Muj dware thi o pankhida hasta mukhde jajo || Jignesh Dada Radhe Radhe || 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 852

  • @rakshitbhatt9939
    @rakshitbhatt9939 3 ปีที่แล้ว +154

    ચોકલેટની મીઠાશ જીભ પર એક મિનીટ માટે રહે છે,
    પણ સારા વ્યક્તિની મીઠાશ હૃદયમાં જિંદગીભર રહે છે !!
    😊🍫💞🥰👌🙏👉

  • @karashanmanga3870
    @karashanmanga3870 2 ปีที่แล้ว +18

    Jignes dada na mummy papa ae khub Sara karm karya hase aetle aemne jignes dada jeva dikro malyo

  • @sagthiyadhnshukhbhaidhnshu7886
    @sagthiyadhnshukhbhaidhnshu7886 9 หลายเดือนก่อน +18

    Jignesh dada tamaro khub khub adhar tamaru git samdhali bahu khush thaya chhe😢❤😢

  • @bhadrachheda2291
    @bhadrachheda2291 9 หลายเดือนก่อน +16

    Mari maa ne aje ek mahino થયો આ ગીત એમને સમર્પિત છે.

    • @BhaveshShah-un7ng
      @BhaveshShah-un7ng 4 หลายเดือนก่อน

      😮

    • @DeepakPatel-nz1eu
      @DeepakPatel-nz1eu 4 หลายเดือนก่อน

      તમારા માતાજી ને પરમ પિતા પરમાત્માં તેમના નિજ ચરણો મા સ્થાન આપે એવી પ્રાર્થના

  • @OFFICELGAURAVMAKWANA143
    @OFFICELGAURAVMAKWANA143 2 ปีที่แล้ว +23

    I miss you all
    નાના બા.😥 મામાં 😥પપ્પા 😢
    બહું યાદ કરું છું
    તમે કેમ એકલા મૂકીને જતા રહ્યા
    🙏 પાસા આવો ને 😢😥😥😢😢😥

  • @harshdvaghela515
    @harshdvaghela515 ปีที่แล้ว +8

    Super super raja dwarkadhish no jay jay ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @deepikapatel8402
    @deepikapatel8402 3 ปีที่แล้ว +36

    Jignesh dada tamaro voice khub j saras che 🙏🙏❤️❤️ radhey radhey dada

    • @kaushalsinhparmar9303
      @kaushalsinhparmar9303 3 ปีที่แล้ว

      Hyy

    • @dimpleoza5778
      @dimpleoza5778 3 ปีที่แล้ว

      Jingnesh dada tamaro voice khub J Sara's chha🙏🙏❤❤radhey radhey dada

  • @rakshitbhatt9939
    @rakshitbhatt9939 3 ปีที่แล้ว +76

    જીવનમાં ખુશી આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો,
    અને દુઃખ આવે તો એને દવા સમજીને ખાઈ લેજો .
    🥰👌😄💞🙌🙏👉

  • @komalvaghrikomalvaghri1537
    @komalvaghrikomalvaghri1537 3 ปีที่แล้ว +21

    મીસ્યું માય લવ મારી જીંદગી તારા વિના સુની સે મને તારા વિના નહિ ગમતું આજે મહિનો પૂરો થયો કેવી રીતે મહિનો ગયો મારું મન જાણે સે,😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jigishaparmar3805
    @jigishaparmar3805 3 ปีที่แล้ว +31

    Heart Touching 😭😭😭
    Amay Pachho jignesh Dada no voice 👌👌👌 superb

  • @aneriavaghasiya7947
    @aneriavaghasiya7947 11 หลายเดือนก่อน +12

    આ ગીત ગાયું અને મને મારા પ્રાણ કરતા વાલા મારા દાદા ની યાદ બહુ 😢😢આવે છે

  • @Chandrakant_baria
    @Chandrakant_baria 3 ปีที่แล้ว +13

    I really miss you my grandmother 😭😭😭😭 aa geet sambhlu chu tyare mari dadi ni bahuj yadd aave che
    Thanks Jignesh dada aa viday geet gava badal🙏🙏🙏😭😭

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 3 ปีที่แล้ว +55

    આ ગીત કાયમ સાંભળું છું તમારું દાદા આંખો માં આંસુ આવી જાય છે 😭😭😭😭👌👌👌

  • @Bajrangbali164
    @Bajrangbali164 2 ปีที่แล้ว +6

    Boht badiya jignesh dada😭😭😭😭

  • @babitasinhal7220
    @babitasinhal7220 10 หลายเดือนก่อน +6

    Mari dikri mukti 😅 mari dhingli 🙏🙏🙏

  • @keshubokhiriya9484
    @keshubokhiriya9484 3 ปีที่แล้ว +13

    Jignesh dada na avaj ma jadu che 👌👌👌❣️

  • @darshanasolanki4727
    @darshanasolanki4727 3 ปีที่แล้ว +20

    Ketlu karun geet chhe......sachej😭mara pappa ne. Coronama gaya ne 8 month thai gaya...miss u pappa.

  • @ankitrana748
    @ankitrana748 3 ปีที่แล้ว +86

    Jiganesh dada મારા પપ્પા ની યાદ માં તમારું વિદાય ગીત રોજ સાંભળીને ઘર ની બહાર નીકળું છું

  • @rakshitbhatt9939
    @rakshitbhatt9939 3 ปีที่แล้ว +48

    ❤💕💖Heart touch this song 🎵superb, sweet, lovely voice. 🥰💞👌✌😢🙏👉jay shree krishna 🙏🙏

  • @dineshraval1982
    @dineshraval1982 3 ปีที่แล้ว +20

    Miss you khushi 😭 bhagvan khushi na atmane shanti ape 😭 all time miss you beta

  • @shaileshsisodiya461
    @shaileshsisodiya461 2 ปีที่แล้ว +15

    😭જીગ્નેશ દાદા મારા વ્હાલા ભાઈ ની યાદ આવી જાય છે આ સોંગ સાંભળી ને જ્યારે મને ભાઈ ની યાદ આવે ત્યારે આ સોંગ સાંભળું છું 🙏🏻 Miss you Bhai 🙏🏻😭😭

  • @dharmistapatel5439
    @dharmistapatel5439 3 ปีที่แล้ว +29

    I miss you my grandfather 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @dharmistapatel5439
      @dharmistapatel5439 3 ปีที่แล้ว +1

      I miss you my grandfather 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @gelidhavdiofficial2933
    @gelidhavdiofficial2933 3 ปีที่แล้ว +14

    I miss papa... હે ભગવાન મારા પાપા ની યાદ આવે છે.

  • @SanjayKumar1137-y5o
    @SanjayKumar1137-y5o 8 วันที่ผ่านมา +1

    Miss you Didi આ ગીતે તમારી યાદ બહુ આવે છે!!!

  • @amaratdesai4131
    @amaratdesai4131 3 ปีที่แล้ว +6

    Ekaj aa git ma ma bap j yaad aave se

  • @RaolDhanuba
    @RaolDhanuba ปีที่แล้ว +13

    મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે
    હસતા મુખડે જાજો રે..
    વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે
    ગીત મધુરા ગાજો રે..
    પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે
    આજે વિખરવાની વેળા રે..
    કોણ જાણે ક્યારે પાછા, મળશું સાથ સંગાથે રે
    મળશું સાથ સંગાથે રે..
    કાળ તણી આ વિદાય સમજી, ગીત મધુરા ગાજો રે
    ગીત મધુરા ગાજો રે
    તમ જવાથી સુના મેદાન, ઉપવન ગાજી ઉઠયા રે
    ઉપવન ગાજી ઉઠયા રે
    યાદ તમારી અમને રે આવશે, અંતર અમારા સુના રે
    અંતર અમારા સુના રે
    હૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડાં ખીલ્યા રે
    સુંદર ફૂલડાં ખીલ્યા રેસબસે ઉંચી પ્રેમ સગાઇ, વાણી થંભી જાજો રે
    વાણી થંભી જાજો રે
    અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે, મસ્તી રુદન આ વેળાની
    મસ્તી રુદન આ વેળાની
    મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે
    વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે.
    મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે
    વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે.

  • @sunilninamagorshing3937
    @sunilninamagorshing3937 3 ปีที่แล้ว +8

    Nice song yar. Jignesh dada vah

  • @gujjusparrow___1.5M
    @gujjusparrow___1.5M ปีที่แล้ว +7

    I miss you papa 🥹માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પિતાના કડક સ્વભાવ પાછળ છુપાયેલો લખલુટ સ્નેહ જેને બાળકો જાણી નથી શકતા. કારણે તો દરેક પિતાએ ઘરનો સ્તંભ હોય છે. બાળકો આદર્શ હોય છે. અને એટલે આ અનુશાસનની પાછળ છુપાયેલો પ્રેમ બાળકો જોઇ નથી શકતા અથવા ઉંમરના અભાવે સમજી નથી. અને જયારે સમજાય ત્યારે ૫સ્તાવા સિવાય કોઇ સમય નથી. એટલે આ૫ણે માતા પિતાને આદર અને માન આ૫વુ જઇએ. તો ચાલો આ૫ણે પિતા માટે સુવિચાર જાણીએ.
    ❤ મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
    મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
    મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા❤

  • @Tiyaaaaaaaaa0
    @Tiyaaaaaaaaa0 ปีที่แล้ว +2

    Jignes dada tmara bdhaj Bhajan khubj psnd avya.bhgvan tmne tmara with femili sathe khubj khus rakhe.❤

  • @BhavuGohel-b1c
    @BhavuGohel-b1c 7 หลายเดือนก่อน +5

    jay shree radhe Krishna 🙏🏻🙏🏻

  • @afrozmirani1643
    @afrozmirani1643 ปีที่แล้ว +4

    વાહ વાહ

  • @Gopalsadhu847
    @Gopalsadhu847 3 ปีที่แล้ว +11

    Radhe radhe bueatifull sur Jignesh dada...🙏🙏🙏

  • @KiranHSoni
    @KiranHSoni 2 ปีที่แล้ว +10

    i Miss you kisan bharvad😔😔😭🥺🥺

  • @dharmshijavntri7716
    @dharmshijavntri7716 3 ปีที่แล้ว +20

    Miss you dada 😭😭😭😭😭😭😭😭

  • @gautammakwana8982
    @gautammakwana8982 ปีที่แล้ว +16

    Miss you faiba. 😭jene fiya vala che te maro comment le like karo.. 😭😭

  • @sb-5548
    @sb-5548 3 หลายเดือนก่อน +2

    જય‌ શ્રી રામ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashgondaliya7891
    @prakashgondaliya7891 3 ปีที่แล้ว +4

    હુવિસામણ ગામથીબોલુછુ😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭મારૂનામપ્રકાસછે

  • @meettank2410
    @meettank2410 2 ปีที่แล้ว +6

    જીગનેશ દાદા તમારું આ ગીત સાંભળી ને મને મારા નાનાજી ની અને મામા ની ખુબજ યાદ આવે છે

  • @UrmilaGondha-nw6gh
    @UrmilaGondha-nw6gh ปีที่แล้ว +5

    Jai shree Ram ❣️🤗

    • @Princebhai-03
      @Princebhai-03 8 หลายเดือนก่อน

      ❤❤❤❤

  • @rakshitbhatt9939
    @rakshitbhatt9939 3 ปีที่แล้ว +31

    જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખજો સાહેબ,
    કાચ ખોટું નહી બોલે ને,
    પડછાયો સાથ નહીં છોડે !!
    Wish u happy friendship day mitro god bless u & mahadev har 🤔✌🥰👌💞🙏👉

    • @njadeja9238
      @njadeja9238 3 ปีที่แล้ว +4

      Andharu thase tyare kach ane padchhayo bey sath chhodi dese bhai 😔😔

    • @rameshbhairathod3437
      @rameshbhairathod3437 2 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭

  • @aniltvhindi-chatpatikahani3869
    @aniltvhindi-chatpatikahani3869 3 ปีที่แล้ว +10

    Miss You so much Mom 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Really miss you mom plz come back 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @binadodiya1097
    @binadodiya1097 3 ปีที่แล้ว +27

    આઈ મિસ યુ મમ્મી 😭

  • @LaxmanVaru-g8k
    @LaxmanVaru-g8k 2 หลายเดือนก่อน +2

    મને મારા દાદા બહુ યાદ આવે છે😢😢😢😢😢😭😭😭😭

  • @jadavashish2635
    @jadavashish2635 8 หลายเดือนก่อน +3

    વાહ દાદા વાહ શું ગીત ની મીઠાસ છે દીલ જીતી લીધું તમે 🙏🙏ધન્ય છે તમને 🙏🙏

  • @rupeshsasla938
    @rupeshsasla938 3 ปีที่แล้ว +8

    Vah dada vah jyre mane dukh pade se tyre hu aaj song samhalu sav tamaru nice song🎤 🎶🎶🎤🎤

  • @chayangandhi1403
    @chayangandhi1403 2 ปีที่แล้ว +5

    गजब हो दादा क्या आवाज है आपने रुला दिया है जब से सुना है तब से दिल भर आया है 😭

  • @ankitlimbachiyaphotography613
    @ankitlimbachiyaphotography613 2 ปีที่แล้ว +3

    miss u popa tmari bov yaad aave che bapu

  • @sodhahiteshsodha4729
    @sodhahiteshsodha4729 2 ปีที่แล้ว +3

    Super 🎶🎶🎧🎧🎧🎤🎤🎹🎸🎸🎹🎹💿

  • @pateltejas5334
    @pateltejas5334 2 ปีที่แล้ว +8

    મારા દાદા દાદી ની ખુબ જ યાદ આવે આ ગીત સાભડી ને

  • @53mayurivaliya18
    @53mayurivaliya18 3 ปีที่แล้ว +14

    I Miss you papa😭😭😭😭😭😭😭😭

  • @nareshpundir1000
    @nareshpundir1000 2 ปีที่แล้ว +1

    I miss my school,my friends , teachers ,vo Masti ,vo sath me padhna , Rona ,Hasna ,teacher ki dat,sab chhut gaya 2 din pehle school ka last day tha zindagi ka vo hasin lamha tha jo ab kabhi firse nahi aa Sakta I love my school life😫😫😫

  • @priyansigondaliya4751
    @priyansigondaliya4751 3 ปีที่แล้ว +33

    I miss u my guru shree parmukhswami maharaj😩😭😭😭😭😭😭😭😭

  • @statusking-sg2bk
    @statusking-sg2bk 3 ปีที่แล้ว +14

    I miss you papa😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @અનિલમકવાણા-દ9ન
    @અનિલમકવાણા-દ9ન 2 ปีที่แล้ว +4

    AATMAAOKO SHAANTI DE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @PriyaSingrakhiya
    @PriyaSingrakhiya ปีที่แล้ว

    Aa song sambhlu chu to mane mara mama ane nana ni yad aave che....... I miss you mama and nana 😭😭😭😭 radhe radhe jignesh dada 🙏🙏🙏🙏🙏

  • @tishapatel3989
    @tishapatel3989 3 ปีที่แล้ว +9

    Radhe Radhe 🙏🙏🙏🙏dada🙏🙏

  • @ashkashah4468
    @ashkashah4468 3 ปีที่แล้ว +6

    Jay shree radhe krishna

  • @dhirajbhaishah1860
    @dhirajbhaishah1860 3 ปีที่แล้ว +3

    Jignesh dada na avaj adbhut chhe

  • @sachinbariya9612
    @sachinbariya9612 3 ปีที่แล้ว +13

    I miss you Didi 😭😭😭

  • @dineshhadiyal6789
    @dineshhadiyal6789 2 ปีที่แล้ว +1

    Aa geet sambhli Mane mara dada ni yad aavi gai 😭😭

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 6 หลายเดือนก่อน +2

    I Miss You DaDa & Dadi 😢

  • @rohitraval1066
    @rohitraval1066 2 ปีที่แล้ว

    Aa git sambhrine amara jamay ni bahu yad aavi se😭😭😭 miss you kumar 😭😭😭😭😭

  • @devanshuparmar9040
    @devanshuparmar9040 3 ปีที่แล้ว +54

    આપ શોના પરીવાર માંથી કોઈ નું મુત્યુ થયું હોઈ તો મારા મન થી તે બધા ને શ્રાધાજલી

    • @devanshuparmar9040
      @devanshuparmar9040 3 ปีที่แล้ว

      શ્રાધાજલી

    • @Acm1206
      @Acm1206 3 ปีที่แล้ว

      I Miss u papa

    • @bhadrachheda2291
      @bhadrachheda2291 9 หลายเดือนก่อน +2

      Miss u papa n mummy.( Mummy ne ૨૬/૨/૨૦૨૪ viday api hati.

    • @parthdonga9661
      @parthdonga9661 9 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏

    • @rekhabenpatelpatel8608
      @rekhabenpatelpatel8608 8 หลายเดือนก่อน

      Mara 16 varsno dikro sodine caleyo gayo 😥😥😭😭

  • @ashishjani8497
    @ashishjani8497 2 ปีที่แล้ว +3

    I really miss you માં

  • @yashidobariya9200
    @yashidobariya9200 3 ปีที่แล้ว +9

    I miss you mom.and dad😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @yashidobariya9200
      @yashidobariya9200 3 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @bharwadharsh3980
      @bharwadharsh3980 3 ปีที่แล้ว

      Pain😔

  • @rupalshah7123
    @rupalshah7123 ปีที่แล้ว

    Tamaru a song sabhdu chu mara mom &papa ni bahuj yad avi jay che to radvu avi jay che 😭😭😭

  • @ashvingaming1129
    @ashvingaming1129 3 ปีที่แล้ว +23

    Heart teaching song 😢😢😭😭😭

  • @patelurvashiurvashi7210
    @patelurvashiurvashi7210 2 ปีที่แล้ว

    Miss you mara bhai.... Mane mara bhai ni boj yaad aave chhe

  • @srushtipatel626
    @srushtipatel626 3 ปีที่แล้ว +7

    Jai shree Krishna ❤️🌹

  • @nitasheth9283
    @nitasheth9283 3 ปีที่แล้ว +8

    RADHE RADHE DADA

  • @bhagyashrikumari553
    @bhagyashrikumari553 3 ปีที่แล้ว +7

    I miss you papa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Miss you papa 😭 Miss you papa 😭

    • @balubhaidonga564
      @balubhaidonga564 3 ปีที่แล้ว

      Ansh😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @bharattripathi9124
    @bharattripathi9124 2 ปีที่แล้ว +5

    🕉️Har Har Mahadev🙏

  • @bhartidave1140
    @bhartidave1140 ปีที่แล้ว

    V much effective heart touching dada no voice Amar rahe n aa geet 🎉
    Aa geet thi badha ni nayano ma aansu aavi jay chhe😢😢

  • @chirvadiyakuldip555
    @chirvadiyakuldip555 2 ปีที่แล้ว +2

    Dada mara dadi dada yad ave che

  • @DeepakPatel-nz1eu
    @DeepakPatel-nz1eu 4 หลายเดือนก่อน

    હે પ્રભુ મારા મતાશ્રી અને પિતાશ્રી ને તમારા નિજ ચરણો માં સ્થાન આપજો ,
    બા , બાપુજી બહુ યાદ આવો છો...... હે રામ......

  • @Mechanicdvlogs
    @Mechanicdvlogs 8 หลายเดือนก่อน +1

    Aa git sambdhi ne mara kaka ni yad aave che 😭😭

  • @hardikpatel2330
    @hardikpatel2330 2 ปีที่แล้ว +1

    🥺 દાદા આગીત શામભળી ને મારા ભાઈ આઝાદ ની બોવ યાદ આવે છે 🥺

  • @ashalrita7981
    @ashalrita7981 8 หลายเดือนก่อน +3

    લ😊 મુજે બારે થી મુજે દ્વારેથી ઓ પંખીડા મોકલે જાજો રે હસતે મુખડે જાજો રે સારું ગીત જેને પણ બનાવ્યું હોય તેને ખૂબ ખૂબ આભાર❤🥰🥰🥰🥰🥰🥰👍♥️♥️ આવું ગીત ફરીથી નવા બનાવજો

  • @kalpeshtalpada5457
    @kalpeshtalpada5457 2 ปีที่แล้ว

    Mane mara bhai ni bahuj yaad aave che
    Bhagwan eni aatma ne shanti aape

  • @RKFunny1204
    @RKFunny1204 2 ปีที่แล้ว +4

    આ ગીત સાંભળી ને મને એમ થાય સે કે આજે મારો સેલ્લો દિવસ સે 😖😭😣

  • @dhirubhaizulashana3461
    @dhirubhaizulashana3461 2 ปีที่แล้ว +4

    આ ગીત સાભળી મારા દાદા ની યાદ

  • @VipulPrajapati-official
    @VipulPrajapati-official ปีที่แล้ว

    Miss you Bhai vipul 💐😭
    Dada aa tamaru song sabhri ne Mane mara Bhai ni yaad avi Jay se 😞
    Miss you bhayala

  • @jaydipitaliya9822
    @jaydipitaliya9822 2 ปีที่แล้ว +2

    Miss u kaka ❤️😭😭
    Bhagvan tamari aatma ne shanthi aape .... ❤️❣️❤️

  • @mukeshbhaibhalabhai7278
    @mukeshbhaibhalabhai7278 2 ปีที่แล้ว +3

    Miss u ગાંડું And my Papa

  • @hiteshdhamecha3241
    @hiteshdhamecha3241 ปีที่แล้ว +1

    વાહ અદભૂત રાગ અને સંગીત ના સમનવય થી વિદાય ગીત છે 👍🙏🙏

  • @dharmendrasinhchauhan739
    @dharmendrasinhchauhan739 3 ปีที่แล้ว +4

    Om Shanti dada 🙏🙏🌸🌸

  • @dpmccmahisagar2847
    @dpmccmahisagar2847 2 ปีที่แล้ว +4

    મમ્મી ની ખુબ જ યાદ આવે આ ગીત સામ્ભડીને

  • @NayanSAHOLIYA
    @NayanSAHOLIYA ปีที่แล้ว

    Heart touching song khub j saras dada Jay Dwarkadhish 🙏

  • @pitrodaraviraj4200
    @pitrodaraviraj4200 2 ปีที่แล้ว +3

    I miss you bhagwan emni divy aatma ne shanti arpe i miss you my birds🐦🐥🐣😔😓😭😭

  • @himatgohel1280
    @himatgohel1280 3 ปีที่แล้ว +5

    Miss you brothers 😢😭😭😭😭😭😭😭

  • @rohitnayak3636
    @rohitnayak3636 3 ปีที่แล้ว +3

    જીગ્નેશ દાદા ને આશિષ નાયક ના વંદન. હરે કૃષ્ણ દાદા

  • @માઁpapakiladli
    @માઁpapakiladli ปีที่แล้ว

    મારા mummy ની ખુબજ યાદ આવે છે હજી 15 દિવસ થયા એમને ગયા ને

  • @dimpleoza5778
    @dimpleoza5778 3 ปีที่แล้ว +6

    I love you mammy and Papa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 I miss you mammy and Papa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @dhoraliyanayan8329
    @dhoraliyanayan8329 3 ปีที่แล้ว +7

    Miss Jigani dada

  • @sarlapanchal4976
    @sarlapanchal4976 หลายเดือนก่อน

    Radhe Radhe 🙏 🙏

  • @archanazalavadiya
    @archanazalavadiya 5 หลายเดือนก่อน +1

    Jay shree sawminaraya 😁👍

  • @ArunaPrajapati-wk9ep
    @ArunaPrajapati-wk9ep หลายเดือนก่อน

    I miss you dadi and my favourite teacher I miss you very much 😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤

  • @bhimyadav8676
    @bhimyadav8676 2 ปีที่แล้ว +9

    Hart tuch song😭🙏🙏

  • @prit_writing1594
    @prit_writing1594 3 ปีที่แล้ว +7

    Jay jignesh dada🙏🙏🙏😭😭💔

  • @sumanjoshi4740
    @sumanjoshi4740 2 ปีที่แล้ว +6

    Dadaji really missing you a lot😭😥