બહુ સરસ સોંગ છે ભાઇ ફૂલ સપોર્ટ છે તમને અને એકતા સાઉન્ડ રમેશ પટેલ ને ભાઇ તમારું કોઈપણ સોંગ આવવાનું હોય એ સોંગ ની અમે વરસાદ ની જેમ જ રાહ જોતા ભાઇ તમારી કોઇ પણ સ્ટોરી હોય એ મજબૂત જ હોય છે અને ભગવાન ને દુવા છે આ સોંગ પણ હિટ જાય અને મારા બધા જ મિત્રો ને જય માતાજી....💖👑🌏🙏🏻
❤️s.p. love . મારા ભગવાન.ને એક જ દુવા કરૂં કે મૂ.જેને પ્રેમ કરું છું અને કદી આવો સમય જોવા નાં મરે😭 લવ યુ મારી પાગલ 😭 તું સદાયે ખૂશ રહે 😭તારો s.p love you 😭
હા યાર મારી જોડે પણ કંઈ આવુજ થયું છે પ્રેમ માં 😭મારો 15 વર્ષ જુનો પ્રેમ અલગ છે મારા થી મુ મજબુર હતો મેં લગ્નન કરીલીઘા એ માં બાપ નિ આબરૂ ને ખાતીર મેં પ્રેમ સામું ના જોયું મુ બવુ મજબુર હતો 😭
અમારે તો પિયર આવે કે સાસરે જાય.ક્યાં નો જોવા મળે 😭અમારા બેય નાં ગામ જુદા સે પણ જીવ એક હતા.હવે તો મુખ જોવાની વાત એક તરફ ક્યારે વાત પણ નથી થતી😭miss you jaan
અમારે તો પિયર આવે કે સાસરે કયા ય જોવા નથી મળતી મારા બન્નેના ગામ જુદા છે પણ જીવ એક છે મિસ યુ હીનું😟😔❤️તું ખુશ રહેજે મારી દુઆ તારી સાથે છે ભગવાન તને ખુશ રાખે જાનું જોરદાર સોંગ જીગ્નેશ ભાઈ
પ્રેમ તો અમે પણ કર્યો હતો.....પણ ...આવું હોતું નહિ ઓનલી હાલ માં બધા લોકો જૂનું કરેલું કામ ભૂલી ને નવું જીવન જીવવા નું ચાલુ કરે છે....બસ બધા ખુશ રહો...🥰🥰😀
અમારે તો પિયર આવે કે સાસરે જાય કયાં નઈ જોવા મળે એ જેઠીપુરા ની સે હું દહેગામ નો 👉સાથે રહેશું એ રીતે કે તારા થી દૂર થઈ ને અમે ક્યાં જવાના તુંજ કહેતી હતી ને મારી જાન આપડે દહેગામ માંથી જુદાં નહીં થવા ના ... ♥️❤️♥️Miss You Hetal
જય માતાજી મિત્રો ખરે ખર આંખમાંથી આંસુ આવી જાય એવું આં સોંગ છે ભગવાન હંમેશા એવુ કેમ કરે છે કે સાચો પ્રેમ કરનારને ને એક બીજા થી અલગ કેમ કરે છે ..... 🌹...... અમે પણ સાચો પ્રેમ કર્યો હતો પણ અમારો સાચો પ્રેમ કુદરત ને નાં ગમ્યો એટલે મારાં પ્રેમ ને મારાં થી હંમેશ ને માટે ભગવાને દુર કરી દિધો હવે નાં જીવનમાં મળી શકાય કે નાં એને બોલાવી શકાય કે નાં એને જોઈ શકાય ...... 🌹 .... પણ કેછે ને કે જીવનમાં સાચો પ્રેમ હંમેશા અધુરો રહી જાય છે .... 🌹 .. . ભલે મારો પ્રેમ અધુરો રહી ગયો પણ હું હંમેશા ભગવાન ને પ્રાથના કરું છું કે મારાં પ્રેમ ને હંમેશા ખુશ રાખજે એની આંખોમાં કયારેય દુઃખ ના આંસુ નાં આવવાં દેતાં ....... 🌹🙏🌹🙏🌹....... હંમેશા એને જે કંઈ પણ જોઈએ એ એને આપજે ભગવાન હું તમારી પાસે બીજું કંઈ નથી માંગતો .... 🌹🙏🌹🙏🌹 .., મારી Janu જ્યાં રહે તે હંમેશા ખુશ રહે એવી દિલ થી ભગવાન ને પ્રાથના કરું છું 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
આ ગીત સાંભળી ને મને મારો પ્રેમ યાદ આવી ગયો એક સમય હતો કે અમે એક બીજા વગર રહી સકતા ન હતા અને આજે એના લગ્ન બીજે થઈ ગયા છે એ તો એની જિંદગી માં આગળ વધી ગઈ છે પણ હુ અની યાદ માં દિવસ રાત રડું છું અમે એક બીજા ના જીવ હતા અને આજે એક મિનિટ પણ વાત થતી નથી પણ સુ કરું એની મજુબૂરિ સામે નમવું પડ્યું આઈ મિસ યૂ જાન😢😢😢
બહુ સર સોંગ છે આ આજે મારે જાનકી આવી છે પણ જોવા નથી મળી શકતો એને એ ના ગામ ગયો જોવા ના મળે Love you too janaki Vijju I love you too janaki I miss you too janaki I like you too janaki I kiss you too janaki I Love you too janaki Vijju love You to Janaki ❤️
👉આજ સુધી એકપણ ગીત 🦁જીગા ભાઈ નુ ફ્લોપ ગયુ જ નથી અને આ ગીત પણ હીટ જશે💯jordar👌👌👌👌આપણે તો જીગા ના દિવાના છે વટ થી🙏🙏
આ ગીત કોણ કોણ મિત્રો વાટ જોઈ ને બેઠા જીગ્નેશ કવિરાજ જે પણ પોતાના ના પેમ ને પેમ કરતા હોય એ લાઈક કરજો
જીગ્નેશ કવિરાજ નું આ સોંગ કેટલા લોકો ને પસંદ આવ્યું ❤️🤗
1 crore loko ne pasand avyo
All
આવા ગીત અમને નો ગમે
જીગ્નેશ કવિરાજ નું આ સ્ટેટ્સ કેટલાં લોકોને પસંદ આવ્યું,😭🔔👍🙏
એક નંબર ભાઈ
કોણ કોણ આ સોંગ ની રાહ જોઈ રહ્યું હતું જય માતાજી જોર દાર સોંગ 🥰
ha bhai
આઝાદ છોડી દો તમારું હશે તો ક્યાય નહીં જાય પછી એ પક્ષી હોઈ કે (love 😠) 🦅 આઝાદ પક્ષી 🦅
100 ટકા સાચી વાત છે
રાઈટ
.ll
Hasi vat bhai tamari 🙏
પિયર પાછી આવામાં તો કેટલાયના ઘર ભાગ્યા હશે.😄
😂😂😂😂
બહુ સરસ સોંગ છે ભાઇ ફૂલ સપોર્ટ છે તમને અને એકતા સાઉન્ડ રમેશ પટેલ ને ભાઇ તમારું કોઈપણ સોંગ આવવાનું હોય એ સોંગ ની અમે વરસાદ ની જેમ જ રાહ જોતા ભાઇ તમારી કોઇ પણ સ્ટોરી હોય એ મજબૂત જ હોય છે અને ભગવાન ને દુવા છે આ સોંગ પણ હિટ જાય અને મારા બધા જ મિત્રો ને જય માતાજી....💖👑🌏🙏🏻
જય માતાજી મિત્રો આ સોન્ગ કેવું લાગ્યું કોમેન્ટ માં જણાવ જો🙏
Supar
Supar dupar songs 💘👌👌
સુપર દુપર સોંગ જીગા ભાઈ ખરેખર તમારા દરેક ગીત મને રડાવી દેશે હો .અને હું તમારો બઊ મોટો આશિક સુ...
જીગા ભાઈ ની વાત ન થાય સુપર સોગ છે તમારા ગીતો નો આશિક છું
પ્રેમ તો પ્રેમ છે તેને ક્યારેય ના ભુલાય
ભાઇ જે આવવાની હોય ને તે કોઈ દિવસ રાહ ના જોવડાવે...
❤️s.p. love . મારા ભગવાન.ને એક જ દુવા કરૂં કે મૂ.જેને પ્રેમ કરું છું અને કદી આવો સમય જોવા નાં મરે😭 લવ યુ મારી પાગલ 😭 તું સદાયે ખૂશ રહે 😭તારો s.p love you 😭
તમારા સોંગ ની રાહ તો અમે બધા બેસબરી થી જોઈએ છે. કોણ કોણ રાહ જોવે છે ભાઈ?
Ha hu raa hai jo vu
સાચી વાત છે સમય ની સાથે બધા ને સમજાવું પડે કારણ કે આ દુનિયા માં બધા દગા વાળા લોકો હોય સે💔
એવું કોણ ને ક્યું તને સુ ખબર સમજવું પડે...એમ.....🤣🤣😝
યાદો 🤔કી કિંમત વો કયા જાણે 🧕જો ખુદ યાદો 🤔કો મિટાદિયા કરતે 🔥હૈં યાદો કી કિંમત✨ તો ઉનસે પુશો 🙎જો ખુદ યાદો કે😢 સહારે જીતે હે 💔🌹🤔 Jay mataji mitro
Vah mitra
Thanks for 105complited ❤🎉
વાહ જીગ્નેશ બારોટ વાહ... 👍👍👍
ગીત ના શબ્દો દીલ ને ટચ કરી ગયા😔
સાચો પ્રેમ હંમેશા અધૂરો રહી જાય છે miss you Jaan 😘🧑🤝🧑
કોને કોને આ સોંગ સાંભળી ને જૂની યાદ આવી ગઈ.... એ લાઈક ઠોકે.....🧕🤦🤦🤦🤦🤦🤦
રાહ જોવું સુ જનું પિયર પાસી આવે 🥰 વાહ જીગ્નેશ કવિરાજ નું શોગ
❤❤❤❤❤hit shoq
❤❤❤❤❤ nambar .1 shonq
જીગ્નેશ કવિરાજ ના કોઈ પણ સોંગ હોય એમનો દર્દ જ કઈક અલગ હોઈ. ઈમોશનલ કરી દે એવા શબ્દ હોઈ છે.
સાચી વાત કવ સુ આંખ માંથી આંસુ આવી ગયા આ સોંગ સાંભળીને,😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
હાચી વાત છે
@vinodthakor9078 ha bhai ha sachi vat
youtube.com/@girishpatel1150?sub_confirmation=1
સાચી વાત છે ભાઈ પ્યાર ને કોઈ નથી સમજતું ભાઈ 💔💔💔😭😭😭💔💔💔
હા યાર મારી જોડે પણ કંઈ આવુજ થયું છે પ્રેમ માં 😭મારો 15 વર્ષ જુનો પ્રેમ અલગ છે મારા થી મુ મજબુર હતો મેં લગ્નન કરીલીઘા એ માં બાપ નિ આબરૂ ને ખાતીર મેં પ્રેમ સામું ના જોયું મુ બવુ મજબુર હતો 😭
તમારા ગીતો સાંભળતા પાગલ થઇ જવાય છે
આ વીડિયો જોવી ને આંખ માં થી આંશુ નિકળી ગયા 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Khub saras avaj se music video sangit
હાલો મારા મિત્રો અમે પણ કોમેડી વિડિયો બનાવીએ છીએ એક વાર મુલાકાત કરજો 🙏🥰
💔😭Miss you 😭💔my Jaan 💔😭💔💔
અમારે તો પિયર આવે કે સાસરે જાય.ક્યાં નો જોવા મળે 😭અમારા બેય નાં ગામ જુદા સે પણ જીવ એક હતા.હવે તો મુખ જોવાની વાત એક તરફ ક્યારે વાત પણ નથી થતી😭miss you jaan
Sem story
Maripan aevi halts yadma jidgi vitaviye siye
Same to you bro 😭
હા🎸ઘાયલ હા
ભાઈ અમે તો એકત જગ્યા રહે શે તો પણ નથી મળી શકતા 💔💔💔🥀🥀🥀
સાચી વાત કવ સુ આંખ માથી આંસુ ગયા આ ગીત સાંભળીને 😂😂😂😂😓😓😓😣😣
અમારો પ્રેમ 10વષૅ પહેલા લગ્ન કર્યા હતા પિયરમાં આવે છે તો પણ જોવાં મળતો નથી
કેટલા લોકોને પસંદ આવ્યું આ સોંગ જીગાભાઈ માટે એક લાઇક કરો
Thanks for 105subscribe complited ❤🎉
Aapdi life ne yadd karo pachi sambharo 😢😢
🙏 જય માં હિંગળાજ 🙏 આપ સૌની મનોકામના પૂર્ણ કરે 🙏🙏🙏🙏🙏
A git Premi .pati- patani nu apaman kare che. Jo tame sacho Prem karata hoi to bijana hathama hath na Joya hoi 🤔🤔🤔🤔
જીઓ જીઓ જીગ્નેશ કવિરાજ જૂગ જૂગ જીઓ મારા વિર ખુબ સરસ ભાઈ. તમે ખુદ સૂપર હિટ છો ભાઈ. તમારા ગિત સૂપર હિટ જ હોય..
कमलेश माजीराणा राजस्थान बाड़मेर जिला❤❤❤❤❤
અમારે તો પિયર આવે કે સાસરે કયા ય જોવા નથી મળતી મારા બન્નેના ગામ જુદા છે પણ જીવ એક છે મિસ યુ હીનું😟😔❤️તું ખુશ રહેજે મારી દુઆ તારી સાથે છે ભગવાન તને ખુશ રાખે જાનું
જોરદાર સોંગ જીગ્નેશ ભાઈ
Tari bahuj yaad aave 6e 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
😢😢😢😢😢😢😢😢😢😢😢Rk
ખરે યાર જીગા ભાઈ આ તમારા સોન્ગ સાંભળીને 💥પ્રેમ કરતા પેલા soo વાર વિચારે 💝ભાઈ. In અદભુત સ્ટોરી 👌. આપનો લાડકો /ભરત મહીસાગર 35/
પ્રેમ તો અમે પણ કર્યો હતો.....પણ ...આવું હોતું નહિ ઓનલી હાલ માં બધા લોકો જૂનું કરેલું કામ ભૂલી ને નવું જીવન જીવવા નું ચાલુ કરે છે....બસ બધા ખુશ રહો...🥰🥰😀
રહા જોવું જીગા નુ બીજુ ગીત કીયાં રે આવે
જીગ્નેશ કવિરાજ નુ સોંગ તો આખા ગુજરાત ને ગમી જાય યાર... 💔💔💔
અમારે તો પિયર આવે કે સાસરે જાય કયાં નઈ જોવા મળે એ જેઠીપુરા ની સે હું દહેગામ નો 👉સાથે રહેશું એ રીતે કે તારા થી દૂર થઈ ને અમે ક્યાં જવાના તુંજ કહેતી હતી ને મારી જાન આપડે દહેગામ માંથી જુદાં નહીં થવા ના ... ♥️❤️♥️Miss You Hetal
🙏જય માતાજી મિત્રો... હું સિંગર ગોપાલ ઠાકોર... અને ... આપણા જીગા ભાઈ એ કરેલા આયોજન.... ગાતો ગુજરાતી..... માં... મારું રજીસ્ટર થઈ ગયું છે.... તો.... મિત્રો.... ત્યાં હું આ સોંગ.... ગાવા નો છું..... જીગા ભાઈ ના દરેક ચાહક મિત્રો... મને પણ તમારા આશીર્વાદ આપજો 🙏.... 🙏જય માતાજી 🙏
Super song
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕💕💕👌👌👌👌👌👌👌
સરસ ગીત છે જીગ્નેશ ભાઈ 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻
બહુ સરસ બનાવી છે સોંગ જીગ્નેશ ભાઈ મને પણ 😭 રડાવી દીધો છે તમારા સોંગ બહુ સરસ
જય માતાજી મિત્રો ખરે ખર આંખમાંથી આંસુ આવી જાય એવું આં સોંગ છે ભગવાન હંમેશા એવુ કેમ કરે છે કે સાચો પ્રેમ કરનારને ને એક બીજા થી અલગ કેમ કરે છે ..... 🌹...... અમે પણ સાચો પ્રેમ કર્યો હતો પણ અમારો સાચો પ્રેમ કુદરત ને નાં ગમ્યો એટલે મારાં પ્રેમ ને મારાં થી હંમેશ ને માટે ભગવાને દુર કરી દિધો હવે નાં જીવનમાં મળી શકાય કે નાં એને બોલાવી શકાય કે નાં એને જોઈ શકાય ...... 🌹 .... પણ કેછે ને કે જીવનમાં સાચો પ્રેમ હંમેશા અધુરો રહી જાય છે .... 🌹 ..
. ભલે મારો પ્રેમ અધુરો રહી ગયો પણ હું હંમેશા ભગવાન ને પ્રાથના કરું છું કે મારાં પ્રેમ ને હંમેશા ખુશ રાખજે એની આંખોમાં કયારેય દુઃખ ના આંસુ નાં આવવાં દેતાં ....... 🌹🙏🌹🙏🌹....... હંમેશા એને જે કંઈ પણ જોઈએ એ એને આપજે ભગવાન હું તમારી પાસે બીજું કંઈ નથી માંગતો .... 🌹🙏🌹🙏🌹 .., મારી Janu જ્યાં રહે તે હંમેશા ખુશ રહે એવી દિલ થી ભગવાન ને પ્રાથના કરું છું 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Hii❤❤❤❤Bol
આ સોંગ કેટલાં ના ❤️ પર વસી ગયું
સરસ ગીત છે જીગ્નેશભાઈ બારોટ 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
Nice song
Nice video
Super song
Love you ❤❤
જય માતાજી ભાઈ બહું સરસ સોંગ છે જોરદાર
Thanks for 105subscribe complited ❤🎉
જય માં મોગલ જીગ્નેશ કવિરાજ ❤😊
આ ગીત સાંભળી ને મને મારો પ્રેમ યાદ આવી ગયો એક સમય હતો કે અમે એક બીજા વગર રહી સકતા ન હતા અને આજે એના લગ્ન બીજે થઈ ગયા છે એ તો એની જિંદગી માં આગળ વધી ગઈ છે પણ હુ અની યાદ માં દિવસ રાત રડું છું અમે એક બીજા ના જીવ હતા અને આજે એક મિનિટ પણ વાત થતી નથી પણ સુ કરું એની મજુબૂરિ સામે નમવું પડ્યું આઈ મિસ યૂ જાન😢😢😢
😂😮😮😮
Kon
Vaa bhai mare pan avu se
કાય ઘટે નય ભાઈ જીગ્નેશ કવિરાજ ના ગીત માં
આવી જ રીતે ગીત ગાતા રહો એવી પ્રાર્થના 🙏🙏🙏
😭સાંસી વાત સે ભાઈ શરીર તો સે પણ એમાં રેનારો આત્માસાલ્યો ગયો😭ભાઈ આત્મા વગરનું શરીર સે તેવું લાગે ભાઈ😭આજીવનમાં એવુ સે જેને નાતો કોઈ વારતહેવાર જેવું કય લાગતું નથી આ જિંદગી મારી ગાંડી વગરની અધૂરી સે અને એની જગ્યા કોઈ લય નય શકે😭😭આઈ લાવ્યું ગાંડી આઈ મિસ્સ યુ ગાંડી😭😭😭😭
માતાજી તમને સૂખી રાખે આવા નવા સોંગ આપતા રેજો
કેટલા લોકો ગામમાં લગ્ન કરી લીધા 🙏
સમયની સાથે તારો પ્યાર યાદ આવે👌💓 🙎 નિશા યાદ આવે🙎❤❤❤
જોરદાર સોંગ જીગ્નેશ ભાઈ 👌👌👌👌
જીગ્નેશ કવિરાજ,અને દર્શનબાજીગર બન્ને ની જોડી ખરેખર કમાલ કરેછે. સુપ્પર હિટ
ઉપર આભ ને નીચે ધરતી જે song તમે બનાવ્યું એના જેવું બનાવો વારમ વાર જોવાનું મન થાય આ પણ સારું છે 👍🙏
જીગ્નેશ કવિરાજ ના સોંગ sambhrine પ્રેમ ના કર્યો હોય તો પણ આંખ માંથી આસુ આવી જાય
વાત કરવાની તો દૂર
મોઢું જોવા પણ નથી મળતું 😒
એકવાર સાસરે ગયા પછી
યાદ મને આવે તારી😥🥺🥺🥺🥺
સુપર સોગ ભાઇ. મારી મેલડી. તમને આગળ વધારે. જય મા મેલડી
🥀🥀🥀મોજ જીગ્નેશ કવિરાજ તમારી વાત નાં થાય આ દિવસો આજ આવ્યા અમારે 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
જોરદાર સોંગ ❤😍🥀
સમય જતાં બધું બદલાયુ ગયું
દોસ્ત
સાચી વાત એ પણ સે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે જીગા 😢
Hi moj hi
Nice song brother ❤️❤️❤️
જોરદાર ગીત છે 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
જીગ્નેશ કવિરાજ ભાઈ તમારો ફ્રેન્ડ
મારે પણ આવૂજ છે અમે બને એક બીજા ને બોવજ લવ કરતા હતા એના લગન થઈ ગયા એક ગામના હોવા છતાં પણ મલવા ની તો દૂર ની વાત છે એક બીજા ને જોઈ પણ નથી સકતા 😭😭😭
Right
ઓ
@@DashrathThakorBavla1432 ગ્ગ્દ્ફ
સો sed yarr
.
❤❤
Fast વ્યું. Me
💏💏💏💏💏💏💏💗💗💗
આ કહાની મારાં પર છે જીગાભાઈ ખૂબ સરસ સોંગ છે હૂં આજ પણ એની રાહ જોવશૂ
બહુ સરસ મારી હારે આવુ બનેલુછે
મને તો બહુજ ગમયુ છે આ ગીત ફેનડ સરસ સ્ટોરી છે ફેનડ ગુડ લક 👌🌷😁
Super hit song Jignesh Bhai boom boom padavi nokhi Bhai 👍👍👍👍👍👍
Nice 👍
ખુબ જ સરસ ગીત છે..❤️☺️
Jodar che bhai love yaad aavi gayo maro bhai 😭💔
👌👌❤❤❤
SUPAR SONG JIGNESH BHAI MY FAVORITE SINGER LOVE YOU JIGNESH BHAI
બહુ સર સોંગ છે આ
આજે મારે જાનકી આવી છે પણ જોવા નથી મળી શકતો એને એ ના ગામ ગયો જોવા ના મળે
Love you too janaki Vijju
I love you too janaki I miss you too janaki
I like you too janaki
I kiss you too janaki
I Love you too janaki Vijju love You to Janaki ❤️
હા મોજ હા
સુપર સોંગ 👌❣️
જોરદાર જીગા ભાઈ 💫💫
😭હા યાર.......બહુ યાદ આવે...... 💔
❤I love you❤ જીગ્નેશભાઈ
Fabulous viyona.....👌👌👌👌
મારી સાથે પણ એવુંજ થયુંછે ભાઈ આ દુનિયા પ્રેમીઓ ને એક નથી થવાડેતી....
હા મારા મિત્ર જીગ્નેશ કવિરાજ ના ફૂલ સપોર્ટ છે
સુપર 👌👌👌👌👌
જીગ્નેશ ભાઈનું કેટલા લોકે ને પસંદ આયુ આશોગ કભાઈ
સુપર હો ભાઈ
Ha 😭 jignesh kaviraj bhai aavuj thayu mari jode 😭😭😭😭 miss you 😭 renuuu 😭😭😭 kale fira farse bija jode 😭😭 yaar 😭😭😭😭😭😭😭😭💔💔💔💔
Super song ho jignesh bhai barot
જીગ્નેશ ભાઈ જોરદાર સોંગ જય માતાજી
જોરદાર સોંગ ભાઇ આવાને આવા સોગ બનાવતા રેયો જીગા ભાઇ ને ફુલ સપોર્ટ હો 🎉🎉🎉🎉🔥🔥🔥🔥