ખરેખર ગામડાની જીંદગી જીવવાની એક મોજ છે, પતી પત્ની માં આદર સાથે સન્માન હોય છે મેંડ મર્યાદા હોય છે સાથે પ્રેમ ભાવના હોય છે કુટંબ કબીલા સાથે રહેવાની એક મજા છે રૂપીયા સંપતી નથી હોતા પરંતુ એક સારી ભાવના હોય છે સુખદુઃખમાં એકબીજાની પડખે ઉભા રહેતા હોય છે બાકી શહેરતો શહેર છે
Aajae dudhi govinda nu shaak pehli waar joyu. Hu pan banawis. Tamara video kup j Saral n simple n ķup j interesting hoi che. Tamnae bannae ne joi ne Khushi Thai che k retirement ma Tamara jewi life couple ni howi joie. SITA RAM.
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
Sitaram Kim so maja ma, Jay mataji comment lakhavanu rahi gayu,etale var lagi tamara video jovanu saru lage che aamaj video banavta rev amane pan moj karavta rev sitaram aavjo, Jay mataji,❤❤❤❤❤
જય બાપુ જી સરસ રેખા જીતુભાઈ તરફથી જય દ્વારકાધીશ જય ચામુંડા માં તમને 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️🎉🎉🎉🎉🎉
રેખા જીતુભાઈ તરફથી બા અને બાપુજી તમને બાપા સીતારામ જય દ્વારકાધીશ જય ચામુંડા માં સરસ વોલ્ગ વિડ્યો છે બાપુ જી તમારા
ખુબ સરસ કાકા 😊👌🌳વાડી એ જમવાનું બનાવ્યું મારા માશી એ😊માશી જય માતાજી 🙏🏻
ખુબ ખુબ આભાર
સીતારામ. 🙏🏻
સીતારામ ભાઈ વાહ ભાઈ વાહ બહુંજ સરસ પૈગામ જમાવટ કરી રહ્યા છો સીતારામ
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
Wah wah.👏👏.. Aanathi vadhare biju sukh kayu kevay.... 😋👌👌👌👍👍👍👍🤗🌄 saras.. 👍👍👍👍👍
આપનો ખૂબ ખૂબ આભાર
ભાઈ ! મોજ તો ગામડા ની અને એમાં ય સીમ ની રસોઈ વાહ ભાઈ વાહ.
હા હો ભાઈ .એક દમ સાચી વાત.
ખુબ ખુબ આભાર આપનો 🙂
મામા મામી ખુબ સરસ જમવા નું બનાવે છે ❤ હું જામનગર મા રવ છું
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને.
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
Sachi vat ho. Vadil mithas hovi joye 😊😊
સીતારામ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙂
Saras mazanu shak and bajarano rotalo jalsa Bhai asal jindgi aanu naam👌👌👌👌👌
ખુબ ખુબ આભાર ભાઈ .
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો .🙏🏻
Jabra dast bhai moj aavi gyi lage jay shree krishna
ખુબ ખુબ આભાર.
રાધે રાધે 🙏🏻
સીતારામ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
કેમ છો મજામાં ને
ખરેખર ગામડાની જીંદગી જીવવાની એક મોજ છે, પતી પત્ની માં આદર સાથે સન્માન હોય છે મેંડ મર્યાદા હોય છે સાથે પ્રેમ ભાવના હોય છે કુટંબ કબીલા સાથે રહેવાની એક મજા છે રૂપીયા સંપતી નથી હોતા પરંતુ એક સારી ભાવના હોય છે સુખદુઃખમાં એકબીજાની પડખે ઉભા રહેતા હોય છે બાકી શહેરતો શહેર છે
એક દમ સાચી વાત તમારી .
મારું પણ માનવું એવું જ છે .
ખુબ ખુબ આભાર આપનો.🙏
❤❤😂🎉 0:00 wz AA CR aw
Test Jordar aavse masa👌
હા આવો જમવા.
Bajrano rotlo no bhukko kari mixt kari ne bovs testi lage
સીતારામ મીનાક્ષીબેન
હા રોટલો ચોળી ને ખાવા ની અલગ જ મજા છે .
આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
Khub saras bhai 💯💯💯
Amey have su khava
સીતારામ
હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે
Maja aavi gai Kathiyawadi jamwanu joine❤
દીલ થી ખુબ ખુબ આભાર.
જયમાતાજી રઘુવિરસિહ ના
વડીલ, આપનો દેશી જમવાનો ટેસ્ટ જોઈ અમને પણ બહુ ઈછા થાય છે, આંટી પ્રેમથી બનાવી આપે છે
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ દિનેશભાઈ
ચોક્કસ મુલાકાત લેજો.
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
Bhai bahuj saras mast dudhi nu Shak ne rotala banaviya very nice video 👍👌 jay mataji 🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર.
જય માતાજી 🙏🏻
સિતા રામ હરેશ ઠાકર જૂનાગઢ
વાહ મોજ જોરદાર લાજવાબ 👌👌👌
ખુબ ખુબ આભાર બાપુ
ખુબ સરસ મજાનું છે
ખુબ ખુબ આભાર
સીતારામ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
Oh good 🎉
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના આમા
જય માતાજી રઘુવીરસિંહ ગોહિલ
Wah moje moj roje roj.
Sitaram 🙏
હા મોજ હો ભાઈ .,☺️
Khub saras bhai
Jay dwarkadhish
જય દ્વારકાધીશ
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
Keep it up 😊 see a new creativevty❤
Aajae dudhi govinda nu shaak pehli waar joyu. Hu pan banawis. Tamara video kup j Saral n simple n ķup j interesting hoi che. Tamnae bannae ne joi ne Khushi Thai che k retirement ma Tamara jewi life couple ni howi joie. SITA RAM.
સીતારામ
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો.
કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.
પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું .
વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
સીતારામ બાપુ
Khub saras masa
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
સીતારામ 🙏🏻
Wahh mama 🔥
khub sundar
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
Jai shree Ram. Bhai bhaiiiiiiiiiiiiii.
જય શ્રી રામ
જયશ્રી કૃષ્ણ અદા
જય શ્રી કૃષ્ણ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
ગોવિડા એટલે શું સીતારામ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
જૂના વિડિયો માં બતાવેલું છે
Superb vlog ✨♥️🙂
Jay shree Krishna 🙏🏻
જય શ્રી કૃષ્ણ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
જોરદાર હો
Sita raam Bov sarhu hatu sak
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
SeetaRamBapu. 🙏🙏🙏🙏🙏Bahuj Saras🌹🌹🚩🚩🚩🚩🚩
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
Mara dadi maa pan bov banavata
Sitaram Kim so maja ma, Jay mataji comment lakhavanu rahi gayu,etale var lagi tamara video jovanu saru lage che aamaj video banavta rev amane pan moj karavta rev sitaram aavjo, Jay mataji,❤❤❤❤❤
જય માતાજી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
बहुत बढ़िया 👍👍👍
बहुत बहुत शुक्रिया आपका
लाइक शेयर सब्सक्राइब करें । 🙏🏻
ગીતાબેન બૉલે ઑછૂ કામ કરે જાજૂ વિજયાબેન
સીતારામ 😄
Nice receipe 🏖
ખુબ ખુબ આભાર
સીતારામ
બસ આવો જ સહકાર આપતા રહેજો 🙏🏻
Ram Ram ji
રામ રામ
સીતારામ
राम राम सा 🙏
રામ રામ
સીતારામ
ખુબ ખુબ આભાર
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
મોજ પડી ગઇ કાકા
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
So connected
ફૂલ સપોર્ટ
ખુબ ખુબ આભાર આપનો 🙏
Govinda etle chana na lot ni tikki kari pani ma dafe
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ
સીતારામ 🙏🏻
Super 👍 video 📷
Jay Murlidhar
बहुत बढ़िया 👍👍
ખુબ ખુબ આભાર,🙂🙏🏻
Wah bhai wah
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
હંસા બેન
Very supar vlog
Babu Kaka
Hu pan Prajapati chu
Mari pan youtube ma chanal che
વતન યે વતન ભાઈ અને યેમાય તમારા આવા સરસ શુદ્ધ કાઠિયાવાડી જમણ નાં વિડિયો જોઈ ને કોનું મન રાજી નો થાય ભાય રાજી થઇજ જાય ભાય
સાચી વાત છે .
તમે રાજી તો અમે પણ રાજી .
જોડાયેલા રહેજો મોજ કરીશું .
સીતારામ 🙏🏻
હું મહુવનોજ છું હાલ હું રહુંછું વાપી હું 600 કિલોમીટર વતન થી દૂર છું તમારા વાડીના અને કાઠિયાવાડી જમણ નાં જીવંત વિડિયો જોઈને અમને અને અમારા પરિવાર ને ખુબજ ગમે છે
ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાચી ને .
દિલ થી ખુબ ખુબ આભાર
બસ આવો જ સહકાર આપતા રહેજો.
સીતારામ 🙏🏻
Wowww
thank you so much
Dada ne mojj
ખુબ ખુબ આભાર.
સીતારામ 🙏🏻
Jay mataji
જય માતાજી 🙏🏻
ખુબ ખુબ આભાર
સરસ 👌
ખુબ ખુબ આભાર
સીતારામ
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
સહકાર આપતા રહેજો 🙏🏻
કાકા 👌👌
👌👌👌👍
😇👌🏻💯💯💯
Bhai hu rajkot thi ..... Jay shree krishna🙏
સીતારામ ભાઈ.
👍👌
🙏🙏🙏
શાંતિ નો રોટલો ખાવો હોય તો ભાઈ વાડીએ જ આવવું પડે.
કહેવત છે કે --સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક.............
વંદેમાતરમ્......જય ગૌમાતા.....
હા હો સાચી વાત છે.વાડી એ કામ શરૂ છે .પછી તો ત્યાં જ રેહવા જવાનું છે .
.. 😊😊😊😊😊
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
હુ રોજ લાઈવ થાવ છુ રાતના સમયે આઠ થી નવ તો લાઈવ મા સ્વાગત છે તમારૂ જરૂર જોડાજો
સીતારામ ભાઈ
Alkaben Botad
Bahu saras sak bajrna Rotala banvya chhe bajarano rotalo choline khavani bahu Maja Ave
Sather chhash how.etale vadhu Maja.ave
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
હા એક દમ સાચી વાત કહી છે
બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
Dada ane baa tamara 100 Varah paka ...aavu jivan bhag ma hoy ane j jivva male.
સીતારામ હિરેન ભાઈ
ખુબ ખુબ ધન્યવાદ
આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો
સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
બાજરાના રોટલા એટલે ક્યા ન ઘટે બાપા સીતારામ
હા હો ભાઈ.
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
Jay setaram bhai majama cho su karo cho
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
Moj.
ખુબ ખુબ આભાર.
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.🙏🏻
Kayu Gam Chho Jay Shree Krishna
જય શ્રી રામ.
બોરડી ગામ
222શ@@Blvadivlog32222ગ8ધ
કયું બોરડી
ટાણા પાસે નું બોરડી .
@@Blvadivlogભાઈ તમે ગામ નું નામ આપી થાકી જવાના એક વખત લાઈવ થઈ અને બધા ને તમારો અને મારા બેન અને ફેમિલી નો પરિચય આપી શકાય🙏👍👌
Kathyavad nu jamnvar jevo test kyay nahi
હા હો
ખુબ ખુબ આભાર 🙏🏻
Sitaram,kayuvgamche.tamaru.
સીતારામ
અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
સરસ છે તમારૂ ગામ ભાઇ
ખુબ ખુબ આભાર
ગામ બોરડી
કયો જિલ્લો છે સરસ લાગો છો સોયણી મા
ભાવનગર જિલ્લો
આભાર ભાઈ 🙏
👍
Bahana rotala Nee moj masti ho
હા હો મોજે મોજ
ખુબ ખુબ આભાર.
જોરદાર વીડીયો
ખુબ ખુબ આભાર.
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏🏻
તમારૂ??ગામ
ભાવનગર.
@@Blvadivlog ગામ
bordi
❤❤
ખુબ ખુબ આભાર
આજે તો કઈક નવા જ લુક માં હૉ
ખુબ ખુબ આભાર ભાઈ
ચંદુભાઈ તમે ક્યા ગામથી વિડિઓ ઉતારો છો? તમને રૂબરૂ મળવું હોય તો મળી શકો,?
બોરડી
મળવાનું થશે તો ચોક્કસ મળીશું
👍✌️✋️👍✌️✋️👍✌️✋️🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
તમારો કયુ ગામ છે અને રેસીપી પૂરેપૂરી બતાવો શાક કેવી રીતે બનાવવું ગમે તે વાનગી કેવી રીતે બનાવી તે પૂરેપૂરી બતાવો
સાચી વાત છે બેન .આવનારા વિડિયો માં રેસિપી પૂરી બતાવશું. આભાર.
ક્યુ ગામ ભાઈ
અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻🙂
તમારા છોકરા જોવા છે
સીતારામ હંસાબેન
કેમ છો મજામાં ને.
ચોક્કસ અમારા પૂરા પરિવાર નો પરિચય નો વિડિયો આવશે.
અમારી સાથે જ હોય છે .પણ વિડિયો માં નથી બતાવ્યાં હજી .🙂🙏🏻
Ben tmaro chnyo saro 6 bhart varo navratri ma peray avo😊
ખુબ ખુબ આભાર બેન.
ગોવિંડા એટલે શુ? જણાવશો.
વિડિયો માં જણાવેલું છે .
😅😅😅😅😅😅😅😅😅😅😅
બેસન ની ગોળી.. ગોવિડા
રેખા જીતુભાઈ તરફથી બા અને બાપુજી તમને બાપા સીતારામ જય દ્વારકાધીશ જય ચામુંડા માં સરસ વોલ્ગ વિડ્યો છે બાપુ જી તમારા
તમારા છોકરા જોવા છે
રેખા જીતુભાઈ તરફથી બા અને બાપુજી તમને બાપા સીતારામ જય દ્વારકાધીશ જય ચામુંડા માં સરસ વોલ્ગ વિડ્યો છે બાપુ જી તમારા
રેખા જીતુભાઈ તરફથી બા અને બાપુજી તમને બાપા સીતારામ જય દ્વારકાધીશ જય ચામુંડા માં સરસ વોલ્ગ વિડ્યો છે બાપુ જી તમારા