatel2606 วันที่ผ่านมา

    જય ભગવાન મનહર ભાઇ નિવૃત્ત જીવન ની હાર્દિક શુભકામના 😂❤😮

  • @nirmalgohil8462
    @nirmalgohil8462 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ

  • @DipikaMaisuria
    @DipikaMaisuria วันที่ผ่านมา

    Ketlu saras vikhiyan aa sabhdi ne hu pavan thai gay 🙏🏻🙏🏻jay bhagvan khub khub subechha 🙏🏻🙏🏻

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 วันที่ผ่านมา +1

    🙏 જય શ્રી રામ 🙏ખૂબ ખૂબ અભિનંદન મનહર ભાઈ

  • @chaudharikantaben6857
    @chaudharikantaben6857 วันที่ผ่านมา +2

    નિવૃત જીવનની ખૂબ શુભેચ્છા ભાઈ🙏🙏

  • @K.S.P137
    @K.S.P137 วันที่ผ่านมา

    જય ભગવાન
    જય સચ્ચિદાનંદ

  • @NimubenRaval-v5k
    @NimubenRaval-v5k วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ 🙏 મનહર ભાઈ

  • @henypatel1058
    @henypatel1058 วันที่ผ่านมา

    Nivrut. Jivnni.khub.khub.subhechha

  • @1K_B_A_P_U_009
    @1K_B_A_P_U_009 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 રાધે-રાધે🙏🙏

  • @rameshbhaipatel6817
    @rameshbhaipatel6817 วันที่ผ่านมา +1

    મનહરભાઈ ને મારા જયભગવાન

  • @daxadesai8736
    @daxadesai8736 วันที่ผ่านมา

    નવનીત જીવનની ખુબ શુભથી ભાઈ 🙏🙏🙏

  • @SanganiMayurmansukhbhai-o7d
    @SanganiMayurmansukhbhai-o7d วันที่ผ่านมา

    મનહર ભાઈ ને મારા પરિવારને મારા વતી જય શ્રી કૃષ્ણ

  • @karsandabhi541
    @karsandabhi541 วันที่ผ่านมา

    જય દ્વારકાધિશ

  • @sureshbhaipatel1950
    @sureshbhaipatel1950 วันที่ผ่านมา

    જય ભગવાન - સર્વ વ્યાપક હરિ, તમારું નિવૃત્ત જીવન સદા સુખમય રાખે એવી એમને પ્રાર્થના, હરિઑમ - જય જલા સાંઇ દિતિયાબાપા વિરવલવાળા.

  • @SangitaSanchala
    @SangitaSanchala วันที่ผ่านมา +1

    Jai shree krushna

  • @kanuchavda-gk4me
    @kanuchavda-gk4me 13 ชั่วโมงที่ผ่านมา

    જય ભગવાન ❤️🙏🙏💐🎉🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pragnadedakiya6161
    @pragnadedakiya6161 วันที่ผ่านมา

    Nivrut Jivan ni shubh kamna

  • @vinapandya2270
    @vinapandya2270 วันที่ผ่านมา +2

    નિવૃત જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા. મનહરભાઈ.નિવૃત થવામાં દુખ થાય કારણકે સ્ટાફ એક પરિવાર થઇ જતો હોય છે.મારો અનુભવ છે.

  • @rekhatimbadiya1698
    @rekhatimbadiya1698 วันที่ผ่านมา

    જય યોગેશ્વર સાહેબ

  • @harishpatel9600
    @harishpatel9600 วันที่ผ่านมา

    Wish you happy and healthy retieredment manharbhai

  • @dhirajpatel6598
    @dhirajpatel6598 วันที่ผ่านมา +1

    નિવૃત જીવન ની શુભ કામના

  • @madhujoshi7827
    @madhujoshi7827 วันที่ผ่านมา +1

    જય ભગવાન મનહરભાઇ

  • @jayantisolanki5907
    @jayantisolanki5907 วันที่ผ่านมา +2

    🙏🏻જય રામા પીર🙏🏻

  • @chaudharikantaben6857
    @chaudharikantaben6857 วันที่ผ่านมา +2

    jay mataji 🙏🙏

  • @bariyajagmal3212
    @bariyajagmal3212 วันที่ผ่านมา

    જય સોમનાથ મનહરભાઈ

  • @thakkursohinibensatishkuma3390
    @thakkursohinibensatishkuma3390 วันที่ผ่านมา

    Khub khub Abhinandan God bless you Be healthy n happy 🌹 I prey to God for you

  • @dnpatel1963
    @dnpatel1963 วันที่ผ่านมา

    જય સચ્ચિદાનંદ 🎉

  • @ranjanparmar8147
    @ranjanparmar8147 วันที่ผ่านมา +1

    Jay shree Krishna 🙏 jay dwarkadhis 🙏 namskar

  • @nitinbhaipatel6374
    @nitinbhaipatel6374 วันที่ผ่านมา +1

    નાઇસ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નિતીન પટેલ MASANA Gujarati

  • @kamalabenpadvi
    @kamalabenpadvi วันที่ผ่านมา

    જય ભગવાન મનહર ભાઈ નિવૃત્તિ પ્રસંગે ની શુભેચ્છાઓ પાઠવી રહી છું આયુષ્ય માન બનો એવી પ્રાર્થના

  • @gohilranchhod2111
    @gohilranchhod2111 วันที่ผ่านมา

    ઓમ નમઃ શિવાય

  • @chotubharathod
    @chotubharathod วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ ભગવાન 🙏

  • @ilabhalala5175
    @ilabhalala5175 23 ชั่วโมงที่ผ่านมา

    Jay shree krishna 🙏🏻💐

  • @upendrabhatt7616
    @upendrabhatt7616 วันที่ผ่านมา +1

    જયરણછોડ જયશ્રી કૃષ્ણ

  • @rajnikantpatel4763
    @rajnikantpatel4763 วันที่ผ่านมา

    Jay Serr Knows 🙏 Happy Retirement

  • @viperGaming307-k1k
    @viperGaming307-k1k 19 ชั่วโมงที่ผ่านมา

    Jay shree Krishna 🌸🙏

  • @narendravasava728
    @narendravasava728 วันที่ผ่านมา +2

    Har har Mahadev 🙏

  • @heenamaru3745
    @heenamaru3745 วันที่ผ่านมา +1

    Jay Bhagvan 🙏🙏

  • @atulkumarbrahmbhatt272
    @atulkumarbrahmbhatt272 วันที่ผ่านมา

    નિવૃત્ત જીવન ની શુભેચ્છાઓ

  • @dixitprajapati3188
    @dixitprajapati3188 10 ชั่วโมงที่ผ่านมา

    રાધાસ્વામી

  • @Rutu035
    @Rutu035 วันที่ผ่านมา

    જય ગુરુ મહારાજ

  • @purnimashah1592
    @purnimashah1592 23 ชั่วโมงที่ผ่านมา

    Jay bhagvan. 🙏🙏

  • @pravinamunjal502
    @pravinamunjal502 วันที่ผ่านมา +1

    🙏 Jay guru dav 🙏

  • @mansukhbhaidelvadiya6670
    @mansukhbhaidelvadiya6670 วันที่ผ่านมา +1

    જય યોગેશ્વર 🙏

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 วันที่ผ่านมา

    જય ભગવાન 🙏

  • @mafatsinhvaghela6554
    @mafatsinhvaghela6554 วันที่ผ่านมา +1

    💐જય🙏 ગુરુ 🕉️ મહારાજ💐

  • @pragnakhakhar2757
    @pragnakhakhar2757 วันที่ผ่านมา

    Wish you very happy, healthy and wealthy retirement. God bless you. Enjoy with family.

  • @OdedaraKaranM_20
    @OdedaraKaranM_20 วันที่ผ่านมา

    Jay shree Krishna ❤

  • @vinapandya2270
    @vinapandya2270 วันที่ผ่านมา +1

    જય હાટકેશ.

  • @pragnadedakiya6161
    @pragnadedakiya6161 วันที่ผ่านมา

    Jay shree Krishna 🙏🙏

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb วันที่ผ่านมา

    જય ભગવાન
    સાદર નમસ્કાર

  • @SejalSorathiya
    @SejalSorathiya วันที่ผ่านมา +2

    Jay bhagavan

  • @HareshbhaiBhabhor-wo6bd
    @HareshbhaiBhabhor-wo6bd 21 ชั่วโมงที่ผ่านมา

    Jay gurudev

  • @parulparmar3212
    @parulparmar3212 วันที่ผ่านมา

    Jay ranchhod 🙏

  • @patelramesh5035
    @patelramesh5035 13 ชั่วโมงที่ผ่านมา

    હવે કદાચ વધારે સમય ફાળવી શકશો નિવૃત્તિ જીવન સુખમય રહે એવું અપેક્ષા જોડે પ્રાર્થના કરું છું જય શ્રી કૃષ્ણ

  • @nayinatvarlal6051
    @nayinatvarlal6051 วันที่ผ่านมา

    Jayho

  • @UshaGandhi-cu8pu
    @UshaGandhi-cu8pu วันที่ผ่านมา

    Good luck on your retirement life God gives u more strength and happiness in your life jai shree Krishna

  • @NilabenPatel-d7q
    @NilabenPatel-d7q 19 ชั่วโมงที่ผ่านมา

    Jay shree krishna

  • @ushathanawala1652
    @ushathanawala1652 วันที่ผ่านมา

    Jaishrikrishna

  • @rashmikasoni958
    @rashmikasoni958 วันที่ผ่านมา

    Jsk🙏🙏🙏🙏🙏

  • @ChandrikabenPanchasara-s1w
    @ChandrikabenPanchasara-s1w วันที่ผ่านมา

    Jay yogeshwar manharbhai

  • @jashubhaitadvi4256
    @jashubhaitadvi4256 วันที่ผ่านมา +1

    Jay yogeshwar Manharbhai

  • @ramilapatel9835
    @ramilapatel9835 วันที่ผ่านมา

    Jay.bhagavan.❤❤❤❤❤🎉🎉🎉

  • @soniben5745
    @soniben5745 วันที่ผ่านมา

    Jay Yogeshwar.🎉🎉🎉

  • @smitpatel6850
    @smitpatel6850 วันที่ผ่านมา

    Jay Bhagwan 🙏🏽

  • @hkdesai6847
    @hkdesai6847 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ મનહરભાઈ ,
    31 વર્ષ ની નોકરી પૂર્ણ કર્યા ની
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉