આઝાદી ના એ ચહેરા જેને આપણે ઓળખતા પણ નથી | ગાંધીજી ના ચરખા એ આઝાદી આપાવી તો આ કોણ હતા | Rajbha Gadhvi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 248

  • @Desi_vlog_9686
    @Desi_vlog_9686 3 ปีที่แล้ว +85

    ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે સૌથી શ્રેઠ યજ્ઞ જ્ઞાન યજ્ઞ છે અને રાજભા ગઢવી તમે તે કરી રહ્યા છો એટલે ભગવાન તમને સદાય ખૂશ રાખે
    🙏👑❤️

    • @mavisardar6437
      @mavisardar6437 3 ปีที่แล้ว +1

      LL
      L
      L
      L
      Ll
      L
      L
      Lll
      Llll
      L
      Llllllllllll
      Ll
      L
      Loll pm l
      Lo
      ..
      .
      LLl
      .

  • @Lakhuramkiranrayka
    @Lakhuramkiranrayka 3 ปีที่แล้ว +4

    વાહ રાજ ભા બાપુ તમને સલામ છે સાચો આજનો ઈતિહાસ તમે ઓડિયન્સને કહો છો વાહ.ચારણ..

  • @jayrajputana9057
    @jayrajputana9057 3 ปีที่แล้ว +43

    જય માતાજી
    કવિ રાજ ખરેખર તમારી એક એક શબ્દ ઉપર આખા શરીરમાં રુવતા ઉભા થઈ જાય છે

  • @santusingh998
    @santusingh998 3 ปีที่แล้ว +51

    राजपूतों के इतिहास सुनके आंख में पानी आ जाता है जय राजपुताना जय मां भवानी

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 ปีที่แล้ว +30

    વાહ દુર્ગાદેવી લાખ લાખ વંદન કરું છું વાહ ભગતસિંહ આપની સહિદી ને કોટી કોટી વંદન કરું છું 🙏 જય માતાજી

  • @parmaruttam4193
    @parmaruttam4193 3 ปีที่แล้ว +74

    ખૂબ ખૂબ અભિનંદન ,રાજ ભા,ખરેખર જે વીર પુરૂષોની સત્ય વાતો લોકો સુધી પહોંચાડી તેમના બલિદાન વિશે સમજ આપો છો,ધન્યવાદ, હાલના નેતાઓને પણ કશુંક શીખામણ લેવાની જરૂર છે,

  • @luckyahir403
    @luckyahir403 3 ปีที่แล้ว +54

    વાહ રાજભા ખૂબજ સારી વાત ભઞત સિહ તથા દુરગા ભાભી નીચંદૃશેખર ની વાત ધનય છેઆવા શહિદો ને લાખલાખ અભિનંદન

  • @js.loffiedits
    @js.loffiedits 3 ปีที่แล้ว +13

    રાજભા ગઢવી તમને ધન્ય છે આ કળયુગ ની દુનિયા માં લોકો ને સત્ય નો માર્ગ બતાવો છો.ધન્ય છે તમને🙏🙏🙏🙏🙏

  • @ankitsinhrajaputchauhan6173
    @ankitsinhrajaputchauhan6173 3 ปีที่แล้ว +61

    તમારા જેવા મિત્રો કારણે જ આજે ભારતીય ઈતિહાસ 👁️ જીવિત છે વાહ વાહ રાજભા ગઢવી

  • @vaghelaramesh971
    @vaghelaramesh971 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન રાજભા્ , તમે જે વિર પુરુષો ની જીવનગાથા વર્ણવો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન , રાજકારણીઓ ના પ્રોગ્રામ મા પણ આવા વિર પુરુષો ના બલિદાન ને યાદ કરતાં રહેજો

  • @saktavaraiya8087
    @saktavaraiya8087 3 ปีที่แล้ว +36

    ક્રાંતિકારી વીર બટુકેશ્વર દત્ત ની વાત સાંભળી બહુ જ દુઃખ થયું રાજભા! કે જે વીર ક્રાંતિકારી એ દેશની આઝાદી માટે લડત કરી આટલાં દુઃખ વેદના કારાપાણી ની સજાઓ વેઠી એમની આ દશા? અને એમને નોકરી માટે પુરાવા સબુત દેવા પડે?બહુ દુઃખ થયું હ્રદય ધ્રુજી ગ્યું 😢😢 લાખો સલામ છે એ વીર ક્રાંતિકારી ને લાખો વંદન છે એમને 🙏🙏જય હિંદ જય જવાન 🇮🇳🇮🇳

  • @sarvaiyavallbh1495
    @sarvaiyavallbh1495 ปีที่แล้ว +7

    અત્યારે ભારત દેશ માટે નેતાઓ પણ વિચારતા નથી સૌ સૌનું વિચારે છે એ આપણી માટે મોટી દુઃખની વાત છે😢

  • @dharmendrachauhan407
    @dharmendrachauhan407 2 ปีที่แล้ว +9

    વાહ રાજભા ઇતિહાસને ઉજરા રાખવામાં માટે 👌

  • @vikramparekh283
    @vikramparekh283 ปีที่แล้ว +2

    Wha Durgadevi, salute to Bhagtsingh, Rajguru, Sukhdev,Batukswer Dutt 🇮🇳🇮🇳

  • @JayramShekhani-po3xv
    @JayramShekhani-po3xv 5 หลายเดือนก่อน

    જય હો રાજભા..જય હો વીર જવાનો..શહીદો અમર રહો..

  • @patelvishnubhai3036
    @patelvishnubhai3036 ปีที่แล้ว +1

    Desha premi rajbha gathavi ne so so salam

  • @mahidigitalchannel7557
    @mahidigitalchannel7557 ปีที่แล้ว +11

    દેશ પ્રેમી રાજભા ગઢવી ને મારા સો સો સલામ🙏🙏 ❤

  • @modinaresh5354
    @modinaresh5354 ปีที่แล้ว +5

    વાહ કવિરાજ વાહ વાહ

    • @modinaresh5354
      @modinaresh5354 ปีที่แล้ว

      વાહ કવિરાજ તમને સો સો સલામ

  • @madansinhchauhan8628
    @madansinhchauhan8628 2 ปีที่แล้ว +1

    દેશ પ્રેમી રાજભા ગઢવી ને સલામ

  • @HiteshRathod-b1m
    @HiteshRathod-b1m ปีที่แล้ว

    Vah. રાજ.ભા. દેશ ભક્તિ.ને.સલામ

  • @ashokghadvi7209
    @ashokghadvi7209 3 ปีที่แล้ว +7

    સૌ સૌ કરોડો વંદન દુર્ગા બેન અને એમની જનેતા ને .જેટલી પણ વિરાગણી બેન આઝાદી માટે શહીદ થઈ ગયા છે .તેમને સૌ સો કરોડ વંદન.. 🙏🙏🙏 સોવ સહીદ વિરો ને નમન 🙏

    • @ashokghadvi7209
      @ashokghadvi7209 3 ปีที่แล้ว

      જય હો કવિરાજ રાજભા

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 3 ปีที่แล้ว +20

    🙏જય શિવશક્તિ🙏🚩🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏જય હો સંતવાણી🙏જય હિન્દ🇮🇳🙏
    વાહ રાજભા ગઢવી વાહ🙏

  • @vanrajchauhan9408
    @vanrajchauhan9408 3 ปีที่แล้ว +5

    શહીદ માટે બહુ સરસ વાત કહી 👌👌👍👍🙏🙏

  • @amitravrani9515
    @amitravrani9515 3 ปีที่แล้ว +1

    Kharekhr rajbha tamne salam che aavi vato aatyare koi nahi kartu

  • @jaypal-gircowlover
    @jaypal-gircowlover 3 ปีที่แล้ว +16

    જ્યાં લગી તમારા જેવા સાહિત્યકારો છે ત્યાં સુધિ આપણી સંસ્કૃતિ અમર રહે છે

  • @gadhavibhola9740
    @gadhavibhola9740 2 ปีที่แล้ว

    Wahh Raj Bha Bhale Janam Lidho Bap Charn Kul Ma

  • @narhardangadhavi2424
    @narhardangadhavi2424 2 ปีที่แล้ว +5

    વાહ રાજભા 🙏🏻

  • @rajrajput4353
    @rajrajput4353 3 ปีที่แล้ว +3

    Vah rajbha ghadhviji

  • @therjchauhan932
    @therjchauhan932 3 ปีที่แล้ว +4

    सत सत नमन राजभा 🙏🙏🙏

  • @Jay_dawarkadhish_32
    @Jay_dawarkadhish_32 ปีที่แล้ว

    રાજભા.તમને.સો સો સલામ

  • @Veer6812
    @Veer6812 3 ปีที่แล้ว +2

    Wah kaviraj wah bhana...wah

  • @gujjudada01
    @gujjudada01 2 ปีที่แล้ว +7

    આવા નવા ઈતિહાસ ભારત દેશ ના જોવા છે આપડા કાંતીકારી ને લાખ લાખ વંદન

  • @thakortinabhaidodiyadodiya6529
    @thakortinabhaidodiyadodiya6529 2 ปีที่แล้ว +1

    Thakor Tinabhai dodiya full support

  • @sanjaysuthar1877
    @sanjaysuthar1877 3 ปีที่แล้ว +5

    Wah kaviraj👌🙏💐

  • @nehaliintoriorsanjaysoni3241
    @nehaliintoriorsanjaysoni3241 3 ปีที่แล้ว +5

    જય માતાજી ભાઈ

  • @ajaygaminig_ff5567
    @ajaygaminig_ff5567 3 ปีที่แล้ว +7

    વાહ રાજભા ગઠવી વાહ

  • @targetsurat
    @targetsurat 2 ปีที่แล้ว +1

    આવી ને આવી ઇતિહાસિક વાતો પીરસતા રહો
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 ปีที่แล้ว +6

    🚩જય હો ચારણ કવિ 🇮🇳જય માં ભવાની 🚩 જય શક્તિ માં 🇮🇳 જયહિન્દ 🚩🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🙏⚔️⚔️⚔️⚔️⚔️⚔️🙏

  • @NikulKhasiya
    @NikulKhasiya ปีที่แล้ว

    100 slam aava bdhaj vir sahidone

  • @dabhisumersinh5909
    @dabhisumersinh5909 2 ปีที่แล้ว +1

    * વાહ ભગતસિંહજી હું તમારા આ બલિદાન ને સલામ કરુ છુ....🙏🏻🇮🇳🔥⚔️🚩*

  • @rameshbhaibarot602
    @rameshbhaibarot602 5 หลายเดือนก่อน

    જય શ્રી વાસુદેવાય નમહ

  • @kalyanvaniya2311
    @kalyanvaniya2311 3 ปีที่แล้ว +7

    Jay Hind 🇮🇷 sir Jay Bhim Jay Bharat Jay Savidhan 🇮🇷💙🙏

  • @ankitsinhrajaputchauhan6173
    @ankitsinhrajaputchauhan6173 3 ปีที่แล้ว +5

    જય દુર્ગા માતા

  • @rajendrasinhrajput9316
    @rajendrasinhrajput9316 3 ปีที่แล้ว +2

    Sachi VAT kaviraj jio hajaro sal

  • @rafikmeer6077
    @rafikmeer6077 7 หลายเดือนก่อน

    Khub khub🎉 ABHINANDAN😢😢😢😢😢😢

  • @livemaldharilife7019
    @livemaldharilife7019 3 ปีที่แล้ว +2

    17:00 jordar havaj

  • @Bapu2121
    @Bapu2121 3 ปีที่แล้ว +7

    Kongres ashi thi hai or rahegi

  • @ravn5802
    @ravn5802 3 ปีที่แล้ว +1

    જય.જવાન.જય.કીશાન.જય.હૉ.ગઢવિ

  • @mahendrasinhchauhan8418
    @mahendrasinhchauhan8418 3 ปีที่แล้ว +7

    🙏🏻🙏🏻જય જવાન જય કિસાન🙏🏻 🙏🏻

  • @kanagadhavi10
    @kanagadhavi10 3 ปีที่แล้ว +3

    Wah bhai wah

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 3 ปีที่แล้ว +4

    વાહા કવીરાજ વાહા

  • @mitulbhaidesai7751
    @mitulbhaidesai7751 3 ปีที่แล้ว +8

    આ વીરોના ત્યાગથી આજે આપણે જીવી રહ્યા છીએ

  • @meladisarkar2066
    @meladisarkar2066 3 ปีที่แล้ว +4

    ha raj bha ha

  • @Tigermeldiak47
    @Tigermeldiak47 3 ปีที่แล้ว +1

    Vah rajbha gadvi mhan so

  • @r.k.official5966
    @r.k.official5966 3 ปีที่แล้ว +2

    Vah rajbha

  • @KiranBariya-re6is
    @KiranBariya-re6is 10 หลายเดือนก่อน +1

    તમારી મોજ 😢😢😢😢😮😮😮

  • @sunilbaria933
    @sunilbaria933 3 ปีที่แล้ว +5

    વાહ દોસ્ત

  • @patelpiyush9818
    @patelpiyush9818 2 ปีที่แล้ว +3

    Have Kone kevu. Kaviraj. Jo .ava mardo aa Desh ma n hot.to Aaj pan apre goriya Oni gulami karta hot, 💯💯 Salam che aa Desh na viro ne.jai Hind, Jai mataji, kaviraj.

  • @nkaravadra4973
    @nkaravadra4973 3 ปีที่แล้ว +6

    હા દેવ હા

  • @rameshsolanki6518
    @rameshsolanki6518 2 ปีที่แล้ว

    Vahhh jay jay jay durgadevi 🙏🙏🙏🙏💖

  • @manekladhubha8097
    @manekladhubha8097 3 ปีที่แล้ว +1

    જય માતાજી. જય દ્રારકાધીશ

  • @bhaveshmonpara6806
    @bhaveshmonpara6806 2 ปีที่แล้ว

    વાહ રાજભા વાહ

  • @therjchauhan932
    @therjchauhan932 3 ปีที่แล้ว +8

    🙏🚩।। भारत माता की जय।।🚩🙏

  • @sagardesai3479
    @sagardesai3479 3 ปีที่แล้ว +4

    વાહ

  • @worldsuperman9618
    @worldsuperman9618 3 ปีที่แล้ว +1

    Vah rajbha vah

  • @Manojchauhan-fg7tb
    @Manojchauhan-fg7tb 11 หลายเดือนก่อน

    રાજભા ગઢવી તો રાજભા છે

  • @kalyanvaniya2311
    @kalyanvaniya2311 3 ปีที่แล้ว +2

    Jay Bhim sir Ji Jay Savidhan 💙 salman 💯🇮🇷🙏🙏🙏🙏🙏🙏

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 ปีที่แล้ว

    ભગત સિંહ રાજગુરુ સુખદેવ જય હો

  • @લખુબંધિયા
    @લખુબંધિયા ปีที่แล้ว

    જય હો બાપ

  • @horselovers1857
    @horselovers1857 3 ปีที่แล้ว +3

    Ha raj bhai ha

  • @kalyanvaniya2311
    @kalyanvaniya2311 3 ปีที่แล้ว +2

    Jay Bhim sir Jay Bharat Jay Savidhan 💙💯👌👌👌👌👌👌

  • @rameshsolanki6518
    @rameshsolanki6518 2 ปีที่แล้ว

    Vahh gadhvi bapu vahhh

  • @anirudh_171
    @anirudh_171 3 ปีที่แล้ว +7

    🗡Jay mataji ..jay rajputana ...🗡

  • @jaysriram5459
    @jaysriram5459 2 ปีที่แล้ว +1

    Jordaar

  • @VISHAL.DHARJIYA.3371
    @VISHAL.DHARJIYA.3371 3 ปีที่แล้ว +1

    Ha ha raj bha ha

  • @satishbharwad8468
    @satishbharwad8468 3 ปีที่แล้ว +2

    Sachi vat

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 3 ปีที่แล้ว +4

    જય હીનદ

  • @chelaram1967
    @chelaram1967 18 วันที่ผ่านมา

    Jai ho ❤❤

  • @Rasik_Hindustani
    @Rasik_Hindustani 2 ปีที่แล้ว

    Vahh rajbha 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 ปีที่แล้ว +4

    આપણી સંસ્કૃતિ આપણો વારસો 🙏 જય માતાજી કવીરાજ

  • @sachinsuthar1877
    @sachinsuthar1877 3 ปีที่แล้ว

    વાહ વાહ 👌👌

  • @govindbhetariya7570
    @govindbhetariya7570 3 ปีที่แล้ว +3

    Jay hind jay morlidhar

  • @Spthakoredit-t4t
    @Spthakoredit-t4t 3 ปีที่แล้ว +1

    🇮🇳 Jay Hind 🇮🇳
    🇮🇳 Jay Bharat 🇮🇳

  • @harshsdrawingsdiy
    @harshsdrawingsdiy ปีที่แล้ว

    પાઠય પુસ્તકો માં સમાવેશ કરવામાં આવે તો પણ ઘણું

  • @ronakrayka2752
    @ronakrayka2752 2 ปีที่แล้ว

    Nice video
    Wah bhai wah bhai

  • @Mrkhedutofficial
    @Mrkhedutofficial 2 ปีที่แล้ว +1

    જય ભવાની મા

  • @cloutpooja3848
    @cloutpooja3848 2 ปีที่แล้ว

    Vah rajbha gadvi

  • @visnubhadarbar7040
    @visnubhadarbar7040 ปีที่แล้ว

    જય માતાજી

    • @STUDIOGIR
      @STUDIOGIR  ปีที่แล้ว

      જય માતાજી

  • @dilipsojitra3854
    @dilipsojitra3854 2 ปีที่แล้ว

    જય જય શ્રી રામ

  • @rabarinathabhai764
    @rabarinathabhai764 3 ปีที่แล้ว +1

    ભાઇ ભાઇ ભાઈ

  • @AstralPathfinders
    @AstralPathfinders 3 ปีที่แล้ว +1

    नवघण वीर नरपति भूपति ऐसा छंद है उस चिट्ठी है उसे लगाकर बतावे जहान की बात बतावे राज भाई गढ़वी

  • @baraiyaraju2811
    @baraiyaraju2811 3 ปีที่แล้ว +3

    જય હો

  • @bhimkattajadejamahipalsinh3518
    @bhimkattajadejamahipalsinh3518 3 ปีที่แล้ว +10

    👑JAY MATAJI 🙏🏻👑🙏🏻
    👑🇮🇳JAY HIND🇮🇳👑
    👑Jay Royal Rajputana 👑
    JAY MATAJI 🙏🏻👑🙏🏻
    👑🇮🇳JAY HIND🇮🇳👑
    ✨Fantastic ✨
    🚩क्षत्रीय🚩
    🚩क्षत्रीय🚩
    🚩क्षत्रीय🚩
    🚩क्षत्रीय🚩
    🚩क्षत्रीय🚩
    Jay mataji🙏👑🙏 🚩
    👑🇮🇳Jay hind🇮🇳👑
    ༆ Jay Aashapura Maa ༆
    *_🌞 જય માતાજી 🌞_*
    ❣️ 𝙅ᴀʏ 𝘿ᴡᴀʀᴋᴀᴅʜɪ𝙨ʜ ... 🙏🏻
    🇮🇳Bhagatsingh🇮🇳

  • @vasaiyageetaben2460
    @vasaiyageetaben2460 2 ปีที่แล้ว

    હા રાણા જી 🚩🚩🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @foujifactory2945
    @foujifactory2945 3 ปีที่แล้ว +4

    🇮🇳🇮🇳Jai hind🇮🇳🇮🇳

  • @punabhaigagiya4274
    @punabhaigagiya4274 3 ปีที่แล้ว +1

    Ha rajbha

  • @arajanmodhavadiya5321
    @arajanmodhavadiya5321 ปีที่แล้ว

    Jay ma tanot jay ma aaval jay mogal ma bhaguda mnidhar kuldevi chamuda maa vihat ma

  • @trivedijit9750
    @trivedijit9750 ปีที่แล้ว +1

    Jay bhagavan 🙏❤️

  • @trivedijit9750
    @trivedijit9750 ปีที่แล้ว +1

    Jay ho
    Bharat mataki jay ho

  • @rathodalpesh4194
    @rathodalpesh4194 3 ปีที่แล้ว +6

    👌👌