વાહ મનહરભાઈ તમે જે ગીતાની વાત કરી તે સો ટકા સાચી છે જેતમે સરર ભાષામાં સમજાવીએ બદલ તમને અને તમારા માતા પિતાને અને તમારા પરી વાર ને જય ભગવાન કેમ કે કહેવત મા કિધુ છે કે કુવામા હોય તો હવાડા મા આવે
આપે જે સરળ ભાષામાં ગીતાજ્ઞાન આપ્યું છે તે વંદનીય છે. હું તો ગીતા માર્ગે ચાલવાનો ૧૦૦% પ્રયત્ન કરી રહ્યો છું. *श्रीमद भगवदगीता* *अघ्याय - २-४७।।* *कर्मण्येवाधिकारस्ते,* *मा फलेषु कदाचन:* *मा कर्म हेतुभूर्मा* *ते सड्गोडत्सवकर्मणि।।*
*मैंने श्रीमद भगवदगीता को पढा है।* *भगवान श्री कृष्ण दुनिया के सबसे बडे मोटीवेशनल स्पीकर और महाभारत के युद्ध मैं कुरुक्षेत्र के मैदान मैं भगवान श्री कृष्ण द्वारा दिया गया श्रीमद भगवदगीता का उपदेश सबसे बड़ा मोटीवेशनल ग्रंथ है।* 🙏 *जय श्री कृष्ण*🙏
मनहर भाई आपका इतना भव्य गीता ज्ञान के लिए धन्यवाद ।धन्यवाद आपके माता पिता को ।आप तो निशंक स्वर्ग लोक में जन्म लोगे यही आपका ज्ञान और कर्म और भक्ति बोलती है । ये मैं नही गीता में कृष्ण बोलते है ।जय हो गीता जयंती की ।
મનહરભાઈ તમને કોટી કોટી વંદન અને જે તમે ભાવની વાત કરીને નરસિંહ મહેતાનું એ પદ આવેલ છે એ પદની અંદર નરસિંહ મહેતાએ ગાયેલ છે જેને જેવો ભાવ એવો એને થાય રે મનહરભાઈ જય શ્રી કૃષ્ણ
Thank you so much for giving bhav vichar, and I always think about bad and good bhavfal and it's effect for human . This confindent to realise to how we live good way and other to happy. Guruji abhar.
Khubaj saras Manaharbhai. Aapne hamara Vandan! Je sara vichar, guan, sanskar, bodh aape te j Guru! Aatli sahajta thi ati gahan geetaji nu gyan ne sadi bhasha ma explain karine abhan vyakti pn samje ane jivan ma utare evi rite perfect gyanprasad pirsi ne sadbhagi vyakti j lahvo lai shake! Jenu punya tapyu hashe e j vyakti aava "BHAV" ne samajshe, pakadshe k sharne jashe k jivan na jagya tyanthi savar karshe. Manharbhai aa video ne vare vare Vagodvanu man thay chhe!!!! Jay Bgagvan!!! Ishver aapne BalBudhdhi Aaishvarya dirghayushya ane tandurasti aape!!!! 👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌺🙏💐👏👏⚘👏👏👏👏⚘⚘⚘🙏🙏⚘👏👏🌺👏👏💐 Ati Sundar !!! Aapni vichar pravah gyan ni gangotri ma badha ne tarbol karta raho! Gyan rupi ganga varsavta raho!!!
આપનો ખુબખુબ ધન્યવાદ ! આપે મને ફરીવાર ભગવદ્ ગીતા યાદ કરાવી દીધી. અને મારા પ્રશ્નનો પણ ઉકેલ આપી દીધો. આપે તો રૂવાડા ઊભા કરી દીધા. પરંતુ હજી મારો એક પ્રશ્ન છે કેે, કોઇ પ્રેમીઓ હોય. તે એકબીજાને ઓળખતા ના હોય, છતાં પણ કેમ તેને ઓળખતા હોવાનો એહસાસ થાય છે ? તેઓ અનંતના પ્રેમીઓ હોય છે કે માત્ર આ જ જન્મ ના હોય છે ? તેનો ઉકેલ કરો સાહેબ.
Radhe radhe
Radhe Radhe
ખૂબજ સરળ રીતે ગીતામાં ભગવાને કહેલી વાત સમજાવી જય યોગેશ્વર
પ્રણામ મનહરભાઈ 🙏🙏
અહમ બ્રહ્માસ્મિ , ખૂબજ સરસ સમજાવ્યું ભાવ વિજ્ઞાન ,જે ભગવાન 🙏🙏
વાહ મનહરભાઈ તમે જે ગીતાની વાત કરી તે સો ટકા સાચી છે જેતમે સરર ભાષામાં સમજાવીએ બદલ તમને અને તમારા માતા પિતાને અને તમારા પરી વાર ને જય ભગવાન કેમ કે કહેવત મા કિધુ છે કે કુવામા હોય તો હવાડા મા આવે
Good.ho
❤
Setey che vaah
😢❤
Manahar Bhai yegitane ulti samji
સરસ લાગ્યું
ખુબ ખુબ સરસ મનહરભાઈ ખરેખર જ્ઞાન મળતો રહે જય શ્રી કૃષ્ણ🙏🥀🌻
જે મોટા વિદ્વાનો નથી સમજાવી શક્યા તેવું મનહર ભાઈ તમે ખૂબ જ સરળતાથી સમજાવી શક્યા... જય ભગવાન..🙏
સાચી વાત છે
મનહરભાઈ. મેં શ્રીમદ ભગવદગીતા વાંચી છે. ત્યારબાદ મારું જીવન પરીવર્તન થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ.
આપે જે સરળ ભાષામાં ગીતાજ્ઞાન આપ્યું છે તે વંદનીય છે. હું તો ગીતા માર્ગે ચાલવાનો ૧૦૦% પ્રયત્ન કરી રહ્યો છું.
*श्रीमद भगवदगीता*
*अघ्याय - २-४७।।*
*कर्मण्येवाधिकारस्ते,*
*मा फलेषु कदाचन:*
*मा कर्म हेतुभूर्मा*
*ते सड्गोडत्सवकर्मणि।।*
*मैंने श्रीमद भगवदगीता को पढा है।*
*भगवान श्री कृष्ण दुनिया के सबसे बडे मोटीवेशनल स्पीकर और महाभारत के युद्ध मैं कुरुक्षेत्र के मैदान मैं भगवान श्री कृष्ण द्वारा दिया गया श्रीमद भगवदगीता का उपदेश सबसे बड़ा मोटीवेशनल ग्रंथ है।*
🙏 *जय श्री कृष्ण*🙏
જ્ઞાની પુરુષ હોય તેજ ગિતાનો મર્મ આ રીતે સમજાવી શકે મારા કોટિ કોટિ વંદન સ્વીકારશો ધન્ય હો ! ધન્ય હો ! ધન્ય હો !
Bahu j saras
ખુબજ ઊંડાણપૂર્વક નું છતાં સહજ માં સમજાવી, અઘરી વાત. ધન્યવાદ
00
વાહ મનહરભાઈ 👏👏
સત્ય વાત છે
કરેલું ભોગવવાં પડશે
मनहर भाई आपका इतना भव्य गीता ज्ञान के लिए धन्यवाद ।धन्यवाद आपके माता पिता को ।आप तो निशंक स्वर्ग लोक में जन्म लोगे यही आपका ज्ञान और कर्म और भक्ति बोलती है । ये मैं नही गीता में कृष्ण बोलते है ।जय हो गीता जयंती की ।
જય સચ્ચિદાનંદ
Nice thanks. 🙏🏻🙏🏻🙏🏻. Jai. Krishna. Radhe Radhe❤️🌹❤️
અદ્દભુત, બીજા કોઈ સારા વિષય ચર્ચા થાય એવી આશા રાખું છું. જય શ્રી કૃષ્ણ 🙏
મનહરભાઈ તમને કોટી કોટી વંદન અને જે તમે ભાવની વાત કરીને નરસિંહ મહેતાનું એ પદ આવેલ છે એ પદની અંદર નરસિંહ મહેતાએ ગાયેલ છે જેને જેવો ભાવ એવો એને થાય રે મનહરભાઈ જય શ્રી કૃષ્ણ
Jay shree krishna
સીતારામજી 🎉🎉🎉🎉🎉
Good concept sir thanks
યા.ગતિ. સાગતી.કમઁ. કોઇ ને.છોડુનથી
ખુબજ. સરસ.સમજાવાની.શુજ.છે.આપને
આ.વા.વીડીયો. બનાવતારહેજો
બહુજ સરસ સૂક્ષમ રીતે આપશ્રી સમઝાવ્યું.
Jay shree Krishna 🙏 jay dwarkadhis 🙏 namskar
Khubaj sars manher bhai
વાહ મનહરલાલ વાહ જબરદસ્ત 👍 ધન્યવાદ
જેવા કર્મ કરશો તેવા ફળ મળશે
વાત સાચી લાગે તો લાઇક આપો.
Good
Good 👍
@@parvinbhaisavaliya6973 ❤❤❤❤ 15:46 15:46
Vah chachi vat se
X,
ખૂબ ખૂબ આભાર મનહર સાહેબ....
ૐ નમઃ શિવાય
Fantastic video. Thank you very much for sharing this video 🙏🙏👍👍
Jay somnath mahadev
ખુબ જ સરસ ગીતાનું જ્ઞાન આપી સમજાવ્યું સાહેબ
Congratulations manhar bhai
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
વાહ મનહરભાઈ, આપે કોઈ મહાન સંતગુરુ જેવુ દિવ્ય જ્ઞાન સરળ ભાષામાં આપ્યુ.આપના જેવા શિક્ષકો જ ભારતમાં સતયુગની સ્થાપના કરી શકે. ✍️👌👌
વાહ મનહરભાઈ ગીતાના ગ્રથમા લખેલુ એકદમ સરળ વાણીમા સમજાવા બદલ આપનો આભાર ગીતા નો ગ્રન્થ વીસ્વમા શ્રેષ્ઠ મા શ્રેષ્ઠ ગ્રનથ છે એ તમે સાબીત કરી બતાવ્યો જયહો મનહરભાઈ
Wah manharbhai 100%sachi vat che good noleg aapyu
🙏 જય સચ્ચિદાનંદ🙏🌹 સુંદર વિજ્ઞાન સમજ રજુ કરી છે, આપને ધન્યવાદ🙏❤️🙏🌹
ખરેખર સરળ રીતે જોરદાર સમજાવ્યું સર હો જય શ્રી ક્રિષ્ના
Thankyou so much sir ❤️
Thanks
મનહર ભાઈ ખુબ સુંદર રજૂઆત
બો સરસ વાત કરી મનહરભાઈ અભિનંદન....
Good sar sari samaj bhagvat geeta ni
જય શ્રી કૃષ્ણ મનહરભાઈ
આવુ જ્ઞાન અવર નવર બધા મિત્રો ને મળતુ રહે
સાહેબ.100%.સાચુ.કહુછે.🙏🕉🌷💠❤🌼🐚🇹🇿🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🔵❤🔵🕉🕉💔🍀🍀🍀🍀🍀🍀🍀
Khubaj sacchi vat kari
Wah saheb wah tame mari akho kholi nakhi
Excellent manhar Patel
God bless you
Super
Thank you
મેં ભગવદગીતા નું વાંચી છે. અને જીવનમાં અમલ નો પ્રયત્ન કરી રહ્યો છું. આપે ખૂબ સરસ અને સરળ ભાષામાં મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. ધન્યવાદ.
જોરદાર હો સાહેબ. What a deep fact !!
ખુબ સરસ વાત કરી સરળ ભાષામા. ભગવદ્ ગીતા મા બધાજ પ્રશ્નોના જવાબ છે એ ઉદાહરણ સાથે સરસ રીતે સમજાવ્યા ખુબ ખુબ ધન્યવાદ મનહર ભાઈ. જય ગૌમાતા.
Jai sachidanand 🙏
જય ભગવાન
Best video and message., thanks🙏😇😇
JAY SHREE HARI
Jay Shree Hari
Jay goga nagafana
ખુબ સરસ
મનહરભાઈને ખુબ ખુબ અભિનંદન સરસ વાત સમજાવવા બદલ ધન્યવાદ
જેવા કર્મ કરો તેવાજ ફળ મડે..🙏
આ વાત સાચી હોય તો નીચે કોમેન્ટ લાઈક કરો
👇👇👇👍🖕✅🙏🙏
100% સાચુ
Veri good
yes its tru
સત્ય છે ભાઈ જવાબ
@@rohitsolanki9009 ⁰
વાહ મનહરભાઈ બહુજ મજા આવી ગઈ છે.ગીતા અર્થ સમજાયો,ધન્યવાદ
Thank you so much for giving bhav vichar, and I always think about bad and good bhavfal and it's effect for human . This confindent to realise to how we live good way and other to happy. Guruji abhar.
વાહ મનહર પટેલ આપે ગીતા જ્ઞાન પ્રમાણે વાત સમજાવીતે ખરેખર સત્ય સનાતન છે
મનહરભાઈ ધન્ય છે આપના માતા ને એમના સારા વિચાર ના કારણે તમારા મા સારા વિચાર આવ્યા સાચુ અને સારુ શિક્ષણ અેક સારી મા જ આપી શકે જય માતાજી
Jadeja 111 m
Khubaj saras Manaharbhai. Aapne hamara Vandan! Je sara vichar, guan, sanskar, bodh aape te j Guru!
Aatli sahajta thi ati gahan geetaji nu gyan ne sadi bhasha ma explain karine abhan vyakti pn samje ane jivan ma utare evi rite perfect gyanprasad pirsi ne sadbhagi vyakti j lahvo lai shake! Jenu punya tapyu hashe e j vyakti aava "BHAV" ne samajshe, pakadshe k sharne jashe k jivan na jagya tyanthi savar karshe.
Manharbhai aa video ne vare vare Vagodvanu man thay chhe!!!!
Jay Bgagvan!!!
Ishver aapne BalBudhdhi Aaishvarya dirghayushya ane tandurasti aape!!!!
👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌺🙏💐👏👏⚘👏👏👏👏⚘⚘⚘🙏🙏⚘👏👏🌺👏👏💐
Ati Sundar !!! Aapni vichar pravah gyan ni gangotri ma badha ne tarbol karta raho!
Gyan rupi ganga varsavta raho!!!
મનહરભાઈ........ 🌹❤️🙏
What a deep fact, woh,,,, manharbhai,,,,,
એ બધુ જાણવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયનો દળદાર ગ્રંથ વચનામૃત વાંચો
Bhagvad geeta ma thi j badhi copy kari chhe vachanamrut ma..ok
Swaminarayan na santo na j to thekana nathi. Badha vyabhichari ane lobhi che
Jabardast Manor Bhai Wah Bhai Wah
ખૂબ ખૂબ ધન્યવાદ, 👍👌👏👏🌹🌹❤️❤️
જે જ્ઞાની પુરુષ હોય તે જ ગીતાનો અર્થ ( મર્મ) સમજાવી શકે ❤❤ દિલસે કોટી કોટી પ્રણામ
જય હો શનાતન ધમૅ કી
Good information manhar d.patel
વાહ મનહર ભાઈ , ખુબ સરળતાથી મગજમા ઊતરી જાય તેવું ગીતાજી નું જ્ઞાન સમજાવ્યું thank u bhai 🙏
Gòod discussions òñ human.
ભાવ સુધારવા વિપશ્યના ધ્યાન જબરજસ્ત ઉપયોગી છે.
@@manishtrivedi9815 ખુબ સરસ છે
મેં શ્રીમદ ભગવદગીતા વાંચી અને જીવનમાં ઊતારી છે. પણ આપના વિચારો ને મારા વંદન.
આભાર મનહરભાઈ.
8 દિવસે આવું પ્રવચન વિડિઓ હોય તો સારું... ખૂબ સરસ
4 tyeps of body (sharir)...1.sthul,
2.suskhm,3.karan and.4.mahakaran.
Man.chit.buddh.and Ahankar.....
Antahkaran....khub.khub saras.. saras.manharbhai.bija janamma
Sathe rahe chhe...dhanyvad.......PRANAM JI
Very nice information 💯%true!!✅✅
Saras patel saheb
Abhar
તમારા જેવા શિક્ષક અને શિક્ષણ જ્યારે આખા દેશમાં આવી જશે તો ભારત ખરેખર વિશ્વ ગુરુ બનિજશે જય ભારત
સાચી વાત છે
rajanikant mahera
Lol😂😂😂😂🤣🤣🤣🤣
Saras vat kidhi saheb
Beautiful said
Thanks 🙏🏻
ખુબ સરસ ગીતા જ્ઞાન ની વાતો કરી
જય શ્રી કૃષ્ણ
પ્રભુ જાણકારી આપવા બદલ તમને કોટી કોટી વંદન........
બહુ સરસ જાણવા મળ્યું ધન્યવાદ.
Very true sir ji🙏
સાચો સત્સંગ ખૂબજ સરળ રીતે સમજાવ્યો
Wonderful video
I know every rules aim from your video
Excellent.now I follow every your videos instruction
વાહ મનહરભાઈ ખુબ સરસ સમજાવ્યું જય શ્રી કૃષ્ણ
osm boos .. great
Jayshree krishna. Jaybhagvan. Manharbhai. Koti koti vandan aapna. Kheda.
Thank you Sir, God bless you
❤saras manharbhai ❤Jay shree Krishna ❤❤
Sawaminarayan
ghana samay thi aa janva magati hati tamaro khub aabhar
U r a great teacher , teaching most complicated thing in such a easy way
દાદા ભગવાન જે મહા જ્ઞાની પુરુષ થય ગયા તેમણે વિસ્તાર પુર્વક આ જ બધી અક્રમ વિજ્ઞાન ની વાત કરી છે
આપનો ખુબખુબ ધન્યવાદ ! આપે મને ફરીવાર ભગવદ્ ગીતા યાદ કરાવી દીધી.
અને મારા પ્રશ્નનો પણ ઉકેલ આપી દીધો.
આપે તો રૂવાડા ઊભા કરી દીધા.
પરંતુ હજી મારો એક પ્રશ્ન છે કેે, કોઇ પ્રેમીઓ હોય. તે એકબીજાને ઓળખતા ના હોય, છતાં પણ કેમ તેને ઓળખતા હોવાનો એહસાસ થાય છે ? તેઓ અનંતના પ્રેમીઓ હોય છે કે માત્ર આ જ જન્મ ના હોય છે ?
તેનો ઉકેલ કરો સાહેબ.
You explain with excellent example superb
Tame java teva nathi. TAME MAHAN SHO
આટલું સુંદર ગીતા નું જ્ઞાન આપ્યું એ બદલ તમારો આભાર