UPSC EXAM STRATEGY BY CHANDRESH SHANKHALA | THINK MORE | UPSC EXAM IN GUJARATI | UPSC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ค. 2024
  • 00:00:00| PROMO
    00:00:59 | Introduction
    00:04:34 | Interesting Case
    00:07:55 | Prelims Book List and Strategy
    00:11:44 | CSAT
    00:13:12 | Mains Strategy
    00:18:08 | Ethics
    00:19:21 | Answer Writing
    00:21:12 | Interview
    00:26:17 | Library
    00:27:09 | Daily Routine
    00:29:32 | Revision
    00:30:12 | Online Resource
    00:31:37 | My Mistake
    00:32:11 | Self Study & Coaching
    00:33:02 | Last Massage
    ચંદ્રેશ ભાઈ શાંખલા જેઓ મૂળ કચ્છ જિલ્લા ના વતની છે તેમને તાલુકા વિકાસ અધિકારી ( TDO ) તરીકે જામનગર ના ધ્રોલ ખાતે નોકરી પણ કરી છે તેમણે UPSC ની મુખ્ય પરીક્ષા ગુજરાતી ભાષા માં અને ઇન્ટરવ્યૂ હિન્દી ભાષામાં આપી ને 414 માં ક્રમાંકે પાસ થયા છે . UPSC ની પરીક્ષા માત્ર સારી અંગ્રેજી જાણનાર વ્યક્તિ જ પાસ કરી શકે તેવો ભ્રમ ચંદ્રેશ સર એ તોડી નાખ્યો છે તેમણે તૂટેલી - ફૂટેલી હિન્દી માં ઇન્ટરવ્યૂ આપી ને અંગ્રેજી ભાષા માં પણ માર્ક્સ ના આવે તેટલા ઉચ્ચ માર્ક્સ લાવી સફળતા હાંસિલ કરી .
    #talkwithtoppers
    #upsc
    #upscexamstrategy
    #upsctopper
    #chandreshsankhala
    #drishtiias
    #visionias
    #spipa
    #ias
    #ips
    #civilservicesexam
    #civilservices
    #upscmotivation
    #upscexam
    #upscgujaratistudent
    #sucessstory
    #struggle
    #gpsc
    #prelims
    #mains
    More Detail Join our Telegram Channel :
    t.me/yugvandanalibrary

ความคิดเห็น • 82

  • @THINKMORE-TM
    @THINKMORE-TM  ปีที่แล้ว +17

    Talk With Toppers TWIT
    એ ગુજરાત ના એવા વિદ્યાર્થીઓની સંઘર્ષ ગાથા રજૂ કરે છે જેમને પોતાની સફળતા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે જ અમારી ટેગ લાઈન છે
    Struggle Behind The Success
    TWIT ના પ્લેટફોર્મ પર કોઈ પણ કોચિંગ ક્લાસ , કોઈ પણ પબ્લીકેશન નું પ્રમોશન કરવામાં આવતું નથી જે વિદ્યાર્થી સફળ થયા તે કેવી રીતે અને એવું તો બીજા બધા થી શું અલગ કર્યું કે તેમણે લાખો સ્પર્ધકો સાથે ની હરીફાઈ માં સફળ થયા .. તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી .
    Contact on What’s app :
    9099497855

  • @djparoma
    @djparoma ปีที่แล้ว +44

    ગુજરાતીમાં પરીક્ષા આપીને પાસ થયા હોય તાજેતરના વર્ષમાં - એવા વીડિયોની શોધમાં હતો ! 👍 ખૂબ ખૂબ આભાર આ ચેનલનો 🙏

    • @THINKMORE-TM
      @THINKMORE-TM  ปีที่แล้ว +3

      Most welcome

    • @mithaparavikram9874
      @mithaparavikram9874 7 หลายเดือนก่อน

      Me too

    • @ganpatzala825
      @ganpatzala825 5 หลายเดือนก่อน

      Same to you ❤

    • @meetkhunti
      @meetkhunti 2 หลายเดือนก่อน +2

      su apde prelims ane mains banne na paper gujrati ma api sakie

  • @neel_without_i
    @neel_without_i ปีที่แล้ว +16

    Optional subject ગુજરાતી માં કેવી રીતે manage કર્યો? આ પર એક વીડિયો બનાવો તો સારું.

  • @sunitakatara7485
    @sunitakatara7485 ปีที่แล้ว

    આભાર સર

  • @sagarahir9007
    @sagarahir9007 ปีที่แล้ว +2

    Congratulations sir💐

  • @manishavrajeshtrapasiya7920
    @manishavrajeshtrapasiya7920 ปีที่แล้ว

    Great.. Sir..

  • @amrut5944
    @amrut5944 11 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર 😊❤.

  • @user-dp4qq2dh2h
    @user-dp4qq2dh2h ปีที่แล้ว

    Proud of you sir

  • @SagarRana00
    @SagarRana00 11 หลายเดือนก่อน

    Thank You So much sir aa video lavva mate 🙏🙏🙏🙏🙏

  • @vishnutalpada3456
    @vishnutalpada3456 ปีที่แล้ว

    Thank you sir ❤

  • @swapnilzala8654
    @swapnilzala8654 ปีที่แล้ว +2

    your great efforts make us motivated.....✨

  • @uncoverednewsfacts_Vishu
    @uncoverednewsfacts_Vishu ปีที่แล้ว +2

    Great Sir 😊 Thank you so much ☺️ It was very helpful 🙏

  • @VipulAhir-lr1cm
    @VipulAhir-lr1cm ปีที่แล้ว

    Very helpful ❤

  • @__RD__Ahir__8877
    @__RD__Ahir__8877 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર સાથે અભિનંદન, 💐

  • @civilservice2923
    @civilservice2923 ปีที่แล้ว

    Jai hind

  • @ravinasutariya7820
    @ravinasutariya7820 11 หลายเดือนก่อน

    Thank you sir for more information in upsc and gpsc journy

  • @shivambambhaniya7203
    @shivambambhaniya7203 ปีที่แล้ว

    Verry Informative and very helpful....Thank you.

  • @daxagohil2274
    @daxagohil2274 ปีที่แล้ว +2

    Khub j saro pryas 6, UPSC na aspirants mate ghanu upyogi banse aa video

  • @chiragmakwana7783
    @chiragmakwana7783 ปีที่แล้ว +1

    💐💐💐💐

  • @harsh.hk__
    @harsh.hk__ หลายเดือนก่อน

    Upsc Clear kari gujrati hoy teva bija videos banavo

  • @sachingalsar8467
    @sachingalsar8467 ปีที่แล้ว +3

    ગુજરાત નું ગૌરવ🔥

  • @mileshvaghela5522
    @mileshvaghela5522 ปีที่แล้ว +4

    હા કચ્છી હા સર જી

  • @BHRJ08
    @BHRJ08 ปีที่แล้ว +3

    આ video થી ઘણું જાણવા મળ્યું છે. બની શકે તો હજી Sir mains માં answer writing માટે માગદશૅન આપે. કેમ કે resources એ બધા Hindi NE english મા available છે ને એ ગુજરાતીમાં લખતાં સમસ્યા આવે છે તો Sir એ કેવી રીતે દૂર કરી એ બાબત એ પ્રકાશ પાડજો ...આભાર 🙇‍♀

  • @princemk7604
    @princemk7604 ปีที่แล้ว

    Even upsc can be cracked with my mother tongue 🎉

  • @Sujal-im1md
    @Sujal-im1md ปีที่แล้ว +3

    Mihir Patel n Anil dhameliya guj medium ma AIR 22 n 27 avyo hto aaj IAS che Gujarat ma.. Ene bolavo bhai. Thank you

  • @The_upsc_club
    @The_upsc_club 9 หลายเดือนก่อน +3

    મે છેલ્લા છ મહિનાથી તૈયારી ચાલુ હતી, પરંતુ મને દરેક વખતે એક સવાલ આવતો કે ગુજરાતીમાં upsc આપી શકાય કે નહિ, તેને લઈને ઘણા સવાલો હતા..! આ વીડિયો જોયા પછી મારા દરેક જવાબ મળી ગયેલ છે..! ધન્યવાદ સર 🙏🙏🙏🙏

    • @Katakiyapooja
      @Katakiyapooja 2 หลายเดือนก่อน +1

      Mane book list janavso plz Gujarati medium ma

    • @The_upsc_club
      @The_upsc_club 2 หลายเดือนก่อน

      @@Katakiyapooja Basic To GCERT/NCERT And Other Yuva Book's Is Best..✨
      Yuva Book's UPSC book's ni copy j 6e 👍

  • @AATIK.A.G
    @AATIK.A.G ปีที่แล้ว

    ગુજરાતી માં પરિક્ષા આપી શકાય UPSC ની અને બીજા એવા coaching institute વિસે માહિતી મળી તેથી આ chhanel નો ખુબ ખુબ આભાર માનું છું🙏

  • @lovemyindia9198
    @lovemyindia9198 ปีที่แล้ว +1

    Very helpful channel
    Thanks

  • @solankiyogesh0606
    @solankiyogesh0606 ปีที่แล้ว +10

    Bhai jordar samjavyu ❤
    I've taken admission in vision IAS english medium but I'll write my mains in gujarati. This video is really helpful.

    • @djparoma
      @djparoma ปีที่แล้ว

      Vision Ias ma faculty ma kon hoy che? Ahmsdabad ma?

    • @kapilparmar1668
      @kapilparmar1668 8 หลายเดือนก่อน

      Answer writing mate notes kyathi madse.?

  • @sheru917
    @sheru917 ปีที่แล้ว +1

    Sir pls pls guide ki aapne gujarati ki qualifying k liye konse source use kiye pls sir

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 ปีที่แล้ว

    આપણા ધ્યેય, ધગશની સાથે ધીરજ અભિનંદન ને પાત્ર છે.

  • @talpadakanu4971
    @talpadakanu4971 11 หลายเดือนก่อน +2

    Sir gujarati ma upsc tayari karva mate best book list kaya midium ni Levi Joye

  • @janvipatel2003
    @janvipatel2003 ปีที่แล้ว +3

    થેન્ક્યુ સર માહિતી આપવા માટે અને તમે નોટ મેકિંગ કેવી રીતે કરતા હતા તેના વિશે પણ માહિતી આપવા વિનંતી.

  • @sharmishthamalivad561
    @sharmishthamalivad561 ปีที่แล้ว

    Hi

  • @er.harshpatel2425
    @er.harshpatel2425 4 หลายเดือนก่อน

    Sir ni mock answer sheet madi sake che

  • @harshparmar73
    @harshparmar73 20 วันที่ผ่านมา

    Su gujarati language ma mains apie to marking down ave chhe ??

  • @harkejitkaisekarevedio3562
    @harkejitkaisekarevedio3562 ปีที่แล้ว +1

    Sir upsc mate Gujarati medium Kya books Mali sake se please sir

  • @user-ub5rw1bw2x
    @user-ub5rw1bw2x 24 วันที่ผ่านมา

    Gujrat ma raine hindi ma mains apay ?

  • @Skwrite777
    @Skwrite777 2 หลายเดือนก่อน

    Sir ye badhuj mains examination ma Gujarati language ma lakhiyu tu?

  • @er.harshpatel2425
    @er.harshpatel2425 4 หลายเดือนก่อน

    Sir ni answer sheet apjone

  • @YTGRAMOFFICIAL
    @YTGRAMOFFICIAL หลายเดือนก่อน +1

    Sir 100% gujrati ma apay pls reply aapjo bauj important 6 mara mate neet chodva mangu chu bauj bheed 6 aa vrsh to paper pn leak thayu😭😭😭😭😭

  • @vaibhav72222
    @vaibhav72222 11 หลายเดือนก่อน

    Sir I need a guidance on PSIR, how to connect with you?

  • @crackupsccse07862
    @crackupsccse07862 5 หลายเดือนก่อน

    Tamari koi mains ni mock test ni answer copy hoy to please share karo

  • @Skwrite777
    @Skwrite777 2 หลายเดือนก่อน

    Rank?? Upsc ma?

  • @dhruvitvaladhruvitvala2212
    @dhruvitvaladhruvitvala2212 10 หลายเดือนก่อน +3

    મારો પ્રશ્ન એ છે કે upsc એક્ષામ ગુજરાતી માં આપી શકાય છે મેં ઘણા લોકો ને પૂછિયું તો મને ના પડી
    ગુજરાતી માં upsc ની એક્ષામ આપી સકાય છે સર

    • @iasaspirantbipin3750
      @iasaspirantbipin3750 9 หลายเดือนก่อน

      Yes Upsc koi bhi language ma aapi sakay che and interview bhi Gujarati ma aapi sakay che mem

    • @Katakiyapooja
      @Katakiyapooja 2 หลายเดือนก่อน +1

      Book janavo

  • @roystar8229
    @roystar8229 ปีที่แล้ว

    Sir mare have subject no syllabus to puro kryo 6 pan aena questions practice kyathi kru ?

    • @THINKMORE-TM
      @THINKMORE-TM  ปีที่แล้ว

      Watch Again Video … Already Answered

  • @Gfd6791
    @Gfd6791 ปีที่แล้ว +8

    તમે psir optional પણ ગુજરાતીમાં લખી જવાબ આપજો પ્લીઝ

    • @THINKMORE-TM
      @THINKMORE-TM  ปีที่แล้ว +12

      Ha ચંદ્રેશ સર એ તેમની સંપૂર્ણ મુખ્ય પરીક્ષા ગુજરાતી માધ્યમ માં જ આપી છે PSIR Optional પણ ગુજરાતી માધ્યમ માં જ આપ્યો છે

    • @nardipsinhrathod2771
      @nardipsinhrathod2771 ปีที่แล้ว

      Maro pn Aaj swal 6

    • @nardipsinhrathod2771
      @nardipsinhrathod2771 ปีที่แล้ว

      Ane ena resources kyathi

    • @kevalvaghela8349
      @kevalvaghela8349 9 หลายเดือนก่อน

      Thanks

  • @thakortejajiparbatji5657
    @thakortejajiparbatji5657 11 หลายเดือนก่อน +1

    Hiii sir upsc ki exam gujrati ma questions આવે se

    • @THINKMORE-TM
      @THINKMORE-TM  11 หลายเดือนก่อน +1

      Question English and Hindi ma aave but tame Answer Gujarati ma lakhi sako

  • @Futurepolice321
    @Futurepolice321 ปีที่แล้ว

    Mains na badha gs na paper gujrati ma lakhi saki ??

    • @THINKMORE-TM
      @THINKMORE-TM  ปีที่แล้ว +1

      Ha Badha Paper Gujarati ma lakhi sakay

  • @Hkop7
    @Hkop7 ปีที่แล้ว

    Sir tame Gujarati ma mains lakhyu ema tame evolution kevi rite karyu bhasa kevi rite sudhari ?

  • @shitalsadhu6010
    @shitalsadhu6010 ปีที่แล้ว

    Prelims pan Gujarati medium aapi shakay??

    • @THINKMORE-TM
      @THINKMORE-TM  ปีที่แล้ว +1

      Na Prelims Hindi and English ma j hoy … MCQ Based

  • @mr._asd3217
    @mr._asd3217 ปีที่แล้ว +1

    Upsc nu interview Gujarati ma aapi sakay??

    • @THINKMORE-TM
      @THINKMORE-TM  ปีที่แล้ว

      Ha Samvidhan ni 22 Language ma aapi sakay

  • @UzamaMansuri-ws9lz
    @UzamaMansuri-ws9lz ปีที่แล้ว

    Su Gujarati ma upsc pass Kari sakaay 6??

  • @pandyakaushik40
    @pandyakaushik40 ปีที่แล้ว +1

    Sir, gujrati literature notes upsc ki vo to available karavone, sir

    • @princemk7604
      @princemk7604 ปีที่แล้ว +1

      Mari pase char candidate na notes chje

    • @visha123l
      @visha123l ปีที่แล้ว

      ​@@princemk7604muko ne bhai

  • @SonalVasava-wg3js
    @SonalVasava-wg3js 2 หลายเดือนก่อน

    Gujrati ma exam api sakay sir ?

  • @rituvaza3853
    @rituvaza3853 4 หลายเดือนก่อน

    Exam center kya aave chhe sir