લોખંડના ખેતઓજારો માટે પ્રખ્યાત સાવરકુંડલા ચામુંડા ટ્રેલર હેલ્પલાઇન:-૯૯૨૫૧૨૪૭૭૨ / ૯૪૨૭૭૪૬૫૪૦ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • ખેડૂતમિત્રો ટ્રેક્ટરના ખેત ઓજારો માટે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર પ્રખ્યાત છે.હેવી ડ્યુટી સારા લોખંડનો ઉપયોગ કરી આ શહેરમાં તમામ ખેતીના સાધનો બનાવે છે એવા જ એક ચામુંડા એન્જિનિયરિંગ વર્કસની મુલાકાત લીધી હતી અને ખેડૂતમિત્રો સુધી માહિતી આપવાનો એક પ્રયત્ન કર્યો છે.

ความคิดเห็น • 4