અમારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે એટલે કે તારીખ ૦૨/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ચાર વાગ્યા પછી ખુબ વરસાદ પડયો છે અને હવે ધીમી ધારે વરસાદ ચાલુ છે
સાહેબ આ વખતે સિસ્ટમથી વાત કરીને ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠામાં વધારે વરસાદ પડે તેવું કંઈક સેટિંગ કરો . વરસાદી સિસ્ટમ દર વખતે અમારી સાથે દગો કરી જાય.
ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં સવારનો સારો વરસાદ પડી રહ્યો છે😊
વાહ ઉત્તર ગુજરાત માં ⛈️ જરૂર છે ભાઈ વરસાદ ની
બાપા. દ્વારકા માં ખેતર લઈ લો. બાકી વરસાદ ના માંગો. 100 વર્ષ નો રેકોર્ડ તોડ્યો અમારે દ્વારકા પોરબંદર માં😢
જરૂર છે ભાઈ વરસાદ ની બનાસકાઠ
ભાઈ ઉત્તર ગુજરાત માં બનાસ નદી માં પાણી ના આવે ત્યાં સુધી સારો વરસાદ ન કહેવાય 😢@@karshanbharvad
અમરેલી જિલ્લામાં કેવો વરસાદ રહેશે. તે જણાવશો.
તમારી સચોટ માહિતી માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ... દિપકભાઈ
બોટાદ જિલ્લામાં ટપક💧 💧ટપક વરસાદ છે❤😊દિપકભાઈ😊❤
jay mataji d c 🌹🌹🌹
દીપક ભાઈ અમારા કઠલાલ માં આજે 5 વાગે વરસાદ ચાલુ થયો શે
વાહ દિપકભાઈ વાહ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
Jutho che
દિપકભાઈ અમદાવાદ મોં વહેલી સવાર થી ધીમો ધીમો વરસાદ છે
અમદાવાદ માં આજે વરસાદ સારો એવો ચાલુ છે
પંચમહાલ માં શહેરા તાલુકામાં વરસાદ ચાલુ છે
અમારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે એટલે કે તારીખ ૦૨/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ચાર વાગ્યા પછી ખુબ વરસાદ પડયો છે અને હવે ધીમી ધારે વરસાદ ચાલુ છે
મહીસાગર કડાનામાં ફૂલ વરસાદ ચાલુ છે
આભાર દીપકભાઈ ખુબ ખુબ સરસ માહિતી ઉત્તર ગુજરાત વિશે આપવા બદલ
ભાઈ તમે તો ફેમસ થઈ ગયા ❤
દિપકભાઈ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સાવૅત્રિક વરસાદ
છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે છે
Kya gam ma la
હમારે માલપુર ફૂલ વરસાદ ચાલુ છે
Vaha dipak bhai
ગાંધીનગર કોવવડા આજ અત્યાર ના રાત્રે 1.00થી ભારે વરસાદ વરસી રહ્યો છે.ગાજ વીજ સાથે.
વડોદરા માં ખુબજ વરસાદ પડે છે
દિપક ભાઈ હવે આવે ને તો બધું નુકસાન જ છે જય માતાજી
નરેન્દ્ર મોદી સાહેબ ના ગામ મા વરસાદ ફુલ છે
Thank you Dipak bhai 🙏
ગામ દાજીપુરા તા નસવાડી જી છોટાઉદેપુર મા તારીખ 1,2 દીવસ થી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે
દાહોદ જિલ્લા માં ફતેપુરા માં વરસાદ ચાલુ છે અત્યારે
Very nice video dipak bhai 😊😊
Very nice video. To the point analysis. Thanks.
Good 👍
ગાજે છે ભાઈ
હિંમતનગર ખેડાવાડા ગાજ વીજ સાથે વરસાદ ચાલુ છે
Khub saras rite mahiti aapi Aabhar Dipakbhai
ગાંધીનગરમાં વરસાદ ચાલુ છે
તાપી જિલ્લા મા વરસાદ ચાલુ છે.
Full varap kayre niklase dipakbhai...
હર હર મહાદેવ
દિપકભાઈ વરસાદ સાથે પવન માહિતી આપજો
જય ભોલે બાબા દીપકભાઈ દ્વારકા માં વરસાદ ક્યારે આવસે કે નહીં
અમારે ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકામાં વાદળની બહુ જમાવટ છે. !!!!
ભરૂચ માં પણ ૩:૩૦ પછી ધોધમાર વરસાદ ચાલુ છે
Amdavad ma avse k nai
Tapi jilla ma pan varsad chalu se uchchhal taluka ma. 🌧🌧
સુરત ના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આખો દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
A system Madhya Gujarat ma ketli
દિયોદર તાલુકામાં ગાજે છે
તાપી જિલ્લામાં પણ વરસાદ વધારે છે.
Video good che diu maaa varsad nathi
Atyare maninagar, ahmedabad ma jordar Varsad chalu che.
Junagadh baju varsad Nathi ?
Thank you Dipak bhai
જય શ્રી દ્રારકાધીશ. દિપકભાઈ અપનો આભાર....
Harsolma gajvij sathe varasad pade che
Kodnar ma kyare thase varsad
Good Information - thanks
સાહેબ આ વખતે સિસ્ટમથી વાત કરીને ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠામાં વધારે વરસાદ પડે તેવું કંઈક સેટિંગ કરો . વરસાદી સિસ્ટમ દર વખતે અમારી સાથે દગો કરી જાય.
😂
વીડિયો સરસ લાગે છે ❤
દીપક ભાઈ આજે કરછમાં ગાટા વાદડોછૈ પણ વરસાદ નથી
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
Dipak bhai tapi jilla ma vaheli savar thi dodmar varsad chhalu se
બનાસકાંઠા માં આવશે કે નઈ
થરાદ વાવ સુઈગામ વરસાદ ચાલુ છે, પરંતુ ભારે વરસાદ નથી.. કોઈ નુકસાન નથી
Tame saras rite samjavo chho abhar
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
પંચમહાલ જીલ્લામાં રાત્રીથી ધોધમાર વરસાદ છે
સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર
નડિયાદ મા વરસાદ શરૂ થયેલ છે.
સરસ માહિતી છે
બનાસકાંઠા વાવમાં સારો વરસાદ પડ્યો બે કલાક પહેલા
કશું પડ્યું નથી
D. Gujarat ma athi bhare varsad chalu se
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની☔ મહિતી આપી છે. હર હર મહાદેવ હર🙏🙏
દીપકભાઈ આણંદજિલ્લામાં ઉમરેઠતાલુકો ગ્રામ્ય વિસ્તાર અરડી વરસાદનું વાતાવરણ ચાલુ છે
Sthanik nadiyo ma ghodapur se...vyara taluka ma
બનાસકાંઠા જિલ્લામાં માં વરસાદ ની જરૂર છે.
Madhya Gujarat ma ketli varsad
અમદાવાદમાં વરસાદ ચાલુ છે દિપકભાઈ.
Khoob Khoob aabhar Deepak Bhai dhanyvad
🙏Jay shri Ram🙏
દિપકભાઈ આભાર
Kheda district ma varsad chalu 6
Surat ma che ..
તાપી ના સોનગઢ માં અતિભારે વરસાદ મીંઢણા નદી માં ઘોડાપુર
आजे सारी सारी कमेंट आवि. मनोजभाई नथी ने ऐटले.
દિપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં કેવો રહેશે વરસાદ
Tapi ma atibhare varshad padi rahyo se nadiyo be kade vhirehyo se
🌨️🌨️
પંચમહાલમાં ભારે વરસાદ પડ્યો આજે
पूर्व बनास काटा में आज बारिश।। का आगमन हो रहा है कल हल्की बारिश थी आज गाज विज हो रही है डुपर को
Mehsana ma dhmakedar varsad bapore 4vage
પાવી જેતપુર મા ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડીયો
Wav .b.k chalu che
અમારા જામનગર
હવે વરસાદ નો આવે તો સારું
ફુલ ધરાઈ ગયા છીએ
દિપકભાઈ ગીરસોમનાથ ના કોડીનારતાલુકામા કયારે વરસાદ પડી શકે.
આજે વિડિયો જોવાની મજા આવી હો
Bharuch ane surat ma kale red alert che ,eto dofa ne khabar nathi
ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સવારે થી ગાઢ વાદળો છે😊
કપડવંજ તાલુકામાં વરસાદ ચાલુ છે
जय जय गरवी गुजरात
ભાવનગર તાલુકો શિહોર વરસાદ સારો કેદી થછે
Saras
Good sir
Very much👌👌👌👌👌