#aap

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • #aap નેતા રાધિકા રાઠવા એ શિષ્યવૃત્તિ અંગેના મંત્રી કુબેર ડિંડોરના નિવેદન સામે કેમ ઉઠવ્યા સવાલ.?જુઓ

ความคิดเห็น • 33

  • @RathavaRavitaben
    @RathavaRavitaben 12 วันที่ผ่านมา +3

    એકદમ સાચી વાત છે હો ભાઈ

  • @RamsingBaria-dx5yc
    @RamsingBaria-dx5yc 12 วันที่ผ่านมา +3

    મતદાન માટે પણ ઇ-કેવાય સી કરાવવી જોઇએ

  • @rathwahindu251
    @rathwahindu251 13 วันที่ผ่านมา +9

    સાચી વાત છે રાધિકા રાઠવા ની

  • @RathavaRavitaben
    @RathavaRavitaben 12 วันที่ผ่านมา +4

    આધારકાર્ડ માં નંબર નાખે એટલે ₹100 લઈ લે આધારકાર્ડ કાઢવા જઈએ તો ₹100 કેવાયસી કરાવો તો ₹50 એટલે 250 રૂપિયા તો એમને એમ જ થઈ ગયા

    • @IRONXLR6
      @IRONXLR6 11 วันที่ผ่านมา

      બેન્ક મા kyc
      ના પૈસા ના થાય

    • @IRONXLR6
      @IRONXLR6 8 วันที่ผ่านมา

      @@RathavaRavitaben મત આપતી વખતે ભુલ ન કરીએ

  • @SageetamrathwaRathwa
    @SageetamrathwaRathwa 13 วันที่ผ่านมา +4

    બરાબર છે sachi વાત છે રાધિકા બેન ni

  • @SageetamrathwaRathwa
    @SageetamrathwaRathwa 13 วันที่ผ่านมา +6

    Kawant ma થોડાક જાગૃત બન્યા છે તે બદલ દરેક bhai no આભાર અવાજ ઉઠાવતા રહેજો

  • @PravinkumarDamor-e5d
    @PravinkumarDamor-e5d 6 วันที่ผ่านมา

    જે તે શાળાઓ માં જ આ નિ શુલ્ક કામગીરી કરવાની જરૂર છે

  • @kiranrathwa4694
    @kiranrathwa4694 13 วันที่ผ่านมา +4

    સર સુકેશુ અને શુરેવાદેસુ આજ થી ત્રણ દિવસ થયગયાછે પણ તા કવાંટ જી છોટાઉદેપુર ગામ નળવાટ પ્રાથમીક શાળા ધારાસાહિ થયેલ છે પણ અતિયાર શુધી બાર ન થીપળી થિપળેલ

  • @PravinkumarDamor-e5d
    @PravinkumarDamor-e5d 6 วันที่ผ่านมา

    ઓનલાઇન સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી કરીને જાતે મોબાઇલ માં કરી શકે

  • @ArajunRathava-bz8ms
    @ArajunRathava-bz8ms 12 วันที่ผ่านมา

    સાચી વાતછે ભાઈ

  • @bariasubhash7871
    @bariasubhash7871 12 วันที่ผ่านมา +1

    પહેલા તો સરપંચનો આવકનો ચાલતો હતો

  • @LalitDindor-n6i
    @LalitDindor-n6i 4 วันที่ผ่านมา

    Bil kul sa si vat 6 saheb

  • @RathvaKarshank
    @RathvaKarshank 9 วันที่ผ่านมา

    સર મારે પણ ની આવી ૨૦૦૨૩ ની

  • @Sundar-fb3xu
    @Sundar-fb3xu 9 วันที่ผ่านมา

    ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં કોઈ પાસે મોબાઈલ પણ નથી તો કેવી રીતે kyc કરાવી શકે 100%એ પ્રશ્ન છે

  • @rahulrathwa2503
    @rahulrathwa2503 13 วันที่ผ่านมา +1

    KAVANT ma vadhre heran thay 6e loko aakho divsh besi rey 6e tem chata temna kaam thta nathi 5 minit nu kaam na 2 divsh kare ae pan news ma aapo🙏🙏

  • @habibkhokhar3087
    @habibkhokhar3087 13 วันที่ผ่านมา

    Chetara bhai dediyapada ma kalekatara ne Mali ne Nava kipyutara makavia

  • @IRONXLR6
    @IRONXLR6 11 วันที่ผ่านมา

    તમારા ગામના પંચાયત ના કોમ્પ્યુટર ઓપરેટર મફત કરે છે
    લોકોને ગેરમાર્ગે ન દોરો.
    આ બેન સમજ્યા નથી

  • @rathwanitesh8478
    @rathwanitesh8478 13 วันที่ผ่านมา

    lotvan dada 6

  • @IRONXLR6
    @IRONXLR6 11 วันที่ผ่านมา

    તમે લોકો સમજી શક્યા નથી
    રેશનકાર્ડ નુ ઈ કેવાયસી
    ના પાડી છે
    બેન્ક મા કેવાયસી નું ના કહ્યું નથી

  • @IRONXLR6
    @IRONXLR6 11 วันที่ผ่านมา

    તમે લોકો મુળ વાત ના મર્મ ને સમજ્યા નથી

  • @IRONXLR6
    @IRONXLR6 11 วันที่ผ่านมา

    આધાર અપડેટ નું સરકાર દસ વરસ થી બુમો પાડી પાડી ને કહે છે
    કરાવી દેવું જોઈએ

    • @sunilsolnki885
      @sunilsolnki885 8 วันที่ผ่านมา

      ફિંગર નહિ આવતા 10 વર્ષ સુધી નું બાળક ને તો અપડેટ કય રીતે થાય

    • @IRONXLR6
      @IRONXLR6 8 วันที่ผ่านมา

      @@sunilsolnki885 થાય છે વડીલ

    • @IRONXLR6
      @IRONXLR6 8 วันที่ผ่านมา

      @@sunilsolnki885 પાચ ટકા નું ન થાય પણ ૯૫ ટકાનું થઈ જાય છે