Gopal Bharwad | 12 Ni Bus Ma Bari4 GHl uaPase Bethi| 12 -4L New Gujarati Love Song Poster Editing

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • Gopal Bharwad's romantic melody '12 Ni Bus Ma Bari Pase Bethi' will steal your heart this Valentine's Week only on ‪@SaregamaGujarati‬​ 🎶
    ગોપાલ ભરવાડની રોમેન્ટિક મેલોડી '12 ની બસ મા બારી પાસ બેઠી' સાથે તમારું દિલ જીતી લે છે માત્ર ‪@SaregamaGujarati‬​ પર 🎶
    Credits:
    Singer: Gopal Bharwad
    Producer: Red Velvet Cinema
    Lyrics: Amarat Vayad
    Music: Dipesh Chavada
    Artist: Janak Thakor, Pooja Rai , Janavi Patel
    Creative Producer: Dhyey Films & Team
    Technical Support: Jesnish Talaviya
    Dop: Atul thakor
    Editing: Kishor Rajput
    Concept & Director: Shankar Thakor Borisanawala
    Production Manegment: Mehul Vadodara
    Spot boys: Ashokji Thakor
    Crowd Management : Pushpa Shah
    Assistant Director: Babusinh Thakor
    Poster Design: Aman Agola
    Makeup: Harshad Sharma
    Lyrics:
    હે..બાર ની બસ મા બારી પાસે જોને બેસી તું(૨)
    મન મા એવું થાય બસ મા જઈ મળી લવ
    ધારી ધારી બારી સોમે જોયા કરું હું(૨)
    ઓ તારા જેવી જ દેખાય પણ ચેહરે ના ઓળખાય(૨)
    હે વારે વારે હોર્ન મારી તારી સોમુ જોવું હું
    કંડક્ટર ની પછાળ વાડી સીટ મા બેસી તુ
    ઘડી ઘડી એની સોમુ જોયા કરું હું
    હે ટાગર ટાગર એની સોમુ તકિયા કરું છું
    હે કરિ બસ ની પછાડ ગાડી હું જોવું ધારી ધારી
    પણ એ નથી ઓળખાતી પેલી બારી પડતી આડી
    ઓ એની પછાડ બેઠો તો એને ઇશારા મા કીધું
    પણ એ ના સમજે હોર્ન મા જોવે ઈ તો સીધું
    હે ગાડી ઓવરટેક કરી હુ થઈ ગયો બસ ની મોરી(૨)
    હે આગલા સ્ટેશન જઈ મેં તો ગાડી ઉભી રાખી
    ડૂપટો ખોલી ઈ તો મારા સોમુ તાકી
    મારા હોમું તાકી હું તો થઈ જ્યો રાજી રાજી
    હે સેલ મારી ને ગાડી એની બાજુ વળી
    હે નજર થી નજર મળી પછી નજર એક થઈ
    મને જોઈ બસ માથી નીચે ઉતરી જઈ
    ઓ હસતાં હસતા આવી એ તો ગાડી મા બેસી ગઈ
    એની મારી મુલાકાત બહુ ટાઇમે થઈ
    હે ફરી થી નંબર લઈ ગઈ મારે વાતો ચાલુ થઈ(૨)
    હે પછી પ્રેમ થયો ભરપૂર એના થી રહી ના સકું હું દૂર(૨)
    દિવસ મા એકવાર એને મળું હું જરૂરબી
    અરે એ તો બની ગઈ મારા ચહેરા નું નૂર
    અવે એ પણ નથી થવાં માગતી મારા થી દૂર…
    #gopalbharwad​
    #12nibusmabaripasebethi​
    #saregamagujarati​
    #valentinesday​
    #lovesong​
    #gujaratilovesong​
    #newgujaratisong​
    #ગુજરાતીગીત​
    #romanticsong​
    Label- Saregama India Limited, A RPSG Group Company

ความคิดเห็น • 1