આખા ગામે ભર્યુ દિકરીનુ મામેરુ || GAME BHARYOU DIKARINU MAMERU || GUJARATI COMEDY VIDEO

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • નોધ: આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
    #vaghubhacomedy2024 #Lagan #mameru
    FOLLOW
    ---------------------------
    INSTAGRAM :
    / harsiddhitiger
    કોમેડી થી એકદમ ભરપુર વિડીયો
    👌વિડીયો ગમે તો👌
    લાઇક કરો.....👍
    શેર કરો........🤳
    કોમેન્ટ કરો....🖊
    ( HARSIDDHI TIGER GROUP ) વિડિયો યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
    મિત્રો અમારો આ કોમેડી વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો આભાર ...
    ACTING: વિકાજી-વાગુભા-બલજી-ટિનાજી-લાલજી (કડવાભા)
    CAMERAMEN & EDITING : { KIRAN-VIREN }
    contact -
    sponsorship : whatsapp : 6353166892
    kiranthakor161@gmail.com

ความคิดเห็น • 324

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 4 หลายเดือนก่อน +8

    મામેરુ ભરનાર ગામ ના તમામ આગેવાનો અને ભાઈ ઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન ઘન્યવાદ છે તમારા માબાપ ને

  • @bhikhabhaidhameliya9706
    @bhikhabhaidhameliya9706 6 หลายเดือนก่อน +13

    વાહ ભાઈ સસસ કામ કર્યુ😮

  • @rameshmadhya3404
    @rameshmadhya3404 6 หลายเดือนก่อน +13

    બીજા ભાગમાં માં માણસો સાથે ખૂબ સરસ વિડીયો બનાવો આથી સમાજોમાં ઉદાહરણ પૂરું પડાશે કોઈ દિવસ દિકરીઓ ને મહેણું મારશે નહીં ખુબ સરસ સમજવા જેવી વાત કરી છે ભાઈ

  • @chauhanudesinh4724
    @chauhanudesinh4724 6 หลายเดือนก่อน +1

    ખુબ સરસ વિડીયો છે... આંખ મા પાણી આવી ગયું વિડિયો જોઈને...

  • @virabhaibraval5983
    @virabhaibraval5983 6 หลายเดือนก่อน +16

    વાહ
    .વાહ..ખૂબ
    ખૂબ.ધન્યવાદ આખી ટીમને.ભલે ઊંદરા ગામની સત્ય ઘટના આધારિત વિડિયો બનાવ્યો પણ ખુબજ સરસ એક્ટિંગ અને ફિલ્મ ફિલ્મ સ્ટાઈલ બનાવ્યો આખી ટીમને ધન્યવાદ.બધા એક સારા ફિલ્મ કલાકાર બનો એવી શુભેચ્છા. જય માતાજી.

  • @Hituthakor177
    @Hituthakor177 6 หลายเดือนก่อน +4

    Ha maru Undra Ha ❤️💯

  • @nareshkhant5403
    @nareshkhant5403 6 หลายเดือนก่อน +4

    🙏 જય માતાજી 🙏

  • @Varasgathakor
    @Varasgathakor 6 หลายเดือนก่อน +5

    ❤❤❤❤

  • @rameshbhaithakor4347
    @rameshbhaithakor4347 5 หลายเดือนก่อน +7

    બીજો ભાગ 2 બનાવો

  • @radheshrimali8283
    @radheshrimali8283 5 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ વિડિયો બનાવ્યો છે જે સમાજ ને સમજવા લાયક છે કે કોઇ ને સહારો આપો ભગવાને આપણે કંઈ આપ્યું છે તો તેનો સારી જગ્યા ઉપયોગ કરો.... બેસ્ટ ઓફ લક... ફુલ સપોર્ટ મારો તમને....❤❤❤

  • @KanubhaiRathod-m6e
    @KanubhaiRathod-m6e 6 หลายเดือนก่อน +8

    તમારિટીમમાતાજિઆગેવધેરાઠોડકનુભાઈદિલથિચાહેશે❤❤❤❤🎉🎉🎉🎉

  • @HetalGoswami-m3v
    @HetalGoswami-m3v 6 หลายเดือนก่อน +3

    Jay ma kul devi

  • @hasumatipanchal9796
    @hasumatipanchal9796 6 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ 👍👌🌹🌹🙏🙏🙏🙋‍♂️🤣😃👌🏼

  • @sahilgamer3422
    @sahilgamer3422 6 หลายเดือนก่อน +12

    સરસ વિડિયો બનાવ્યો છે આ

  • @idrismansuri8940
    @idrismansuri8940 6 หลายเดือนก่อน +12

    બીજો ભાગ જલદી બનાવજો

  • @ii_kd_king_gj_07_ii
    @ii_kd_king_gj_07_ii 6 หลายเดือนก่อน +1

    Bijo bhag banavo vaghubaa

  • @makvanadilip2269
    @makvanadilip2269 6 หลายเดือนก่อน +1

    અત્યારસુધીનો બેસ્ટ વિડિયો વાઘુભા

  • @MinaxibenChauhan
    @MinaxibenChauhan 6 หลายเดือนก่อน +1

    બીજો ભાગ બનાવો

  • @mrRawat-xx4tb
    @mrRawat-xx4tb 6 หลายเดือนก่อน +2

    જય માતાજી બીજો ભાગ બનાઓ

  • @RABARIVishal-j4r
    @RABARIVishal-j4r 6 หลายเดือนก่อน

    ખુબજ સરસ દિબછે બિજૉ😅😡😡😡😡😡😡😡😡😡😡😡😡😀😀😀😀😡😀😀😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡🤦🤦🤦🤦🤦🤦😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡🤔😡😡😡😡😡😡😡😡😡😀😀😡🤦🤦🤦😡🤦😡😡😡😡😡😡😡😡😡🤦🤦🤦😡😡😡😡😡😡😡🤦😡🤦😡🤦😀🤦😡🤦😡🤦😡🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮 વિડિયોજલ

  • @AnilThakor-dz6no
    @AnilThakor-dz6no 6 หลายเดือนก่อน +4

    સરસ વિડીયો 😢😢

  • @sahilgamer3422
    @sahilgamer3422 6 หลายเดือนก่อน +4

    ઉંદરા ગામ ની સ્ટોરી🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nareshthakor3744
    @nareshthakor3744 6 หลายเดือนก่อน +1

    કોપી

  • @rajeshchunara43
    @rajeshchunara43 6 หลายเดือนก่อน

    જોરદાર વિડિયો ❤❤❤

  • @Mr.-Kuldevi_DJ_undra
    @Mr.-Kuldevi_DJ_undra 5 หลายเดือนก่อน

    ભાઈ સુપર વિડિયો
    ભાઈ આ વિડીયો અમારા ગામ ઉપર બનાવે છે ઉદરા
    ફુલ સપોર્ટ ભાઈ મારા તરફથી

  • @rameshbhai4468
    @rameshbhai4468 หลายเดือนก่อน

    Ava video banav ta raho

  • @vishnubharvad4150
    @vishnubharvad4150 6 หลายเดือนก่อน +1

    બીજોભાગબનાવો

  • @vinodparmar9445
    @vinodparmar9445 4 หลายเดือนก่อน

    Wah saras

  • @rajputrakesh8155
    @rajputrakesh8155 6 หลายเดือนก่อน

    ખૂબ સરસ વિડિયો બનાયો સે

  • @champaksinhzala1095
    @champaksinhzala1095 6 หลายเดือนก่อน

    Part 2 jaldi Thi banavo please

  • @alkeshdarbardarbar2956
    @alkeshdarbardarbar2956 6 หลายเดือนก่อน

    2. ભાગ😢😢

  • @thakoraks2943
    @thakoraks2943 6 หลายเดือนก่อน

    બીજો ભાગ બનાવજો

  • @narendravaghela7160
    @narendravaghela7160 6 หลายเดือนก่อน

    ખરે ખર એક સમજવા જેવી સ્ટોરી લાયા છો 😢

  • @SunilThakor-v3k
    @SunilThakor-v3k 6 หลายเดือนก่อน

    Mara bhaina laganni tarikha 28-29/4/2024

  • @bipinparmarofficial
    @bipinparmarofficial 6 หลายเดือนก่อน +52

    ઉંદરા ગામે મામેરું ભર્યું હતું તેવો વિડિયો બનાવ્યો લાગે છે.... સરસ

  • @Vijaykumar57108
    @Vijaykumar57108 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @dipendrasinhrathod361
    @dipendrasinhrathod361 6 หลายเดือนก่อน

    ❤❤

  • @GopalsinhJadav
    @GopalsinhJadav 6 หลายเดือนก่อน +2

    ખૂબ..સરસ...હેનુ... ખમાય..પણ..મેણું... ન..ખમાય...સરસ.... સામાજિક..વિડિયો.. આ...વિડિયો.. દરેક... સમાજ..ને..લાગુ.. પડે..આવી.. મારી..વિનંતી..❤❤❤❤

  • @nareshthakor7829
    @nareshthakor7829 6 หลายเดือนก่อน +32

    Jay mataji all tim

  • @vikramthakor8802
    @vikramthakor8802 6 หลายเดือนก่อน +22

    મેઠાભા વાઘુભા કડવાભા ખુબ સરશ ખુબ સરશ ભાઈ શાચી કહાની ભાઈ ઉદરા ગામ જેવિ કહાની ભાઈ

  • @JAYNTI_THAKOR_UNDRA
    @JAYNTI_THAKOR_UNDRA 6 หลายเดือนก่อน +83

    મારા ઉૈદરા ગામની સત્ય ઘટના આધારિત વીડિયો બનાવવા બદલ તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર

  • @bhavnanayak9389
    @bhavnanayak9389 5 หลายเดือนก่อน +4

    કુવાસીને. આપેલ. કયાય. જતુ. નથી. સરસ. લોકો, ને. સમજવા. જેવુ. છે.

  • @Grandma6419
    @Grandma6419 2 หลายเดือนก่อน +2

    ઓનો નવો ભાગ ઓનો નવો ભાગ બનાવજો

  • @nabilmir805
    @nabilmir805 3 หลายเดือนก่อน +3

    👏👏👏

  • @rameshmadhya3404
    @rameshmadhya3404 6 หลายเดือนก่อน +15

    સત્ય હકીકત ઉપરથી આ વિડિયો સારો બનાવ્યો છે સરસ

  • @luckystudiobhildi1607
    @luckystudiobhildi1607 6 หลายเดือนก่อน +3

    Saty ghtna upar thi Khub saras video bnavyo se khub dhanuyvad bija loko ne pn aavu karvanu man thay khub Abhinadan tmari aakhi tim ne

  • @rathodkalusinh1688
    @rathodkalusinh1688 6 หลายเดือนก่อน +7

    🙏🚩🙏🏼આખી ટીમ ને જય રામદેવપીર 🙏🏼🚩🙏

  • @RenukabenThakor-p1v
    @RenukabenThakor-p1v 6 หลายเดือนก่อน +10

    Jay mataji 🙏🙏🙏🙏 ઠાકોર

  • @ArjunThakor-x7k
    @ArjunThakor-x7k 6 หลายเดือนก่อน +2

    આલોકોજલદીબીજોભાગબનાવતાનથીએટલેજોવાનીમજાઆવતીનથી.સરપંચનોતોભાગબનાવતાનથી

  • @kalpanapatel6964
    @kalpanapatel6964 6 หลายเดือนก่อน +8

    તમે આ વીડિયો ખુબ સરસ બનાવ્યો છે જે છોકરી ને ભાઈ ના હોય તેને સફોટ કરવો જોઈએ

  • @govindbhairaval2382
    @govindbhairaval2382 6 หลายเดือนก่อน +4

    ખરેખર આ વિડીયો ખુબ જ સરસ અને સમજવા જેવો છે...... જય માતાજી... હું ગોવિંદભાઈ રાવળ દેવ ગામ ઓગણજ અમદાવાદ

  • @ManujiVaghela9094
    @ManujiVaghela9094 6 หลายเดือนก่อน +8

    કોઈ પણ.ગામની.દિકરી.માબાપ.કેભાઈ.ના.હોયતો.તેનેમદદ.કરવી.જોઈએ

  • @DineshParmar-sn7le
    @DineshParmar-sn7le 6 หลายเดือนก่อน +8

    જય માતાજી . સારો વિડિયો બનાયો છે ભાઇઓ

  • @pakubha
    @pakubha 6 หลายเดือนก่อน +3

    2 ભાગ કયારે આવશે વાગુભા.. 💛

  • @kalpeshgarasiya9647
    @kalpeshgarasiya9647 6 หลายเดือนก่อน +4

    વાઘુભા આનાે બીજો ભાગ બનાવાે જલદી થીઈ❤❤❤

  • @kunvarsinhgohil5322
    @kunvarsinhgohil5322 6 หลายเดือนก่อน +4

    ઉંદરા ગામના ગ્રામજનો ને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @shaileshpatel349
    @shaileshpatel349 6 หลายเดือนก่อน +12

    Jay goga maharaj

  • @RadheThakor-q3k
    @RadheThakor-q3k 6 หลายเดือนก่อน +8

    Saras video banavyo

  • @ખાંટકાન્તિભાઈ
    @ખાંટકાન્તિભાઈ 6 หลายเดือนก่อน +4

    આખી ટીમ ને🙏 જય ભાથીજી મહારાજ 🙏બીજો ભાગ જલદી બનાવો

  • @PrakashChauhan211
    @PrakashChauhan211 6 หลายเดือนก่อน +7

    ખુબ ખુબ સરશ વિડિઓ બનાવ્યો છે. મારા સારા દિપકજી ને સાથે લાવજો. જય માતાજી. મા આશાપુરા તમારી દરેક મનોકામના પુરી કરે.

  • @ajaybarot6937
    @ajaybarot6937 6 หลายเดือนก่อน +4

    ખુબ સરસ વીડિયો 🙏

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 6 หลายเดือนก่อน +50

    Undara ગામની સત્ય ઘટના આધારિત વિડીયો જય શ્રી હરસિદ્ધિ ભવાની માં

  • @MaaMaamakwana
    @MaaMaamakwana 2 หลายเดือนก่อน +1

    ૨ ભાગ બનાવા પ્લીઝ

  • @DesaiDashrath-h7p
    @DesaiDashrath-h7p 6 หลายเดือนก่อน +4

    જય રામદેવપીર

  • @PopatshingVaghela
    @PopatshingVaghela 5 หลายเดือนก่อน +1

    ઉંદરા ગામ ની સ્ટોરી છે

  • @pravinsinghrajputgujarat7175
    @pravinsinghrajputgujarat7175 6 หลายเดือนก่อน +18

    ઉંદરા ગામ માં હાવી ઘટના બની હતી એક બેનને પરિવાર માં બાપ અને ભાઇ નતા હકીકત હાવુ બનયુ છે ઉંદરા ગામમા અમારે xગામ પાસે 12કિલોમિટર સે દુર અમારે શિહોરી કંબોઈ થી બાર કિલોમીટર સે દુર બેનને એના પિયરમાં क्षेत्रपार दादा લાજ રાખી ઉંદરા ગામમાં એક દિકરીની લાજ રાખી હાવા કર્યુંગ માં સતયુગ માં क्षेत्र पार दादा भगवान લાજ રાખી છે

    • @EhdyysXbuxx
      @EhdyysXbuxx 5 หลายเดือนก่อน

      😊

  • @SanjayThakor-qd4jm
    @SanjayThakor-qd4jm 6 หลายเดือนก่อน +9

    Jay Harsiddh Bhavani Maaaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ajayjirathod7778
    @ajayjirathod7778 6 หลายเดือนก่อน +10

    વાહ સરસ વિડિઓ બનાયો છે

  • @zalavijay8013
    @zalavijay8013 6 หลายเดือนก่อน +11

    Jay mataji badha mitrone ,hori duleti ni hardik shubhkamna,saras vidio banavyo che.undara gamni Satya ghatna......

  • @j.d.thakorofficialzundal8579
    @j.d.thakorofficialzundal8579 6 หลายเดือนก่อน +6

    Aavo bijo video banavo ne

  • @mamtapatel4747
    @mamtapatel4747 6 หลายเดือนก่อน +9

    ખુબ સરસ વીડિયો બનાવ્યો છે માતાજી કોઈ દીકરી ને નિરાશ નહીં કરે જય માં મેલડી

  • @rajujithakor9773
    @rajujithakor9773 6 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ સંદેશ આપી જાય છે આ વિડીયો હો 👍👍

  • @BharatPatel-vl7vw
    @BharatPatel-vl7vw 6 หลายเดือนก่อน +2

    Hu aakhi teen ne salam karu su samaj ne jagrut kare tevo vidio banavyo surat bharat patel

  • @laxmipatel844
    @laxmipatel844 6 หลายเดือนก่อน +6

    સરસ વિડીયો બનાવ્યો છે વાઘુભા હવે આગળ નો બીજો ભાગ બનાવો તમારી પુરી ટીમ ને મારા જય ઉમિયા

  • @rathodumed7575
    @rathodumed7575 6 หลายเดือนก่อน +4

    જય હો વાગુભા

  • @shaileshthakorjaska5702
    @shaileshthakorjaska5702 6 หลายเดือนก่อน +4

    સુપર વિડિયો બનાવ્યો વાધુભા બિજો ભાગ બનાવજો

  • @kishanchauhan03775
    @kishanchauhan03775 6 หลายเดือนก่อน +2

    2 bahgbanavo

  • @Aashikthakor_kuda
    @Aashikthakor_kuda 6 หลายเดือนก่อน +29

    ભાગ 2 બનાવો

  • @solankimahendra5393
    @solankimahendra5393 6 หลายเดือนก่อน +34

    સરસ સમજવા લાયક વિડિયો બનાવ્યો છે આવા વીડિયો જોઈ ને લોકો માં અચૂક સુધારો આવે..

  • @vishnhuthakorvishnhuthakor5887
    @vishnhuthakorvishnhuthakor5887 6 หลายเดือนก่อน +2

    સુપર વિડિઓ છે વાગુભા વીકાભાઈ બીનાબેન આખી ટીમને જય માતાજી 🙏🙏🙏🙏🙏 ગામ નાપાડ ઠાકોર વિષ્ણુભાઈ

  • @thakornavin9027
    @thakornavin9027 6 หลายเดือนก่อน

    ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે

  • @VijayThakor-rw1pl
    @VijayThakor-rw1pl 6 หลายเดือนก่อน +10

    બહુ સરસ વિડીયો ભાઇ

  • @RathodAmrut-n7g
    @RathodAmrut-n7g 6 หลายเดือนก่อน +2

    Super radhe radhe krishna ji

  • @HakajiThakor-c8w
    @HakajiThakor-c8w 6 หลายเดือนก่อน +1

    ગામ❤ઉંદરા❤નીકહાનીછે❤જય❤ખેતરપાળદાદા❤

  • @RohanParmar-ld8lh
    @RohanParmar-ld8lh 6 หลายเดือนก่อน +1

    બીજો ભાગ બનાવો પ્લીઝ

  • @parmararjunbhai4230
    @parmararjunbhai4230 6 หลายเดือนก่อน +3

    સરપસ 1દિવસ નો.બનાવશો..કે 5વર્ષ. નો

    • @parmararjunbhai4230
      @parmararjunbhai4230 6 หลายเดือนก่อน +1

      ધન્ય વાદ પૂરી ટીમ ને

  • @shaileshpatel349
    @shaileshpatel349 6 หลายเดือนก่อน +3

    Jay umiya maa

  • @AshokbhaibPatel-c5i
    @AshokbhaibPatel-c5i 6 หลายเดือนก่อน +7

    સરસ સામાજિક વીડીયો છે અશોકકુમાર બાલચંદભાઈ પટેલ ચાણસ્મા

  • @bharatbhaichaudhari6485
    @bharatbhaichaudhari6485 6 หลายเดือนก่อน +10

    Bhag -2 fast banavo, Samajan ni vat che, thank you❤🌹🌹

  • @sagarravat2165
    @sagarravat2165 6 หลายเดือนก่อน +4

    Jay mataji sarsh saro abhiny apyo

  • @shaileshjithakor14
    @shaileshjithakor14 6 หลายเดือนก่อน +4

    જય માતાજી ❤🙏🙏🙏👌

  • @ParmarDinesh-vt5rv
    @ParmarDinesh-vt5rv 6 หลายเดือนก่อน +1

    Vagu abhi jo Bhag bnao

  • @Ramtu.thakor1901
    @Ramtu.thakor1901 6 หลายเดือนก่อน +4

    JAYMATAJI VAGUBHA RAMTU.JASPUR

  • @ShaileshThakor-gk5kr
    @ShaileshThakor-gk5kr 6 หลายเดือนก่อน +5

    બીજો ભાગ બનાવો વાગુભા સરસ વિડીયો બનાવ્યો છે

  • @vikramthakor-sh4ul
    @vikramthakor-sh4ul 5 หลายเดือนก่อน +22

    મારા ઉંદરા ગામની સત્ય ઘટના આધારિત વિડિયો બનાવવા બદલ તમારી ટીમનો ખુબ ખુબ આભાર ❤❤

  • @thakorgopal5173
    @thakorgopal5173 6 หลายเดือนก่อน +51

    સમજવા લાયક વિડિયો બનાયો છે

  • @childplease4457
    @childplease4457 6 หลายเดือนก่อน +2

    ❤🎉

  • @rohitthakor8565
    @rohitthakor8565 6 หลายเดือนก่อน +1

    બીજો ભાગ ક્યારે

  • @solankibhaubhaa3793
    @solankibhaubhaa3793 6 หลายเดือนก่อน +5

    Bhag 2 banao

  • @stetuslove3990
    @stetuslove3990 6 หลายเดือนก่อน +4

    પાટણ ના ઉંદરા ગામે બનેલ સત્ય ઘટના પર આધારિત એપિસોડ..ખૂબ ખૂબ આભાર ટીમનો 🙏 ટીમને વિનંતી કે કેપ્શન માં ઉંદરા ગામને ક્રેડીટ આપજો 🙏