ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર જન્મ દિવસ ઊજવીઓ ખૂબ સરસ બધીજ દિકરી ઓ ઘણૂં જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખૂબ જ દિકરી ઓ ભણવામાં હોશિયાર થાય અને ખુબ જ આગળ વધે એવી પ્રાર્થના કવિતા બેન હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ કવિતા બેન ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખૂબ જ ધંધામાં સફળતા મળે એવી પ્રાર્થના ખુબ જ આગળ વધે અને ખુબ જ બરકત આપે એવી પ્રાર્થના વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી સ્વામિનારાયણ સુખી રાખે ઍવી પ્રાથના જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ કોણ કહેશે કે દિકરી તો પારકી થાપણ કહેવાય નહીં દિકરી તો તુલસીનો ક્યારો કહેવાય દિકરી તો વ્હાલનો દરિયો કહેવાય દિકરી ઘરની લક્ષ્મી કહેવાય દિકરી તો ઘરનો દિવો કહેવાય દિકરી તો ગુલાબનું ફૂલ કહેવાય દિકરી કારજા નો કટકો કહેવાય દિકરી તો માં બાપ નો સહારો કહેવાય દિકરી તો માં બાપ ની લાડકી કહેવાય દિકરી તો માં બાપ ની લાકડી કહેવાય દિકરી તો ત્રણ ઘર તારે એક પિયર અને બીજું સાસરીયુ અને ત્રીજું મોસાળ એટલે કે દિકરી તો તુલસીનો ક્યારો કહેવાય જય વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ
નવરાત્રી ની હાર્દિક શુભકામના જય માતાજી
Happy birthday Kavita Ben
Happy birthday kavita ben
જયશ્રી સ્વામિનારાયણ
Jay Swaminarayan didi
Jay swaminarayan aashaben
Jay. Swaminarayan. Janm. Divasne. Subhecha
Jay Swaminarayan 🌹
ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર જન્મ દિવસ ઊજવીઓ ખૂબ સરસ બધીજ દિકરી ઓ ઘણૂં જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખૂબ જ દિકરી ઓ ભણવામાં હોશિયાર થાય અને ખુબ જ આગળ વધે એવી પ્રાર્થના કવિતા બેન હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ કવિતા બેન ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખૂબ જ ધંધામાં સફળતા મળે એવી પ્રાર્થના ખુબ જ આગળ વધે અને ખુબ જ બરકત આપે એવી પ્રાર્થના વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી સ્વામિનારાયણ સુખી રાખે ઍવી પ્રાથના જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ કોણ કહેશે કે દિકરી તો પારકી થાપણ કહેવાય નહીં દિકરી તો તુલસીનો ક્યારો કહેવાય દિકરી તો વ્હાલનો દરિયો કહેવાય દિકરી ઘરની લક્ષ્મી કહેવાય દિકરી તો ઘરનો દિવો કહેવાય દિકરી તો ગુલાબનું ફૂલ કહેવાય દિકરી કારજા નો કટકો કહેવાય દિકરી તો માં બાપ નો સહારો કહેવાય દિકરી તો માં બાપ ની લાડકી કહેવાય દિકરી તો માં બાપ ની લાકડી કહેવાય દિકરી તો ત્રણ ઘર તારે એક પિયર અને બીજું સાસરીયુ અને ત્રીજું મોસાળ એટલે કે દિકરી તો તુલસીનો ક્યારો કહેવાય જય વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ
Jay shree swaminarayan
Jay dwarkadhish
Mare pan avvu se didi
🤗🙏
Tamare tya dikri ketli kush che