Gujarat Weather Forecast: ઉત્તર ગુજરાત માટે અત્યંત ચિંતાજનક સમાચાર | Monsoon Rain | News18 | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • How will the rain be for 10 days?. 12 inches of rain possible in which areas?.
    Not even an inch of rain will fall in 10 days!.
    10 દિવસ કેવો રહેશે વરસાદ?
    કયા કયા વિસ્તારમાં 12 ઈંચ વરસાદની શક્યતા?
    10 દિવસમાં એક ઈંચ પણ વરસાદ નહીં પડે !
    #gujaratweather #weatherforecast #monsoon #heavyrain
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

ความคิดเห็น • 58

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 หลายเดือนก่อน

    ઓગસ્ટ 11 થી 16 માં 23 થી 28 માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જય રામદેવજી કેશોદ

  • @user-qk3po2zs7h
    @user-qk3po2zs7h หลายเดือนก่อน

    જય માતાજી

  • @prahladnai
    @prahladnai หลายเดือนก่อน +7

    આગાહી બંધ કરશો ત્યારે થશે

  • @nareshdesai9558
    @nareshdesai9558 หลายเดือนก่อน +8

    કેટલા દિવસથી ગપ્પા મારો છો

    • @somuzala6639
      @somuzala6639 หลายเดือนก่อน +1

      😅😂😂

  • @GovindParmar-nx9vh
    @GovindParmar-nx9vh หลายเดือนก่อน +1

    ☔🌧️🌧️☔

  • @karshnbhairajput5679
    @karshnbhairajput5679 หลายเดือนก่อน +5

    વાવ થરાદ તાલુકાના ઉતર દિશા ના ગામો માં વરસાદ નથી વાવણીલાયક પણ વરસાદ નથી હજી સુધી વાવણી થઈ જ નથી ક્યારે થશે વરસાદ જય માતાજી જય ભવાની

  • @desaisagar6570
    @desaisagar6570 หลายเดือนก่อน +3

    બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ડિસા માં નથી

  • @babhabhairabari8001
    @babhabhairabari8001 หลายเดือนก่อน +4

    બનાસકાંઠા વરસાદ થરાદમાં નથી

    • @babhabhairabari8001
      @babhabhairabari8001 หลายเดือนก่อน +1

      બનાસકાંઠા થરાદમાં સાંચોર વરસાદ નથી

  • @DalshukhBhaiThakor
    @DalshukhBhaiThakor หลายเดือนก่อน +3

    પાટણ જિલ્લાના સમી રાધનપુર વારાહી સાતલપુર ગામડામાં વરસાદ બિલકુલ નથી ઉત્તર ગુજરાત

  • @MukeshRathod-rz1mn
    @MukeshRathod-rz1mn หลายเดือนก่อน +6

    ऊतर गुजरात मां भारे वरसाद नी जरूरछे

  • @user-my3xg6kn3n
    @user-my3xg6kn3n หลายเดือนก่อน

    बाड़मेर में अभी सुखा पड़ा हे

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 หลายเดือนก่อน

    jo garmi padi hase to varshad pan paxse j thodo let pan

  • @NarendraKhant-su8op
    @NarendraKhant-su8op หลายเดือนก่อน +17

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી

    • @somuzala6639
      @somuzala6639 หลายเดือนก่อน

      મધ્ય ગુજરાત માં ખેડા જિલ્લા માં પણ નથી, તો આ લોકો શું ગપ્પા મારી રહ્યા છે...!

  • @RasikSolnki-yg1rr
    @RasikSolnki-yg1rr หลายเดือนก่อน +3

    ચોટીલામાં વરસાદ નથી હજી સુધી

  • @VasaramBharvad-mx2pp
    @VasaramBharvad-mx2pp หลายเดือนก่อน +2

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી એમ રાધનપુર તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વરસાદ ઓછો છે

  • @mayurbavaliya4313
    @mayurbavaliya4313 หลายเดือนก่อน +1

    Surendranagar ma

  • @somuzala6639
    @somuzala6639 หลายเดือนก่อน +1

    મધ્યગુજરાત માં ખેડા જિલ્લાના ગામો માં વરસાદ છે જ નય..!

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg หลายเดือนก่อน

    Kyare varsad thava o se

  • @thakorrajesh9947
    @thakorrajesh9947 หลายเดือนก่อน +2

    બંધ કર્ ભાઈ વીડિઓ કેમ થરાદ માં નહીં

  • @pateldevang7337
    @pateldevang7337 หลายเดือนก่อน

    મેહસાણા ભુલીગયા સો

  • @hasmukhpatel1013
    @hasmukhpatel1013 หลายเดือนก่อน

    ❤ Please tell when raining in idar taluka ❤

  • @thakorvinod8333
    @thakorvinod8333 หลายเดือนก่อน

    મહેસાણા જિલ્લા મ વરસાદ છે

  • @hasmukhpatel1013
    @hasmukhpatel1013 หลายเดือนก่อน

    ❤❤❤ please sir tell me when raining in idar taluka ❤❤❤

  • @GeetabenDesai-qj9wj
    @GeetabenDesai-qj9wj หลายเดือนก่อน

    Bhai amaru vijapur kya che ane to yad karo

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg หลายเดือนก่อน

    Komento vacho sar

  • @લાલજીસરવૈયા
    @લાલજીસરવૈયા หลายเดือนก่อน +1

    ભારે નથી આવશે ભાઈ વાવાઝોડુ કયે દિશામા વયુ દુર ગયુ આવશે ભારે વરસાદ

  • @user-nu1zz8zu3t
    @user-nu1zz8zu3t หลายเดือนก่อน +2

    જૂઠો અને ખોટો અહેવાલ આપીને લોકોને દરાવશો નહિ

  • @kairtanbaria-iz1bz
    @kairtanbaria-iz1bz หลายเดือนก่อน

    લુણાવાડા વરસાદ નથી

  • @kairtanbaria-iz1bz
    @kairtanbaria-iz1bz หลายเดือนก่อน

    લુણાવાડા મહિસાગર વરસાદ☔

  • @user-im4qt7rf5w
    @user-im4qt7rf5w หลายเดือนก่อน +1

    ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr หลายเดือนก่อน +1

    Khoti aagahi no karo

  • @user-qj1vu8gs7z
    @user-qj1vu8gs7z หลายเดือนก่อน

    પાટણ, નથી

  • @kantibhaipatel3631
    @kantibhaipatel3631 หลายเดือนก่อน

    દહેગામ ગાંધીનગર માહિતી આપતા નથી

  • @devsisondarva9292
    @devsisondarva9292 หลายเดือนก่อน

    Bhul

  • @MukeshBhaiprajapatiMukeshBhaik
    @MukeshBhaiprajapatiMukeshBhaik หลายเดือนก่อน +1

    Uttar Gujarat mo varasad nathi

  • @thakorchetan6120
    @thakorchetan6120 หลายเดือนก่อน

    Gandhinagar ma nai

  • @HirenRathore-gb7pj
    @HirenRathore-gb7pj หลายเดือนก่อน

    દશાડા તાલુકા મા વરસાદ છે કે નહીં જણાવશો

  • @PravinVaghela-xq2oz
    @PravinVaghela-xq2oz หลายเดือนก่อน +1

    ભણવા ખેડા કઈ

  • @mohamadmoriya6987
    @mohamadmoriya6987 หลายเดือนก่อน

    Uttar Gujarat mate agar karva wala nahin jarur Nathi uparwala per Vishwas rakho

  • @thakorchetan6120
    @thakorchetan6120 หลายเดือนก่อน

    Gandhinagar ma avsej nai

  • @devenpriyadarshi
    @devenpriyadarshi หลายเดือนก่อน

    Agai agai kari ne loko daravsho nahi

  • @devenpriyadarshi
    @devenpriyadarshi หลายเดือนก่อน +1

    Kem atla gappa maro chho amiragdh taluka ma varsad nathi chhata samachar ma khotu khoti batave

  • @user-kb6pi3kh2w
    @user-kb6pi3kh2w หลายเดือนก่อน

    Surendranagar nu su keva mago 6o.kai nathi.tipu nathi padtu.

  • @keyurmahla
    @keyurmahla หลายเดือนก่อน

    View ka chakkar babu jii....😅😅

  • @amarsinhrathod4822
    @amarsinhrathod4822 หลายเดือนก่อน

    Tamo.bolochho.te.pramane.varsad.avto.nathi.gappa.marvanu.bandhkaro.

  • @babujirathod9915
    @babujirathod9915 หลายเดือนก่อน +1

    Bakvaas fari gayu se

  • @JaypalRahevar
    @JaypalRahevar หลายเดือนก่อน

    Khoti vaat tamari

  • @SmDesai-z9k
    @SmDesai-z9k หลายเดือนก่อน

    😅😅

  • @ShobhajiThakor-l3l
    @ShobhajiThakor-l3l หลายเดือนก่อน +1

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી