સૈફ પાલનપુરી | શાંત ઝરૂખે | shant zarukhe | Saif Palanpuri | Raeesh Maniar | રઈશ મનીઆર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • તારીખ ૨૫ નવેમ્બર,૨૦૨૩,શનિવારે સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા
    ગઝલકાર સૈફુદીન ગુલામઅલી ખારાવાલા 'સૈફ પાલનપુરી'ની
    જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે 'શાંત ઝરૂખે' સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.સૈફ પાલનપુરીના જીવન-કવન વિશે કવિ રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું અને ગાયક વિપુલ આચાર્યે સૈફ પાલનપુરીની જાણીતી ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે સૈફ પાલનપુરીના પુત્ર મોહીબ ખારાવાલા અને કવિતાના ભાવકો-ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
    This video present by
    om communication
    (Manish Pathak) MO-09825046684.
    E-mail :
    omcomunicat­ion2014@gmail.com
    ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
    સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી
    શબ્દજયોતિ :
    • શબ્દજયોતિ | Shabad Jyoti
    સાહિત્ય પંચામૃત :
    • સાહિત્ય પંચામૃત
    પુસ્તક પરિચય
    • પુસ્તક પરિચય | Pustak ...
    ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
    વિશ્વ દિન :
    • વિશ્વ દિન | World Day...
    કવિસંમેલન :
    • કવિસંમેલન | Kavi Sammelan
    ધીરુ પરીખ | Dhiru Parikh
    • ધીરુ પરીખ | Dhiru Parikh
    પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
    • પર્યુષણ સાહિત્યપર્વ | ...
    શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
    • શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
    મનીષ પાઠક'શ્વેત' :
    • મનીષ પાઠક| શ્વેત | Man...

ความคิดเห็น • 8