તુવેરની ખેતી પદ્ધતિ, તુવેર ની વધુ ઉત્પાદન આપતી જાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • નમસ્કાર મિત્રો
    હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક ફાર્મર ફેમિલી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
    આજ ના વિડીયો માં વાત કરવા ની છે કે તુવેર નું વાવેતર ક્યારે કરવા થી સોથી વધારે ઉત્પાદન મેળવી શકાય.
    જાણો કૃષિ યુનિવર્સિટિ ની જુદી જુદી ભલામણ
    તુવેર ની કઈ જાત નું વાવેતર કરવા થી સૌથી વધુ ફાયદો થશે.
    ઉપરોકત તમામ માહિતી આપણે આ વીડીયો માંથી મળી જશે.
    તુવેર ની વધારે માહિતી માટે અમારી ચેનલ ને સબ્સક્રાઇબ કરી લેજો જેથી તુવેર ની નવી માહિતી આપ ને મળતી રહશે.
    કઠોળ સંશોધન કેન્દ્ર વડોદરા
    Mobile : 9825577166
    E-Mail : prsvad@aau.in
    કઠોળ સંશોધન કેન્દ્ર નવસારી
    02637-282028
    કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા
    Phone : 02748 - 278459
    E mail : rspulses@sdau.edu.in
    કઠોળ સંશોધન કેન્દ્ર જુનાગઢ
    (0285) 2672536
    chickpea@jau.in
    કઠોળ સંશોધન કેન્દ્ર બદનાપુર
    Mobile No. 7588562608
    આભાર સહ
    મનીષ બલદાણિયા
    #agriculture #farming #khedut #kheti #kheti_ma_dava_no_upyog #khetibadi #farmer #farmerfarmer #fertilizer #weeding #nutrition #pulsesbhav #bajarbhav #magfali #fertilizer

ความคิดเห็น • 41

  • @harishvastani352
    @harishvastani352 วันที่ผ่านมา

    તુવેર ની માવજત શું કરવી ને ફાલ ફૂલ ની કંઈ દવા વાપરી એ ના વિશે માહીતી જલ્દી થી આપજો sir.....

  • @jayeshbanugariya6506
    @jayeshbanugariya6506 19 วันที่ผ่านมา +1

    Savaj jat kyani che?

  • @jayeshbanugariya6506
    @jayeshbanugariya6506 19 วันที่ผ่านมา

    Tuver ma nidaman nashak dava ky chale sir mahiti aapjo

  • @jitubhaigohil-zp4cl
    @jitubhaigohil-zp4cl หลายเดือนก่อน +2

    જય.મુરલીધર.ભાઇ.સરશ.માહીતી

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om หลายเดือนก่อน +1

    Bhu saras mahiti sar abhar

  • @RGGujarati-u1c
    @RGGujarati-u1c 7 วันที่ผ่านมา

    બોર્ડ મા સરખું દેખાતું નથી

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ ધન્યવાદ ઈયળ માટે કઈ દવા સારી તુવેર માં

  • @મોરીવીરાભાઈરામાભાઈ
    @મોરીવીરાભાઈરામાભાઈ หลายเดือนก่อน

    ખુબ જોરદાર માહીતી આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર બીજુ કે થાયોમેકસ નો પટ આપવાથી ઉગાવો ઓસો આવે છે 🙏🙏

  • @vipulpadaliya6236
    @vipulpadaliya6236 หลายเดือนก่อน

    ધન્યવાદ સર જી 🌹🌹

  • @Pfaster-t1o
    @Pfaster-t1o หลายเดือนก่อน

    સરસ માહિતી આપી ભાઈ

  • @narshipatel8730
    @narshipatel8730 หลายเดือนก่อน +1

    Sakbhaji ma lili tuver vechva mate kay jat vavay hu kenya jat vavu chhu tenathibiji sari jat hoy to batavo

  • @jadejaravirajsinh6558
    @jadejaravirajsinh6558 หลายเดือนก่อน +1

    નિધિ GJP 1

    • @jadejaravirajsinh6558
      @jadejaravirajsinh6558 หลายเดือนก่อน

      મારે વાવેતર છે 10 વીઘા

  • @dineshpatel8636
    @dineshpatel8636 หลายเดือนก่อน

    સરસ માહિતી સર👌🙏આજે મધ્ય ગુજરાત કપડવંજ મા વરસાદ આવી ગયો સે મગફળી ની વાવણી પછી 21 દિવસે વરસાદ અવિયો સે🙏

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 หลายเดือนก่อน

    વર્જિન સારી છે

  • @baradbharatarjan3871
    @baradbharatarjan3871 หลายเดือนก่อน +1

    Tuver magfali ni shathe kyarey no pake

  • @piyushjadav356
    @piyushjadav356 หลายเดือนก่อน

    Thank you sir...

  • @imranpatel1610
    @imranpatel1610 หลายเดือนก่อน

    👏👏👏👏👏👍👍👍

  • @MeetPatel-lb3yo
    @MeetPatel-lb3yo หลายเดือนก่อน

    Good mahiti api sir

  • @Manishahir505
    @Manishahir505 หลายเดือนก่อน +1

    Saheb ano javab apjo
    6 vigha ma 20 kg tuver biyaran ?

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน

      Ha tame sakda gale vavetar kro to joi j jay

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 หลายเดือนก่อน +1

    મેં આ સાલ પાંચ એકરમાં ગુજ બીજ નિગમ નું
    તુવેર નું ફાઉન્ડેશન કર્યું છે

  • @vachhrajorganicfarm9371
    @vachhrajorganicfarm9371 หลายเดือนก่อน +2

    અડદ‌નો વિડિયો બનાવો

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน

      આપણે ચેનલ માં મુકેલો છે ભાઈ જોઈ લેજો ને

    • @vachhrajorganicfarm9371
      @vachhrajorganicfarm9371 หลายเดือนก่อน

      @@MANISHBALDANIYA
      ચોમાસા માટે કઇ જાત સારી

    • @vachhrajorganicfarm9371
      @vachhrajorganicfarm9371 หลายเดือนก่อน

      @@MANISHBALDANIYA ચોમાસા માટે કઇ જાત સારી

  • @user-tb9qw9zv3w
    @user-tb9qw9zv3w หลายเดือนก่อน +3

    જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા GJp 1.સાવજ કરીનેવેરાઈટી છે તેનુવાવેતર કરેલછે 10 7. 24 છે

  • @dilsukhpatel686
    @dilsukhpatel686 หลายเดือนก่อน

    ઓન નથી લાગતો...

  • @rugvedrathod
    @rugvedrathod หลายเดือนก่อน

    Tme j tmaro number aypo 6 tema call lagto nathi divs na try kari lidhi 6 bijo koy personal number hoy to apo n mare tuver ni mahiti levi 6

  • @piyushjadav356
    @piyushjadav356 หลายเดือนก่อน

    6 Vikha aa 20kg tuver nu biyaran...

  • @BhumitModhwadiya
    @BhumitModhwadiya หลายเดือนก่อน

    આભાર મારે તુવેર 25 વિઘામા વાવેતર કરવું છે

  • @RahulRathod-gz7gd
    @RahulRathod-gz7gd หลายเดือนก่อน

    Gt,104 તુવેર કેવીક થાય માહિતી આપો ને સાહિબ તમને ફોન નથી લાગતો

  • @jayeshbharvad3271
    @jayeshbharvad3271 หลายเดือนก่อน

    Fule puspa kevi thai

  • @kdcreations1995
    @kdcreations1995 หลายเดือนก่อน

    Magafali Ma 45 Diwas Pa6i Nu Treatment No Video Banavjo

  • @prakashbaldaniya5241
    @prakashbaldaniya5241 หลายเดือนก่อน

    Magfalia 50. 90 divas no video Banava vinanti

  • @suchitpatel1839
    @suchitpatel1839 หลายเดือนก่อน +1

    અડદ નો વિડિયો બનાવો

    • @harishvastani352
      @harishvastani352 วันที่ผ่านมา

      Ha એના પણ વાવેતર કરી દીધું છે તો ઍની પણ માહીતી વ્હેલાસર આપજો