Jesal Toral | 1971 | Full Gujarati Movie | Upendra Trivedi, Ramesh Mehta, Arvind Trivedi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 568

  • @SunilPatel-sx3zk
    @SunilPatel-sx3zk 9 หลายเดือนก่อน +25

    જેસલ તોરલ નો જય હો અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ ત્રિવેદી અનુપમાજીને મારા સત્ સત્ નમન ❤❤❤

  • @surajrajputsurajrajput7954
    @surajrajputsurajrajput7954 3 ปีที่แล้ว +36

    ખરે ખર આ મોવી સંસ્કૃતિ વાળું છે ભાઈ ઓ પેલા સતિયુગ મા આવું જ હતું

    • @thepunchpro7031
      @thepunchpro7031 2 ปีที่แล้ว

      સતયુગ નહીં ભાઈ, કળયુગ ની જ વાત છે આ...

  • @ashokmakwana6025
    @ashokmakwana6025 ปีที่แล้ว +11

    એવો સુવર્ણ સમય હવે ક્યારેય પાછો ના આવે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ને મળવાનું સૌ ભાગ્ય 2012 મા એક ફંક્શન મા થયેલું ખુબ જ પ્રાઉડ ફીલ થયેલ કે આવા કલાકાર ને રૂબરૂ મળેલ 🙏🏻🙏🏻🙏🏻

  • @prajapatianil1815
    @prajapatianil1815 4 ปีที่แล้ว +75

    વાહ સુ આપણી સંસ્કૃતિ અને મને ગૌરવ છે કે ે ગુજરાત ની પવિત્ર ધરતી પર જન્મ મળ્યો મને અને આપણી ધરતી ને સંતો ના આશીર્વાદ છે ત્યાં સુધી તો કોઈ નો વાળ વાંકો નૈ થાય અને જો એમાં પણ આવા સંત જેસલ તોરલ ના આશીર્વાદ મળી જાય ને તો બાપ જિંદગી સુધરી જાય....
    અને ગુજરતી ફિલ્મ indastri માં જે ઉપેન્દ્ર ત્રિવેદી જી અને અરવિંદ ત્રિવેદી જી એ જે રોલ કર્યા છે એવા તો બાપ હવે ક્યાય જોવા ન મળે આવા આધુનિક જમાના માં આવા વિરલા તો ક્યાંક પળે પાકે વાલા...
    જય જય ગરવી ગુજરાત...

    • @naranranchhodbhai41
      @naranranchhodbhai41 4 ปีที่แล้ว

      હ્દસલ????લલ્લવ્લ

    • @rakeshgujariya4508
      @rakeshgujariya4508 2 ปีที่แล้ว

      @@naranranchhodbhai41 v. Vv CV CBGB. VG vvv. V vv. V. V. V vvv. Vv. Vv v : g. :: g. Vv. V. V vv. V. V. V. Vv. Visit v v v v v. V. V v v. V. Vvvvv. V. Gvvv. V. V. Vv. VG VC CVT v g. Vvvvv v g. V v CBGB v CVC CVT VB. V VG v :: : Hvv. V v. V v ™ ™. VDC : CVC CV CBC v CBGB ::& CNBC v . V CNBC &:&:: : . V VV V. I. ::: CV. VVVV V. V VV V. V. VB. VV VG CN. VG y. V. V : v : v : SV CVC. V V BC v CNBC CV CBGB CV v. Gvvvvv. V. Vv. V the vvvv. V v. Vvv vg vvv. V. Vvv v. Can. V. Vv v. Vgvvvv. V. V v : v :6 . V. Vv v. Vv. Vvv. V. I. I v. Vg. V. Vv vvvv vv. V. V. Vv. G g v. V. V. Vgvv. Vv vvv. V v. V

    • @亗亗-u7v
      @亗亗-u7v ปีที่แล้ว

      તમારી કોમેનટ મને ગમી. ગુજ.ની ધરતી પર આવા લગભગ 1100 વર્ષ પહેલાં સતીજેસલ તોરલ જાડેજા જેવા માણસો ભકત થઇ ગયા. તેમાય ગુજરાતી ફિલ્મ ના આવા નામાકિત સ્વ. ઉપેનદર ત્રિવેદી,અરવિંદ ત્રિવેદી તેમજ હાલ જીવીત ઉમરલાયક બેન શ્રી સ્નેહ લતા જેવી અભિનેત્રી કલાકારો સંગીતકાર, ગાયક કલાકારોનો ખૂબ ખૂબ ધન્ય વાદ પાઠવું છુ. Thank you very manch. રોઈ રોઈ કોને સંભળાવું આ ભજન સરસ ગમયુ.
      ફોરમ.....જે.એમ.રાવળ જય જોગમાયા ઓગણજ ગામ અમદાવાદ 60.ગુજરાત.

  • @亗亗-u7v
    @亗亗-u7v ปีที่แล้ว +8

    જેસલ તોરલ ફીલ્મ સરસ ગમી. ધન્ય છે અપણા આવા ગુજરાતી ફિલ્મ ના કલાકારોને,આવી ગુજરાતી ફિલ્મો
    ને હવે પછી આવી ફીલમ બનવી અસંભવ છે.
    જયંતી ભાઈ એમ રાવળ રિયલ ગોડ ઓગણજ.

  • @vipstadvi5506
    @vipstadvi5506 4 ปีที่แล้ว +89

    ધન્ય છે ગુજરાતની આ ધરતી જ્યાં મહાન સંતો ના પગલાં પાડી ને પવિત્ર કરી છે.
    યાદ રાખજો આ દુનિયા મા ઈશ્વર થી મોટું કોઈ નથી.

  • @divyeshkumarpatel1044
    @divyeshkumarpatel1044 ปีที่แล้ว +13

    ઉત્તમ ફિલ્મોમાંની એક, જોવા જેવી ફિલ્મ, જેસલને પાપનું પ્રાયશ્ચિત કરવું પડ્યું છે, ખોટા કાર્યનું પરિણામ ખોટું જ આવે તે સંદેશ આપ્યો છે. 🙏🙏

  • @hamirparmar8797
    @hamirparmar8797 ปีที่แล้ว +7

    🙏માં સતી તોરલ નો જય 🙏
    🙏જોગ માયા ના ચરણ માં કોટી કોટી નમન 🙏

  • @亗亗-u7v
    @亗亗-u7v 2 ปีที่แล้ว +5

    બહુ સરરસ ઘણા વર્ષ પ્હેલાં હું નાનો હતો ત્યારે દૂર દર્શન અમદાવાદ પર ત્યારે દર રવિવારે આવતી ફીલ્મો મા આ. ફિલ્મ જોઈ હતી. ભગવાન. પરના ઈશ શ્રધા પર બનાવી છે. ધન્ય વાદ.
    ઓગણજ ગામ અમદાવાદ.

    • @亗亗-u7v
      @亗亗-u7v 2 ปีที่แล้ว

      Jaynti Jayntibhai. Raval

  • @亗亗-u7v
    @亗亗-u7v ปีที่แล้ว +6

    તો ચાલો આપણે સૌ રાગ ,,દ્વેશ,તારુ મારુ છોડીને ભગવાન ની ભકિત મા લીન થઈ જેસલ તોરલ ની જખમ આપણે પણ અમર બની જઈ એ આજ થઇ જ. નહિ તર મારા વહાલોલા આમને આમ જીવન વહી જતા વાxર નહિં લાગે. માટે ચેતી દાવો. દુખ હશે તો અલખ ધણી સૌ સારાવાન કરશે.ભાઈઓ બહેનો. .જીવનમાં એક વખત જેસલ તોરલની સમાધીના દર્શન જરુર કરજો.. તે પહેલાં જેસલ તોરલ ને સમજવા ગુજરાતી એકટેસ અનુપમા ની જેસલ તોરલ ફીલ્મ જોઈને જજો..
    જય તોળાદે તારી ભકિત ને. હુ તારી ભકિતીને ખૂબ જ યાદ કરુ છું. તેમજ આજની એકટેસ અનુપમા ને તેમજ ભાઈ શ્રી ઉપરદ્ધ. ત્રિવેદીને.
    જયંતી ભાઈ ઓગણજ વાળા. રિયલ ગોડ.

  • @kingslayer8830
    @kingslayer8830 5 ปีที่แล้ว +39

    Hum ziyada gujrati nhi samajh sakte magar jab hum chhotee the tab hamari dadi maa hum ko dharmik gujrati movies dhikhati and translate karke samjhati thi, ab woh boht bimar he, plz pray for her, is movie ko dekh kr bachpan ki yad taza ho gayee, best movie, best music best

  • @jambusengodan1330
    @jambusengodan1330 ปีที่แล้ว +15

    It's my childhood movies that I had ever seen, after 45 years I Saw, even today it's a great inspirational movie, a memorable one.👍👍👍👏👏👏👏🙏

  • @pramodthakor8612
    @pramodthakor8612 3 ปีที่แล้ว +3

    Upendra trivedi. Tamari acting ne 100 salam kub saras. Ane. Movie pan super hit. Khub saras msg male che aa movie jova thi 🙏🙏🙏🙏

  • @jaybhavani8035
    @jaybhavani8035 3 ปีที่แล้ว +13

    ગુજરાતી ફિલ્મ ગજબ છે ભાઈ હા અમે ગુજરાતી

  • @ganpatparmar5467
    @ganpatparmar5467 ปีที่แล้ว +21

    ભક્તિ નું અદ્ભુત સ્વરૂપ જેસલ તોરલ 🙏🚩

    • @bhupat777
      @bhupat777 7 หลายเดือนก่อน

      😊

  • @vandanwaghela7607
    @vandanwaghela7607 ปีที่แล้ว +6

    અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુ નીધાર જાવુ મારે ધણી ને દરબાર બેડલી ઉતારે ભવ પાર ❣️💘શ્રી રામ❤

  • @dayaparmar7817
    @dayaparmar7817 2 ปีที่แล้ว +2

    Dhanyavaad che.. Jesal toral ne. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shauryaparmar
    @shauryaparmar 6 ปีที่แล้ว +13

    જેસલ કરી લે વિચાર .....વાહ વાહ વાહ ...!

  • @satyapalsinhsarvaiya5032
    @satyapalsinhsarvaiya5032 3 ปีที่แล้ว +11

    જય શ્રી સતિ તોરલ જય શ્રી જેસલ પીર 🙏🙏🙏🙏🙏

  • @alakhniranjan1799
    @alakhniranjan1799 ปีที่แล้ว +38

    Bollywood /Charsiwood has no class against Gujarati Cinema. We need movies like this showing our glorious, rich culture and history..!🙏🙏

  • @dhanjipatel5100
    @dhanjipatel5100 10 หลายเดือนก่อน +5

    જ્યાં સુરવીર છે તેજ સૌરાષ્ટ્ર માં મારું રુડું રૂપાળું જય હો સૌરાષ્ટ્ર ની ધરતી જ્યાં સુર બંકા ઓ ના જન્મ થયા છે 🙏

  • @jituthakor9323
    @jituthakor9323 2 ปีที่แล้ว +27

    ભગવાનની ભક્તિ માઁ લિન થનારા હંમેશા અમર રહે છે

  • @narendrasinhzala4828
    @narendrasinhzala4828 2 ปีที่แล้ว +12

    સતી તોરાદે જેવા ગુરુ મળે તો તો બેડો પાર થઈ જાય ધન્ય તોરાદે ધન્ય જેસલ પીર 🙏

  • @svpatel3580
    @svpatel3580 4 ปีที่แล้ว +37

    🙏જય અલખધણી , જય જેસલ તોરલ 🙏

  • @surajrajputsurajrajput7954
    @surajrajputsurajrajput7954 3 ปีที่แล้ว +62

    ગુજરાતી ભાઈ ઓને ખાસ વિનંતી દિલ થી જોજો આ મોવી શરીર ના રુવાટા ઊભા થઈ જશે

  • @j.sninama5461
    @j.sninama5461 4 ปีที่แล้ว +8

    સુપર સ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સ્માર્ટ

  • @m.g.jadejatotalgaming3982
    @m.g.jadejatotalgaming3982 3 ปีที่แล้ว +6

    JAY HO JESAL JADEJA NE AI MA SATI TORAL MATA NE PARNAM

  • @vijyabenparmar5840
    @vijyabenparmar5840 2 ปีที่แล้ว +1

    Vaah superb Abhinay...jesal pir tariya am aapne pan aa bhavsagar tari jaiye...ava Marge chaliye...jay jesal pir jay ma toral....

  • @parvinjama4225
    @parvinjama4225 3 ปีที่แล้ว +5

    જય શ્રી જૅસલ જયશ્રી તૉરલ

  • @hardikparmar7481
    @hardikparmar7481 4 หลายเดือนก่อน +85

    કોણ કોણ મારી જેમ ૨૦૨૪ મા જોવે છે ❤❤❤❤

    • @tncomedy1794
      @tncomedy1794 2 หลายเดือนก่อน +2

      હુ પણ તારી જેમ જોટો 6 20

    • @shitalgadhavi4532
      @shitalgadhavi4532 2 หลายเดือนก่อน

      Ame bhi

    • @hardikparmar7481
      @hardikparmar7481 2 หลายเดือนก่อน

      @@shitalgadhavi4532 👍

    • @pravinthakor2042
      @pravinthakor2042 หลายเดือนก่อน

      Hu

    • @arvindparmar1150
      @arvindparmar1150 29 วันที่ผ่านมา +1

      Mari age 35 varsh
      Hu mari family sathe joi rahyo chu
      Date :- 21/09/2024

  • @anandbharathairskinmakapta7374
    @anandbharathairskinmakapta7374 4 ปีที่แล้ว +10

    upendra trivedi is best actor

  • @niravhalpati4140
    @niravhalpati4140 ปีที่แล้ว +4

    જય અલખધણી જય જેસલ તોરલ

  • @vasupatel6738
    @vasupatel6738 3 ปีที่แล้ว +6

    વાહ અભિનય સમ્રાટ ...🙏🙏

  • @dhodimanoj6626
    @dhodimanoj6626 ปีที่แล้ว +5

    Jai jesal toral 🙏

  • @badalpatel8246
    @badalpatel8246 3 ปีที่แล้ว +31

    દિલ થી કહુ તો કેટલીય જેસલ તોરલ મુવિ બની પણણ આના જેવી તો એકે નહિ હો 😘😘😍😍

    • @BhimSingh-rk4zp
      @BhimSingh-rk4zp 3 ปีที่แล้ว +1

      Upendra Trivedi Has Done Very Nice Performance. Really Jesal Toral Picture Is very Nice Film.

    • @Jaymurlidhar-xd4mi
      @Jaymurlidhar-xd4mi 3 ปีที่แล้ว

      𝕨𝕒𝕙 𝕞𝕠𝕛

    • @navalchauhan8349
      @navalchauhan8349 ปีที่แล้ว +1

      100ટકા

    • @krgohel6000
      @krgohel6000 ปีที่แล้ว +1

      જે વ્યક્તિ ધ્યાન પુર્વક સમજે તો આ માં જીંદગી સુધરી જાય

    • @ruanjanbengangani1247
      @ruanjanbengangani1247 ปีที่แล้ว

      ​@@BhimSingh-rk4zp😢
      ❤😂🎉😢😮😅😊

  • @anjanagugarwal3569
    @anjanagugarwal3569 2 ปีที่แล้ว +18

    જય અલખ Gujarati devotional movies r my childhood memories and still my inspiration.A great salute to Gujarati devotional movies. જય અલખ ધણી 🙏

  • @bhavishapatel9141
    @bhavishapatel9141 ปีที่แล้ว +1

    Khup saras picture che. Aabhar aabhar etli sarar movie share karwa mate❤

  • @shivheaven474
    @shivheaven474 5 ปีที่แล้ว +43

    ऐसी फिल्म आज के युग मे आये तो सभी हिन्दू समुदाय में भक्ति की ज्योत प्रगट होगी।
    मेरा अनुरोध है कि पूरे भारत वर्ष में ऐसी फिल्मों का निर्माण हो।गुजराती भाषा मे ऐसी ज्यादा फ़िल्म बने।हर हर महादेव
    जय श्रो कृष्णा
    जय मातादी

    • @VijaysodhaVijaySodha
      @VijaysodhaVijaySodha 4 ปีที่แล้ว

      rinku raygor
      Vah
      Jaymataji
      Moj

    • @Shaista2111
      @Shaista2111 24 วันที่ผ่านมา

      My childhood memories... I was searching for this movie.. But naam bhul gayi thu

  • @Prakrutidekho_100
    @Prakrutidekho_100 2 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ મજાની ફિલ્મ છે દોસ્તો સમય મળે તો એકવાર જરૂર જોજો હો।

  • @yashrajsinhgohil8222
    @yashrajsinhgohil8222 หลายเดือนก่อน +1

    Khub j maja chhe juna picture ni

  • @vanrajvadaliya7264
    @vanrajvadaliya7264 ปีที่แล้ว +3

    જય શ્રી સ્વામિનારાયણ

  • @sahilff5232
    @sahilff5232 2 หลายเดือนก่อน +1

    આવી ને આવી ધાર્મિક ગુજરાતી ફિલ્મો આપતા રહેજો

  • @devaytanbarot5195
    @devaytanbarot5195 4 ปีที่แล้ว +24

    કચ્છનું ગૌરવ, ખૂબ સરસ સત્યઘટના પર આધારિત ફિલ્મ, 27/3/20 લોકડાઉન વખતે 22 વર્ષ બાદ ફરીથી જોવાનો મોકો મળ્યો.

    • @Krisshthevlogs
      @Krisshthevlogs 2 ปีที่แล้ว

      Are mama saheb feeling kayk lag che old filme ni ☺️

  • @RajendraChaudhary-sf8yr
    @RajendraChaudhary-sf8yr 6 หลายเดือนก่อน

    सुंदर चित्रपट
    उपेंद्र त्रिवेदी आणि अरविंद त्रिवेदी बन्हे जबरदस्त अभिनेता
    सुंदर चित्रपट गुजरात नी माटी कोटी कोटी नमन

  • @bhaveshbhatt3401
    @bhaveshbhatt3401 5 ปีที่แล้ว +7

    Shiyade sorath bhalo,unade bhalo gujarat,var he to a vagad bhalo,mujo kutchhdo bare mah...jai ho kutchh ni dharti...lakh koti pranam..

  • @ashokparmar1262
    @ashokparmar1262 3 ปีที่แล้ว +10

    GREAT. MOVIE, GREAT STORY, GREAT ACTOR. UPENDRA TRIVEDI & GREAT ACTRESS. ANUPAMA,,, GUJARATI. SUPER STAR ACTRESS. ANUPAMAS.. ALL TIME. GREAT. THANKS.

  • @ronakmehta8482
    @ronakmehta8482 6 ปีที่แล้ว +7

    Amazing Movie! Khub j sundar film che.

  • @solankipoojalife
    @solankipoojalife 6 หลายเดือนก่อน +2

    8 વરસ ની હતી ત્યાર ની આ ફિલ્મ જોતી હતી અતારે ૧૯ વરસ અને કુંવર બાઇ નુ મામેરું નરસી મહેતા રાજા ગોપચંદ રાજા ભરથરી ૨/૩/૨૦૨૪ આ મૂવી જોવો. અત્યાર ના ખરાબ ખરાબ ફિલ્મ સીન જોવા નું ભૂલી જસો

  • @darbargaming5168
    @darbargaming5168 4 ปีที่แล้ว +5

    Jesal bapu to jesal bapu che ho
    Ha bapu ni moj ha😈😈🦁

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 ปีที่แล้ว +3

    ખૂબ જ સરસ

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 3 ปีที่แล้ว +5

    Jay hoo jay mataji jay hoo har har har mahadev jay hoo jesal toral🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌹🌹🌹🏵🏵🏵🌷💐🌸💐🌷🌼⚘⚘⚘🥀🥀🥀

  • @raj123456201
    @raj123456201 5 ปีที่แล้ว +16

    અલખ નિરંજન...જય જેસલ - તોરલ..🙏

  • @amitdhumadiya7553
    @amitdhumadiya7553 4 ปีที่แล้ว +5

    જય જેસલ પીર

  • @rakeshmariwad2114
    @rakeshmariwad2114 4 ปีที่แล้ว +5

    વાહ.જાડેજા

  • @mihirjoshi6541
    @mihirjoshi6541 3 หลายเดือนก่อน

    જય હો, જેસલ તોરલે લોક સમાજને સારો આધ્યાત્મિક ભાવ જગાડ્યો છે

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s 9 หลายเดือนก่อน +2

    Best role of upendra trivedi & Anupamaa

  • @hiteshahir2671
    @hiteshahir2671 2 ปีที่แล้ว +5

    Gujarati Classic movie 🙏👍👌

  • @amazingrespect7089
    @amazingrespect7089 2 หลายเดือนก่อน +1

    This movie written by Ramesh Mehta ❤❤🎉🎉

  • @pardeepbhaikhachar7634
    @pardeepbhaikhachar7634 ปีที่แล้ว +3

    Jay alkh dhni👋👋🔆🔆👋👋

  • @ramanbhaipatel552
    @ramanbhaipatel552 4 ปีที่แล้ว +2

    Sat Sat vandan 6e.... Jesalpir - toral.... Very Nice movie....

  • @minavyas4419
    @minavyas4419 2 ปีที่แล้ว +3

    Jay Alakhdhani
    Jay Jesal Toral

  • @amazingrespect7089
    @amazingrespect7089 หลายเดือนก่อน

    This movie changed my life and perspective. ❤❤❤

  • @rajeshwarihemmadi3229
    @rajeshwarihemmadi3229 2 ปีที่แล้ว +3

    Me knowing little Gujarati... but It will surely be blessing for all, if subtitles r added ....

  • @rushanggajjar1820
    @rushanggajjar1820 4 ปีที่แล้ว +1

    Aje first time aa movie joi kharekhar khubaj saras che badhaye ek vaar jovi joiye

  • @chiragtrivedi2929
    @chiragtrivedi2929 6 ปีที่แล้ว +20

    વાહ ઉપેન્દ્ર ત્રિવેદી

  • @PJZALA-nn9dn
    @PJZALA-nn9dn 5 ปีที่แล้ว +9

    હર હર મહાદેવ. ગુજરાતી ફિલ્મ મુકવા બદલ આભાર

  • @solankipoojalife
    @solankipoojalife 6 หลายเดือนก่อน

    ધન્ય છે ભગવાન સતી પેલા જેસલ પર ને સમાધી મળી

  • @roshanchopra6450
    @roshanchopra6450 2 ปีที่แล้ว +1

    THANK YOU SHIV SHAKTI
    ROSHAN💘AFRIN
    ॐ नमः शिव शक्ति
    માનવ ધર્મ
    ભાઈઓ અને બહેનો
    સર્વધર્મ સમભાવ
    याम्ये सदङ्गे नगरेऽतिरम्ये
    विभूषिताङ्गं विविधैश्च भोगैः
    सद्भक्तिमुक्तिप्रदमीशमेकं
    श्रीनागनाथं शरणं प्रपद्ये
    જે દક્ષિણમા સદાંગના સૌથી મનોહર નગરમા છે
    વિવિધ આનંદોથી સંપન્ન સુંદર આભૂષણોથી શણગારવામા આવે છે જે માત્ર સારી ભક્તિ અને મોક્ષ આપનાર છે અમે મહાદેવ શિવ શકિતની પૂજા ભકિત કરીએ છીએ

  • @jenishbhanderi6947
    @jenishbhanderi6947 2 ปีที่แล้ว +3

    Jay Jesal Toral Bhagvan 🙏🏼

  • @parulsanjay264
    @parulsanjay264 ปีที่แล้ว +1

    Aapni sanskruti nu gyan aava movie thi j malse aapni Navi pedhi ne

  • @rakeshmariwad2114
    @rakeshmariwad2114 4 ปีที่แล้ว +15

    .લોક.ડાઉનમા..મુવી.
    જોવાની.મજા..આવી

    • @bknirav
      @bknirav 4 ปีที่แล้ว

      Aajkimurliline,andI

    • @bknirav
      @bknirav 4 ปีที่แล้ว

      Kale
      .

  • @pratipalgohil5572
    @pratipalgohil5572 ปีที่แล้ว +1

    જય અલખ ધણી 🙏🚩

  • @mukeshmundhva5603
    @mukeshmundhva5603 2 ปีที่แล้ว +1

    ઐતિહાસિક ફિલ્મ છે સમજવા જેવી છે

  • @ashokparmar1262
    @ashokparmar1262 4 หลายเดือนก่อน

    ALL TIME GREAT GUJARATI MOVIE JESAL TORAL.
    ALL TIME GREAT ACTOR & ACTRESS ABHINAY SMART UPENDRA TRIVEDI JI & ANUPAMA JI.

  • @lakhabhamanek8461
    @lakhabhamanek8461 9 หลายเดือนก่อน +2

    Anjar ma jasal jadeja & Sati toral ni samadi aaveli chhe Anjar ma darsan jarur ne jarur karjo.jai Alakh dhani.

  • @nisarggajjar6930
    @nisarggajjar6930 3 ปีที่แล้ว +2

    Hasi kare jagat ane avagane bhagat wow

  • @quicklearning001
    @quicklearning001 2 ปีที่แล้ว +3

    Super ❣️

  • @SURESHKUMAR-oj9or
    @SURESHKUMAR-oj9or 3 ปีที่แล้ว +3

    हिंदी सिनेमा में श्री रामायण सीरियल में रावण का जबरदस्त धाकड़ और काल ज़ई अभिनय करने वाले अरविन्द त्रिवेदी साब जैसा रावण का अभिनय कोई कभी नही कर पाए गा

  • @rakeshmariwad2114
    @rakeshmariwad2114 4 ปีที่แล้ว +8

    હે.ભાથીજી..

  • @harshadbhagat8438
    @harshadbhagat8438 3 ปีที่แล้ว +6

    super movie

  • @Chirag_Valvai_Vlogs
    @Chirag_Valvai_Vlogs 10 หลายเดือนก่อน +1

    ❤😢😢

  • @hiralalsoni7838
    @hiralalsoni7838 4 ปีที่แล้ว +6

    गुजराती,फिल्म,नो,सुपर,स्टार,अभिनय, सम्राट, उपेन्द्र त्रिवेदी,

  • @pravinpatel9686
    @pravinpatel9686 5 ปีที่แล้ว +7

    બહુ સરસ ફિલ્મ છે

  • @dharmrajsinhzala8396
    @dharmrajsinhzala8396 3 ปีที่แล้ว +19

    ,👌👌👌 અમારા ગામના ઘણા શીન છે ખેડોઇ ના

    • @krgohel6000
      @krgohel6000 ปีที่แล้ว +3

      ભાઈ ક્યાં તાલુકાનુ ગામ છે તે જણાવશો

    • @dharmrajsinhzala8396
      @dharmrajsinhzala8396 ปีที่แล้ว

      @@krgohel6000 અંજાર તાલુકા નુ ગામ છે અંજાર થી મુન્દ્રા જઈ તો વચ્ચે આવે ખેડોઈ

    • @r.vgohilr.vgohil8729
      @r.vgohilr.vgohil8729 9 หลายเดือนก่อน +1

      ​@@krgohel6000anjar taaluka nu

    • @JantiSalat
      @JantiSalat 8 หลายเดือนก่อน

      0​@@r.vgohilr.vgohil8729

    • @JantiSalat
      @JantiSalat 8 หลายเดือนก่อน

      0😊0​😊cg😮ù

  • @minavyas4419
    @minavyas4419 8 หลายเดือนก่อน

    ધન્ય જેસલ તોરલ.
    જય અલખ ધણી.

  • @niralijoshi217
    @niralijoshi217 5 ปีที่แล้ว +7

    Khub saru kaam kari rahyaa chho ke aaja juna filmo lokone madi rahe. Jite raho khush raho

    • @sachinparmar8493
      @sachinparmar8493 2 ปีที่แล้ว

      Sachi vat che ava movie joine dil khush thai jay chhe

  • @亗亗-u7v
    @亗亗-u7v ปีที่แล้ว +1

    જસેલ. તોરલનો જય હો

  • @rushiyt9901
    @rushiyt9901 5 ปีที่แล้ว +4

    Jay ho jesal toral no

  • @_ROCK_GAMER_840
    @_ROCK_GAMER_840 25 วันที่ผ่านมา +1

    કોન કોન ૨૦૨૪ માં જોવે છે

  • @bharat5089
    @bharat5089 4 ปีที่แล้ว +2

    ઓમ નિષ્કલંકી નારાયણ નમો નમઃ

  • @ChintanPankajBhaiPandya
    @ChintanPankajBhaiPandya 10 หลายเดือนก่อน +1

    Jay ramapir 🙏🙏🙏

  • @162chetnaprajapati7
    @162chetnaprajapati7 5 ปีที่แล้ว +3

    khub film saras

  • @bholubhai8561
    @bholubhai8561 ปีที่แล้ว +1

    જતિ જેસલ સતિ મા તોરલ અમર રહો 🙏

  • @amitvlogs5176
    @amitvlogs5176 2 ปีที่แล้ว +3

    સોરઠી સાવજ

  • @bharat5089
    @bharat5089 4 ปีที่แล้ว +4

    Very nice movie

  • @યદુવંશીજાડેજારાજપુત

    Jay Dada Jeshalbha Jadeja
    Jay Ho Sati Toral 🙏

  • @sagarchanchad7700
    @sagarchanchad7700 8 หลายเดือนก่อน

    those days were golden era of gujarati cinema

  • @brijeshgkanani7413
    @brijeshgkanani7413 3 ปีที่แล้ว

    बेस्ट अभीनय‌ अरविंद त्रिवेदी
    उपेंद्र त्रिवेदी ़ स्नेह लता ऐसा भी नहीं कोई ऐसा अभिनय नहीं कर पाएगा

  • @deepakmakwana826
    @deepakmakwana826 7 ปีที่แล้ว +4

    Thanks. Bahuj sari rite movies banai che. 46yers huva.sare bhajan aache hai.thanks for your.

  • @sandiprathod8154
    @sandiprathod8154 6 ปีที่แล้ว +8

    Super