‘બિલકુલ અવાજ નહી જોઈએ', જિલ્લા પોલીસ વડાએ ટોળાના આગેવાન MLAને એક જ અવાજમાં કહી દીધુ | Bharuch

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2022
  • ‘બિલકુલ અવાજ નહી જોઈએ', જિલ્લા પોલીસ વડાએ ટોળાના આગેવાન MLAને એક જ અવાજમાં કહી દીધુ | Bharuch

ความคิดเห็น • 562

  • @kundanrana9475
    @kundanrana9475 ปีที่แล้ว +66

    U P અને Bihar જેવી ગુજરાત માં પરિસ્થિતિ થાય તેવું લાગે છે

  • @nirmalsinhparmar7377
    @nirmalsinhparmar7377 4 หลายเดือนก่อน +70

    એના બાપા ને દેશ હોય એમ 😂😂

  • @jamanbhaisavliya4344
    @jamanbhaisavliya4344 8 หลายเดือนก่อน +204

    BJP કોંગ્રેસ ન લાવો અધિકારીએ પ્રજાનુ કામ કરવું જોઈએ
    અધિકારીઓ પ્રજાના નોકર છે.માલીક નહીં.

    • @kiritbhai8793
      @kiritbhai8793 8 หลายเดือนก่อน +9

      ભાઈ ટેક્સ કેટલો ભરો છો?

    • @user-tc3mu2nb6j
      @user-tc3mu2nb6j 8 หลายเดือนก่อน

      😂😂

    • @oneindiaplus85
      @oneindiaplus85 8 หลายเดือนก่อน

      ​@@kiritbhai87931.2 crore

    • @vijayrajsinh.000
      @vijayrajsinh.000 8 หลายเดือนก่อน +7

      ​@@kiritbhai8793kai Lun* pan nahi ane sarkari labh lai ne ke pacha k aapna nokar che 😂😂😂

    • @AanchalRathod-kb2xk
      @AanchalRathod-kb2xk 7 หลายเดือนก่อน +1

      ​@@vijayrajsinh.000beta nikal j kehvav ho janta na khoti Hawa ma na rahis

  • @allaboutviral368
    @allaboutviral368 ปีที่แล้ว +288

    આ કે કોઈ પણ મેડમ હોઈ તમારા માં ટેવડ હોઈ તો આવા જ આવાજે બીજેપી નાં mla ne કહેજો એટલે ખબર પડી જશે તમને

  • @manishrathod3716
    @manishrathod3716 4 หลายเดือนก่อน +53

    1 કલાક સુધી ફરિયાદ નાં લખી ત્યારે ક્યાં ગયા હતા ?

    • @user-ot6jf9cu7q
      @user-ot6jf9cu7q หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤😅😅😅😅

  • @amulsonani727
    @amulsonani727 ปีที่แล้ว +41

    ભાજપ નો MLA હોઈ to જી સર જી સર થવા મળે

  • @bharatvanol
    @bharatvanol 8 หลายเดือนก่อน +37

    પોલીસ ને કોન્ટ્રાક્ટ બેઝ પર લઈ લો

    • @hindustani4159
      @hindustani4159 3 หลายเดือนก่อน +2

      Sarkare salah maghi?

    • @vijayrajsinh.000
      @vijayrajsinh.000 2 หลายเดือนก่อน +2

      Khabar pade che k jagi ne sidhi comments j karo cho

    • @Dragons_village
      @Dragons_village หลายเดือนก่อน

      ​@@vijayrajsinh.000😂😂😂

    • @gujaratpolice6398
      @gujaratpolice6398 หลายเดือนก่อน

      એક દિવસ તડકા માં કે ઠંડી માં 24 કલાક નોકરી કરી ને જો પછી કોન્ટ્રાક્ટ વાત કર. ગાંડ ફાટી ને હાવડા જેવડી થઈ જાહે.સમજ્યો

    • @Future_freak
      @Future_freak หลายเดือนก่อน

      Lage 6 bhai constable ma thata thata rai gya ho...😝

  • @nbgroupdelhi7182
    @nbgroupdelhi7182 ปีที่แล้ว +498

    Aa 💯congress mla hse.....baaki bjp mla aagad to saheb saheb saheb saheb 😀😀😀

    • @abhishekshah3333
      @abhishekshah3333 ปีที่แล้ว +14

      🤣🤣🤣

    • @krmg6816
      @krmg6816 ปีที่แล้ว +17

      yes yes .. me bhi yahi comment karna tha

    • @mayurshah8319
      @mayurshah8319 ปีที่แล้ว +9

      Me bhi yahi socha

    • @patelbhavin8885
      @patelbhavin8885 ปีที่แล้ว +6

      Sahi bat hai lukhi sarkar or lukha aena manash

    • @KaviKavi-qf9od
      @KaviKavi-qf9od ปีที่แล้ว +8

      Emj thodi congress and AAP lukkha kevay

  • @umeshmadhavi6534
    @umeshmadhavi6534 ปีที่แล้ว +115

    આવાજ અધિકારી હોવા જોયે પણ બળાત્કારી ને પણ જવાબ આપો કોય અધિકારી

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 ปีที่แล้ว +230

    MLA BJP party no naihoy Atle medm bolta hashe 🕵️🕵️🕵️ 😂😂😂😂

  • @vasavakuldip7299
    @vasavakuldip7299 ปีที่แล้ว +186

    BJP vala ને જો આ રીતે બોલતા તો ક્યારના ઘર ભેગા કે બદલી થઇ ગઈ હોત ઍટલે બીજેપી નો MLA તો નાજ હોય

    • @savandodiya5530
      @savandodiya5530 ปีที่แล้ว +2

      😂

    • @naturelovers5853
      @naturelovers5853 ปีที่แล้ว +5

      બીજેપી સિવાયના mla સામે બોલવાની ટ્રેનિંગ મળેલી છે.

    • @sahilninama5394
      @sahilninama5394 ปีที่แล้ว +2

      Adhikari full proof vgr koi pn mla or minister dismiss na kari sake khali transfer j kari sake

    • @jainilzala715
      @jainilzala715 ปีที่แล้ว

      Abhe BJP no j mla chhe
      Andhbhakt

    • @r.6028
      @r.6028 ปีที่แล้ว +1

      અભણ ભાઈ....એ ભરૂચ એસ.પી લીના પાટીલ છે....અને ભરૂચ માં બધી સીટો bjp ની જ છે

  • @jaydipsinhgohil4023
    @jaydipsinhgohil4023 ปีที่แล้ว +113

    લોકશાહી છે બેન અવાજ તો આવે હો તમે પણ કરી શકો. જનતા પણ કરી શકે સાચું ખોટું એ પછીનો વિષય છે હો બાકી અવાજ તો થવો જ જોઈએ જનતા તરફથી

    • @NIDHIOFFICALPAGE
      @NIDHIOFFICALPAGE ปีที่แล้ว +7

      Ja ne lukha police kyarey khoti hoyij nthi tu tya avi ne jo pchi su key se e joyee

    • @jaydipsinhgohil4023
      @jaydipsinhgohil4023 ปีที่แล้ว +1

      લૂખી તને કોને બોલાવી ભોકવા

    • @sahilahir4446
      @sahilahir4446 ปีที่แล้ว +16

      ​@@NIDHIOFFICALPAGE hapta kon ughrave che khbr che ??? Aavi moti police nu upranu lidha vari

    • @sahilahir4446
      @sahilahir4446 ปีที่แล้ว +8

      ​@@NIDHIOFFICALPAGE lukhhi

    • @dharmapalsinhgohil4037
      @dharmapalsinhgohil4037 ปีที่แล้ว +3

      Barobar che

  • @PrajeshChoksi
    @PrajeshChoksi ปีที่แล้ว +136

    બેન ખૂબ સરસ કોઈપણ હોય આટલા દબાવીને રાખો નેતાઓ ને, સપાટા બોલાવો,

  • @mohitjain9481
    @mohitjain9481 8 หลายเดือนก่อน +5

    Corruption coruption coruption gundagardi gundagardi gundagardi

  • @kantilaldulera8889
    @kantilaldulera8889 ปีที่แล้ว +4

    Public have right to oppose any issue

  • @kukadiyalalit8975
    @kukadiyalalit8975 8 หลายเดือนก่อน +4

    Police sarkar sathe Maine tanashahi kre se

  • @sonirajubhai3733
    @sonirajubhai3733 ปีที่แล้ว +61

    આવુંજ આખાં ગુજરાત રાજ્ય માં કડક કાર્યવાહી કરો

    • @dineshpandya7600
      @dineshpandya7600 ปีที่แล้ว

      ઢંગ ધડા વગર નો વિડીયો બનાવ્યો છે ક્યાંનો છે શું .મામલો લો છે. ધારા સભ્ય ક્યાં
      પક્ષ નો છે .કઈ સમજ માં આવતું નથી.

    • @factkifactory6713
      @factkifactory6713 ปีที่แล้ว

      Ha

    • @ALiberalCommunist
      @ALiberalCommunist 10 หลายเดือนก่อน

      દારૂ વેચવા વાળા બૂટલેગરો સામે કરે તેને કામ કર્યુ કેવાય બાકી opposition party mla ne to PSI પણ કઈ દે

  • @kingpreence
    @kingpreence 2 หลายเดือนก่อน +2

    ગુજરાત પોલીસ ને દિલ થી સલામ

  • @CHAUHAN_DEVENDRA
    @CHAUHAN_DEVENDRA 8 หลายเดือนก่อน +14

    શાંતિ થી વાતચીત કરી ને લોકો સમજી જતા હોય તો મહાભારત જેવા યુદ્ધ ના થતાં....દરેક જગ્યા પર શાંતી થી વાતચીત દ્વારા વાત કરવી જોઈએ

    • @veerc2295
      @veerc2295 2 หลายเดือนก่อน

      ✅✅😄😄

  • @anilbamaniya7102
    @anilbamaniya7102 2 หลายเดือนก่อน +1

    हिल मिल के रहेना सीखे भाय जय भारत जय जवान

  • @brajpalchouhan264
    @brajpalchouhan264 ปีที่แล้ว +7

    સેલ માર્યો પણ ગાડી ચાલુ ન થઈ 😅😅😅😅

  • @parmarsanti3647
    @parmarsanti3647 ปีที่แล้ว +1

    Salute police officer.good

  • @g.jchauhan4705
    @g.jchauhan4705 ปีที่แล้ว +76

    BJP નો MLA તો નહિ જ હોય....

    • @abhishekshah3333
      @abhishekshah3333 ปีที่แล้ว +2

      😄😄😄

    • @sahitaykar-hirlo
      @sahitaykar-hirlo ปีที่แล้ว +4

      Bjp na hoy to to Ghare rad pade ho

    • @bpp827
      @bpp827 ปีที่แล้ว

      ​@@sahitaykar-hirlo bjp ni same padya hoi to j..🤣🤣

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956 4 หลายเดือนก่อน +2

    स्वतंत्रता के कानून को कुचला जा रहा है, ऐसा लग रहा है

  • @truefact180
    @truefact180 6 หลายเดือนก่อน +6

    ભાજપ ના MLA નહી હોય તે માટે

  • @hdjamanpur1764
    @hdjamanpur1764 ปีที่แล้ว +27

    MLA જો bjp નો હોત તો મેડમ સસ્પેન્ડ 😂😂😂

  • @user-yl8es6fv1l
    @user-yl8es6fv1l หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤❤❤ આવા અધિકારી હોવા જોઈએ તમામ ભારત દેશના❤❤❤❤

  • @riteshtadvi544
    @riteshtadvi544 ปีที่แล้ว +3

    અવાજ ના એટલે સુ જે અવાજ થી અંગ્રેજો નું શાસન નાબૂદ કર્યું તે અવાજ ને નઈ દબાવી સકો

    • @vedlove1365
      @vedlove1365 5 หลายเดือนก่อน +1

      દરેક સરકારી નોકર પબ્લિક ના સીધા નોકર જ છે,, આપડી જ મેહનત ના પરસેવા ના લોહી ના પૈસા થી દરેક સરકારી નોકર નુ ઘર ચાલે છે અને એના છોકરાં આપણી જ મેહનત ના રૂપિયા થી પેટ ભરે છે... છતાં પણ પબ્લિક ને લૂં•ટી ને પબ્લિક નુ લોહી પીને હરામ ના રૂપિયા ભેગાં કરે છે..
      અને આપડા જ પૈસે દાદાગીરી કરે અને , કૉમેન્ટ મા ધમકાવવા આવે.. ભ્ર'ષ્ટ લુ'ખ્ખા ઓ.... જાણે એના બા`પ ના રૂપિયા પબ્લિક ખાતી હોય...
      ગરીબ અને મધ્યમ વર્ગ નુ ચારે બાજુ થી શો'ષણ કરે છે બધા ભ`ડવાઓ ,,,

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 หลายเดือนก่อน +1

    જનતા નો અવાજ દબાવવામાં આવે તે બરાબર નથી

  • @user-du2le7oz6x
    @user-du2le7oz6x 7 หลายเดือนก่อน +4

    Police ki Tanashahi nahi chalegi

  • @BabuMewada-xo7cj
    @BabuMewada-xo7cj 8 หลายเดือนก่อน +4

    એટલી પાણીયારી હોય તો ઈ વર્ધી ઉતારીને એકાંત મળ એટલે ખબર પડે કે કેટલીક પાણયારી છું

    • @warrior4039
      @warrior4039 7 หลายเดือนก่อน

      એણે વર્દી મેેળવીને એનુ પાણ બતાવી દીઘુ ...તને કોય મરચા ખાંડવા માય નો રાખે ...

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 6 หลายเดือนก่อน +1

      Karna kya Chahte ho

  • @kanti897
    @kanti897 2 หลายเดือนก่อน +1

    શું..તારા..બાપ..નુ.ચાલતુ...હોય..એમ..ડીગરી..છે......આને...બીલકુલ....અવાજ.નઈ..મારે..જોવી.પડસે.......😅😅😅

  • @kaushikvaghela5809
    @kaushikvaghela5809 ปีที่แล้ว +5

    જનતા ના ટેક્સ ના પગાર ખાય ને ખાવર તો જોવો આને

    • @vedlove1365
      @vedlove1365 5 หลายเดือนก่อน +1

      દરેક સરકારી નોકર પબ્લિક ના સીધા નોકર જ છે,, આપડી જ મેહનત ના પરસેવા ના લોહી ના પૈસા થી દરેક સરકારી નોકર નુ ઘર ચાલે છે અને એના છોકરાં આપણી જ મેહનત ના રૂપિયા થી પેટ ભરે છે... છતાં પણ પબ્લિક ને લૂં•ટી ને પબ્લિક નુ લોહી પીને હરામ ના રૂપિયા ભેગાં કરે છે..
      અને આપડા જ પૈસે દાદાગીરી કરે અને , કૉમેન્ટ મા ધમકાવવા આવે.. ભ્ર'ષ્ટ લુ'ખ્ખા ઓ.... જાણે એના બા`પ ના રૂપિયા પબ્લિક ખાતી હોય...
      ગરીબ અને મધ્યમ વર્ગ નુ ચારે બાજુ થી શો'ષણ કરે છે બધા ભ`ડવાઓ ,,,

  • @masterdm3622
    @masterdm3622 หลายเดือนก่อน +1

    ભાઈ આ દેશ માં લોકતંત્ર ચાલે છે આ દેશ નો રાજા લોકો છે નહીં કે કોઈ IAS કે IPS

  • @user-zr9ql8sn9w
    @user-zr9ql8sn9w 2 หลายเดือนก่อน

    Bah

  • @mr_Honest_420
    @mr_Honest_420 6 หลายเดือนก่อน +4

    Public survent
    જાહેર નોકર કે સેવક

    • @vedlove1365
      @vedlove1365 5 หลายเดือนก่อน +1

      દરેક સરકારી નોકર પબ્લિક ના સીધા નોકર જ છે,, આપડી જ મેહનત ના પરસેવા ના લોહી ના પૈસા થી દરેક સરકારી નોકર નુ ઘર ચાલે છે અને એના છોકરાં આપણી જ મેહનત ના રૂપિયા થી પેટ ભરે છે... છતાં પણ પબ્લિક ને લૂં•ટી ને પબ્લિક નુ લોહી પીને હરામ ના રૂપિયા ભેગાં કરે છે..
      અને આપડા જ પૈસે દાદાગીરી કરે અને , કૉમેન્ટ મા ધમકાવવા આવે.. ભ્ર'ષ્ટ લુ'ખ્ખા ઓ.... જાણે એના બા`પ ના રૂપિયા પબ્લિક ખાતી હોય...
      ગરીબ અને મધ્યમ વર્ગ નુ ચારે બાજુ થી શો'ષણ કરે છે બધા ભ`ડવાઓ ,,,

  • @rakeshdesai2980
    @rakeshdesai2980 4 หลายเดือนก่อน +1

    ભાજપ ના નોકરો છે. પીલીસ

  • @khoraciyaashvinashvinkhora5694
    @khoraciyaashvinashvinkhora5694 ปีที่แล้ว +4

    બીજેપીના. હોય કે આપનાં કે કોંગ્રેસ આવુલખવા વાળાને કહે.વુસે વર્ધી મા છે મેડમ એને સલામ કરવી પડેહો

  • @bariarahulkumar4909
    @bariarahulkumar4909 10 หลายเดือนก่อน +5

    લોકશાહી છે બેન

  • @rohitpavara6064
    @rohitpavara6064 5 หลายเดือนก่อน +1

    Good work

  • @shyamips6039
    @shyamips6039 ปีที่แล้ว +3

    Need to respect for people represent

  • @sanjaypatel4331
    @sanjaypatel4331 หลายเดือนก่อน

    Next up bihar

  • @user-ly7xg8nu9u
    @user-ly7xg8nu9u 11 หลายเดือนก่อน +1

    👍👍👌👌🎊🎉

  • @Mmmmmmm985
    @Mmmmmmm985 8 หลายเดือนก่อน +1

    Power che bhai aa hosiyari che

  • @sankarbhaiprajapati5521
    @sankarbhaiprajapati5521 2 หลายเดือนก่อน

    Congratulations to you supar jaybhole dr.s.k.p modhera

  • @kishorivinay3471
    @kishorivinay3471 ปีที่แล้ว +1

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @jamwimp1163
    @jamwimp1163 ปีที่แล้ว +4

    Loksahi ne dabanii kosis police kari

  • @bhumibarajput2159
    @bhumibarajput2159 3 วันที่ผ่านมา

    Good job ips leena patil sir❤

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 หลายเดือนก่อน

    वाह बेन

  • @yadukulnarenbharvad4583
    @yadukulnarenbharvad4583 2 หลายเดือนก่อน

    Jay ho police police chai

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 2 หลายเดือนก่อน

    બોલવાની આઝાદી બંધારણ આપે છે, અને આકયે બિલકુલ અવાજ નઈ..... બોલીએ તો અવાજ તો થવાનો ને.....😂😂😂😂

  • @kalpeshthakkar454
    @kalpeshthakkar454 ปีที่แล้ว +4

    નમસ્તે સાહેબ

  • @chauhannatvarsinh2814
    @chauhannatvarsinh2814 2 หลายเดือนก่อน +1

    લોકશાહી છે..બેન બોલવાનો અધિકાર સંવિધાને તમામ ને આપવામાં આવ્યો છે...

  • @satyenthumar8946
    @satyenthumar8946 ปีที่แล้ว +2

    લોકશાહી માં લોકો હક છે

  • @mahadevmahendra9239
    @mahadevmahendra9239 2 หลายเดือนก่อน

    Roti beti vali lage jay mata ji

  • @Ironman007-v4p
    @Ironman007-v4p 2 วันที่ผ่านมา

    Saro aevo pavan aave to pan udi jai

  • @janakpatel8460
    @janakpatel8460 ปีที่แล้ว +29

    Power Of IPS Officer

    • @sagar672
      @sagar672 ปีที่แล้ว +12

      Lodo power , neta pase to vaka vari jay che kholine

    • @patel_saheb23
      @patel_saheb23 ปีที่แล้ว +1

      ​@@sagar672 😂😂😂

    • @diazmr.8452
      @diazmr.8452 ปีที่แล้ว +5

      BJP mla same batavo jaye tamaro power 😂😂😂

    • @vayasvrushank9944
      @vayasvrushank9944 9 หลายเดือนก่อน

      Ips ni mano bhosdo pika ma ghali dese kok

    • @warrior4039
      @warrior4039 7 หลายเดือนก่อน

      neta ne j kahe se ..avaj nhi am ...joto khara pela

  • @kukadiyalalit8975
    @kukadiyalalit8975 8 หลายเดือนก่อน +1

    Gujrat ni prajane jagvani jrur se

  • @chauhanvirendra9566
    @chauhanvirendra9566 ปีที่แล้ว +2

    Dr.lina patil mem

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 5 หลายเดือนก่อน +2

    ભાજપ અધિકારી લાગે

  • @kalpeshthakkar454
    @kalpeshthakkar454 ปีที่แล้ว +1

    Jay jlaram bapA gujrat

  • @user-ui3ir6kp2q
    @user-ui3ir6kp2q 11 หลายเดือนก่อน +1

    જે સરકાર એજ અવાજ

  • @thakorlalji5837
    @thakorlalji5837 2 หลายเดือนก่อน

    હજુ 156 જ આપી તોય અઅભિ દશા છે 400+ આવ્યા પછી લોકોની શી દશા થશે ? જરા વિચારી જુઓ

  • @Nmrtdse
    @Nmrtdse 2 หลายเดือนก่อน +1

    Aa MLA Bjp na nahi hoy....
    Baaki koi ips ni takat nathi 😂😂

  • @hinduthan_bharat_india_hub5658
    @hinduthan_bharat_india_hub5658 ปีที่แล้ว +6

    🙏🙏🙏Namo_Namo_Namo_Bharuch_Gujarat_Police_Salute🇮🇳🇮🇳🇮🇳

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 2 หลายเดือนก่อน

    😂😂 વાહ આનું નામ તાનાશાહી..જય હો ભાજપ..

  • @pratiknarendrabhaibarbhaya43
    @pratiknarendrabhaibarbhaya43 ปีที่แล้ว +1

    લોકશાહી ની પુનઃ સ્થાપના જરૂરી છે

  • @G.C.Vasava...
    @G.C.Vasava... ปีที่แล้ว +1

    એક સારી કાબિલિયત એક સારા સંસ્કાર આપે છે.અને એક સારી પોસ્ટ સારું કામનું નેતૃત્વ કરે છે.......
    એક અભળ છાપ નેતાઓ ને શું ખબર...

    • @AshrafLakhanibyIASASPIRANT
      @AshrafLakhanibyIASASPIRANT ปีที่แล้ว

      વા દોસ્ત વા તે તો લાખ રુપિયા ની વાત કરી
      બાકી અભણ નેતા ને ખાખી કેમ મેળવાય છે એની કીમત ખબર નો હોય રાત્રે ચાર વાગે તોય ચોપડી વાંચતા હોયે છીએ આ બધા અભણીયા નેતા થી આવ્યા છે

  • @DineshkumarJoshi-qx8cq
    @DineshkumarJoshi-qx8cq 2 หลายเดือนก่อน

    आवाज तो आयेगा ही

  • @sanjaygoswami1916
    @sanjaygoswami1916 3 หลายเดือนก่อน

    Badha ne fundamental rites મળેલા છે આ વર્દી અમારા ટેકસ ની છે તમે નોકર છો અમારા હો એ ન્ય ભૂલવાનું

  • @kalpeshthakkar454
    @kalpeshthakkar454 ปีที่แล้ว +6

    नमस्ते सर आप मुझे हेल्प करोगे तो मरे को जोब रखलो कोइ जगा पर साहेब मेरी परिस्थिति खराब है साहेब

  • @hardevsinhbapu
    @hardevsinhbapu 2 หลายเดือนก่อน

    મોદી ને કોય વોટે આપે કે ના આપે કાય જરૂર નથી લાસ્ટ માં ઇવીએમ તો છે ને 😂

  • @kalpeshthakkar454
    @kalpeshthakkar454 ปีที่แล้ว +1

    Nmsta sir congratulations

  • @gkgondaliya
    @gkgondaliya 8 หลายเดือนก่อน

    Jay ho officer. Ji.

  • @neelachristian3918
    @neelachristian3918 หลายเดือนก่อน +1

    Aa police ni dadagiri che. BJP ni under ma che.

  • @vanitasagar2254
    @vanitasagar2254 ปีที่แล้ว +5

    I think she is ips Leena patil mam she is very brave and honest officer

  • @ShyamuBenJayho
    @ShyamuBenJayho 8 หลายเดือนก่อน

    😊😊 Good service 🎤👌🇮🇳🙏

  • @nandurathva8524
    @nandurathva8524 7 หลายเดือนก่อน +1

    બીજેપી સરકાર કે નોકર😂😂

  • @PeacefulShed-bh7xv
    @PeacefulShed-bh7xv 17 วันที่ผ่านมา

    Majduri kitni milati hai police walon Ko....😂😂

  • @samsyanivaranmanchsiddhpur8544
    @samsyanivaranmanchsiddhpur8544 หลายเดือนก่อน

    એડવોકેટ કેવલસિંહ રાઠોડ જેવા વ્યક્તિ જોઈએ

  • @tlramolia4124
    @tlramolia4124 2 หลายเดือนก่อน

    मोदी के कारण ऐसा माहौल पूरे देश ने देखा है और देखेगा

  • @Adityasadhu-hz9xe
    @Adityasadhu-hz9xe 11 หลายเดือนก่อน +5

    પબ્લિક નો અવાજ બંધ ના કરાય અવાજ કરે
    પબ્લિક છે

    • @vedlove1365
      @vedlove1365 5 หลายเดือนก่อน +1

      દરેક સરકારી નોકર પબ્લિક ના સીધા નોકર જ છે,, આપડી જ મેહનત ના પરસેવા ના લોહી ના પૈસા થી દરેક સરકારી નોકર નુ ઘર ચાલે છે અને એના છોકરાં આપણી જ મેહનત ના રૂપિયા થી પેટ ભરે છે... છતાં પણ પબ્લિક ને લૂં•ટી ને પબ્લિક નુ લોહી પીને હરામ ના રૂપિયા ભેગાં કરે છે..
      અને આપડા જ પૈસે દાદાગીરી કરે અને , કૉમેન્ટ મા ધમકાવવા આવે.. ભ્ર'ષ્ટ લુ'ખ્ખા ઓ.... જાણે એના બા`પ ના રૂપિયા પબ્લિક ખાતી હોય...
      ગરીબ અને મધ્યમ વર્ગ નુ ચારે બાજુ થી શો'ષણ કરે છે બધા ભ`ડવાઓ ,,,

  • @danishmaknojiya6732
    @danishmaknojiya6732 8 หลายเดือนก่อน +2

    Police to khabar nai shu samje che potane a mat bhulo ke tame pablic sarvant cho Amara Tex na paise thi tamaro pagar apay che

    • @vedlove1365
      @vedlove1365 5 หลายเดือนก่อน +1

      દરેક સરકારી નોકર પબ્લિક ના સીધા નોકર જ છે,, આપડી જ મેહનત ના પરસેવા ના લોહી ના પૈસા થી દરેક સરકારી નોકર નુ ઘર ચાલે છે અને એના છોકરાં આપણી જ મેહનત ના રૂપિયા થી પેટ ભરે છે... છતાં પણ પબ્લિક ને લૂં•ટી ને પબ્લિક નુ લોહી પીને હરામ ના રૂપિયા ભેગાં કરે છે..
      અને આપડા જ પૈસે દાદાગીરી કરે અને , કૉમેન્ટ મા ધમકાવવા આવે.. ભ્ર'ષ્ટ લુ'ખ્ખા ઓ.... જાણે એના બા`પ ના રૂપિયા પબ્લિક ખાતી હોય...
      ગરીબ અને મધ્યમ વર્ગ નુ ચારે બાજુ થી શો'ષણ કરે છે બધા ભ`ડવાઓ ,,,

  • @ranjitsinhsolanki7106
    @ranjitsinhsolanki7106 2 หลายเดือนก่อน

    Police work for govt

  • @gohiljayrajsinh5447
    @gohiljayrajsinh5447 2 หลายเดือนก่อน +1

    BJP no neta 302 kare to pan tene saheb saheb Kari ne bolave BJP hatavo garib jantane basavo

  • @nirmalsinhjivala2354
    @nirmalsinhjivala2354 หลายเดือนก่อน

    પોલીસ ને એનું કામ કરવા દો પોલીસ ને રાજકીય પ્રેસર ખોટું ના હોવું જોઈએ બસ

  • @SKYSTAR5
    @SKYSTAR5 ปีที่แล้ว +2

    જનતા જ રાજા છે એ ભૂલતા નહિ રાતો રાત બદલી જાય બધું..

  • @jiturathod69
    @jiturathod69 ปีที่แล้ว

    salute to madam... grt

  • @r.indian
    @r.indian ปีที่แล้ว +1

    Good work પોલીસ

  • @virusbornebycorruption6837
    @virusbornebycorruption6837 5 หลายเดือนก่อน +1

    આ બેન પેલા લીનાબેન પાટિલ જેવા જ કોક લાગે છે😂😂😂

    • @rnkansara4871
      @rnkansara4871 5 หลายเดือนก่อน

      રેકેટ ચલાવનારા ... જેમણે મને હનીટ્રેપ માં ફસાવ્યો છે એ

  • @jhalabatuksinh8167
    @jhalabatuksinh8167 2 หลายเดือนก่อน +1

    Ye bjp ki pulice he
    Jantaki nahi

  • @vaghelajitendra2391
    @vaghelajitendra2391 ปีที่แล้ว

    👍

  • @yashpalsinhsolanki3346
    @yashpalsinhsolanki3346 2 หลายเดือนก่อน

    Jay Rajputana

  • @kalpeshreadymade2804
    @kalpeshreadymade2804 2 หลายเดือนก่อน

    Loktantra hai madam

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 2 หลายเดือนก่อน

    Barabar chhe rajuat santithi thavi joia tolashahi gundagardi nahi

  • @rajveermandalik2595
    @rajveermandalik2595 หลายเดือนก่อน

    Aavaj nahi ni vat karocho Ben... Manso aavu thay to marva Pan mande aavaj nay evu bole che..

  • @CaptainJacksparrow6631
    @CaptainJacksparrow6631 2 หลายเดือนก่อน

    Rulling party na MLA mp kehjo bilkul avaj nai

  • @vanrajc9429
    @vanrajc9429 ปีที่แล้ว +1

    Good work mam.
    Halya ne tolya badha pogi jay rado thok ta thokta

  • @y.v.jadejamanjal565
    @y.v.jadejamanjal565 2 หลายเดือนก่อน

    Kem adhikar nathi public no

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 8 หลายเดือนก่อน +2

    ભાજપ નાં કોઈ ધારાસભ્ય કે જીલ્લા પ્રમુખને કહી બતાવે.