સરકારની સેવાનો ખોટો ફાયદો ઉઠાવતાં સોમાભાઈ | SARKAR NI SEVA NO KHOTO FAYDO UTHAVTA SOMABHAI |COMEDY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
  • આ વિડિયો ફક્ત મનોરંજન માટે છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
    -------------------------------------------
    જોગમાયા ટાઈગર ગ્રુપ અબાસણા
    એકટીંગ :- રાકેશજી ઠાકોર, ભરતજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર, પિ.જે ઠાકોર, સંજય ઠાકોર , ભરતજી .એમ ઠાકોર, લાલજી ઠાકોર
    કેમેરામેન:- રણજીતસિંહ ઠાકોર
    એડિટિંગ :- રણજીતસિંહ ઠાકોર, પિ.જે ઠાકોર
    ટેકનીકલ :- પિ.જે ઠાકોર
    સ્ટોરી:- જોગમાયા ટાઈગર ગ્રુપ અબાસણા
    Director - Producer
    Pintuji (P.J) - Ranjitsingh (Mejar)
    Follow Facebook page 👇🏼👇🏼👇🏼
    / jogmaya-tiger-46065016...
    -------------------------------------------
    #MOMA_BHONA_COMEDY
    #JOGMAYA_TIGER
    _________________________
    જય માતાજી
    જય જોગમાયા
    જય આશાપુરા માતાજી
    BEST OF LUCK
    THANKS FOR WATCHING

ความคิดเห็น • 431

  • @rahulsinhchavada4763
    @rahulsinhchavada4763 4 ปีที่แล้ว +4

    Very nice all bhaio jordar ho rakeshbhai bharatbhai virm pn jordar bole se

  • @ashvinsoni27
    @ashvinsoni27 ปีที่แล้ว +3

    -jordar🎉

  • @thakorsanjaykumar8940
    @thakorsanjaykumar8940 4 ปีที่แล้ว +51

    જાગીરદારો જોડે BPL
    ગરીબો જોડે APL
    👍👍👍

    • @jogmayatiger
      @jogmayatiger  4 ปีที่แล้ว +5

      Sachi vaat che

    • @thakorsanjaykumar8940
      @thakorsanjaykumar8940 4 ปีที่แล้ว +1

      @@jogmayatiger
      આ લોકડાઉન મા જરુરત મંદોને જીવન જરુરીયાત ની ચીજવસ્તુઓ ની મદદ કરતો વિડીયો બનાવો ....👍👍👍

    • @anandmakwana4330
      @anandmakwana4330 4 ปีที่แล้ว +2

      બાપુ bpl નિકરયુ તાન તમે ગરીબ હોય અને ભગવાનની મહેરબાની થી અત્યાર તમે પૈસા વારા બનૉ તો એમો કોઈ છુ કરે

    • @Dj-sn7sh
      @Dj-sn7sh 4 ปีที่แล้ว +1

      badha ..(.apl )se

    • @thakorsanjaykumar8940
      @thakorsanjaykumar8940 4 ปีที่แล้ว

      @@anandmakwana4330
      bhagvan nu nam laine BPL cncl karavi devanu
      ......tahi sake se 🙏

  • @Dj-sn7sh
    @Dj-sn7sh 4 ปีที่แล้ว +74

    એ પી એલ વાળા .લાઇક કરો .....અમારે પણ એ પી એલ છે કેટલા ને .એ પી એલ છે

  • @amarsinhmakvana2904
    @amarsinhmakvana2904 4 ปีที่แล้ว +9

    સરસ ખૂબ જ સરસ વિડિયો આજની વાસ્તવિક પરસ્થીતી સાચી છે.

  • @Gidhaabhai
    @Gidhaabhai 4 ปีที่แล้ว +4

    Happy video ગરીબ માણસોને બી.પી.એલ.જોઈએ અને બીજા માણસો ને એ.પી.એલ.હોવું જોઈએ

  • @naturalbeauty8639
    @naturalbeauty8639 3 ปีที่แล้ว

    Super video masa
    ઓંકવી (સિદ્ધપુર)

  • @SURESHTHAKOR-uf8cu
    @SURESHTHAKOR-uf8cu 4 ปีที่แล้ว +6

    જોરદાર. વિડિયો. રાકેશજી. નૉ. ગામ. તા કલોલ. જી. ગાંધીનગર.

  • @જયગોદળનાથજગાપુરાજયગોદળનાથજગાપુ

    Supar video
    Thanks આ વાડિયો બદલ

  • @patelneela6947
    @patelneela6947 4 ปีที่แล้ว +1

    Super video bnavyu se rakeshji samjva layak👌👌👌🙏🙏🙏

  • @bhaveshninamabhavesh2694
    @bhaveshninamabhavesh2694 2 ปีที่แล้ว +3

    GANDHINAGAR GEB
    JT GROUP
    JAY MATAJI

  • @panchalyogesh751
    @panchalyogesh751 4 ปีที่แล้ว +5

    તમારા વિડિયો સરસ છે ભાઈ ભારત મા નંબર વન છે

  • @PHstar-rc3du
    @PHstar-rc3du 4 ปีที่แล้ว +1

    સુપર છે ભાઈ વિડીયો

  • @dineshjithakor2004
    @dineshjithakor2004 4 ปีที่แล้ว +3

    સાચી વાત છે ગરીબ ને બી પી એલ કાર્ડ હોતું જ નથી

  • @prabhatsinhzala6039
    @prabhatsinhzala6039 4 ปีที่แล้ว +3

    Super pravinbhai

  • @lalaljthakot311
    @lalaljthakot311 3 ปีที่แล้ว +2

    જય માતાજી સુપર હીટ રાકેશજી ભરતજી

  • @vinuparekh5994
    @vinuparekh5994 2 ปีที่แล้ว +1

    ખરેખર તમારા વિડિયો ગામઠી ભાષામાં આવતા હોવાથી તેમજ આમ જનતા ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રજાલક્ષી પ્રશ્ર્નો ને વાચા આપવા નો પ્રયત્ન ખરેખર સુંદર છે ધન્યવાદ છે તમામ ટીમ અંને કલાકારો ને.

  • @vijaythakor8937
    @vijaythakor8937 4 ปีที่แล้ว +6

    વા સંરપંચ તમારા જેવા નિ જરૂર સે સુપર વિડિયો ગામ બધાય આવુ જ થાય સે

  • @visheshpatel5173
    @visheshpatel5173 4 ปีที่แล้ว +2

    New video Ke lie best of luck

  • @kishanmsodhakishanmsodha1515
    @kishanmsodhakishanmsodha1515 2 ปีที่แล้ว +1

    Saras video che bhai moma bhona soma kaka khema ane babuji

  • @dantanijignesh9732
    @dantanijignesh9732 4 ปีที่แล้ว +2

    જોરદાર સરપંચ સોમલની પુંગી બજાઈ
    સરપંચ સરપંચ ની રીતે વાલા ho oooooooo

  • @kamruddinkamruddin6806
    @kamruddinkamruddin6806 4 ปีที่แล้ว

    આ વીડિયો બવજ સારા લાગે છે

  • @kanushizalathakor6989
    @kanushizalathakor6989 8 หลายเดือนก่อน

    ❤❤❤ Shupr vidiyos

  • @padhiyarbakor6357
    @padhiyarbakor6357 4 ปีที่แล้ว +3

    જય માતાજી ‌ 🙏🙏🙏 મોમાં ભોના ‌ 🙏🙏🙏 જોગ માયા ટાઈગર ‌ 🙏🙏🙏 બધા મિત્રો ને ‌ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી

  • @pravinsinhrathod9716
    @pravinsinhrathod9716 2 ปีที่แล้ว

    Chalak sombhai 👍👍👍

  • @arjunjithakorthakor272
    @arjunjithakorthakor272 4 ปีที่แล้ว +9

    સુપર વિડીયો. વિરમ.અનેમફાજીનો.પસલાનોવિડીયોબનાવો

  • @vishnupatel7480
    @vishnupatel7480 4 ปีที่แล้ว

    Jordar bhai 👍
    Ha maru GJ2 HA

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 4 ปีที่แล้ว +1

    SURAT 🙋🦁🙏👌

  • @NKStatus-u5o
    @NKStatus-u5o 4 ปีที่แล้ว +1

    જોરદાર વિડીયો બનાવ્યો છે

  • @manoj559patel2
    @manoj559patel2 4 ปีที่แล้ว +2

    વાહ સાચું કામ કર્યું મામા ભાણા આવા વિડીયો બનાવતા રહો

  • @champujithakor252
    @champujithakor252 4 ปีที่แล้ว +1

    સુપર સુપર

  • @prakashpanchal8827
    @prakashpanchal8827 4 ปีที่แล้ว +5

    આ વિડીયો હકીકતમાં સાચી જણાય છે

  • @maasoundarnipura9064
    @maasoundarnipura9064 4 ปีที่แล้ว +10

    મને આ એકજ વિડીયો બહુ જ ગમ્યો

  • @shakrajithakor9549
    @shakrajithakor9549 4 ปีที่แล้ว +50

    વાત સાચી વિડીયો સારો બનાવે છે જે ગરીબ છે તેની પાસે એપીએલ કાર્ડ છે અને જે પૈસાવાળા છે તેમની પાસે બીપીએલ કાર્ડ છે

  • @mukeshdantani53
    @mukeshdantani53 4 ปีที่แล้ว +5

    સુપર વિડીયાે છે ભાઈ આવાજ વિડીયાે બનાવાે ઃઅને અતારે તાે ગરીબ અમીર બની જાઇ છે અને અમીર ગરીબ બની જાઇ છે અેટલે આગર પરતાે હાેય એના ઘર માં જાઈ છે

  • @vijaythakorofficial1240
    @vijaythakorofficial1240 4 ปีที่แล้ว +1

    Nice video
    Jay mataji ganvada

  • @baldevthakor6050
    @baldevthakor6050 4 ปีที่แล้ว

    હા ભાઈ સાચી વાત છે જોરદાર વીડિયો ભાઈ

  • @jaan333thakor2
    @jaan333thakor2 3 ปีที่แล้ว

    સરસ વિડીયો બનાયો છે

  • @balajizala2742
    @balajizala2742 4 ปีที่แล้ว

    Jordar video supar it's

  • @ManishPatel-fq1hg
    @ManishPatel-fq1hg 4 ปีที่แล้ว +3

    સુપર હીટ વીડીઓ બનાવો છે જોગમાય ટાઇગર ચેનલ ને જય માતાજી નાઇસ વીડીઓ

  • @mahakalidigitaldelaniya8608
    @mahakalidigitaldelaniya8608 4 ปีที่แล้ว +2

    ભાઈ સુપર

  • @VISHNUBHAIPATEL-ie2yy
    @VISHNUBHAIPATEL-ie2yy 4 ปีที่แล้ว +3

    JORDAR CONSEPT CHE DHANYVAD

  • @narsihgvaghela3285
    @narsihgvaghela3285 4 ปีที่แล้ว +2

    ખુબ સરસ કાર્ય કર્યો છે દરેક ગામમા આવો સરપંચ જોઈયે। ખુબ સરસ વિડીયો । જય માતાજી

  • @divanjipdinesh1171
    @divanjipdinesh1171 4 ปีที่แล้ว

    જીવન અને ખેમા ની સાચી વાત છે હો

  • @thakorsanjaykumar8940
    @thakorsanjaykumar8940 4 ปีที่แล้ว +3

    સરસ વિડીયો
    હાલ ની પરિસ્થિતી નેેે અનુલક્ષી ને છે 👍👍

  • @TitaniumGamerz45
    @TitaniumGamerz45 4 ปีที่แล้ว +1

    Viram na lagana nu vidio banavo😍😍🤗🤗

  • @dabhipradhansinhbansinhpra2241
    @dabhipradhansinhbansinhpra2241 4 ปีที่แล้ว +4

    હા ટાઇગર હા બુમ પાડી

  • @surajsinhdarbar4180
    @surajsinhdarbar4180 4 ปีที่แล้ว +1

    સુપર વિડિયો બનાવો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગરીબ ને દાન કરવું એ સારું છે હા માફાજી હા મોજ

  • @Dj-sn7sh
    @Dj-sn7sh 4 ปีที่แล้ว +41

    વિરમજી ના લગન અને ....રાકેશજી ના હાઢુ નો વિડીયો બનાવો

  • @thakorjigs2467
    @thakorjigs2467 4 ปีที่แล้ว +1

    🙏Jay babari 🙏

  • @techgudgets741
    @techgudgets741 2 ปีที่แล้ว

    Jordar moj bhai

  • @ravalnavinbhai2678
    @ravalnavinbhai2678 4 ปีที่แล้ว

    Nice video navin fouji taraf thi

  • @paemecshnimama5242
    @paemecshnimama5242 4 ปีที่แล้ว

    सुपर वीडियो बनाया है केरला

  • @sadhimaastatussanjaychhatr1107
    @sadhimaastatussanjaychhatr1107 4 ปีที่แล้ว

    સાચી વાત છે સુપર વિડીઓ બનાવ્યો છે

  • @radheradher.k9106
    @radheradher.k9106 4 ปีที่แล้ว +1

    જોરદાર છે

  • @aakashthakor6908
    @aakashthakor6908 4 ปีที่แล้ว +4

    વીલમનો વીડીયો બનાવો રણજીતજી ઠાકોર જય જય જોગણી મા

  • @ravatsanjay822
    @ravatsanjay822 4 ปีที่แล้ว +1

    Rakesji ane bharatji mate like Karo

  • @sybilhodge3061
    @sybilhodge3061 4 ปีที่แล้ว

    vaat sachi chhe,bilkul sarkar ni aankho ugadvano video upload karel chhe

  • @hareshthakor8912
    @hareshthakor8912 2 ปีที่แล้ว

    Haresh Thakor ❤️❤️

  • @rajendrasinh5176
    @rajendrasinh5176 4 ปีที่แล้ว +19

    સાચી વાત કહી જેને બીપીએલ કાર્ડ ની જરુર ગરીબ લોકો માટે છે.

  • @zalaviral8138
    @zalaviral8138 4 ปีที่แล้ว +1

    Jay mataji bhai nice

  • @devuubhai07
    @devuubhai07 2 ปีที่แล้ว +1

    જોગમાયા ટાઇગર ચેનલ ને 1 મિલિયન સુધી પહોંચાડી દો 🙏🙏

  • @વિનુભાઈઠાકોર-શ2ઘ
    @વિનુભાઈઠાકોર-શ2ઘ 4 ปีที่แล้ว +1

    સુપર હીટ

  • @MaheshThakor-xt2gk
    @MaheshThakor-xt2gk 4 ปีที่แล้ว +5

    Frist comment Aapdi

  • @ashishthakorashishthakor8417
    @ashishthakorashishthakor8417 4 ปีที่แล้ว +3

    જોવાની મજા આવે ભાઇ ચાલતુ જોયા વગર સુપર સ્ટાર જોગમાયા ટાઇગર ચેનલ તાતોસણ થી આશિષ ઠાકોર જય માતાજી

  • @nayaklalji8185
    @nayaklalji8185 4 ปีที่แล้ว

    Nice.video.moma.ne.bhonano.to.soto.padi.gayo

  • @virendrasinhvaghela6313
    @virendrasinhvaghela6313 4 ปีที่แล้ว +7

    Aapadi comment 1

  • @TigermaSedhani
    @TigermaSedhani 4 ปีที่แล้ว

    મોજ મોજ મોમાં

  • @radheradher.k9106
    @radheradher.k9106 4 ปีที่แล้ว

    જોરદાર રાકેશજી

  • @devojidroda3400
    @devojidroda3400 4 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌👌

  • @ravatsanjay822
    @ravatsanjay822 4 ปีที่แล้ว +1

    Khembhai ane jivan mate like Karo

  • @dineshthakor4689
    @dineshthakor4689 3 ปีที่แล้ว +2

    Jay mataji 🙏🙏🙏

  • @Mrkhedutofficial
    @Mrkhedutofficial 3 ปีที่แล้ว +1

    જય સધી માં

  • @ટટટટટટટટટટ
    @ટટટટટટટટટટ 4 ปีที่แล้ว

    વા ભાઈ ખુબ સરસ વિડીયો બનાવ્યો છે ભાઈ સાચી વાત છે મામા ભાણા ની વાત

  • @bapugaming4904
    @bapugaming4904 4 ปีที่แล้ว +14

    જેને મોમા ભોણા વિડિયો ગમયો હોય તો નીચેલાઇક કરો👍👍

    • @cheharma3100
      @cheharma3100 4 ปีที่แล้ว +1

      Harshad panchal/9833326234
      Satlasna ( utter gujrat)
      Kandivali ( Mumbai)

    • @cheharma3100
      @cheharma3100 4 ปีที่แล้ว +1

      Fariyad che .
      Harshad panchal /9833326234

    • @ckdigital3248
      @ckdigital3248 4 ปีที่แล้ว

      Sachi vat 6

  • @rajendrarohit5943
    @rajendrarohit5943 4 ปีที่แล้ว

    સરપંચ રાકેશજીજેવાહોવા જોઈએ જય માતાજી

  • @tigervihatvara8567
    @tigervihatvara8567 4 ปีที่แล้ว

    Jordar videos

  • @GovindThakor-gm4vp
    @GovindThakor-gm4vp 4 ปีที่แล้ว +1

    સાચી વાત છે ભાઈ ગરીબ ની મદદ કરો

  • @jaymatajibhaagrup
    @jaymatajibhaagrup 4 ปีที่แล้ว +3

    Fast comment in Gothava

  • @asvinthakor5203
    @asvinthakor5203 4 ปีที่แล้ว +4

    સાચી વાત છે ગરીબ ને BPl હોવું જોઈએ જાગીદાર ને નહીં

  • @narendrathakor5991
    @narendrathakor5991 4 ปีที่แล้ว +1

    Veronica rakeshji bhano komedi mansa pdusma thi

  • @ravatsanjay822
    @ravatsanjay822 4 ปีที่แล้ว +1

    Jogmaya tiger chenal mate like to apvij pade apdi 10000 like

  • @chanduparmar945
    @chanduparmar945 3 ปีที่แล้ว +1

    ગાડી વાળો વિડિઓ ઉતારો ભાઈયો

  • @darbarajmal9729
    @darbarajmal9729 4 ปีที่แล้ว

    સરસ

  • @pravinthakor2373
    @pravinthakor2373 2 ปีที่แล้ว

    Good video rakeshji

  • @paravinthakor4935
    @paravinthakor4935 4 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ

  • @vishnupatel8619
    @vishnupatel8619 4 ปีที่แล้ว

    Video sara bane che

  • @ravindrapatel8071
    @ravindrapatel8071 3 ปีที่แล้ว

    Aa rite desh chalvo joi

  • @PHstar-rc3du
    @PHstar-rc3du 4 ปีที่แล้ว +1

    સાચી વાત છે ભાઈ

  • @rathodmukeshrathodmukesh2645
    @rathodmukeshrathodmukesh2645 4 ปีที่แล้ว

    સરસ હાંઆવા લોકોને રાશણ મળવુ જોઇનહિ

  • @pravinparmar7218
    @pravinparmar7218 4 ปีที่แล้ว

    Aava sarpanch ni jarur che 👌👌

  • @kiransharma2743
    @kiransharma2743 4 ปีที่แล้ว

    Khub saras jordar msg Apyo
    Khub Khub dhnyavad

  • @jigarthakor9775
    @jigarthakor9775 2 ปีที่แล้ว +1

    આવાતસાચીછે

  • @dilavarmemon2393
    @dilavarmemon2393 3 ปีที่แล้ว

    supar. vidio. sars

  • @makwanamanish1897
    @makwanamanish1897 11 หลายเดือนก่อน

    Very good video 😂

  • @parmargopalsinh7926
    @parmargopalsinh7926 4 ปีที่แล้ว +2

    First coment aapadi

  • @TitaniumGamerz45
    @TitaniumGamerz45 4 ปีที่แล้ว +1

    Moj nij sarpanch

  • @thakorrajuji4318
    @thakorrajuji4318 4 ปีที่แล้ว

    મોમા..ભાણો..અને..વિરમ..જીવણ..સોમભાઈ..અને..બાબુલાલ... ટાઈગર..ચેનલ..કોમેડી.. નો..ભાગ..ભજવી.. રહ્યા.. છે..તેમણે.. નવા..વષૅ..માં સાલમુબારક..જય..માતાજી..ગામ..શેરથા..તા.જી..ગાંધી નગર..જય..ખોડિયાર.. માતાજી..શેરથા..

  • @thakorbharat5686
    @thakorbharat5686 4 ปีที่แล้ว

    Ha rakeshji and bharatji and sanjayji ni moj ha

  • @daveashok9661
    @daveashok9661 4 ปีที่แล้ว +3

    ભાણા વગર મામા અધૂરા છે ભાણા નુ કામ સારૂ