India's 74th Republic Day _ 26 January 2023 Celebrations

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024
  • HAPPY REPUBLIC DAY
    26 January 2023
    ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડેમી, અમોદાર - પવલેપૂર, વાઘોડિયા ખાતે ૭૪માં ગણતંત્ર દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી...
    સમારોહના મુખ્ય અતિથિ શ્રી ભરતભાઈ ચૌધરી, ડીટીઓ, વડોદરા દ્વારા ધ્વજ વંદન વિધિ કરવામાં આવી.
    પ્રાસંગિક પ્રવચન મુખ્ય અતિથિ, સંસ્થા ના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ, શ્રી મણીભાઈ પરમાર અને બીજા મંચ ઉપર બિરાજમાન મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતુ. સમારોહ ને શોભાયમાન કરવા માટે ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ના તાલીમાર્થી દ્વારા પરેડ દ્વારા તિરંગાને સલામી આપી , તિરંગાને આન, બાન અને શાન વધારી હતી.
    #HappyRepublicDay #india #ifsmafirecollege
    #republicdayofindia #republicdaycelebration #HappyRepublicDay2023 #ifsma #vadodara

ความคิดเห็น •